નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) મધ્ય પ્રદેશના (MP) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સાઉથ આફ્રિકા (South Affrica) અને નામિબિયાથી લાવવામાં આવેલા...
લાહોર: ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ચેતવણી આપી છે કે, પાકિસ્તાન (Pakistan) નજીકના ભવિષ્યમાં તબાહી તરફ આગળ વધી રહ્યું છે...
ન્યૂયોર્ક: ભારત (India) માટે એક મોટા કાનૂની વિજયમાં અમેરિકાની (America) એક અદાલતે પાકિસ્તાની મૂળના કેનેડિયન વ્યાપારી તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાને મંજૂરી...
સુરત : કાપોદ્રા ખાતે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં યુવકને રબારીએ માથામાં કંઇક મારી દીધું હતું. યુવક ઘરે લોહીલુહાણ હાલતમાં પહોંચ્યો હતો. જેથી...
ન્યૂયોર્ક: ૨૦૦૨થી લઇને બે દાયકા કરતા વધુ સમયમાં વિદેશી સરકારો દ્વારા ભારતને (India) ૬૦ ભાગેડૂઓનું (fugitive) પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે, જયારે તેણે...
સુરત: સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) પ્રેમી તેની પ્રેમિકાને ફિટનેસ સર્ટિફિકેટ (Fitness Certificate) અપાવવા માટે લઈને આવ્યો હતો. ત્યાં પ્રેમીની પાછળ તેની પત્ની આવી...
ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) પૂર્વ કલેક્ટર લાંગા (Langa) સામે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર (Corruption) અંગેની ફરિયાદ દાખલ કરાતાં રાજ્યના સનદી અધિકારીઓ ઉપરાંત રાજકીય વર્તુળોમાં...
નવસારી : કૃષ્ણપુર ગામના મેઈન રોડ પર કાંદા (Onions) ભરેલા ટેમ્પાને કારે ટક્કર મારતા ટેમ્પો (Tempo) પલ્ટી ગયો હતો. જે અકસ્માતમાં (Accident)...
ભરૂચ: ભારે પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓ, મુંબઈથી (Mumbai) અમદાવાદ (Ahmedabad) સુધી બુલેટ ટ્રેન કોરિડોર બનાવતાં...
ગાંધીનગર: રાજ્યમાં પોલીસ (Police) ભરતીને ()Recruitment લઈ શારીરિક કસોટી સપ્ટેમ્બર મહિના પછી યોજવામાં આવશે, તેવું રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું....
પારડી : પારડી (Pardi) તાલુકાના ઉમરસાડી કોસ્ટેલ હાઈવે સ્થિત સ્કોટ પુનાવાલા કંપની સામે પોલીસે (Police) દારૂની (Alcohol) હેરાફેરીની મળેલી બાતમીના આધારે વોચ...
બારડોલી: સુરતના (Surat) બારડોલીના (Bardoli) વઢવાણિયા ગામે જમીન માલિકે દલાલો (Brokers) સાથે મળી ત્રણ વીઘાં જેટલી જમીન ચાર વખત બોગસ દસ્તાવેજ કરી...
ભરૂચ: દમણથી (Daman) સારંગપુર (Sarangpur) કષ્ટભંજન દેવના દર્શને જતા શ્રદ્ધાળુઓની લક્ઝરી બસને (Bus) ભરૂચ હાઇવે (Highway) પર નબીપુર નજીક અકસ્માત (Accident) નડ્યો...
ધર્મશાળા : અત્યાર સુધીના પોતાના ઉતાર-ચઢાવભર્યા પ્રદર્શનને કારણે ટાઈટરોપ વોકમાં અટવાયેલા પંજાબ કિંગ્સ (PBKS) અને રાજસ્થાન રોયલ્સ (RR) આવતીકાલે શુક્રવારે આઇપીએલની (IPL)...
અમદાવાદ : લોકસભા ૨૦૧૪ અને ૨૦૧૯ પછી વિજય પ્રાપ્ત કરી સત્તામાં આવનાર ભાજપાએ (BJP) જનતાને જે જે વચનો આપ્યા હતા તેનો આજે...
રાજકોટ: ભાવનગર (Bhavnagar) મેડિકલ કોલેજના (Medical College) એક વિદ્યાર્થી (Student) સાથે ગત 12મેના રોજ કોલેજમાં પી.જી. કરતા એક ડોક્ટરે (Doctor) સૃષ્ટિ વિરૂદ્ધનું...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરના સરદારનગર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના ગળા ઉપર છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા સનસનાટી...
સુરત: વ્યારાના (Vyara) છીડિયા ગામમાં આવેલા ખેતરમાંથી (Farm) કેરી (Mango) તોડવા બાબતે એક પરિવારના ચાર સભ્યોએ વૃક્ષની દેખભાળ કરનાર ભાઈઓને લાકડીના સપાટા...
બારડોલી: બારડોલીના (Bardoli) ગાંધી રોડ પર આવેલી ન્યૂ બાળાદેવી સોસાયટીમાં પાર્ક કરેલી 6 જેટલી કારના કાચ તોડી તસ્કર કાર ટેપની (Car tap)...
મુંબઈ: TATA IPL 2023 આ વર્ષે જિયો સિનેમા (Jio Cinema) પર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે. ત્યારે જિયો સિનેમાએ IPL દરમિયાન જ...
નવી દિલ્હી : ભારતની રાજધાની દિલ્હીમાં (Delhi) નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) NCRમાં પ્રાદેશિક રૅપિડ ટ્રાંજીટ સિસ્ટમ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું...
નવી દિલ્હી: ભારે વિવાદ બાદ આખરે બંગાળમાં ધ કેરલા સ્ટોરી (The Kerala Story) ફિલ્મ રિલિઝ થશે. પશ્ચિમ બંગાળમાં (West Bangal) ફિલ્મ પર...
નવી દિલ્હી: તમે ઈલેક્ટ્રીક સ્કૂટર (E vehicle) કે મોપેડ ખરીદવા માંગો છો પરંતુ તેની ઊંચી કિંમતના લીધે પરેશાન છો અને કિંમત ઘટે...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) પર દરેક દિવસે કોઈને કોઈ મુદ્દે ટ્રેન્ડ થતો રહે છે. આજે ટ્રેન્ડ થતાં અનેક મુદ્દાઓ અનેક વ્યક્તિઓના નામની...
નવી દિલ્હી: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુન રામ...
સુરત: સુરત મનપા દ્વારા હાલ જ શહેરમાં વિવિધ સંસ્થાઓમાંથી પનીરના સેમ્પલો લેવામાં આવ્યા હતાં. જેમાં 10 પનીરના નમુના ફેઈલ આવતાં મનપા દ્વારા...
નવી દિલ્હી: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. સિદ્ધારમૈયા 20 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશ...
સુરત : સુરત મનપાના નવા ઝોન વરાછા-બીમાં સમાવિષ્ટ સીમાડા વિસ્તારમાં વ્રજ ચોકથી ઓળખાતા વિસ્તારના એક ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર રીતે વાણીજય હેતુ માટે...
સુરત: માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્સો ઉધના વિસ્તારમાં બન્યો છે. ઉધનાના કૈલાસ નગરમાં રહેતાં શ્રમજીવી પરિવારનો દોઢ વર્ષનો દીકરો ચીકુ ખાતી વખતે...
સુરત: ગયા વર્ષે 2022 માં ચેમ્બર ઓફ કોમર્સ અને ખાનગી સંસ્થા GTTF દ્વારા સંયુક્ત રીતે કેન્દ્ર સરકારના મંત્રાલયની મદદથી અમેરિકાના જુદા જુદા...
શિનોર : ગીતા જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ–બજરંગ દળ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન
કપડવંજ તાલુકાનું રામપુરા તળાવ સુકું ભઠ
જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
ચાંદીના ભાવમાં તેજી યથાવત: બજાર ખુલતાની સાથે 3,000નો ઉછાળો, જાણો સોનાનો ભાવ કેટલો થયો..?
વંદે માતરમ્
દીકરીનાં સંસારમાં પિયરથી ચંચુપાત ન જ કરવો
‘ધુરંધર’માં ધૂંધળું શું? : જ્યારે સિનેમા માત્ર ઈતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે…
શાળા છોડનાર બાળકોમાં વિસ્ફોટક વધારો
UPના હાપુડમાં ગાઢ ધુમ્મસની અસર: NH-9 પર એક પછી એક 6થી વધુ વાહનો અથડાયા, 10 લોકો ઘાયલ
16 ડિસેમ્બર 1971
રાજ્યમાં શીતલહરેની અસર, 72 કલાક સુધી ઠંડી વધશે
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ દિલ્હી પહોંચ્યા
નહેરુએ કરેલાં વિકાસકાર્યો આજની જનતાને ખૂબ જ નડે છે
આજે મેસ્સી પોતાના ભારત ટુરના અંતિમ તબક્કા માટે દિલ્હી પહોંચશે, જાણો સંપૂર્ણ શેડયૂલ…
લશ્કરે તૈયબા, જૈશ એ મોહંમદ અને ISIS જેવા આતંકી સંગઠનોએ તેમનું નામ બદલીને ‘નામર્દ સેના’ કરી નાંખવુ જોઇએ
દેવડીનો રસ્તો ખુલ્લો કરો
નિસ્બતપૂર્વકનું લખતાં, વાંચન શીખવું ખૂબ જરૂરી છે
દ.ગુજારાતમાં વાઘ લાવો
ઈટાલીમાં સ્ત્રીહત્યા વિરોધી કાનૂન પસાર કરાયો
અજ્ઞાનતા દૂર કરવા શું કરવું?
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
૨૦૨૫માં ભારત-પાકિસ્તાન સંબંધો: તણાવ, સંઘર્ષ અને વ્યૂહાત્મક પડકારો
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (SC) મધ્ય પ્રદેશના (MP) કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) સાઉથ આફ્રિકા (South Affrica) અને નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી (Leopard) ત્રણનાં મોત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને જણાવ્યું છે કે રાજકારણથી ઉપર ઉઠીને તે આ ચિત્તાઓને રાજસ્થાન ખસેડવાની વિચારણા કરે. જસ્ટિસ બી.આર. ગવઇ અને જસ્ટિસ સંજય કારોલની બેન્ચે કેન્દ્રને જણાવ્યું છે કે નિષ્ણાતોના અહેવાલો અને લેખો પરથી એવું જણાય છે કે કુનો વન આટલી મોટી સંખ્યામાં ચિત્તાઓ માટે પુરતું જણાતું નથી અને કેન્દ્ર સરકારે તેમને અન્ય અભયારણ્યોમાં ખસેડવા વિચારણા કરવી જોઇએ. બે મહિના કરતા ઓછા સમયમાં ત્રણ મૃત્યુઓ(ચિત્તાના) ગંભીર ચિંતાની બાબત છે.
મીડિયામાં નિષ્ણાતોના અભિપ્રાયો અને લેખો છે. એવું લાગે છે કે કુનો એ આટલા બધા ચિત્તાઓ માટે પુરતું નથી…શા માટે તમે રાજસ્થાનમાં અનુકૂળ જગ્યા શોધતા નથી? ફક્ત એટલા ખાતર કે રાજસ્થાન વિપક્ષ દ્વારા શાસિત છે તેનો અર્થ એ નથી કે તમે તેની વિચારણા કરશો નહીં એમ બેન્ચે કહ્યું હતું. કેન્દ્ર તરફે ઉપસ્થિત થયેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ કહ્યું હતું કે તેમને અન્ય અભયારણ્યમાં ખસેડવા સહિત તમામ પાસાઓ પર તપાસ ચાલુ છે.
દરમ્યાન, કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ટાસ્ક ફોર્સના સભ્યો સહિત કોઇ પણ અધિકારીને ચિત્તા મેનેજમેન્ટનો કોઇ અનુભવ નથી કારણ કે ભારતમાંથી આ પ્રાણી ૧૯૪૭-૪૮માં લુપ્ત થઇ ગયું હતું. જો કે અનેક વન અધિકારીઓને આફ્રિકન દેશો પાસેથી તાલીમ અપાવી છે એમ પણ તેણે કહ્યું હતું.