ધરમપુર: (Dharampur) દમણનો માહ્યાવંશી પરિવાર સપ્તશૃંગી મંદિરે (Temple) દર્શન કરવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક કાર ઝાડ સાથે...
મૈસૂર: વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કરી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે કર્ણાટક (Karnataka)ના પ્રવાસે છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન...
પાટણ: (Patan) હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના (Heart Attack) કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછી ઉંમરના વ્યક્તિઓના પણ હાર્ટ એટેકના કારણે મોત...
મુંબઈ: મુંબઈના (Mumbai) નેકસો ખાતે આજે બુધવારે તા. 26 એપ્રિલથી ત્રિદિવસીય ફેબ એક્સ શો (Fab X Show) શરૂ થયો છે. આ શોમાં...
છત્તીસગઢ: છત્તીસગઢનાં (Chhattisgarh) દંતાવાડામાં નક્સલીઓએ મોટો હુમલો (Attack) કર્યો છે. નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ (IED Blast) કર્યા છે. જાણકારી મળી આવી છે કે...
સુરત: બજાજ ફાયનાન્સના અધિકારી તરીકેની ઓળખ આપી એચડીએફસી (HDFC) બેંકના કર્મચારી (Employee) સાથે ક્રેડિટકાર્ડ લિમિટ (Credit card limit) વધારી આપવાની લાલચ આપી...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિન્દ કેજરીવાલના આવાસના બ્યુટિફિકેશન (Beautification) પાછળ રૂ. 45 કરોડ જેટલો ખર્ચ થયો છે તેવો દાવો બીજેપી...
લોકપ્રિય ફિલ્મસ્ટાર્સનાં પત્નીનું જીવન સહેલું નથી હોતું. રાજકપૂરનાં પત્ની કૃષ્ણાજી યા ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌર યા જિતેન્દ્રના પત્ની શોભા જેવા અનેકની મનોદશા...
ભારતમાં સર્વત્ર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું વાહન દ્વિચક્રી મોટર સાઈકલ, બાઇક કે સ્કૂટર છે. આથી ભારતમાં લોકોને એ જાણીને ખાસ વધુ...
સ્ટીવન સેસન નામના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરે 1973માં 23 વર્ષની વયે કોડાક કંપનીમાં નોકરી શરૂ કરી. પ્રતિભાશાળી એન્જિનિયર સ્ટીવન પાસે નવા આઈડિયાઝ હતા એટલે...
વડોદરા: શહેરમાં સીએના પરિવાર પર જાહેરમાં હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ બાદ જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ગ્રેટર નોઈડામાં (Noida) 14 માળની ઈમારતમાં ભયાનક આગ (Fire) લાગવાની ધટના સામે આવી છે. ધટનાની જાણ ફાયર બ્રિગેડને...
વડોદરા : શહેર મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીને હાલના શહેરીજનો પહેલી નજરે જોવે તો માત્ર તેમાં રહેલી ગંદકી જ નજરે પડે છે...
વડોદરા: વડોદરા ના સભ્ય સમાજ ને લાલ બત્તી બતાવે તેવો અને ભણેલા ગણેલા લોકોની આંખ ઉઘાડનાર કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક...
નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળના એક અબજોપતિએ બ્રિટનમાં (Britain) પ્રથમ જગન્નાથ મંદિરના (Jagannath Temple) નિર્માણ માટે 250 કરોડ રૂપિયાનું દાન (donation) આપ્યું...
વડોદરા: શહેરના આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટ ખાતે ગેર કાયદેસર રીતે બાંધકામ કરાયેલ ફાયબર કંપનીને સીલ કરવાની કામગીરી આજરોજ પાલિકા દ્વારા...
વડોદરા: શહેરમાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સૌથી ઓછા સમયમાં તિરાડો પડી હોવાની ઘટના સામે આવી છે....
તા.૧૫ એપ્રિલ ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પહેલા પાના પર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે મોતની સજાનો સામનો કરતાં દોષિતો દયાની અરજીના...
થાઈલેન્ડ, પતાયા ફક્ત કુદરતી સૌંદર્યથી છલેછલ જગ્યાઓ છે. આપણે બધા જ જાણે અજાણે સેક્સને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે જિંદગીના...
લો, વગર ચોમાસે વરાછાની હીરાબાગ સોસાયટીમાં કાદવ ઉછળ્યો! કહેવાતા ડ્રીમ પ્રોજેકટ મેટ્રોને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે! મેટ્રોનું કામ ગોકળગાય...
નવી દિલ્હી: આપ (AAP) અને ભાજપ (BJP) વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી રસાકસીની જંગ છેડાય હોય તેવો માહોલ સર્જાયા છે. દિલ્હી લીકર પોલીસ...
બાળકોને દોડવાની ટ્રેનીંગ આપતા કોચ બહુ સરસ ટ્રેનીંગ આપે…બાળકોએ શું ખાવાનું …શું પીવાનું ..કેટલા વાગે ઊઠવાનું ..કેટલા વાગે સૂવાનું… કેટલી ટ્રેનીંગ લેવાની...
ભારત એક એવો દેશ છે, જ્યાં આપણા પૂર્વજોએ હજારો વર્ષોથી ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’ એટલે કે ‘આપણે સહુ એકસાથે ચાલીએ;...
નવી દિલ્હી: કેરળની (Kerala) પ્રથમ વંદે ભારત ટ્રેને (Vande Bharat Train) મંદળવારે પીએમ મોદીએ (PM Modi) લીલી ઝંડી બતાવી હતી. થિરૂવનંથપુરમ અને...
સમલૈંગિક લગ્નને કાયદેસરનું સ્વરૂપ આપવાની માંગ કરતી ઐતિહાસિક સંખ્યામાં અરજીઓની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. તા. 18મી એપ્રિલે ભારતના ચીફ જસ્ટિસ...
નવી દિલ્હી: સુદાનમાં (Sudan) બંને જનરલ 72 કલાકના યુદ્ધવિરામ (Armistice) માટે સંમત થયા હતા. આ યુદ્ધવિરામ લગભગ 10 દિવસની લડાઈ, સેંકડો મૃત્યુ...
બ્રિટન, અમેરિકા, કેનેડા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ – વિશ્વના આ અગ્રણી ધનવાન દેશોમાં બલ્કે વિશ્વના ખૂણે ખૂણામાં ગુજરાતીઓ જઇને વસ્યા છે. કેટલાક દેશોમાં...
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા તેને કારણે હિન્દુ સંસ્કૃતિનાં કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રો પાકિસ્તાનમાં ચાલ્યા ગયાં હતાં, જેમાં હિંગળાજ માતાના મૂળ સ્થાનકની જેમ કાશ્મીરમાં આવેલી...
આણંદ : આણંદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે તંત્ર દ્વારા મુખ્ય બજારના કેટલાક વિસ્તારને ‘નો પાર્કીંગ ઝોન’ જાહેર કરવામાં...
આણંદ: તારાપુર તાલુકાના ગલીયાણા ગામે પેટ્રોલીંગ દરમિયાન ખાણ – ખનિજ વિભાગે કપચી ભરેલું ડમ્પર રોકી સીઝ કર્યું હતું. જોકે, થોડે દુર જ...
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
ધરમપુર: (Dharampur) દમણનો માહ્યાવંશી પરિવાર સપ્તશૃંગી મંદિરે (Temple) દર્શન કરવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક કાર ઝાડ સાથે અથડાતા કારનો (Car) કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં બેઠેલી દોઢ વર્ષની બાળકીનું ફંગોળાઈ જતાં માથાનાં ભાગે ગંભીર ઈજાને લઈ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નાની દમણ ખાતે રહેતો માહ્યાવંશી પરિવાર મહારાષ્ટ્રના કિલવણ ગામ નજીક સપ્તશૃંગી મંદિર ખાતે દર્શન કરવા માટે ગયો હતો. બાદમાં પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક તેમની કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો. જોકે, કારચાલકને નાની-મોટી ઈજા થઈ હતી, પરંતુ કારમાં બેસેલા માતા-પુત્રી ચાલુ કારમાંથી ફંગોળાઈ જતાં દોઢ વર્ષની પુત્રી કેસાકુમારી વિષ્ણુ માહ્યાવંશીને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતાં તેને 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જોકે સારવાર દરમ્યાન બીજા દિવસે તેનું મોત નિપજ્યું હતું. પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ પરિવારજનોને સુપ્રત કરતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.
બલવાડા નેશનલ હાઇવે પર ટ્રક પલટી
ઘેજ : ચીખલીના બલવાડા નેશનલ હાઇવે પર સોમવારે સવારે ટ્રક રસ્તાની સાઈડમાં ઉતરી જતા ટ્રકની આગળનો કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. ચીખલી તાલુકાના બલવાડા ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-૪૮ ઉપર ભુરીખાડી પર સોમવારની સવારના સમયે વલસાડથી નવસારી તરફના ટ્રેક ઉપર એક ટ્રક નં – એનએલ-૦૧-એએફ-૯૫૮૭ જઇ રહી હતી. દરમ્યાન રોંગ સાઇડે આવી રહેલી એક મોટર સાયકલ ચાલકને બચાવવા જતા ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની સાઇડે ઊંઘી વળી જતા ટ્રકની આગળનો કેબીનનો ભુક્કો બોલી ગયો હતો. જોકે સદનસીબે ટ્રક ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ થોય હતો. આ ઘટના અંગે સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધવા પામી ન હતી.
વાપીના બલીઠા હાઈવે પર વાહન અડફેટે યુવકનું મોત
વાપી : વાપીના બલીઠા ને.હા.નં.48 પરથી પસાર થઈ રહેલા યુવકને કોઈક વાહનની ટક્કર જોરદાર લાગતા યુવકના માથા-કમર તથા પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક ઈસમને ખાનગી એમ્બ્યુલન્સમાં વાપી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 30 થી 35 છે અને તેની ઓળખ થઈ શકી નથી, જ્યારે અકસ્માત કરી ફરાર થયેલા વાહન ચાલકની પણ કોઈ ઓળખ થઈ નથી. બનાવ અંગેની જાણ સુમિતકુમાર કિશોર માહ્યાવંશી (રહે. બલીઠા)એ વાપી ટાઉન પોલીસમાં કરી હતી.