સુરત: મીશોની (Meesho) ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના (Dress) રૂપિયા રિટર્ન મેળવવા જતાં ભેજાબાજે પ્લે સ્ટોર (Play Store) પરથી...
પંજાબ :ગુજરાતની ચૂંટણી (Gujarat Election) ઉપર બાજ નજર રાખનાર પંજાબના (Punjab) મુખ્યમંત્રી (Chief Minister) ભગવંત માંનના (Bhagvant Maan) નૈતૃત્વ વાળી આમ આદમી...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) માછિલ વિસ્તારમાં ફરજ પર હતા ત્યારે સેનાના ત્રણ જવાન બરફના તોફાનની (Snow storm) ઝપેટમાં આવી ગયા હતા. ત્રણેય જવાનો...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ નિવૃત્તિ (Retirement) લેવાની અને તોડવાની કળામાં નિપુણતા મેળવી છે. હવે આફ્રિદી ફરી એકવાર ક્રિકેટના...
દોહા : ફિફા વર્લ્ડકપના (FIFA World Cup) આઠ સ્ટેડિયમોમાં શુક્રવારે આલ્કોહોલ (Alcohol) સાથેના બીયર (Beer) સહિતના કોઈપણ પ્રકારના દારૂના વેચાણ પર પ્રતિબંધ...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) એક તરુણી તેના મામાના પુત્ર સાથે હોટલમાં (Hotel) પાર્સલ (Parsal) લેવા ગઇ હતી. એજ સમયે તુલસીધામ વિસ્તારના એક યુવાન...
મુંબઈ: આમિર ખાનની દીકરી આયરા ખાન નુપુર શિખરેને લાંબા સમયથી ડેટ (Date) કરી રહી છે. આયરા અને નુપુરની રોમેન્ટિક તસવીરોએ ઈન્ટરનેટ (Internet)...
ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં એક દર્દનાક માર્ગ અકસ્માત (Accident) થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. એસડીઆરએફ રેસ્ક્યુ ટીમ (Rescue...
ગાંધીનગર : ચૂંટણી (Election) પંચે હવે સુરતના (Surat) પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણની (Kidnapping) ફરિયાદ ફગાવી દીધી છે. એટલું જ નહીં...
ભરૂચ: ભરૂચના (Bharuch) ત્રણ કૂવા વિસ્તારમાં આવેલી નવી નગરીમાં નજીવા મુદ્દે બે મહિલા સહિત ૬ ઇસમે એક મહિલાને માર માર્યો હતો. જે...
ગાંધીનગર: રાજકારણ માટે એક કહેવત હતી કે દિલ્હી (Delhi) કા રસ્તા યુપી (UP) સે ગુજરતા હૈ, આ કહેવતમાં હવે મહદ અંશે ફેરફાર...
ભરૂચ: ભરૂચનો (Bharuch) નર્મદામૈયા બ્રિજ (Nardamaiya Bridge) પર ફરી એક મહિના માટે ટ્રાફિક ભારણ ઓછું કરવા મોટાં ભારેખમ વાહનો (Heavy Vehicles) પર...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ રાજકીય ગરમાવો જામ્યો છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી ચૂક્યા છે. જે દાવેદારોને ટિકિટ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) ભારે ખેંચતાણ અને જૂથબંધી તેમજ નારાજગી ખૂલીને બહાર આવી...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. આ દરમિયાન ગુજરાતમાં (Gujarat) ભાજપ (BJP) કોંગ્રેસ...
સુરતઃ (Surat) સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી (Cold) ધીમે ધીમે પગપેસારો કરી રહી છે. વિતેલા ૪૮ કલાકમાં જ રાતના તાપમાનમાં (Temperature)...
ડેડિયાપાડા: ડેડિયાપાડામાં (Dediyapada) ધોરણ-11માં ભણતી વિદ્યાર્થિની (Student) ઉપર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પાંચ જેટલા આરોપીને 20 વર્ષની સજાનો (20 Year Punishment) હુકમ...
મહારાષ્ટ્રના (Maharashtra) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ (ઠાકરે જૂથ) ઉદ્ધવ ઠાકરે (Udhhav Thakrey) મહાવિકાસ અઘાડીમાંથી બહાર થઈ શકે છે. વીર સાવરકર...
નવી દિલ્હી : દિલ્હી પોલીસ (Delhi Police) ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશ મંત્રલાયના (Ministry External Affairs) એક ડ્રાઇવરની (Driver) ધરપકડ (Arrest) કરી છે....
સુરત: નવસારીના (Navsari) બ્રેઈનડેડ (Brain Dead) વેપારીના અંગોના દાનના (Organ Donation) લીધે ત્રણ લોકોને નવું જીવન મળ્યું છે. એકાએક ચક્કર આવ્યા વોમિટ...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) લખનઉમાં (Lucknow) છત પરથી 17 વર્ષીય યુવતીને ફેંકી દેવાની ઘટનાથી લોકોમાં ખળભળાટ મચ્યો છે. પોલીસે આ...
નવી દિલ્હીઃ (New Delhi) શ્રદ્ધાના કિલર આફતાબની વાસ્તવિકતા દિલને હચમચાવી દે તેવી છે. જલ્લાદ આફતાબની (Aftab) કસાઈ જેવી દરેક હરકતો હવે સામે...
મુંબઈ: આજે સપ્તાહના અંતિમ દિવસે ઉતાર-ચઢાવ વચ્ચે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનકે બ્રિટનમાં મંદીની જાહેરાત કરી ત્યાર...
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Tarak Mehta Ka oolta Chashma) દર્શકો માટે એક ખરાબ સમાચાર છે. તારક મહેતાના સેટ પર બાપુજી...
મુંબઈ: પત્ની સુઝેન ખાનથી અલગ થયા બાદ લાંબા સમયથી સિંગલ બોલિવૂડના ગ્રીક ગોડ ગણાતા ઋતિક રોશનના જીવનમાં કોઈ એવું આવી ગયું છે...
મથુરા: (Mathura) ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મથુરાના થાના રાયા વિસ્તાર હેઠળ યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પાસે એક યુવતીની લાશ મળી...
સુરત: આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવારોનો ફોર્મ પરત ખેંચી લેવાનો સિલસિલો ચાલુ જ છે. સુરતમાં (Surat) વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી...
નવી દિલ્હી: ભારતે (India) આજે વધુ એક ઈતિહાસ રચ્યો છે. અવકાશ ક્ષેત્રે (Space) ભારતને સફળતા મેળવી છે. ભારતે શ્રીહરિકોટાથી (SriHarikota) તેનું પ્રથમ...
વેલિંગ્ટન: ભારત અને ન્યુઝીલેન્ડ (IndiaNewzealand) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ...
નવી દિલ્હી: કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) મહારાષ્ટ્ર (Maharashtra) બાદ મધ્યપ્રદેશની (Madhya pradesh) મુલાકાત માટે જશે. રાહુલ ગાંધીના (Rahul...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: મીશોની (Meesho) ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના (Dress) રૂપિયા રિટર્ન મેળવવા જતાં ભેજાબાજે પ્લે સ્ટોર (Play Store) પરથી એપ્લિકેશન (Application) ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ.80,520 ઉપાડી લીધાની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં (Police) નોંધાઈ છે. ઉનના વેપારી સાથે આ છેતરપિંડીની ઘટના બનતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉન પાટિયા પાસે રહેતા શબ્બીર અહમદ સૈયદે ઓગસ્ટ મહિનામાં મીશોની ઓન લાઇન શોપિંગ વેબસાઇટ પરથી ડ્રેસ મંગાવ્યો હતો. પોતાની દીકરી માટે આ ડ્રેસ મંગાવ્યો હતો પરંતુ તે ટૂંકો પડ્યો હતો, તેથી તેઓએ ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. કોલ રિસીવ કરનારે જણાવ્યું કે, તેઓ રિટર્ન માલ સ્વીકારતા નથી. પરંતુ જો તેઓ ગૂગલ પ્લે પર એપ્લિકેશન ડાઉનલોડ કરશે તો તેઓને કદાચ નાણાં પરત મળી શકે છે. આ વાતમાં આવીને શબ્બીરે ગૂગલમાંથી એપ્લિકેશન ડાઉન લોડ કરી તેની લિંક સામે બેસેલા ચીટરને મોકલી હતી. આ એપ્લિકેશનમાં બેંકની તમામ વિગતો હોવાને કારણે ગણતરીની મીનિટોમાં 80520 રૂપિયા ઊંચકાઇ ગયા હતા. દરમિયાન શબ્બીરે રૂપિયા ઉપાડી લેનારને ફરીથી ફોન કર્યો હતો પરંતુ તેણે પોતાનું એકાઉન્ટ સીઝ થયું છે અને તે ખોલવા બદલ અવેજમાં 15000ની માંગણી કરી હતી. તે પણ શબ્બીર દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. બાદ સામે બેસેલા ચીટરે ફોન નહીં ઊંચકતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાની વિગત જાણવા મળી છે.
હવે ઓટીપી નહી, એની ડેસ્ક જેવી એપ્લિકેશનથી થઇ રહ્યા છે ફ્રોડ
વલસાડ : વલસાડમાં સાઇબર ફ્રોડના અનેક બનવો બનતા રહ્યા છે. જેમાં સાઇબર ફ્રોડ વિવિધ પ્રકારની વેબસાઇટ થકી પોતાના નંબર હેલ્પલાઇન તરીકે મુકી દેતાં હોય છે. આવી જ રીતે કપડાની વેબસાઇટ મન્ત્રાના હેલ્પ લાઇન નંબર તરીકે પોતાનો નંબર મુકી દેતાં વલસાડનો યુવાન તેની જાળમાં ફસાયો અને છેતરાઇ ગયો હતો. વલસાડના યુવાને મન્ત્રા વેબસાઇટ પરથી પર્ફ્યુમનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કોઇ ભૂલ થતાં તેણે તેમના હેલ્પ લાઇન નંબર માટે ગુગલ સર્ચ કર્યું. જેમાં પ્રથમ તો મન્ત્રાનો ઓફિસિયલ નંબર આવ્યો હતો, પરંતુ એ નહીં લાગતા તેની સાથે આવેલા અન્ય નંબર પર તેણે ફોન લગાવ્યો હતો. જે સીધો સાઇબર ફ્રોડને લાગ્યો હતો. ત્યારે સાઇબર ફ્રોડે તેમને એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું અને તેની બેંક ડિટેઇલ લઇ તેના ખાતામાંથી રૂ. 2900 ઉપાડી લીધા હતા. સદનસીબે તેના ખાતામાં ઓછું બેલેન્સ હતુ, જેના કારણે તેને મોટું નુકશાન થતું રહી ગયું હતુ. આ બનાવ બાદ તેને તુરંત છેતરાવાની જાણ થતાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
છેતરપિંડી થાય તો તુરંત 1930 પર ફોન કરો
સાઇબર ફ્રોડના ગુનામાં છેતરપિંડીના ગણતરીના કલાકોમાં છેતરપિંડી થાય તો સાઇબર હેલ્પલાઇન 1930 પર તુરંત કોલ કરવો જોઇએ. તો ગુમાવેલા પૈસા પરત મેળવવાની શક્યતા રહેતી હોય છે. જેના માટે વલસાડ પોલીસ પણ સતત જાહેરાત કરતી રહે છે.