પલસાણા: (Palsana) પલસાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને આધારે કરણ ગામની (Village) સીમમાં તલોદર જવાના રસ્તા ઉપરથી દારૂના (Alcohol) જથ્થા સાથે ૩ મહીલાઓને...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય (Biparjoy) અતિ તિવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની (Cyclone) ગતિમાં સતત વધારો...
નવી દિલ્હી : પાકિસ્તાનની (Pakistan) શહઝાદી રાય (Shahzadi Rai) અને ચાંદની શાહ (Chandni Shah) નામના બે ટ્રાન્સજેન્ડરોની (Transgender) આજે આખી દુનિયામાં ચર્ચા...
વ્યારા: (Vyara) નિઝર- ઉચ્છલ ધોરીમાર્ગ પર આવેલા હાથનુર ગામના (Village) પાટિયા નજીક પુર ઉપર રવિવારે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત...
IND vs AUS WTC ફાઇનલ 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતને 209...
લંડન: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિન ટીમે મેચના ચોથા દિવસે શનિવારે પોતાની બીજી...
નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લા કેટલાય સમયથી ધરણા પર બેઠા છે અને WFIનાં પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણની ધરપકડની માગ કરી રહ્યાં છે. એક...
અમરેલી: દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ‘બિપરજોય વાવાઝોડા’નો (Biperjoy Cyclone) ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક સ્વરૂપ...
લુધિયાણા: પોલીસે (Police) જણાવ્યું હતું કે, શનિવારની વહેલી સવારે અહીંના ન્યૂ રાજગુરુ નગર વિસ્તારમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિસ કંપનીની (Cash Management Services Company)...
કરાચી: પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં કથિત રીતે અપહરણ (Kidnapping) કરાયેલી, બળજબરીથી ઈસ્લામમાં (Islam) ધર્મપરિવર્તન કરીને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન (Marriage) કરનારી...
નવી દિલ્હી: એવું લાગે છે કે, માતા-પિતા હજી પણ પાઠ શીખ્યાં નથી. કારણ કે, બાળકો તેમના બેંક (Bank) ખાતામાંથી મોટી રકમનો ઑનલાઇન...
સુરત : ગોડાદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) પીસીઆર (PSI) બે જણાને પોલીસ સ્ટેશન લાવી હતી. ત્યારે તેમનું સમાધાન કરાવી રહેલા એએસઆઈને (ASI)...
મુંબઈ: છેલ્લાં ધણાં સમયથી બોલિવૂડમાંથી (Bollywood) દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે આજે રવિવાર 11 જૂને બોલિવૂડ તેમજ ટીવી એકટર (TV...
નવી દિલ્હી: એશિયા કપ 2023 (Asia Cup 2023) ક્યાં રમાશે તે લઈને છેલ્લાં ધણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એશિયા કપ 2023ની...
નવી દિલ્હી: રેસલર્સ (Wrestlers) અને ડબ્લ્યુએફઆઈના (WFI) ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ વચ્ચેના વિવાદમાં શનિવારે સોનીપતમાં ખાપ પંચાયત યોજાઈ હતી. આ પંચાયતમાં સાક્ષી...
લંડન: ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન (UK PM) બોરિસ જહોનસને આજે અચાનક સાંસદ તરીકે પણ રાજીનામુ (Resignation) આપી દીધું હતું. લોકડાઉનના (Lockdown) નિયમોનો ભંગ...
વ્યારા: (Vyara) વાલોડમાં મુસ્લિમ (Muslim) સમાજના આગેવાનોએ પોતાના સમાજની લાગણી દુભાય અને ધાર્મિક વિવાદ (Religious Controversy) છંછેડાય તેવા ખોટા અને લોકોને ગેરમાર્ગે...
નવી દિલ્હી: સૌથી જોખમી હોય છે સપનાઓનું મરી જવું, બ્રિટનની બોક્સર (British Boxer) નીના હ્યુજેસે (Nina Hughes) તેને દરેક શ્વાસમાં જીવ્યું પણ...
લંડન: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિન ટીમે મેચના ચોથા દિવસે શનિવારે પોતાની બીજી...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય (Biparjoy) ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેને કારણે શનિવારે તેની અસર દરિયા કાંઠાના વિસ્તારોમાં...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામથી આગળ બારીનાં વળાકમાં ગલકુંડથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં (National Highway) બે બાઈક (Bike) સવારો...
સુરત: વ્યાપારિક અને સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત સાઉથ ગુજરાત કેટરર્સ એસોસિયેશન દ્વારા સુરતના (Surat) આંગણે ત્રણ દિવસીય ઇન્ડોર ક્રિકેટ ટુર્નામેન્ટ “ક્રિકેટ તડકા...
વલસાડ: (Valsad) નાનકવાડામાં દેખાયેલા દીપડાએ વલસાડ સિટીમાં પ્રવેશ કર્યો હતો. આ દીપડો (Panther) બેથેલ હોમ આજબાજુ ફરતાં કુતરા પર હુમલો કરી ભાગી...
નવી દિલ્હી: ઓડિસાના બાલાસોરમાં 2 જૂને શુક્રવારે બે ટ્રેન અને એક માલગાડી વચ્ચે અકસ્માત (Train Accident) થયો હતો જેમાં 288 લોકોના મોત...
નવસારી: (Navsari) બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લાના દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે નવસારી જિલ્લા તંત્રએ દરિયા કિનારે (Beach)...
બારડોલી: (Bardoli) બારડોલીના નવી કીકવાડ ગામે બસ (Bus) સ્ટેન્ડ પાસે બારડોલી વ્યારા નેશનલ હાઇવે (Highway) નં.53 પર સાઇડે મોપેડ સાથે ઊભેલા વૃદ્ધને...
અમદાવાદ : TAT પરીક્ષા (TAT Exam) પાસ કરનાર કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) અરજી કરી સરકાર દ્વારા ભરતી (Recruitment) અંગેના નવા...
ગાંધીનગર : નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) દ્વારા ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન- 2023 દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં મેડિકલ...
ગાંધીનગર : અરબી સમુદ્રમાં આકાર પામેલું બિપોરજોય વાવાઝોડુ (Biporjoy storm) હાલમાં મુંબઈથી (Mumbai) 620 કિમી અને પોરબંદરથી (Porbandar) 580 કિમી દૂર રહેલુ...
મુંબઈ : આદિપુરૂષ (Adipurusha) ફિલ્મને રિલીઝ થવામાં માત્ર એક અઠવાડિયુ રહી ગયું છે. આ ફિલ્મ ઘણા વિવાદોમાંથી પસાર થઈને રિલીઝ થવા જઈ...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
પલસાણા: (Palsana) પલસાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને આધારે કરણ ગામની (Village) સીમમાં તલોદર જવાના રસ્તા ઉપરથી દારૂના (Alcohol) જથ્થા સાથે ૩ મહીલાઓને ઝડપી પાડી છે. પલસાણા પોલીસે તાલુકાના કરણ ગામની સીમમાં તલોદરા ગામના કટ પાસેથી કલ્પનાબેન રાજુભાઇ વૈરાગી (રહે લંબે હનુમાન પાસે ઝૂંપડપટ્ટી, સુરત) અંજુબેન ટીટ્ટુભાઇ સંગોડીયા (રહે રૂપલ ટ્રાન્સફરની બાજુમાં ઝૂંપડપટ્ટી પર્વત પાટીયા, સુરત) તથા પુજાબેન કાંતીભાઇ નીનામા (રહે પર્વત પાટીયા ઝૂંપડપટ્ટી સુરત)ને ઝડપી પાડી તેમની પાસેથી નાની મોટી ૨૬૯ નંગ કિંમત ૨૯૦૨૫ રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.
કોસંબાના વેલછા ગામે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, 6 દારૂડિયા ઝડપાયાં
હથોડા: કોસંબા પોલીસે બાતમીના આધારે વેલાછા ગામે એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર રેડ કરીને છ જણાને રંગે હાથ ઝડપી પાડી પાંજરે પૂર્યાં હતા. કોસંબા પોલીસને બાતમી મળી હતી કે વેલાછા ગામે માંગરોળ રોડ પર ગ્રીનવિલા ફાર્મ હાઉસમાં કેટલાક ઈસમો ભેગા મળીને ઇંગ્લિશ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. જેથી કોસંબા પોલીસે ઘટના સ્થળે ત્રાટકીને ઘેરો ઘાલીને છ જણાંને ઇંગ્લિશ દારૂની મહેફીલ માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ ફાર્મ હાઉસ સુરત ખાતે રહેતા સુરેશભાઈ શિંગાડાનું છે અને દારૂની મહેફિલ માણવા માટે આ ફાર્મ હાઉસ ઉપરોક્ત દારૂડિયાઓએ સવારથી સાંજ સુધી રૂપિયા 3000ના ભાડે લીધેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જે ₹3,000 ફાર્મ હાઉસના વોચમેન અમરતભાઈને ચૂકવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું.
પોલીસે દારૂની મહેફિલ માણતા પકડેલા કલ્પેશભાઈ લાલભાઈ લુહાર (રહેવાસી અંકલેશ્વર), પંકજભાઈ સુરેશભાઈ શર્મા (રહેવાસી ભરૂચ), અજય કુમાર માંગીલાલ ખત્રી (રહેવાસી અંકલેશ્વર), વિશાલકુમાર બાલુભાઈ પઢીયાર (રહેવાસી ભરૂચ) નીતિન મહેશભાઈ વસાવા (રહેવાસી અંક્લેશ્વર) અને પ્રભાતભાઈ ઓમપ્રકાશ સિંગ (રહેવાસી ભરૂચ) સામે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.