સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોમાં (Antisocial Elements) હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. બદમાશ તત્વો વિચલિત કરે તેવા વિડીયો (Video) બનાવીને લોકોના...
મુંબઈ: અમેરિકા(America) સહિતના વિશ્વભરના શેરબજારોના પ્રચંડ કડાકાને પગલે ભારતીય શેરબજાર(India Stock Market) પણ આજે હચમચી ગયું હતું. અમેરિકામાં ફુગાવા તથા ઔદ્યોગીક ઉત્પાદનના...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly) અને સેક્રેટરી જય શાહને (Jay Shah) દેશના સુપ્રીમ કોર્ટમાંથી (Supreme...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અત્યાર સુધી ફક્ત ઋષભ પંત સાથેના અણબનાવને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે અભિનેત્રીનું...
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar)માં આપઘાત(Suicide)ની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકા અને પ્રેમી(Lovers) બંને ગઈ કાલે રાતનાં સમયે નર્મદા નદી(Narmada River)માં મોતની છલાંગ લગાવવા...
નવીદિલ્હી: સોશિયલ મીડિયા (Social Media ) પર એક વીડિયો (Video) ખૂબ વાયરલ (Viral ) થયો છે, જેમાં હરિદ્વારમાં (Haridwar) કેટલાક યુવક-યુવતીઓ ફિલ્મી...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) રાણી એલિઝાબેથ II(Queen Elizabeth II) ના અંતિમ સંસ્કાર(Funeral)માં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી...
એક નાનકડી છોકરી, નામ તો નીતા. બધાં નીતુડી જ કહે.તેનાં માતા પિતા ન હતાં. દાદી સાથે રહે.નીતા ખૂબ જ હોંશિયાર અને ડાહી....
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંછમાં એક મોટો અકસ્માત(Accident) થયો હતો. પૂંચના સાવજિયાન વિસ્તારમાં એક મિની બસ(Bus) અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 12 લોકોના...
સુરતઃ સુરત (Surat)શહેર જિલ્લામાં તથા ઉપરવાસમાં વરસાદે(Rain) છેલ્લા ત્રણેક દિવસથી ફરી રમઝટ જમાવી છે. શહેરમાં તો છુટા છવાયા વરસી રહેલા વરસાદને પગલે...
ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે સુરતમાં અમિત શાહની હાજરીમાં હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
ગોવા: એક તરફ કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. ત્યારે ગોવામાં કોંગ્રેસમાં મોટા ભાગલા પડી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગયા સપ્તાહે નવી દિલ્હીમાં વિરોધ પક્ષોના નેતાઓને કલાકો સુધી મળ્યા. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા અને દિલ્હીના...
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad)માં વહેલી સવારે એક મોટી દુર્ઘટના(Accident) સર્જાઈ હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એક બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ (Shahid Afirdi) ટીમ ઈન્ડિયાના (India) સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને (Virat Kohli) યોગ્ય સમયે સંન્યાસ...
આપણા દેશ અને રાજયમાં મફત ન્યાય મળે તેવી વ્યવસ્થા છે. સાંભળવા માટે આ વ્યવસ્થા સારી લાગે છે, પરંતુ વાસ્તવમાં ન્યાય કયારેય મફત...
રશિયાએ ફેબ્રુઆરીના અંતભાગે યુક્રેન પર હુમલો કર્યો તે સાથે શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધને આ રવિવારે જ ૨૦૦ દિવસ પુરા થયા. આટલા દિવસોમાં...
નિર્દેશક મણિરત્નમની નવી ઐતિહાસિક ફિલ્મ ‘પોન્નિયન સેલવન 1’ નું ટ્રેલર રજૂ થયા પછી એની પ્રશંસા ઓછી અને ટીકા વધુ થઇ રહી હોવાથી...
વડોદરા : વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વર્ષો જુના સ્ટ્રેચર, પલંગો ભંગારમાં આપી દેવાના મામલે વિવાદના વંટોળ સર્જાયા છે. જોકે સારા અને હજી...
વડોદરા : શહેરના નવાપુરામાં રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીના ધરથી 50 મીટરના તદ્દન નજીક ના અંતરે રહેતી સમાજની 20...
વડોદરા: દેશ વિદેશના અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત ઘણી વખત આપણે જોયું છે કે ભારતીય સંસ્કૃતિની છબીના દર્શન વિદેશની ભૂમિ પર થતા હોય...
ફિલ્મ ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ’ નું ખતરનાક ટ્રેલર જોઇને કોઇ પણ કહેશે કે સની દેઓલે પોતાની ઉંમર સાથે સમાધાન કરી લીધું...
વડોદરા : ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત આજે શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વડોદરા શહેર-જિલ્લાને કાયદામંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે રૂ....
અમદાવાદ: ભારતમાં ડ્રગ્સ (Drugs) ઘુસાડવા માટે ગુજરાતનો (Gujarat) દરિયો (Sea) સેઈફ વે બની ગયો હોય તેમ અવારનવાર અહીંના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના...
વડોદરા: ઇન્સ્ટાગ્રામ પર મિસ્ટર આયન બનીને તેર વર્ષની હિંદુ સગીરાને વિધર્મીએ બચકા ભરી દુષ્કર્મ આચરીને પીંખી નાખી હતી જેના પરિણામે હિંદુ સમાજમાં...
નડિયાદ: ગુજરાતભરમાં સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. આ મામલે 17 તારીખે...
લંડન : બ્રિટન(Britain)નાં સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથ-II(Queen Elizabeth) નો પાર્થિવ દેહ(earthly body) મંગળવારે સાંજે સ્કોટલેન્ડથી લંડન(London) પહોચ્યો હતો. તેઓની શબપેટી બુધવારથી ચાર દિવસ...
સમયની માંગ છે કે આ બદલાવ ટકોરા મારે છે! આ અંગે એક સર્વેક્ષણ વપરાશકર્તાઓની આંખ ઉઘાડે તેવું છે! મોટા ભાગનાં મોટા સોશિયલ...
વડોદરા: પાલિકાના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ શહેરીજનો કરતા હોય છે. ત્યારે હજુ તો થોડા સમય અગાઉજ વરસાદના કારણે શહેરના...
એક પ્રિન્સેસ. વિશ્વની સૌથી પ્રિય રાજકુમારી, જેનું ઊઠવું, બેસવું, હસવું, રડવું, તેનાં કપડાં, તેના શબ્દો, તેના જીવનની દરેક સેકન્ડ બ્લોકબસ્ટર ફિલ્મ હતી....
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોમાં (Antisocial Elements) હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. બદમાશ તત્વો વિચલિત કરે તેવા વિડીયો (Video) બનાવીને લોકોના માનસપટલ ઉપર વિપરીત અસર પહોંચાડી રહ્યાં છે. હજુ ગયા અઠવાડિયે જ ભેસ્તાન વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વોએ માત્ર સોશિયલ મીડિયા (Social Media) ઉપર પ્રસિદ્ધી મેળવવા માટે જીપ ઉપર આપત્તિજનક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. ત્યારે હવે વિચલિત કરતો વધુ વિડીયો વાયરલ (Viral) થયો છે. પાંડેસરા વિસ્તારમાં કેટલાક છેલબટાઉ અને લબરમુછિયા ટાઈપના દેખાતા યુવકો મોટરસાયકલ ઉપર તેજ રફ્તારથી હંકારી રહ્યા છે અને સાથે-સાથે હાથોમાં છરા જેવા ઘાતક હથિયાર બતાવી વિડીયો વાયરલ કર્યો હતો.જેને જોઈ હવે એવું ફલિત થઈ રહ્યું છે કે, આવા તત્વો જાણે કાયદાની તો ઐસી તૈસી કરી રહ્યા છે.
વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાની પુષ્ટિ થઇ રહી છે
મોટરસાયકલ ઉપર ઘાતક છરા લઇને નીકળી પડેલા લબરમૂછિયાઓએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. રાત્રીના સમયે ત્રણ સવારી મોટરસાયકલ હંકારીને વિડીયો બનવવામાં આવ્યો હતો. વાયરલ થયેલો આ વિડીયો સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનું પણ સામે આવ્યું છે. આ વિડીયો ખુબજ આપત્તિજનક કહી શકાય અને યુવાન માનસ પટલ ઉપર તેની ખુબ જ વિપરીત અસર કરે છે. જોકે વિડીયો જોઈને યુઝર્સ અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યાં છે. અને આવા તત્વો સામે કાયદાકીય પગલાં ભરવાની પણ માંગ કરી રહ્યા છે.
ચાકુ લઈને બાઈક પર જોખમી સ્ટંટ કરતા સુરતના યુવકોનો વીડિયો વાયરલ#ગુજરાતમિત્ર #Surat #ViralVideo #Stunt #Bike #Kniefshttps://t.co/LJar4Q3D9w pic.twitter.com/R2NE2ZFiON
— Gujaratmitra (@Gujaratmitr) September 14, 2022
સુરતમાં કાયદાની ઐસી તૈસી
શહેરમાં કાયદાની ઐસી તૈસી સમજતા આ પ્રકારના અસામાજિક તત્વો ઉપર લગામ કરવાની માંગો ઉઠી રહી છે. સોશિયલ મીડિયા ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં ગંદી માનસિકતા ધરાવતા આ યુવકો ધાક અને દહેશત જમાવવા માટે અવાર-નવાર આવા વિડીયો વાયરલ કરે છે જેને લઇને યુવાઓની માસિકતા ડોહળાઈ જતી હોઈ છે.હવે આવા તત્વોને પોલીસને પાંજરે પુરવાની પણ લોકોમાં માંગણી ઉઠી રહી છે.
સતત આગહ કરવા છતાં સુધરવાનું નામ નથી લઇ રહ્યા
સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક તત્વો વિડીયો બનાવીને દહેશત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા અનેક વાર જાહેરનામાંઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. કાયદાને ઘોળીને પી ગયેલા આવા તત્વો ઉપર લગામ કસવી જરૂરી બની છે. અને જીવને જોખમમાં મૂકી તેવા સ્ટંટ કરીને તેમના અને લોકોના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોઈ છે.