સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં આવેલી હીરાની ઓફિસમાંથી (Office) હીરા વ્યવસાયીની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવી હતી....
નવી દિલ્હી : તાજેતરમાં જ યુએઇમાં (UAE) સંપન્ન થયેલા એશિયા કપ 2022માં શ્રીલંકાની ટીમ (SriLanka) ચેમ્પિયન બન્યા પછી સ્પોર્ટસ (Sports) વેબસાઇટ દ્વારા...
નવી દિલ્હી: વિરાટ કોહલીના (Virat Kohli) ટ્વિટર (Twitter) ફોલોઅર્સનો આંકડો 5 કરોડને પાર થઇ ગયો છે અને તેની સાથે જ આ માઇક્રો...
વલસાડ : વલસાડ (Valsad) તાલુકાના મગોદ ગામે ગણપતિના મંડપ છોડી રહેલા યુવાનને સ્થાનિક માથાભારે કાર (Car) ચાલકે પોતાની કારે વડે અડફેટે લઈ...
કોંગ્રેસે (Congress) જ્યારથી ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી છે ત્યારથી પાર્ટી અને તેના નેતાઓ પર ચારે બાજુથી પ્રહારો થઈ...
કામરેજ: મૂળ અમદાવાદના (Ahmedabad) ધંધુકાના અંબાપુરના વતની અને હાલ કામરેજમાં કેનાલ રોડ પર આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મકાન નં.258માં પવન લવજી ડાભી...
વ્યારા: (Vyara) સોનગઢના ઉકાઈમા હાઇડ્રો પાવર પ્લાન્ટના પ્રોજેક્ટ(Hydro Power Plant Projects), ડોસવાડામાં વેદાંતા પ્રોજેક્ટ તેમજ સોનગઢ- કપડબંધ હાઇવે માટે જમીન સંપાદનનો (Land...
રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમ (Sardar Sarovar Narmada Dam) હવે માત્ર 78 સેન્ટીમીટર જ સંપૂર્ણ ભરાઇ જવામાં બાકી છે. નર્મદા ડેમની જળ...
વલસાડ : વલસાડ (Valsad) શાકભાજી માર્કેટમાં (Vegetable market) ખરીદી કરવા જાવ તો હવે પાર્કિંગની (Parking) સમસ્યા નડશે નહીં. પાલિકા દ્વારા તૈયાર થયેલું...
કોલંબો : કહેવાય છે કે રણમાં (Desert) વરસાદનું (Rain) એક ટીપું પણ રાહત આપે છે. આવું જ કંઈક શ્રીલંકામાં (Srilanka) પણ થયું...
ગણદેવી : ગણદેવી (Gandevi) મટવાડ હાઇ વે નં. 48 ઉપર મુંબઈથી (Mumbai) સુરત (Surat) જતા ટ્રેક (Track) ઉપર મંગળવારે પીધેલા ટેલર ચાલકએ...
ક્યારેક મોટા સુપરસ્ટાર પોતાના કામના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચીનના પ્રખ્યાત સુપરસ્ટાર (Chinese Famous Superstar) લી યિફેંગ (Li Yifeng) સાથે પણ...
ગણદેવી : વડોદરાથી (Vadodra) ભીવંડી જતી ભારત ટ્રાન્સપોર્ટ કંપનીની (Bharat Transport Company) ટ્રક (Truck) મંગળવારે ગણદેવીના (Gandevi) એંધલ હાઇવે (Highway) પર મળી...
બારડોલી, માંડવી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક વધતા ૯૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી...
નવી દિલ્હી: (New Delhi) ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની એચસીએલ ટેક્નોલોજીસ (HCL) Technologies એ વૈશ્વિક સ્તરે તેના ઘણા કર્મચારીઓને (Employee) બહારનો રસ્તો બતાવ્યો...
નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા શાંઘાઈ સમિટ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO સમિટ)માં ભારત(India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi), ચીન(China)ના રાષ્ટ્રપતિ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Department of Home Affairs) દ્વારા ગુજરાતની વધુ પાંચ હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો...
વડોદરા: વડોદરામાં (Vadodara) ખુલ્લેઆમ શાળાની (School) દાદાગીરી અને ખરાબ ભોજન (Food) વ્યવસ્થાને લઈને વાલીઓ (Parents) વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્કૂલએ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની (Gujarat) ભૂપેન્દ્ર પટેલ સરકારને (Government) 1 વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે મહાત્મા મંદિર ખાતે મંગલવારે એક કાર્યક્રમનું આયોજન...
ભરૂચ: ભરૂચ (Bharuch)નાં અંકલેશ્વર (Ankleshwar) GIDCમાં આવેલી કેમાંતુર કંપનીમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગના પગલે નાશભાગ મચી જવા પામી હતી. આગ...
મુંબઈ: છેલ્લાં 15 વર્ષથી દર્શકોના મનપસંદ ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) તેની કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટને કારણે લાઈમલાઈટમાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સરકારી નોકરીની (Government job) તક શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનએ...
સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport) માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદનમાં (Land Acquisition)લેવા સામે કાંઠા વિસ્તારના ખેડૂતોએ (Farmers) આભવા...
સુરત: કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ(Kyrgyzstan World Strength Lifting Championships )માં સુરત(Surat)નાં દિવ્યાંગ મોરે(Divyang More)એ ભારત(India)નું ગૌરવ વધાર્યું છે. ચેમ્પિયનશિપમાં દિવ્યાંગે દેશને...
નવી દિલ્હી: મોંઘવારીએ માઝા મુકી છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીના દર લાગુ પડ્યા ત્યાર બાદથી છૂટક બજારમાં તમામ ચીજવસ્તુઓના ભાવ...
સુરત: (Surat) વરાછાની ગ્લોબલ માર્કેટમાં (Market) ત્રણ મહિના માટે જ દુકાન ભાડે રાખીને રૂા.સાડા ત્રણ કરોડની ઠગાઇ કરનાર આરોપીને સુરતની ઇકો સેલએ...
દરેક જીવોનું આયુષ્ય પ્રકૃતિ નક્કી કરે છે, સંજોગો નક્કી કરે છે. અખબારનું આયુષ્ય તેનો વાચક-સમાજ નક્કી કરે છે. એ આયુષ્ય પોતે જ...
સુરત: સુરતમાં (Surat) ગેંગરેપની (GangRape) ઘટનાએ ચકચાર મચાવી છે. સુરત-કડોદરા રોડ પર કુંભારિયા ગામ પાસે એક યુવતીને ખેતરમાં ખેંચી જઈ 5 નરાધમોએ...
દુબઈ: દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું (Moon) તેજ જોઈને તમને તેને જોયા કરવાનું મન થતું હશે, ત્યારે હવે આ ચાંદ જમીન પર જ...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનના ભાગ રૂપે કૃત્રિમ તળાવો માં મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં આવેલી કમલપાર્ક સોસાયટીમાં આવેલી હીરાની ઓફિસમાંથી (Office) હીરા વ્યવસાયીની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવી હતી. હીરા વેપારીને મોઢાના ભાગેથી ઇજાના નિશાન પણ મળ્યા હતા. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ (Hospital) ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે (Police) હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વરાછા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ રાજુલાના વતની અને હાલ પૂણા રોડ મુક્તિધામ સોસાયટીમાં રહેતા પ્રવિણ ભીખાભાઇ નકુમ (ઉ.વ.62) વરાછાની કમલ પાર્ક સોસાયટીની શેરી નં. 4માં હીરાની ઓફિસ ધરાવે છે. દરમિયાન મંગળવારે બપોરે પ્રવિણ નકુમનો તેમની જ ઓફિસમાંથી હાથ પગ બાંધેલો મોઢા ઉપર ઇજા પહોંચેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતદેહ કબ્જે લઇ પોસ્ટ મોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ રવાના કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સોસાયટીના સીસીટીવી કેમેરામાં ઓફિસ નજીકથી બે યુવકો બાઇક લઇને જતા નજરે પડતા તેમણે હત્યા કર્યાની શંકા ઉભી થઇ છે. પ્રવિણ નકુમની હત્યા લૂંટના ઇરાદે અથવા અંગતકારણોસર થઇ હોવાની આશંકા હોય પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
હીરાના પકેટ અકબંધ મળ્યા
પ્રવિણભાઇ નકુમ મૂળ રાજૂલાના વતની છે. 62 વર્ષની ઉંમર ધરાવતા આ આધેડની હત્યા તેમની ઓફિસમાં જ કરવામાં આવી હતી. પોલીસને હજુ સુધી આરોપીઓના સગડ મળ્યા નથી. દરમિયાન આરોપીઓએ અંગત કારણોસર હત્યા કરી હોવાની આશંકા છે. કેમકે છ બાય દસની ખોલીમાં હીરાના પેકેટ અકબંધ હોવાની વિગત જાણવા મળી છે.
અડાજણમાં મોડલીંગ કરતા યુવક ઉપર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો
સુરત : પાલનપુર જકાતનાકા પાસે રહેતા અને મોડલીંગનું કામ કરતા યુવકને ગઈકાલે રાત્રે ફોન કરી સમાધાન કરવા બોલાવી માર મરાયો હતો. ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરી તેને કાર નીચે કચડવા પણ પ્રયાસ કરાયો હતો. પાલનપુર જકાતનાકા પાસે હીદાયતનગર ફન્ટકૃપા સ્કુલ પાસે રહેતો 24 વર્ષીય ઋત્વિકભાઇ ભાઇલાલભાઇ પરમાર ફેશન મોડલીંગ કરે છે. તેને અડાજણ પોલીસ સ્ટેશનમાં રોશન ઉર્ફે છાકા, અવિ ઉર્ફે અક્ષુ પટેલ, સુરજ ઉર્ફે સૂર્યા પટેલ અને આકાશ ઉર્ફે માયકલ તથા નિલ પટેલની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.
ગઈકાલે રાત્રે ઋત્વિકના મિત્ર માન્યોના મોબાઈલ ફોન પરથી રોશને ફોન કરીને રૂકો બોલે છે ? કાર્તિક તારો ફ્રેન્ડ છે. ? “તેમ પુછ્યું હતું. ઋત્વિકે હા પાડતા ગાળાગાળી કરી હતી. જેથી ઋત્વિકે પણ ગાળો બોલી હતી. ત્યારબાદ તરત જ બીજા મોબાઈલ પરથી ફોન કરીને ઋત્વિકને તુ અહી ટીજીબી હોટલની સામે ઝનતગૃપના મંડપ પાસે આવી જા, જે કંઈ હશે તે વાતચીત કરી પતાવી દઈએ. તેમ કહી બોલાવ્યો હતો. ઋત્વિકે તેના મિત્ર જેનીશને ઘરે લેવા બોલાવ્યો હતો. અને બન્ને સાથે ગયા હતા. પહેલાથી જ આરોપી રોશન, અવિ ઉર્ફે અક્ષુ પટેલ, સુરજ ઉર્ફે સુર્યા પટેલ, આકાશ ઉર્ફે માયાકલ, નીલ, પટેલે ઋત્વિકના મિત્ર અલ્પેશ અને કાર્તિક પટેલને રોકી રાખ્યા હતા.
ઋત્વિકે તેના મિત્ર માન્યા સાથે વાતચીતની શરુઆત કરવાની સાથે જ રોશન ઉર્ફે છાકોએ હાથના કોણીના ભાગે બે ઘા, અવિએ ડાબા પગના જાંઘના ભાગે બે ઘા મારી લોહીલુહાણ કર્યો હતો. લોહીલુહાણ થતા ત્યાંથી ભાગવાની કોશિષ કરતા એક ફોર વ્હીલ ગાડી જેનાથી ટકકર મારી પાડી નાખ્યો હતો. અને ત્યારે આકાશ, સુરજ, નિલ પટેલ લાકડાના ફટકા લઈ દોડી આવ્યા હતા. અને માર માર્યો હતો. જાતિ વિષયક ગાળો આપી અને વાઘેલા ઘા માંથી માંસ બહાર કાઢી હત્યાનો પ્રયાસ કર્યો હતો. કાર્તિકભાઇ અને અલ્પેશભાઇએ બુમાબુમ કરતા જેનીશભાઇને મોઢાના ભાગે મારી ઇજા કરી આ તમામ આરોપીઓ ફોર વ્હીલ ગાડીમાં બેસી ભાગી ગયા હતા.