વડોદરા: વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીને જોડતા ઓવર બ્રિજનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. 230 કરોડના ખર્ચે બની રહેલા...
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા વડોદરા શહેર જિલ્લા ના ઉમેદવારો એ ફોર્મ ભરી ને પોતાની ઉમેદવારી પર આખરી મ્હોંર મારી હતી.આજે ભાજપા, કોંગ્રસ,...
વિરપુર: મહિસાગર જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં છે. આ ફોર્મ ભરતા પહેલા શોભાયાત્રા યોજવામાં...
મુંબઈ: કોમેડિયન સુનીલ ગ્રોવર (Sunil Grover) ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતા નથી. પરંતુ હવે સુનીલ ગ્રોવરનો એક વીડિયો (Video) સામે આવ્યો...
આણંદ : વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી અંતર્ગત આગામી 5મી ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ સામાન્ય...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં બે બસમથક કાર્યરત છે. જે પૈકી નવા બસમથકમાં પ્રવેશવાના મુખ્ય રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું...
ભારતના કિસાનો હજારો વર્ષોથી પોતાની પ્રાચીન કૃષિવિદ્યાનો ઉપયોગ કરીને ભારતનાં કરોડો લોકોનું પેટ ભરતા આવ્યા છે અને તેમના આરોગ્યની રક્ષા પણ કરતા...
જિંદગીમાં સુખ આવે છે ત્યારે એમ સમજવું કે આપણા સારા કર્મોનું આપણને ફળ મળે છે અને જયારે દુ:ખ આવે છે ત્યારે સમજવું...
આજે વિચાર આવ્યો કે ચાલ નદી કિનારે જઇ બાંકડે બેસું. અસ્ત થતાં સૂરજને પણ જોવાય અને એની સિંદૂરિયા લીલાને માણી શકાય અને...
બાળના વ્યકિત વિકાસમાં અજાણતા જ માં બાપ અવરોધરૂપ બને છે. સોળ વર્ષ સુધી તેને દોરવણીની જરૂર પડે છે. આ ઉંમર પછી તેના...
નવી દિલ્હી: વિશ્વની વસ્તી આજે 15 નવેમ્બર 8 અબજ (8 Billion) પર પહોંચી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ એક નવો અંદાજો...
એક દિવસ આશ્રમમાં ગુરુજીએ અચાનક શીઘ્ર કસોટીનું લેવાનું નક્કી કર્યું.તેમણે બધા શિષ્યોને કહ્યું, ‘હું ત્રણ પ્રશ્ન પૂછીશ.જોઈએ કોણ જવાબ આપી શકે છે?’...
માણસવાળી ફેકલ્ટીમાં જ સૌને સારા દિવસ જાય, એવું નથી. ઋતુઓને પણ જાય. આજકાલ શિયાળાને સારા દિવસ જઈ રહ્યા છે. જે માણસનું નામ...
સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું ગામ ઇસનપુર તાલુકા મથક માંગરોળથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. વાંકલ ગામથી ઈસનપુર ગામનું અંતર પાંચ કિલોમીટર છે....
નવી દિલ્હી: ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અહીંથી મોટી સંખ્યામાં કર્મચારીઓને હટાવવાની યોજના બનાવી રહી છે. એક એહવાલના આધારે એમેઝોન આ અઠવાડિયામાં કોર્પોરેટ અને...
‘સેવા’દ્વારા સ્વાશ્રયી મહિલાઓને મદદરૂપ થનારાં સ્વ. ઈલાબેન પાઠક હવે હૃદયસ્થ છે. તેમણે સમાજસેવાનો ભેખ લીધો. ખરા અર્થમાં કોઈને મદદરૂપ કેવી રીતે થવાય...
નવી દિલ્હી: પીએમ મોદીએ (PM Modi) ઈન્ડોનેશિયાના બાલીમાં (Bali) ચાલી રહેલા જી-20 (G-20) સંમેલનમાં યુક્રેન યુદ્ધને (Ukraine War) લઈને ફરી એક મોટું...
પેટ્રોલ, ડીઝલ જેવા અશ્મિજન્ય ઇંધણોના વધેલા ભાવ અને ખાસ તો આ ઇંધણોને કારણે થતા ભારે પ્રદૂષણને કારણે અશ્મિજન્ય ઇંધણોના વિકલ્પો શોધવાની કવાયત...
સુરત : પુત્રીના પગના એક્સ-રેની (X-ray) ફી ભરવા માટે છૂટા રૂપિયા નહીં હોવાને કારણે અડધો કલાક સુધી લાઇનમાં ઉભી રહેલી માતાને 9...
સુરત: કોસાડ આવાસમાં અમરોલી પોલીસ દ્વારા એચ-૨ના શોપિંગ સેન્ટરની દુકાન નં.૨૯ તથા પાર્કિંગમાં પડેલી ઇકો કારમાં રેઇડ કરવામાં આવી હતી. આ રેઇડ...
સુરત : ઇચ્છાપોર (Ichchapore) મેઈન રોડ ઉપર આવેલ બોબી કોલોનીના (Bobby Colony) બે મકાનોમાં મોડી સાંજે આગ (Fire) લાગવાનો બનાવ બન્યો હતો.ઘટના...
વલસાડ : વલસાડ (Valsad) એસ.ટી.ડેપોના (ST Depot) અણધડ વહીવટને (Administration) લઈ મુસાફર (passenger) જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. પ્રતિદિન બસોની અનિયમિતતા, અધવચ્ચે...
નવી દિલ્હી : ગાઝિયાબાદ (Ghaziabad) પોલીસે (Police) ચાર વર્ષ પછી એક હત્યાનો (Murder) ભેદ ઉકેલી કાઢ્યો છે. સંસનીખેઝ હત્યાના આ અપરાધમાં ઘણા...
દેહરાદૂનઃ (Dehradun) ઉત્તરાખંડના (Uttarakhand) ઉધમસિંહનગર જિલ્લાના સિતારગંજમાં બાળ દિવસ (Children’s Day) પર પ્રવાસે ગયેલા બાળકોની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કેટલાય...
બારડોલી: બારડોલીના (Bardoli) તેન ગામની સીમમાં સાઈ રિવર સોસાયટીની સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી(Mindhola River) 15 વર્ષીય તરુણીની લાશ (Death B,ody) મળી...
બારડોલી: (Bardoli) બારડોલીના તેન ગામની (Ten Village) સીમમાં સાઈ રિવર સોસાયટીની (Society) સામેથી પસાર થતી મીંઢોળા નદીમાંથી (Mindhola River) 15 વર્ષીય તરુણીની...
હથોડા: પાલોદ (Palod) પોલીસે કોઠવા ગામે મહિલા (Woman) બુટલેગરના (Bootlegger) ઘરમાંથી રૂ.38,000નો દારૂ ઝડપી કાર્યવાહી કરી હતી.પોલીસ (Police) દ્વારા કરવામાં આવેલી આ...
સુરત: આગામી તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં (Assembly Elections) ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ હતી. સુરત શહેર...
વલસાડ : વલસાડમાં (Valsad) સાઇબર ફ્રોડના (Cyber Faraud) અનેક બનવો બનતા રહ્યા છે. જેમાં સાઇબર ફ્રોડ વિવિધ પ્રકારની વેબસાઇટ થકી પોતાના નંબર...
પલસાણા: (Palsana) પલસાણાના કરણ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે (National High Way) પર આવેલા કટ પરથી ગતરોજ બે મિત્ર બાઇક (Bike) પર...
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
સુરતમાં વધુ એક માસૂમ બાળકી રખડતા કૂતરાનો શિકાર બની
પાલિકાની પલ્ટી: સુભાનપુરા ગાર્ડન એક્સસ્ટેન્શનના વાયદામાંથી યુ-ટર્ન!
પંજાબમાં ખેડૂતોનો વિરોધ: આજે 19 જિલ્લાઓમાં રેલવે ટ્રેક બ્લોક, જાણો શું છે ખેડૂતોની માંગણીઓ..?
SIR કામગીરીને કારણે દેશભરમાંથી BLOના આપઘાતના સમાચાર આવી રહ્યા છે
લોનધારકોને મોટી રાહત: RBIએ રેપો રેટ ઘટાડીને 5.25% કર્યો, હોમ-કાર લોન થશે સસ્તી
પહેલો કોળિયો
ઈન્ડિગોની હવાઈ મુસાફરી ઠપ્પ : એર ઈન્ડિયા દ્વારા દિલ્હી માટે વધારાની 2 ફ્લાઈટનું સંચાલન
આપણે સાચા અર્થમાં નિસ્બતપૂર્વકનું લખતાં અને વાંચતાં શીખવાની જરૂર છે
ઉત્તરાખંડ: લગ્ન પરથી પરત ફરતી બોલેરો 200 મીટર ઊંડા ખાડામાં પડી, માતા-પુત્ર સહિત 5ના મોત
વૈશ્વિક સ્તરે નારી-હત્યાના ચોંકાવનારા આંકડા
દુનિયામાં ઠેર ઠેર લડાઇના તાપણા: શસ્ત્ર કંપનીઓને બખ્ખા
આ છે વાસ્તવિકતા
સુરત કોટ વિસ્તારની કહાની
PM મોદીએ પુતિનને રશિયન ભાષામાં અનુવાદ કરેલી ભગવદ ગીતા ભેટ આપી
ભારત ત્યારનું અને આજનું
બીજાની સિદ્ધિનો આનંદ માણી શકાય?
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
વડોદરા: વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીને જોડતા ઓવર બ્રિજનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. 230 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનું કામ વર્ષ 2020માં પૂરું કરવાનું હતું. પરંતુ કોરોના કાળ અને નાણાંના અભાવે આ કામ બે વર્ષથી બંઘ રહ્યાં બાદ આખરે રાજ્ય સરકારે પ્રથમ 76 કરોડ અને પછી 44 કરોડ આપ્યા બાદ 100 કરોડની ફાળવણી કરાતા, આ ઓવર બ્રિજનું કામ ગોકળ ગતિએ વર્ષ 2022 ના અંતમા પૂરું થશે. ઓવર બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થતા આજે સેવાસદનના કમિશનર, બ્રિજના પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર તેમજ ડેપ્યુટી કમિશનર સાથે બ્રિજનું નિરીક્ષણ કરી બાકીની કામગીરી અને ફિનિશિંગનું કામ જલ્દી પૂરું કરવાની સૂચના આપી હતી. આમ હવે વડોદરાની જનતાને 3.5 કિલોમીટર લાંબો બ્રિજ મળતા ટ્રાફિકની સમસ્યા તેમજ સમયનો ઓછો બગાડ થશે. વડોદરા વાસીઓને સરકાર અને વડોદરા મહાનગર પાલિકા 2022 ના વર્ષની અંતિમ ભેટ વડોદરાની જનતાને આપશે.