મુંબઈ: ‘રાતા લાંબીયાના’, ‘દિલ ગલતી કર બેઠા હૈ’ જેવા સુપરહિટ ગીતો આપનાર જુબીન નૌટિયાલ(Jubin Nautyal) તેના આગામી કોન્સર્ટને કારણે ટ્વિટર(Twitter) પર ટ્રોલનો...
સુરત: ડ્રગ્સના (Drugs) દૂષણને જડમૂળમાંથી ડામવા માટે ગુજરાત પોલીસ (Gujarat Police) કટિબદ્ધ છે અને તેનું જ પરિણામ છે કે ગુજરાત પોલીસે વીતેલા...
કન્યાકુમારી(Kanyakumari): કોંગ્રેસ નેતા(Congress Leader) રાહુલ ગાંધી(Rahul Gandhi)ની ભારત જોડો યાત્રા(Bharat Jodo Yatra)ને લઈને નવો વિવાદ(Controversy) ઉભો થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી...
લંડન: બ્રિટનની રાણી એલિઝાબેથ II નું 8 સપ્ટેમ્બર 2022ના રોજ 96 વર્ષની વયે અવસાન થયું છે. રાણી એલિઝાબેથ 1952માં સિંહાસન પર આવી...
અમદાવાદ: મોંઘવારી (Inflation) અને બેરોજગારીના મામલે કોંગ્રેસ (Congress) દ્વારા સરકારને ઘેરવાની નીતિએ આક્રમક રૂપ ધારણ કર્યું છે. આજે કોંગ્રેસ દ્વારા બપોરે 12...
સુરત: શુક્રવારે અનંત ચૌદશના રોજ શહેરના 19 કૃત્રિમ ઓવારામાં 5 ફૂટથી નાની 53 હજાર જેટલી ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જોકે,...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર-રાજ્ય(Centre-State) વિજ્ઞાન પરિષદ(Science Council)નું ઉદ્ઘાટન(Inaugurated) કર્યું હતું. અમદાવાદ(Ahmedabad)ના સાયન્સ સિટી ખાતે બે દિવસીય...
પલાઉ(Palau): પશ્ચિમ પેસિફિક મહાસાગર(west pacific ocean)માં સ્થિત પલાઉ(Palau)માં શનિવારે સવારે 5.01 કલાકે ભૂકંપ(Earthquake) આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી....
સુરત: શહેરમાં ગણેશ ઉત્સવ જેવા તહેવારોની અસસ્લ મજા તો કોટ વિસ્તારમાં જ આવે એ તો માનવું જ પડે છે. જ્ઞાન સાથે ગમ્મતની...
ઝુરિચ: ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ નીરજ ચોપરાએ અહીં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ ફાઇનલ્સ ટાઇટલ જીતીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે....
સુરત: લિંબાયતમાં રહેતી એક સગીરાનો ભાઇ (Brother) જેલમાં (Jail) ગયા બાદ આ સગીરા જે ઘરમાં રહેતી હતી તેના પતિએ જ સગીરાને બીજા...
સુરત: ભેસ્તાન-ઉન પાટિયા ખાતે શેરડીના રસની (Sugercan Juice) લારી ચલાવતા યુવક પાસે ગઈકાલે મધરાતે ત્રણ અજાણ્યાએ સિગારેટની માંગણી કરી ઝઘડો કર્યો હતો....
દુબઈ,: કેએલ રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારનાર વિરાટ કોહલીને વર્લ્ડકપમાં રોહિત શર્મા...
ઈસ્લામાબાદ: સંયુક્ત રાષ્ટ્રના(United Nations) વડા એન્ટોનિયો ગુટેરેસે (Antonio Guterres) શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો કે કુદરતી આફતો (Natural Disasters) તે દેશો પર...
નવી દિલ્હી: શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેશન કાઉન્સિલની બેઠકમાં રાજા ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના (Britain) નવા રાજા (King) તરીકે જાહેર કરવામાં...
મેદિનીનગર,ઝારખંડ: ઝારખંડના (Jarkhand) પલામુ (Palamu) જિલ્લામાં શોરૂમ (Showroom) કમ ગોડાઉનમાં (Godwon) લાગેલી આગમાં (Fair) એક 80 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું અને...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ (Olpad) સબ ડિવિઝનના(Sub Division) કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ (Alluminum) વાયરોની(Wires) ચોરીનો...
સુરત: મૂળ ભાવનગરના (Bhavnagar) ગારિયાધારના રૂપાવટી ગામના વતની, ગરીબ પરિવારના (Family) યુવાન વિવેક ગોટી ગોટીની કિસ્મત સુરતમાં (Surat) હીરાની (Diamond) જેમ ચમકી...
ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ...
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ...
ગાંધીનગર: ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને...
ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે...
ગાધીનગર: ગુજરાતમાં (Gujarat) ફિલ્મ (Film) શૂટિંગને (Shooting) પ્રોત્સાહન આપવા માટે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા આવતીકાલે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ વાયરોની (Wires) ચોરીનો ગુનાનો ભેદ...
વલસાડની સિંગર વૈશાલીનો મુખ્ય હત્યારો લુધિયાણાથી પકડાયો વલસાડ: વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai Profile) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની(Vaishali) હત્યા...
સુરત: ગુરુવાર રાતથી જ શહેરભરમાં વરસાદી માહોલ (Rain) છવાયો છે. ગુરુવારની રાત્રિએ કડાકા ભડાકાભેર મેઘરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરમાં રાત્રિના...
બારડોલી: બારડોલી (Bardoli) શહેર તેમજ તાલુકામાં ભક્તોએ નવ દિવસ પૂજન-અર્ચન કર્યા બાદ શુક્રવારે ગણપતિને( Ganesha) ભારે હૈયે વિદાય આપી હતી. બારડોલી શહેરના...
સેલવાસ-દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા (Damanganga) નદીની (River) વચ્ચે ઉંચા પથ્થર પર એક વ્યક્તિ લઘુશંકા કરવા અર્થે ગયો હતો. જ્યાં ઉપરવાસમાં...
સુરત: શહેરમાં આજે બેવડી ઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારે તડકો અને બપોર પછી છુટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી...
સુરત: આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મેઘરાજા (Rain) પણ તેમને વિદાય આપી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે....
લિયોનેલ મેસ્સી ભારત પ્રવાસ પર આવશે, ફૂટબોલર સાથે ફોટો પડાવવા આટલા લાખ ખર્ચ કરવા પડશે
હાજર ન રહેતાં એનઆરઆઇ પતિની પત્ની સામે રૂ. 5,000નું જામીનપાત્ર વોરંટ જારી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે વડોદરા-ગોધરા-આણંદ રેલ સેક્શનનું નિરીક્ષણ કર્યું :
સોનાનો ભાવ ₹4,114 વઘી ₹1.33 લાખ અને 1 કિલો ચાંદી ₹6,899 વધીને ₹1.95 લાખ પર પહોંચી
ગોરવા દશામાં મંદિર સામે 72 કલાક બુલડોઝરની ધણધણાટી: GHBની કરોડોની જમીન ખુલ્લી થઈ
સંખેડા: બહાદરપુર નજીક સસ્તા અનાજના ગોડાઉનમાં અનાજ ભરેલી ટ્રકમાં આગ
ગોત્રી-હરીનગર ઓવરબ્રિજ નીચે ટૂંક સમયમાં ટેબલ ટેનિસ કોચિંગ શરૂ થશે!
અગોરા મોલ પાસેના ભુવામાં ટેમ્પો ગરકાવ
“હવાઈ ભાડા કાયમ માટે મર્યાદિત રાખી શકાતા નથી” ઉડ્ડયન મંત્રીએ સંસદમાં મોટું નિવેદન આપ્યું
રૂ. 40 લાખનો વીમો પકવવા માટે મોટી બહેનના કહેવાથી તેના પ્રેમીએ નાની બહેનની કરી હત્યા
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાએ UAE ને 234 રનથી હરાવ્યું: વૈભવ સૂર્યવંશીએ 171 રન બનાવ્યા
કાલોલ સર્કલ મામલતદારે જેતપુર નજીકથી ગેરકાયદેસર રેતી ભરતા બે ટ્રેક્ટર ઝડપ્યા
ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત
નિમેટા–ચંપાલીયાપુરા માર્ગ પર ગાયને બચાવવા જતા બાઈક સવારે જીવ ગુમાવ્યો
બારિયા એસ.ટી. ડેપોમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવતા ડેપો મેનેજર સસ્પેન્ડ
પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થયેલ વિનેશ ફોગાટે 2028 ઓલિમ્પિક માટે નિવૃત્તિ પાછી ખેંચી
સોયાના કટ્ટાની આડમાં સંતાડેલો રૂ. 79.17 લાખનો દારૂ ઝડપાયો
સુભાનપુરાના બાળગૃહમાંથી 17 વર્ષીય સગીરા દિવાલ પર ચડી ઝાડ પરથી કુદીને ફરાર
2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડની મંજૂરી; પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ થશે
વૈભવ સૂર્યવંશીએ એક ODIમાં 14 છગ્ગા ફટકારીને ઓસ્ટ્રેલિયન ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પહેલીવાર જગદીશ વિશ્વકર્મા સુરત આવ્યા, SIRની કામગીરીની સમીક્ષા કરી
વડોદરામાં પ્રતિબંધિત સમયે પ્રવેશનાર ભારદારી વાહનો પર ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 23 વાહનો ડીટેન
વી.સી.ઇ.ને રાજ્ય સરકારના વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દિઠ ઓછામાં ઓછા 20 રૂપિયા ચૂકવાશે
ઇન્ડિગો કટોકટી પર DGCAની સખત કાર્યવાહી: બેદરકારી બદલ 4 ફ્લાઇટ ઓપરેશન્સ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
719 કરોડના સાયબર ફ્રોડ મહિલા મેનેજર સહિત ચાર ઝડપાયા
સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે
SIRનો તબક્કો 14 ડિસે.સુધી ચાલશે
ગુજરાત કાતિલ ઠંડીની આગોશમાં, નલિયામાં 9 ડિગ્રી
કચ્છના જખૌ દરિયાઈ સીમામાં ઘુસેલા 11 પાકિસ્તાનીની અટકાયત
અમદાવાદમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
મુંબઈ: ‘રાતા લાંબીયાના’, ‘દિલ ગલતી કર બેઠા હૈ’ જેવા સુપરહિટ ગીતો આપનાર જુબીન નૌટિયાલ(Jubin Nautyal) તેના આગામી કોન્સર્ટને કારણે ટ્વિટર(Twitter) પર ટ્રોલનો શિકાર બન્યો છે. યુઝર્સ તેને જોરદાર ટ્રોલ(Troll) કરી રહ્યા છે. #ArrestJubinNautyal હાલમાં ટ્વિટર પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ હેશટેગ પર હજારો ટ્વિટ કરવામાં આવી છે. આ દ્વારા પ્રખ્યાત બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પરંતુ એવું શું બન્યું છે કે જનતા જુબીન નૌટિયાલથી આટલી નારાજ થઈ ગઈ છે?
શા માટે ઝુબીનની ધરપકડ કરવાની માંગ ઉઠી છે?
જુબિન નૌટિયાલના આગામી કોન્સર્ટનું પોસ્ટર ટ્વિટર પર વાયરલ થઈ રહ્યું છે. આ પોસ્ટરમાં આયોજકના નામને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. ઘણા યુઝર્સે આ પોસ્ટરને શેર કરીને દાવો કર્યો છે કે જય સિંહ નામનો આ વ્યક્તિ વાસ્તવમાં ભારતનો વોન્ટેડ ગુનેગાર છે. યુઝર્સનું કહેવું છે કે વ્યક્તિનું નામ જય સિંહ છે પરંતુ રેહાન સિદ્દીકી છે. આ બધો હોબાળો જયસિંહના નામે થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જયસિંહ એક વોન્ટેડ અપરાધી છે જેની પોલીસ 30 વર્ષથી શોધ કરી રહી છે. તેના પર ખાલિસ્તાનને ડ્રગ્સની દાણચોરીમાં સમર્થન આપવા સહિત અનેક ગંભીર આરોપોનો સામનો કરવો પડે છે. તે જ સમયે, સોશિયલ મીડિયા યુઝર્સે એવો પણ આરોપ લગાવ્યો છે કે જયસિંહ આતંકવાદી સંગઠન ISI સાથે સંકળાયેલા છે.
યુઝર્સે આ આરોપ લગાવ્યો
ઘણા યુઝર્સે આરોપ લગાવ્યો કે જુબિન નૌટિયાલ દેશદ્રોહીઓનો કોન્સર્ટ કરે છે. આ દેશ વિરુદ્ધ છે અને આવી સ્થિતિમાં જુબિન નૌટિયાલની ધરપકડ થવી જોઈએ. ઝુબીનની સાથે સાથે ફરી એકવાર યુઝર્સે બોલિવૂડને પણ ઘેરી લીધું છે. ઘણા યુઝર્સ તેમાં સિંગર અરિજીત સિંહનું નામ પણ ખેંચી રહ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે અરિજિતે જય સિંહ નામના વ્યક્તિ સાથે કોન્સર્ટ પણ કર્યો છે. જુબિન નૌટિયાલ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેણે ‘તુમ હી આના’, ‘લૂટ ગયે’, ‘બેવફા તેરા માસૂમ ચેહરા’ જેવા સુપરહિટ ગીતો ગાયા છે. તેણે બોલિવૂડમાં તેની સિંગિંગ કરિયરની શરૂઆત ફિલ્મ સોનાલી કેબલનું ગીત ‘એક મુલાકત’ ગાઈને કરી હતી. ઝુબીનની ગાવાની શૈલી અને અવાજના ઘણા ચાહકો છે.