નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષના યુવાકે 60 વર્ષની વૃદ્ધ મહિલા...
સુરતઃ (Surat) રાંદેરમાં પરિણીતાએ બીજા લગ્ન (Marriage) કરી લીધા પછી તેના પૂર્વ પ્રેમીએ તથા તેના મિત્રએ મારી પાસે તારી વીડિયો ક્લિપ (Video...
સુરતઃ (Surat) શહેરના નાનીવેડ ખાતે પટેલ સમાજના અગ્રણીએ પરિણીતા સાથે દુષ્કર્મ (Rape) કરી પાંચ વર્ષ સુધી યોન શૌષણ (Abuse) કર્યું હતું. પરિણીતાએ...
કામરેજ: (Kamrej) માંકણા શિવભક્તિ રેસિડન્સીમાં રહેતા યુવાને રૂ.2 લાખ એક મહિના 10 ટકાના વ્યાજે (Interest) લેનાર ઈસમ પાસે પઠાણી ઉધરાણી (Harassment) કરી...
નવી દિલ્હી: ફિલ્મ (Film) પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે. ત્યારે આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું છે. જણાવી...
સાયણ: (Sayan) વ્યાજનાં (Interest) વિષચક્રનાં ચક્કરમાં ફસાયેલાં મૂળ સાયણના રહીશ અને સુરતની કિરણ મોટર્સના (Kiran Moters) વર્કશોપ મેનેજર ચિરાગ શર્માએ સુરતના શાહુકાર...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના હિલસ્ટેશન વિલ્સન હિલ (Wilson Hill) ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર’ નામથી સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ એડવેન્ચર...
નવસારી: (Navsari) નવસારીના વૃદ્ધ પાસે સુરતના વ્યાજખોરે (Usury) 2.50 લાખ રૂપિયા સામે 5.50 લાખ રૂપિયા વસુલ્યા બાદ પણ વ્યાજખોરે વૃદ્ધે આપેલા કોરા...
નવી દિલ્હી : અફઘાનીસ્નતાનના (Afghanistan) કાબુલ (Kabul) નજીક વિદેશ મંત્રલાયની બરોબર સામે એક મોટો બૉમ્બ વિસ્ફોટ (Bomb Explosion) થયો હોવાના સમાચાર આવ્યા...
વોશિંગ્ટનઃ (Washington) કોમ્પ્યુટરની ખામીને કારણે સમગ્ર અમેરિકામાં (America) ફ્લાઈટ્સ (Flights) બંધ કરી દેવામાં આવી છે. અમેરિકન મીડિયાના અહેવાલોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Budget) રજૂ કરશે. ફરી એકવાર...
નવી દિલ્હી : શ્રીલંકા (Sri Lanka) જેવા હાલ પાકિસ્તાનના (Pakistan) થયા છે. દેશમાં કફોડી અર્થ વ્યવસ્થાની (Financial System) પરિસ્થિતિના સમાચારો રોજ-રોજ નવું...
સુરત: સુરતના (Surat) મકાઈ પૂલ પરથી તાપી નદીમાં (Tapi River) કુદીને જીવન ટૂંકાવી લેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે...
વલસાડ: વલસાડમાં (Valsad) એક ગુડ્ઝ ટ્રેનના (Goods Train) ડબ્બા (Coach) પાટ (Track) પરથી ઉતરી જવાની ઘટના બની હતી. ઘટનાને પગલે રેલવે તંત્ર...
ઝારખંડ: ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટની ઘટના સામે આવી છે. IED બ્લાસ્ટમાં 5 જવાન ઘાયલ થયા છે. ઘાયલ...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોના (Corona) બેકાબૂ બની રહ્યો છે. ચીનમાં કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વ ચિંતત બન્યું છે. કોરોના વાયરસના (Corona Virus)...
સુરત: હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી જંગલની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે રજૂઆત બાદ કેન્દ્રના વન...
વલસાડ: સાઉથ આફ્રિકાથી (South Africa) ભરૂચના (Bharuch) દહેગામ આવી રહેલા પોતાના મિત્રને લેવા ભરૂચના બે મિત્રો મારૂતી ઇકો કાર લઇ મુંબઇ એરપોર્ટ...
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) તરફથી જોન્સન એન્ડ જોન્સન (Johnson & Johnson) કંપનીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ફૂડ...
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ...
સુરત: સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર પાઈપ લાઈન નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે...
બિહાર: બિહારના (Bihar) બક્સરમાં (Buxar) વળતરી માંગ કરી રહેલા ખેડૂતો સાથે પોલીસે બર્બરતાભર્યું વર્તન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
સુરત (Surat): સાયણ ગામ ખાતે સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સિટી બસમાં (Surat City Bus Fire) અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ...
અમદાવાદ: ઉત્તરાયણનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓમાં પવન કેવો રહેશે કઈ દિશામાં રહેશે તેવા સવાલોની ચર્ચા થવા લાગે...
કચ્છ: કચ્છમાં (Kutch) વારંવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે એટલે કે બુધવારે કચ્છના ભચાઉમાં (Bhachau) જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા...
સુરત: તાપી નદીના અડાજણ કિનારે આવેલા રિવર ફ્રન્ટમાં આજે તા. 11 જાન્યુઆરીના રોજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. 8 વાગ્યે શરૂ થયેલા...
નવી દિલ્હી: 2023 ઓટો એક્સ્પો (Auto Expo 2023) શરૂ થઈ ગયો છે, આજે એટલે કે 11 જાન્યુઆરીથી આ મોટર શો શરૂ કરવામાં...
મુંબઈ: મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (Dhirubhai Ambani International School) માં બોમ્બ (Bomb)હોવાની ધમકી (threat) મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો...
નવી દિલ્હી: ભારતીય ટીમે (Team India) ઘરઆંગણે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં (ODI Series) જોરદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે શ્રીલંકા...
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir): હાલમાં કાશ્મીરમાં ઘણી હિમવર્ષા (Snowfall)થઈ રહી છે. તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચી ગયું છે. આ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ...
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કેલનપુરની જીએમ પેકેજીંગ કંપનીમાં મગર ઘૂસ્યો, કર્મચારીઓમાં ફફડાટ
રાષ્ટ્રપતિ હસ્તે સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા
અખીયાણનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવતા માળી સમાજમાં રોષ
‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ના ડિઝાઈનર અને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
સિંગવડમાં એસટી ડેપો આજે પણ કાગળ પર જ
મસ્તકમાં આજે ભારત-ઓમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સાઇન કરશે, PM મોદી સુલતાન તારિક સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક
નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષના યુવાકે 60 વર્ષની વૃદ્ધ મહિલા (Old Lady) પર કથિત રીતે બળાત્કાર (Rape) કર્યો છે. હાલતો પોલીસે આરોપીની અટક કરીને તેને જેલના સળિયા ગણતો કરી નાખ્યો છે અને આ ઘટનાને પગલે તપાસ હાલ વધુ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ પણ આશ્ચર્યમાં છે કે કોઈ આટલી વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ જેવા જઘન્ય ઘટનાને અંજામ આપવાનું વિચારી પણ કેવી રીતે શકે જોકે હાલતો પોલીસ (Police) ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.
ઘટના શું હતી અને કેવીરીતે બની હતી
ઘટનાના અનુસંધાનમાં હાલતો વધુ તપાસ ચાલી રહી છે. જેને કઈને પોલીસ સૂત્રોએ બુધવારે જણાવ્યું કે જે મહિલા સાથે આ ઘટના બની તે પણ લકવાગ્રસ્ત છે. આ ઘટના મંગળવારે સવારે નાશિક શહેરના ઉપનગરમાં બની હતી. જયારે આ પીડિત મહિલા તેના ઘરમાં એકલી હતી. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મહિલા છેલ્લા કાટેલયા વખતથી તેના ઘરમાં એકલી રહે છે ઉપરાંત તે છેલ્લા સાત વર્ષથી પથારીવશ પણ છે. જ્યારે આ મહિલાનો ભાઈ નજીકમાં જ રહે છે.
હાલ આ ઘટનામાં શંકાસ્પદ યુવકની અટકાયત કરી લેવાય છે
મંગળવારે રાત્રે એક યુવક આ વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી ગયો અને જો તેણીએ એલાર્મ વગાડ્યું તો તેને ગંભીર પરિણામોની ધમકી આપીને પીડિતા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. બહાર નીકળતા પહેલા તેણે મહિલાના ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. મહિલાએ તેને આ ઘટના વિશે જણાવ્યું જ્યારે તેનો ભાઈ સવારે ચા પહોંચાડવા આવ્યો હતો જેના પગલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.