ઇન્દોર : અહીં મંગળવારે રમાયેલી અંતિમ ત્રીજી ટી-20માં (T20) રાઇલી રસોની 48 બોલમાં 100 રનની આક્રમક નોટઆઉટ ઇનિંગ (Not Out Innings) ઉપરાંત...
સુરત: માર્શલ આર્ટ (Martial Arts) ક્ષેત્રે સુરતને (Surat) વૈશ્વિક સ્તરે નામના અપાવનાર વિસ્પી ખરાદી દ્વારા અહીં સુરતના સરસાણા કન્વેનશન સેન્ટરમાં એક જ...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પોલીસ (Police) વિભાગ અને સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો વચ્ચે ‘ઇકોનોમિક ઓફેન્સ’...
બારડોલી : સુરત (Surat) જિલ્લાના સહકારી અને રાજકીય અગ્રણી અજય ઉર્ફે અજિત પટેલના મહિલા સાથેના ચાર આપત્તિજનક વિડીયો (Video) વાયરલ થવાના પ્રકરણમાં...
ધરમપુર : ધરમપુર (Dharampur) તાલુકાના ઉકતા ગામના ઈન્ટરનેશનલ બ્લાઈડ ક્રિકેટર અનિલ ગરિયાને ગામ આગેવાન તથા તા.પં.ના ભાજપી (BJP) સભ્ય ઉલકુ નેવલાએ ચોરીનો...
સુરત: કોવિડ-19 કોરોના (Corona) કાળનાં 2 વર્ષ બાદ સુરત (Surat) સહિત રાજ્યમાં નવરાત્રિની (Navratri) ઉજવણી ધૂમધામથી કરવામાં આવી છે. આ વર્ષે લોકોમાં...
સુરત: સુરતના (Surat) પુના વિસ્તારના આઇમાતા ચોકડી પાસે આવેલ ક્રોસ રોડ રેસ્ટોરન્ટ પાસે અજાણ્યા ઈસમો પિકઅપવાનમાં મૃતદેહ (Deadbody) લાવી રસ્તા પર છોડી...
પલસાણા: ગત 29મી સપ્ટેમ્બરે કામરેજ ખાતેથી એમ્બ્યુલન્સમાંથી (Ambulance) ઝડપાયેલી 28 કરોડથી વધુની ડુપ્લિકેટ નોટ (Duplicate note) બાદ પોલીસે (Police) આ દિશામાં તપાસ...
સુરત : સુરત મનપાની સામાન્ય સભા (SMC) આમ તો દરેક વખતે રાજકીય આક્ષેપો અને હોબાળાનો અખાડો બની જાય છે. પરંતુ આ વખતની...
સુરત : અમરોલી (Amroli) કોસાડ આવાસમાં રહેતા 18 વર્ષિય યુવકને તેના ભાઇએ કામ ધંધે જવા માટે ઠપકો આપતા યુવકે માઠુ લગાડી આપઘાત...
સુરત: વન વિભાગ (Forest Department) દ્વારા અત્યારે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થઈ રહી છે . દક્ષિણ ગુજરાતમાં દીપડાથી (Leopard) પ્રભાવિત તાલુકાઓમાં સામાજિક...
પૌડી: ઉત્તરાખંડના પૌડીના (Paudi) ગઢવાલ જિલ્લાના બિરોખાલમાં એક મોટી દુર્ઘટના (Accident) બની છે. જાનૈયાઓથી ભરેલી બસ (Bus) ખાઈમાં પડી ગઈ છે. કહેવામાં...
બારડોલી: બારડોલીના (Bardoli) સરદાર બાગ વિસ્તારમાં પોલીસ સ્ટેશન (Police Station) નજીક આવે બાલકૃષ્ણ જ્વેલર્સમાં મંગળવારે સાંજના સમયે ત્રણ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં આવી...
લંડન: ઇંગ્લેન્ડના વિકેટકીપર (Wicketkeeper) બેટ્સમેન જોની બેયરસ્ટોએ તેની ઇજાની ગંભીરતા જાહેર કરી છે, આ ઇજાને કારણે તે ઓસ્ટ્રેલિયામાં આ મહિને રમાનારા ટી-20...
દુબઈ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાનારા આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (ICC T20 WorldCup) ભારતના નીતિન મેનન સહિત 16 અમ્પાયર અમ્પાયરિંગ (Umpiring) કરશે. આઇસીસી અમ્પાયરોની...
સિલ્હટ: એશિયા કપમાં (Asia Cup) ભારતીય ટીમે આજે મંગળવારે અહીં યુએઇને (UAE) હરાવીને એશિયા કપમાં જીતની હેટ્રીક કરી હતી. જેમિમા રોડ્રિગ્સ અને...
ગાંધીનગર : અહીં નેશનલ ગેમ્સમાં (National Games) એથ્લેટિક્સ સ્પર્ધાના અંતિમ દિવસે મંગળવારે ઉત્તર પ્રદેશના (UP) રામ બાબુએ પુરુષોની 35 કિમી વોકમાં નેશનલ...
સુરત: (Surat) ડિંડોલીમાં ગરબા (Garba) રમવા ગયેલી યુવતી મોપેડમાં લોક મારવાનું ભુલી ગઇ હતી. યુવતી ગરબા રમી રહી હતી ત્યારે કોઇ અજાણ્યો...
સુરત: (Surat) અડાજણ વિસ્તારમાં રહેતા ખાનગી કંપનીના કર્મચારીને તાંત્રિક વિધીથી રૂપિયાનો વરસાદ (Rain) કરાવવાનું કહી અમદાવાદના (Ahmedabad) ભેજાબાજે બેથી અઢી વર્ષ સુધી...
સુરત : ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા (CA) ડિસેમ્બર-2022ની ફાઉન્ડેશન, ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ પોગ્રામની પરીક્ષાની (Exam) તારીખ જાહેર કરી છે....
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) બીકોમ, બીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા (Exam) એમસીક્યૂ (MCQ)...
ભરૂચ: ભરૂચના (Bharuch) દહેજ બાયપાસ રોડ પર આવેલી સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. જે રાત્રિના...
બારડોલી : બારડોલીનાં (Bardoli) સુરાલી ગામે કમળાની દવા આપતા આધેડની ઘરની પાછળ ખેતરમાંથી ગળે ટૂંપો આપેલી હાલતમાં લાશ (Deadbody) મળી આવી હતી....
નવી દિલ્હીઃ (New Delhi) રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ફૈઝાબાદ કેન્ટોનમેન્ટનું (Faizabad Cantonment) નામ બદલીને અયોધ્યા છાવણી (Ayodhya Chavni)...
ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના (Incometax) એડિશનલ કમિશનર સંતોષ કારનાની 30 લાખ રૂપિયાની...
અમદાવાદ : રાજકીય કિન્નાખોરી લોકશાહીને છિન્નભિન્ન કરતી, સહકારી સંસ્થાનાં માળખાને તોડતી અને ખાસ કરીને રાજકીય કિન્નાખોરી રાખતી ભાજપની (BJP) આ માનસિકતા વિરુદ્ધ...
ગાંધીનગર : આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી (CM)...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) નજીક છે, ત્યારે શંકરસિંહ વાઘેલા ફરી પાછા કોંગ્રેસમાં (Congress) જોડાઈ સક્રિય બને તેવા એંધાણ વર્તાઈ...
ગાંધીનગર : રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને...
કામરેજ : લસકાણા બજરંગ રો હાઉસમાં યુવાનને રૂ. 22 લાખમાં વેચવા આપેલો કામરેજના પ્લોટનો (Plot) સોસાયટીના પ્રમુખ સહિત ચાર શખ્સોએ રૂપિયા આપ્યા...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
ઇન્દોર : અહીં મંગળવારે રમાયેલી અંતિમ ત્રીજી ટી-20માં (T20) રાઇલી રસોની 48 બોલમાં 100 રનની આક્રમક નોટઆઉટ ઇનિંગ (Not Out Innings) ઉપરાંત ક્વિન્ટન ડિ કોકની 43 બોલમાં 68 રનની ઇનિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારતીય બોલરોની જોરદાર ધોલાઇ કરીને 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કરીને મૂકેલા 228 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 178 રનમાં ઓલઆઉટ થતાં દક્ષિણ આફ્રિકાએ 49 રને જીત મેળવી હતી. ભારતીય બોલરોમાં ટી-20 સ્પેશિયાલિસ્ટ હર્ષલ પટેલે 4 ઓવરમાં 49 રન આપ્યા હતા, જયારે દીપક ચાહર, મહંમદ સિરાજ તેમજ ઉમેશ યાદવે પણ 11 કે તેનાથી વધુની એવરેજે રન આપતા ટી-20 વર્લ્ડકપ પહેલા ભારતની બોલીંગ ચિંતાનો વિષય બની રહી હતી.
228 રનના લક્ષ્યાંક સામે ટોપ ઓર્ડરના પાંચ બેટ્સમેનોમાંથી માત્ર ઋષભ પંત અને દિનેશ કાર્તિક બે આંકડે પહોંચી શક્યા હતા. લોઅર ઓર્ડરમાં દીપક ચાહર, ઉમેશ યાદવ અને હર્ષલ પટેલ બે આંકડે પહોંચી શક્યા હતા. ભારતીય ટીમ 18.3 ઓવરમાં 178 રને ઓલઆઉટ થઇ હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકાને રસો અને ડિ કોકે મળીને 90 રનની ભાગીદારી કરીને મજબૂતાઇ આપી હતી.. ડિ કોક આઉટ થયો તે પછી રસો વધુ ખિલ્યો હતો અને તેણે આક્રમક બેટીંગ કરીને દક્ષિણ આફ્રિકાને 200 પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 18 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરમાં ડેવિડ મિલરે 5 બોલમાં 3 છગ્ગાની મદદથી 19 રન કર્યા હતા.