નવી દિલ્હી: (New Delhi) મધર ડેરીએ (Mother Dairy) દિલ્હી-એનસીઆરમાં તેના દૂધના ભાવમાં (Milk Prices) વધારો કર્યો છે. તેના ફુલ ક્રીમ દૂધના ભાવમાં...
નવી દિલ્હી: બંગાળી (Bengali) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી (Actress) એંદ્રિલા શર્માનું (Aindrila Sharma) રવિવારે કાર્ડિયાક અરેસ્ટને (cardiac arrest) કારણે નિધન (Death) થયું છે....
નવી દિલ્હી: ભારત (India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની (T20 Series) બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ હતી....
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) બેટથી છગ્ગા-ચોગ્ગા મારી રનનો વરસાદ કરી દીધો છે. વર્ષ 2022માં...
મુંબઈ: દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન...
મહારાષ્ટ્ર: રાઉતે જેલમાંથી (Jail) બહાર આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું છે. હવે સંજય રાઉતે શિવાજીને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ ક્રિકેટર (Crickter) ઋષભ પંત સાથે કોઈને કોઈ કારણસર જોડાઈ જાય છે. જ્યારે પણ ઉર્વશી રૌતેલા...
રાજકોટ: વડાપ્રધાન મોદી સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં જનસભાને સંબોધી ધોરાજી ખાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ ધોરાજીવાસીઓને સંબાધી રહ્યા...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી (Election) છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલની ગેરહાજરીમાં કોંગ્રેસ (Congress) પક્ષના નેતાઓ ખાલીપો અનુભવી...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને લઈને સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી ચર્ચાઓ થઈ...
નવી દિલ્હી: ફારુક અબ્દુલ્લા (Farooq Abdullah) જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) એક જાહેર સભાને સંબોધતા નેશનલ કોન્ફરન્સ (NC)એ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું...
સૌરાષ્ટ્ર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર...
નવી દિલ્હી: ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને સુનિલ શેટ્ટીની (Sunil Shetty) દીકરી આથિયા શેટ્ટી (Athiya Shetty) ઘણા સમયથી રિલેશનશીપમાં (Relational Ship)...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist) વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદન પર હંગામો શરૂ થયો છે. કોશ્યારીએ એક કાર્યક્રમ દરમિયાન શિવાજી (Shivaji) વિશે એવી વાત...
નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) 22 મહિના પછી ટ્વિટર (Twitter) પર પાછા ફર્યા છે. ટ્રમ્પનું એકાઉન્ટ (Account) રિસ્ટોર...
ચૂંટણી આવતાની સાથે જ જાણે આયારામ ગયા રામની સિઝન શરૂ થઇ જાય છે. ખરેખર તો વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં પ્રવેશે છે ત્યારે...
2018માં સુરતના એક બિલ્ડરે ગુજરાત સરકારને પત્ર લખીને પોતાની પાસેથી કરોડોના બિટકોઈનની ખંડણી લેવાઇ હોવાની જાણ કરી. તપાસ કરતાં બિલ્ડર પોતે જ...
એક અખબારની આવૃત્તિ શરૂ થઈ ત્યારે તેની એક નાનકડી લોન્ચિંગ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં BJPના નેતા પ્રમોદ મહાજન ઉપસ્થિત રહ્યા હતા....
અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં સજાતીય લગ્નને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો છે, પણ રાષ્ટ્રીય સ્તરે તેવો કાયદો ઘડવામાં આવ્યો નથી, જેને કારણે આખા અમેરિકામાં...
ફિફા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે લગભગ બધી ટીમો કતાર પહોંચી ગઇ છે. ફૂટબોલનો મહાકુંભ 20મી નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે ત્યારે આ...
ટફ્લિક્સ પર હાલમાં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રીલિઝ થઈ છે. ફિલ્મનું નામ છે : ‘ઇન્ડિયન પ્રિડેટર : મર્ડર ઇન કોર્ટરૂમ’. આ ફિલ્મની ચર્ચા...
સુરત- સરથાણામાં (Sarthana) યોગીચોક (Yogi Chowk) પાસે આવેલ કિરણ ચોકમાં આયોજીત આપની (Aap) જનસભામાં બબાલ થઈ હતી. તેમાં બે પક્ષો વચ્ચે સામસામે...
સુરત : ક્રાઈમ બ્રાંચની (DCB) ટીમે પોણા ત્રણ વર્ષથી કુરીયર કંપનીના (Courier Company) પાર્સલ સગેવગે કરવાના ગુનામાં વોન્ટેડ (wanted) આરોપીને મહારાષ્ટ્રના ડિંડોરી...
સુરત: અમરોલી (Amroli) કોસાડ આવાસમાં (Kosad Aavas) મિત્રના જન્મ દિવસની ઉજવણી વેળા મોઢામાં પેટ્રોલ (Petrol) લઇ આગનાં ગોળા કરવાનો સ્ટંટ (Stunt) કરવા...
અનાવલ: ફેમેલી વોટ્સપ ગ્રુપમાં (Whatsapp Group) ફોટા મુક્યા બાદ શરુ થયેલી કોમેનનો (Komen) મામલો સીધો પોલીસ (Police) મથક સુધી પહોંચ્યો હતોમહુવાના બીડ...
સુરત : રાંદેર (Rander) ખાતે રહેતી અને કોલેજમાં અભ્યાસ (College) કરતી યુવતીને તેની સાથે સ્કુલના સમયથી અભ્યાસ કરતો યુવક એકતરફી પ્રેમમાં (One...
સુરત : ગોડાદરા (Godadra) ખાતે શિવમ એડવાઈઝરના નામે ઓફિસ (Office) રાખી સંચાલકએ લોન (Lone) અપાવવાના બહાને સંખ્યાબંધ શ્રમજીવીઓ પાસેથી ડોક્યુમેન્ટ મેળ્યા હતા....
સુરત: (Surat) રાંદેર અને કતારગામને જોડતા કોઝવે (Causeway) પરથી રોજના હજારો વાહનો (Vehicle) પસાર થાય છે. રાંદેર અડાજણ જહાંગીરપુરા સહિતના લોકો કતારગામ...
કતાર: ફિફા વર્લ્ડ કપને (FIFA World Cup) હવે માત્ર એક દિવસ બાકી છે અને મેદાન પર રમત શરૂ થાય તે પહેલાં જ...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
નવી દિલ્હી: (New Delhi) મધર ડેરીએ (Mother Dairy) દિલ્હી-એનસીઆરમાં તેના દૂધના ભાવમાં (Milk Prices) વધારો કર્યો છે. તેના ફુલ ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધમાં રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે. આ કિંમતો સોમવારથી લાગુ થશે. એટલે કે હવે ફુલ ક્રીમ દૂધ (Full Cream Milk) 63 રૂપિયા પ્રતિ લીટરને બદલે 64 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. બીજી તરફ ટોકનાઇઝ્ડ દૂધ (Tokenized Milk) 48 રૂપિયા પ્રતિ લીટરને બદલે 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. 500 મિલી પેક દીઠ ફુલ ક્રીમ મિલ્કની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઓક્ટોબરમાં પણ દૂધના ભાવમાં વધારો થયો હતો
મધર ડેરીએ ઓક્ટોબરમાં પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. નવા દરો 16 ઓક્ટોબર 2022ની રાતથી લાગુ કરવામાં આવ્યા હતા. મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફક્ત ફુલ ક્રીમ અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ઘાસચારાના ભાવમાં વધારો અને વરસાદની અછતને કારણે ડેરી ઉદ્યોગ કાચા દૂધના ભાવમાં સતત વધારો અનુભવી રહ્યો છે. જેને કારણે ફુલ ક્રીમ અને ગાયના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
દૂધની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત
દૂધના ભાવમાં વધારો ઘરગથ્થુ બજેટને અસર કરશે કારણ કે આ સમયે ખાદ્ય ફુગાવો પહેલેથી જ ઊંચો છે. મધર ડેરીએ ભાવમાં વધારાનું કારણ એ છે કે ડેરીએ ખેડૂતો પાસેથી કાચા દૂધની ખરીદીના ખર્ચમાં વધારો કર્યો છે. મળતી માહિતી અનુસાર આ વર્ષે ડેરી ઉદ્યોગમાં દૂધની માંગ-પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે ચારાના વધતા ખર્ચ અને અનિયમિત ચોમાસાને કારણે કાચા દૂધની ઉપલબ્ધતા પર અસર પડી છે. મધર ડેરીએ કહ્યું કે આ સિવાય પ્રોસેસ્ડ દૂધની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે તહેવારોની મોસમ પછી પણ માંગ-પુરવઠાના તફાવતને કારણે કાચા દૂધના ભાવમાં વધારો થયો છે.
આ છે નવા ભાવ
મધર ડેરીના પ્રવક્તાએ કહ્યું કે ફુલ ક્રીમ દૂધની કિંમત 63 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 64 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. ટોકન દૂધની કિંમત 48 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 50 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
આ રીતે મધર ડેરીએ આ વર્ષે ચોથી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. મધર ડેરી દિલ્હી એનસીઆરમાં સૌથી મોટી દૂધ સપ્લાયર પૈકીની એક છે. અહીં દરરોજ 30 લાખ લિટરનો વપરાશ થાય છે. મધર ડેરીએ ફુલ ક્રીમ મિલ્કની કિંમતમાં 1 રૂપિયાનો વધારો કરીને 64 રૂપિયા પ્રતિ લીટર કર્યો છે. કંપનીના પ્રવક્તાએ આ જાણકારી આપી. જો કે કંપનીએ 500 ml (અડધો કિલો) પેકમાં ફુલ ક્રીમ દૂધની કિંમતમાં વધારો કર્યો નથી.