સાયણ: (Sayan) કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ (Highway) ઉપર કદરામા ગામના (Village) વળાંકમાં નહેર (Canal) પાસે SMCના દબાણ ખાતામાં નોકરી (Job) કરતા કદરામા...
વડોદરા: સમગ્ર રાજ્યમાં હાલમાં શરદી – ખાંસી, તાવ ના નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તો સામે કોરોનાની વધુ એક લહેર પણ...
પાદરા: પાદરાના ચોકસી બજારમાં સોનીની દુકાનની બંને જાડીઓના તાળાઓ તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના ટેબલમાં મુકેલ ડબ્બીઓમાંભરેલ સોનાના દાગીના બનાવવાનું રો –...
ગત ગુરુવારે ક્રિપ્ટો આધારિત નાણાંકીય સંસ્થા સિલ્વરગેટના પતનના એક દિવસ બાદ સ્ટાર્ટ અપ અને વેન્ચર કેપિટાલિસ્ટની માનીતી સિલિકોન વેલી બેન્કે (એસવીબી) પોતાનો...
સુરત: (Surat) સુરતમાં અવારનવાર સિટી બસના (City Bus) અકસ્માત (Accident) સર્જાતા હોય છે. સિટી બસે અનેક લોકોના ભોગ પણ લીધા છે. ત્યારે...
નવી દિલ્હી: આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની છે એવી જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે. નાગરિકોને ભારે ગરમીની અનુભૂતિ માર્ચમાં...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) રાજકારણમાં આ સમયે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (Imran Khan) મુશ્કેલીઓ વધી રહી છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની...
નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં (Indian Stock Market) હાલ ચારેબાજુ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારની (international market)...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ વિસ્તારમાંથી અવારનવાર મારામારીના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. અહીં લેડી ડોન...
લખનઉઃ (Lucknow) એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં મહિલા ઉપર પેશાબની ઘટના ભાગ્યે જ કોઈ ભૂલ્યું હશે ત્યાં તો હવે ટ્રેનમાં પેશાબની ઘટના...
પાવગઢ: અંબાજી મંદિરમાં મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદને લઈ ચાલી રહેલો વિવાદ ઉકેલાયો ત્યારે અન્ય પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદને લઈને વિવાદ સામે આવ્યો...
સુરત: સુરત શહેરના એરપોર્ટ પરથી બે બુરખાધારી મહિલાઓ પકડાઈ છે. આ મહિલાઓ બુરખાની અંદર કિંમતી વસ્તુ છુપાવીને લાવી રહી હતી ત્યારે એરપોર્ટ...
ભોપાલ: ભોપાલ ગેસ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે પીડિતોને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે યુનિયન કાર્બાઇડ કંપનૂ પાસેથી 7400 કરોડના વધારાના વળતરની માંગ...
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી સોમવારે ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતવાની સાથે સમાપ્ત થઈ. હવે 17 માર્ચથી બંને દેશો વચ્ચે...
ચીન ક્યારેય આપણું દોસ્ત હતું જ નહીં અને છે જ નહીં અને કોઈ દિવસ બનવાનું પણ નથી. ચીને આપણા લગભગ બધા જ...
વૈજ્ઞાનિક આઇનસ્ટાઇનના એક મિત્ર સંગીતકાર હતા. છેલ્લા ઘણા વખતથી તે સંગીતકાર મિત્ર નિરાશાની ગર્તામાં ધીમે ધીમે ધકેલાઈ રહ્યા હતા.જીવનમાં એક સાથે ઘણી...
જિંદગી જીનેકી ચીજ હૈ હમે જીના નહિ આતાનશા તો હર ચીજમેં હૈ હમે પીના નહિ આતાખુરશીમાંથી ‘ર’ કાઢી લો, તો ખુશી જોવા...
સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેમજ જાહેર રસ્તા ઉપર વાહનોનું પાર્કિંગ ન થાય એ માટે પે એન્ડ પાર્ક શરૂ...
ગાંધીનગર: સુરત શહેર માટે અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે આગળ વધી રહી છે. શહેરમાં કુલ 42 કિ.મી.ના...
વડોદરા: દેશમાં ફરી એકવાર કોરોનાના (Corona) લક્ષણ ધરાવતા ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. જેને લઈને ગુજરાતમાં પણ શરદી, ઉધરસ તેમજ તાવના લક્ષણોવાળા દર્દીઓની...
સુરત: રાણી તળાવ વિસ્તારમાં રૂપિયાને લગતા ઝગડામાં એનઆરઆઈ પુત્રની હત્યા કરનાર પિતાને કોર્ટે સાપરાધ મનુષ્યવધના ગુના હેઠળ કસૂરવાર ઠેરવીને વૃદ્ધ આરોપીને ચાર...
સુરત: રાજ્યમાં ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓનો આજે તા. 14મી માર્ચથી પ્રારંભ થયો છે. સુરતમાં 1.60 લાખ સહિત રાજ્યભરમાં 16...
રોજગારલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે સરકાર યોજે છે તેમાં ગેરરીતિ અટકાવવા સરકારે કડક કાયદો ઘડી નાખ્યો અને રજૂ પણ કરી દીધો. વળી ગુજરાત...
જમ્મુ-કાશ્મીર: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા (Pulwama) સહિત અનેક જિલ્લાઓમાં દરોડા (Raid)...
આજથી થોડા દાયકાઓ પહેલા કદાચ કોઇએ ધાર્યું પણ નહીં હોય કે રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓમાં વપરાતું પ્લાસ્ટિક આપણી પૃથ્વી પર ભયંકર સમસ્યા...
સુરત: મહારાષ્ટ્રના રત્નાગિરિથી આવેલી 5 કિલો આફૂસ કેરીની પેટીની કિંમત જેટલા જ ભાવે સુરતમાં એક કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. મોંઘવારીની માર...
ભરૂચ: ગુજરાતમાં તા-૧૪ માર્ચના રોજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. એક તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાને લઈ ચિંતામાં...
સુરત: ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા (Board Exam) આજથી એટલે 14 માર્ચથી પ્રારંભ...
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ સાથે પાણીની બુમો શરૂ થઈ. પાણી માટે વલખા મારતા લોકો ઉનાળો આવે અને છોટાઉદેપુર...
નવી દિલ્હી: આ વર્ષે ભારત G-20ની યજમાની કરી રહ્યું છે. ભારત (India) માટે આ ખૂબ જ ગર્વની વાત છે. ત્યારે રશિયા (Russia)...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સાયણ: (Sayan) કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ (Highway) ઉપર કદરામા ગામના (Village) વળાંકમાં નહેર (Canal) પાસે SMCના દબાણ ખાતામાં નોકરી (Job) કરતા કદરામા ગામના રોશન પટેલને અકસ્માત (Accident) નડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રોશનના મોતથી પરિવારજનોમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી.
ઓલપાડના કદરામા ગામે વચલા ફળિયામાં રહેતા ખેડૂત સુખદેવ પરષોત્તમ પટેલે કીમ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો ભત્રીજો રોશનકુમાર રતિલાલ પટેલ સુરત મહાનગર પાલિકાના દબાણ શાખામાં નોકરી કરતો હતો. તે તેના પિતાની બજાજ ડિસ્કવર મો.સા.નં.(જીજે-૦૫,કેએસ-૭૪૮૯) ઉપર અપડાઉન કરતો હતો. ગત સોમવારે રાત્રે ૧૧:૩૦ કલાકના સુમારે રોશન પટેલ તેની બાઈક હંકારી કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ ઉપર કદરામા ગામના વળાંકમાં નહેર પાસેથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેથી બાઈક સ્લિપ થઈ જતાં ગંભીર ઈજાગ્રસ્ત રોશનને બેભાન અવસ્થામાં ઓલપાડના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે તપાસી રોશનને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે કીમ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વ્યારાના ઉંમરકુઈ પાસે બાઇક સ્લિપ થતાં પતિનું મોત, પત્ની ઘાયલ
વ્યારા: વ્યારા તાલુકાના ઉંમરકુઇ ગામની સીમમાંથી પસાર થતો રામકૂવાથી ઉંમરકુઇ ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે અજય લલ્લુભાઇ ચૌધરી (રહે., ડુંગરી ફળિયું, ઉંમરકુઇ, તા.વ્યારા) સ્લિપ થઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા તેમનાં પત્ની ઘવાતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. ઉંમરકુઈના અજય ચૌધરી તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ પોતાની હીરો એચિવર મોટરસાઇકલ નં.(જીજે ૨૬ આર ૬૮૫૭) ઉપર પોતાની પત્ની સાથે સાકળી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યાંથી પોતાના ગામ પરત થઈ રહ્યા હતા, ત્યારે રાત્રે ૧૦:૩૦ વાગ્યાના અરસામાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેમની બાઇક રોડ નીચે ફેંકાઈ ગઈ હતી, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેસેલી તેમની પત્ની લતાબેન ચૌધરીને ઇજા થઈ હતી.