ભારત જેવા વિશાળ દેશના અર્થતંત્રને ગતિ આપવાની ક્ષમતા સહકારિતામાં છે, દેશના 130 કરોડ લોકોને એક સાથે રાખીને તમામ લોકો સુધી વિકાસને પહોંચાડવાની...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારત તથા દક્ષિણ ભારત તરફથી આવી રહેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) 30મી નવે.થી 2જી ડિસે. સુધીમાં ગુજરાતમાં વિવિધ...
સુરત: (Surat) અડાજણમાં આવેલી બજાજ ફાયનાન્સ (Bajaj Finance) કંપનીમાં કલેકશન (Collection) મેનેજર તરીકે કામ કરતા બે વ્યક્તિએ આઠ જેટલા ગ્રાહકો પાસેથી રૂા....
યુપીની (UP) ટેટ (Tet) એકઝામનું પેપર રવિવારે લીક થતાં હોબાળો મચી ઉઠયો છે. આ પેપર વોટ્સએપ પર વાયરલ થયું હતું સાથે આ...
વલસાડ: (Valsad) વલસાડ રેલવે સ્ટેશને ગુજરાત ક્વિનના (Gujarat Queen) ડી.12 કોચમાંથી નવસારીની યુવતીનો ફાંસો ખાધેલી (Suicide) હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પ્રતિદિન...
ખેરગામ: (Khergam) ખેરગામમાં રહેતા એક વેપારીની માત્ર 14 વર્ષની પુત્રીને લાલુ તરીકેની ઓળખ આપી વિધર્મી યુવાને પહેલાં ફ્રેન્ડશીપ કરી હતી. બાદમાં મોબાઇલ...
મુંબઈ: (Mumbai) બોલિવુડ (Bollywood) ઈંડસ્ટ્રીની વાત કરીએ તો આ વર્ષે ધણાં બઘાં એકટર એકટ્રેસિસ લગ્નગ્રંથિમાં જોડાઈ ગયા છે. હાલમાં વિકી કૌશલ અને...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના (Corona) મૃતકોને વળતર ચૂકવવાની શરુ થયેલી કામગીરીમાં વિતેલા બે દિવસમાં 114 મૃતકોના પરિવારજનોની દરખાસ્ત (Proposal)...
નવી દિલ્હી: (Delhi) કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન (New Variant Omicron) દક્ષિણ આફ્રિકામાં મળ્યા બાદ અન્ય દેશોમાં તેના કેસ સામે આવ્યા બાદ વિશ્વભરમાં...
સુરત: (Surat) હાલમાં સુરત મહાપાલિકાની કચેરી જ્યાં ચાલી રહી છે અને જેને મુગલસરાઈ (Mughal Sarai) તરીકે ઓળખવામાં આવી રહી છે તેવી ‘હુમાયુસરાઈ’...
ચકચારભર્યા વડોદરા દુષ્ક્રર્મ કેસની તપાસ હવે જયારે સીટ દ્વારા કરાઈ રહી છે ત્યારે તેમાં સંડોવાયેલા આરોપીની ત્વરીત ધરપકડ કરવા આજે રાજયના ગૃહ...
રાજ્યમાં કોરોનાની મહામારીમાં પણ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે 38.89 કરોડ રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા છે. જીટીયુ દ્વારા...
કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમીત શાહ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આવતીકાલે રવિવારે ગાંધીનગર પાસે ભાઠ ગામ ખાતે અમૂલના પ્લાન્ટમાં નવા...
ગુજરાત સરકારના શિક્ષણક્ષેત્રે અતિ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ “મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ”ના ક્ષેત્રે થયેલી કામગીરી અને પ્રગતિની સમીક્ષા તેમજ ગુજરાતના આ પ્રોજેક્ટ ને બેસ્ટ...
સુરત: (Surat) કલાઇમેટ ચેન્જને પગલે હવે વાતવારણમાં બેવડી ઋતુનો (Season) અનુભવ થઇ રહ્યો છે. હાલ શિયાળાની (Winter) મોસમ શરૂ થઇ હતી. પરંતુ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 10 કેસ સહિત વધુ નવા 28 કેસ નોંધાયા છે. જ્યારે બીજી તરફ આજે કોરોનાના 45 દર્દીઓ...
બારડોલી: (Bardoli) સરદાર નગરી બારડોલી નગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર ટાઉન હોલ (Sardar Town Hall) અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે. ત્રણેક દિવસ...
કામરેજ: (Kamrej) ખોલવડ ગામે (kholwad Village) રહેતી લિસ્ટેડ મહિલા બુટલેગરના (Bootlegger) પુત્રના લગ્નમાં બે પક્ષ વચ્ચે મારામારી થતાં મામલો થાળે પાડવા પહોંચેલા...
આમોદ (Amod) નગરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું ૧૦૦ ટકા શૌચાલય ધરાવતું ગામ એટલે ઘમણાદ. ઘમણાદ ગામ (Ghamnaad Village) ડેવલપમેન્ટથી રૂડું અને રૂપાળું...
ભરૂચ: (Bharuch) વાલિયા તાલુકાનું જાણીતું ગામ એટલે ડહેલી (Dehli Village). રાજા રજવાડા (King kingdom) વખતે રાજપીપળા નરેશ વિજયસિંહે અંતરિયાળ જંગલ (Jungle) પ્રદેશમાં...
સુરત: (Surat) શહેરમાં મનપા દ્વારા અનેક ગાર્ડન (Garden) બનાવાયા છે. તેમાંથી ઘણા એવા ગાર્ડન છે. જેનું ક્ષેત્રફળ મોટુ છે પરંતુ મનપા દ્વારા...
ઘેજ: ચીખલી (Chikli) તાલુકામાં દિવાળીના (Diwali) પર્વ બાદ વડોદરા-મુંબઇ એક્ષપ્રેસ-વેના (Vadodara Mumbai Express Way) વળતર સંદર્ભે ખેડૂતોને (Farmers) સાથે રાખી સર્વેની (Survey)...
કાનપૂર: ભારત અને ન્યુઝીલેન્ડ (India Newzealand) વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ (First Test) મેચના ત્રીજા દિવસે બીજા સેશનમાં ભારતે જોરદાર...
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પદ્ધતિમાં ખૂબ મોટો ફેરફાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એક...
સુરત: (Surat) જહાંગીરપુરામાં ગુજરાત પોલીસમાં (Gujarat Police) ભરતી થવા માટે ટ્રેનિંગ લઇ રહેલા ઉમેદવારોની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરીને તેઓનો...
સુરત: (Surat) વર્દીના રોફમાં છાકટા થયેલા એસીપી એપી ચૌહાણ દ્વારા તેમની જન્મદિવસે સરેઆમ મહિલાઓ સાથે ઉભા રહીને રીંગરોડ પરજ કેક (Cake) કાપીને...
સુરત: (Surat) ઉધના મગદલ્લા રોડ ઉપર રહેતી એક મહિલાને તેની સસરાએ (Father-in-law) વહેલી સવારે ગરમ પાણી (Hot Water) નાંખીને દઝાડી દીધી હોવાની...
સુરત: (Surat) સુરત શહેરમાં બેરેજના પ્રોજેક્ટને મંજૂરી મળી ગયા બાદ હવે તાપી નદીમાં પાણી બારેમાસ છલકાશે. જેથી શહેરીજનોને તાપી નદીમાં (Tapi River)...
વિશ્વ હજુ કોરોના (Corona) વાયરસના (Virus) ‘ડેલ્ટા’ (Delta) સ્વરૂપ સામે લડી રહ્યું છે ત્યાં ‘ઓમિક્રોન’ (Omicron) નામનો નવો વેરિયેન્ટ સામે આવી ગયો...
વલસાડ : વલસાડમાં લોકોની જરૂરિયાત સમજ્યા વિના આડેધડ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ઉઠી છે. અહીં ઓછી વસ્તી ધરાવતા ગામ...
સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત પાવાગઢ બાયપાસ રોડ પર સ્વચ્છતા ઝુંબેશ…
નવરાત્રીને લઈને આરોગ્ય વિભાગનું જાહેરનામું ગરબા મહોત્સવમાં સ્ટોલ માટે લાઈસન્સ ફરજીયાત,
શહેરના વડસર કંસ્ટ્રકશન સાઇટ પર યુવક ને સર્પે દંશ દેતાં સારવાર હેઠળ
શહેરમાં બુધવારે સાંજે વિજળીના કડાકા અને તીવ્ર પવન સાથે વાવાઝોડા સાથે અઢી ઇંચથી વધુ વરસાદ..
બોડેલી: પ્રેમી પંખીડાએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, યુવતીનું મોત
સમા તળાવ ચાર રસ્તા ઉપર રૂ. 56.00 કરોડના ખર્ચે ઓવર બ્રિજ બનાવવા કવાયત શરૂ
દાહોદમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદથી ગરબાના રસિયાઓ ચિંતામાં
વડોદરા : ધોળાદહાડે સુભાનપુરાના બંધ મકાનમાંથી રૂ.1.75 લાખ મતાની ચોરી
વડોદરા : પૂર નિવારણ માટેની કમિટીની ટૂંકા ગાળામાં બીજી બેઠક મળી, દબાણો સહિત વિવિધ મુદ્દે ચર્ચા
આચાર્યને સાથે રાખી બાળકીની હત્યાની ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન
VIDEO: સુરતમાં બે કલાકમાં ધમધોકાર પોણા બે ઈંચ વરસાદ વરસ્યો, ઘૂંટણસમા પાણી ભરાયા
પાંચ દિવસમાં રસ્તા રિપેર કરવા સુરતના મેયરનું મનપા અધિકારીઓને અલ્ટીમેટમ
‘હું મારા શબ્દો પાછા લઉં છું’, ખેડૂત બિલ અંગેના નિવેદન પર વિવાદ બાદ કંગના રનૌતે માંગી માફી
વડોદરા: ઓનજીસીથી મકરપુરાના મુખ્યમાર્ગ પર ભૂવો પડતાં રસ્તો બંધ કરાયો
રત્નકલાકારોના આપઘાતના મુદ્દે સુરતમાં કોંગ્રેસના ધરણા, કરી આ માંગણી
દિલ્હીમાં ફરી લાગુ થશે ઓડ-ઈવન, કૃત્રિમ વરસાદ કરાવાશેઃ આતિશી સરકારનો વિન્ટર એક્શન પ્લાન જાહેર
વડોદરા : પુર અસરગ્રસ્તોને સહાય નહીં મળી હોવાના આક્ષેપ સાથે પાલિકાની વડી કચેરીએ મોરચો
વડોદરા : એમએસયુની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પોરબંદરના વિદ્યાર્થીનો આપધાત
‘લાગે છે કે કલયુગ આવી ગયો છે!’, અલ્હાબાદ કોર્ટના જ્જે આવી ટીપ્પણી કેમ કરી?
‘રાહુલ ગાંધીનો પાસપોર્ટ જપ્ત કરો’, ભાજપના સાંસદે આવી માંગણી કેમ કરી?, કોંગ્રેસ શું આપ્યો જવાબ..
ખેડૂત બિલ અંગેનું કંગનાનું નિવેદન ભાજપ માટે બન્યું મુસીબત, કહ્યું- આ તેના અંગત વિચારો
ઇઝરાયેલે હિઝબોલ્લાહ સામે યુદ્ધ છેડીને મોટું જોખમ વહોરી લીધું છે
હિંમતનગર હાઈવે પર કાર ટ્રેલરની પાછળ ઘુસી જતા અમદાવાદના 7 યુવકોના કમકમાટીભર્યા મોત
આ લડત ખેડૂતોએ જ લડવી પડશે
સીતારામ યેચુરી: એ સામ્યવાદી નેતા જેને બધા ચાહતા હતા
શૂન્યાવકાશ
જાહેર દાદાગીરી
ખરા અર્થમાં સમાજસુધારકોએ પોતાનું આયખું પૂરું કરી નાખ્યું છતાં પણ
બાળકોના જાતીય શોષણ સામે ખૂબ કડકાઇથી કામ લેવું જરૂરી છે
AIMIM ની આગેવાનીમાં “મુંબઈ ચલો” નારા સાથે લાખો મુસલમાનોનો કાફલો મુંબઈ તરફ રવાના, આ છે કારણ
ભારત જેવા વિશાળ દેશના અર્થતંત્રને ગતિ આપવાની ક્ષમતા સહકારિતામાં છે, દેશના 130 કરોડ લોકોને એક સાથે રાખીને તમામ લોકો સુધી વિકાસને પહોંચાડવાની પ્રક્રિયા ખૂબ અઘરી છે, પરંતુ ભારત દેશમાં સર્વપક્ષીય, સર્વસમાવેશક જો કોઈ આર્થિક મોડેલ હોઈ શકે તો તે માત્ર ને માત્ર સહકારીતા જ હોઈ શકે, એવું દેશના કેન્દ્રીય સહકાર અને ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અમદાવાદમાં અમૂલના ત્રણ અલગ-અલગ પ્લાન્ટોન ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
રવિવારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, અમૂલના પ્લાન્ટમાં દૂધ પાઉડર, બટર પ્લાન્ટ અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટનું અમિત શાહે ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતભરના દૂધ સહકારી ક્ષેત્રની મંડળીઓ સાથે સંકળાયેલી મહિલા સભાસદો અને સહકારી આગેવાનોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે સહકારિતા આંદોલનમાં 36 લાખ બહેનો પોતાનું યોગદાન આપી રહી છે.
દુનિયાભરમાં અનેક દેશોમાં અર્થતંત્રના જુદા જુદા મોડલો હોઈ શકે છે, પરંતુ ભારતની 130 કરોડની આટલી મોટી જનસંખ્યા માટે કયું આર્થિક મોડલ હોઈ શકે તે જાણવું ખૂબ અઘરું છે. સહકારિતા એ કોઈ નવો વિચાર નથી. અમૂલ ની વાત કરીએ તો, અમુલ આજે તેના 75 વર્ષ મનાવી રહ્યું છે. સહકારિતામાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની ક્ષમતા છે. સાથે સાથે દેશના બધા લોકોને સમૃદ્ધ બનાવવાની ક્ષમતા પણ સહકારિતામાં છે. અમુલ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અમુલ વગર ભારતમાં દૂધની જરૂરિયાત પૂરી કરવી લગભગ અસંભવ છે. આજે અમુલ ગુજરાતની સીમાઓની બહાર દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યું છે. આજે આખી દુનિયામાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, પરંતુ હું આ મહિલા સશક્તિકરણની વાતો કરનાર પંડિતોને કહેવા માગું છું કે અમુલ મોડેલ જોઈ લો, હજારો બહેનો એક સાથે મળી કામ કરી રહી છે, અને તેમના ખાતામાં હજારો-લાખો રૂપિયા જમા થાય છે. આ મહિલા સશક્તિકરણ કરવાનો સૌથી સફળ પ્રયોગ છે. અમિત શાહે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોએ આગળ આવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયા હવે પ્રાકૃતિક ખેતી – કુદરતી ખેતી, ઓર્ગેનીક ખેતી તરફ વળી છે, ત્યારે ઓર્ગેનિક ખેતીની દિશામાં ખેડૂતોએ જવું પડશે.
ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવામાં દૂધ સહકારી પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર સાહેબના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્તિ આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકારથી સમૃદ્ધિનું ઉદાહરણ બની છે. આજે અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની છે, અને અબાલ-વૃદ્ધ સૌ કોઇ ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડિયા’થી ભલી ભાંતિ પરિચિત થઈ ગયા છે. પટેલે જણાવ્યું હતુ કે સહકારી દૂધ ઉત્પાદન વેચાણની આ પ્રવૃત્તિ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવીને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં પણ આ દૂધ સહકારી પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે