6 જૂનના ‘ગુજરાતમિત્ર’ અખબારના પહેલા પેઈજ પર આ વર્ષનું ચોમાસું ખોરવાશે એવા સમાચાર પ્રકટ થયા છે. ખેર, પ્રકૃતિ આગળ માનવી લાચાર છે....
‘આજે હું ખુશ છું અથવા આજે હું ખુશ નથી …કેમ કારણ કે આપણી ખુશી કોઈક ને કોઈક કારણથી જોડાયેલી હોય છે …કોઈ...
ચાલવા માટે પગ વપરાય. વધુ ચાલો તો આરોગ્ય સુધરે. પણ ચાલવા માટે મગજની જરૂર પડતી નથી. પશુ-પ્રાણીઓ, ઘોડા, સિંહ, હાથ, બળદ, ગધેડાં...
સુરત: કતારગામ ખાતે હીરાના કારખાનામાં (Diamond factories) કામ કરતો કારીગર વહેલી સવારે કારખાનામાં 8 કારીગરોને કેફી દ્રવ્ય નાખી ચા (Tea) પીવડાવી બેભાન...
પ જૂને આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ છીએ. આ વર્ષની થીમ પ્લાસ્ટિક પ્રદૂષણના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હતી. જમીનની સાથોસાથ સમુદ્રો...
સમાજમાં વિવિધ સમાજ, સંસ્થાઓ, સંગઠનોમાં જાગૃતિ આવે તે હેતુસર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જો કે આવા વિશેષ...
સુરત : શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Transportation) સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે મનપા (SMC) દ્વારા સિટી બસ (City Bus) સેવા કરોડો રૂપિયાની ખોટ...
ગાંધીનગર : ‘સૌ ભણે, ગણે અને આગળ વધે’ તથા સૌને શિક્ષણ (Education) મેળવવા માટે પ્રોત્સાહન મળે તેવા ઉમદા આશય સાથે તા.૧૨ થી...
વડોદરા : સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે રાજયના ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવાના એક દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્યમંત્રી...
વડોદરા : વડોદરા શહેરના સ્માર્ટ સિટી બનાવવા તરફ પાલિકા તંત્ર આગળ વધી રહ્યું છે. પરંતુ ડોર ટુ ડોરના કચરા કલેક્શનના વાહન ચાલકો...
કચ્છ : બિપરજોય વાવાઝોડું (Biparjoy Cyclone) ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharastra) તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધતા...
વડોદરા : આજોડ ગામે રહેતા બે યુવકો અન્ય 25-30 મિત્રો સાથે આણંદ જિલ્લામાં મેલડી માતાના મંદિરે દર્શન કરી પરત આવતા હતા. ત્યારે...
નડિયાદ: આણંદના બે વિધર્મી ભાઈઓએ એક ખેતમજુર પરિવારને તેમની જમીનમાં જે કંઈપણ ખામી હશે તે દૂર કરી આપવાની અને તે બાદ જમીનમાં...
ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરની બહાર આવેલ 55 જેટલી દુકાનો થોડા વર્ષો અગાઉ તોડી પાડી, જગ્યા...
પેટલાદ : પેટલાદ નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આશરે ૭૧૧ જેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે. જેમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની...
કપડવંજ: કપડવંજ તાલુકાના 102 ગ્રામ પંચાયત વચ્ચે ફક્ત 35 જેટલા જ તલાટી કમ મંત્રી હોવાના કારણે સમગ્ર વહીવટી તંત્ર ખોડકાયું છે. હાલ...
આણંદ : કૃષિમાં જે ફર્ટીલાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે તેના વધુ પ્રમાણમાં ઉપયોગના કારણે તે જમીન વાટે ભુગર્ભ જળમાં ઉતરે છે. જેના...
સુરત: (Surat) અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય ગતિથી આગળ વધી રહ્યું છે. જેની અસર સુરત જિલ્લાના દરિયા કાંઠા (Beach) પર જોવા મળી...
ઈસ્લામાબાદ: અમૃતસરથી અમદાવાદ (Ahmedabad) જતી ઇન્ડિગોની ફ્લાઇટ (Indigo Flight) ખરાબ હવામાનને કારણે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી અને સુરક્ષિત રીતે ભારતીય એરસ્પેસમાં...
રાજપીપળા: (Rajpipla) પરિવાર સાથે મજુરી કામે જઈ રહેલાં શ્રમજીવીની મોટરસાયકલ (Bike) ઉપર ઝાડની ડાળી પડતાં તેમના 6 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે,...
પલસાણા: (Palsana) પલસાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીને આધારે કરણ ગામની (Village) સીમમાં તલોદર જવાના રસ્તા ઉપરથી દારૂના (Alcohol) જથ્થા સાથે ૩ મહીલાઓને...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ ચક્રવાત બિપરજોય (Biparjoy) અતિ તિવ્ર વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. અરબી સમુદ્રમાં વાવાઝોડાની (Cyclone) ગતિમાં સતત વધારો...
નવી દિલ્હી : પાકિસ્તાનની (Pakistan) શહઝાદી રાય (Shahzadi Rai) અને ચાંદની શાહ (Chandni Shah) નામના બે ટ્રાન્સજેન્ડરોની (Transgender) આજે આખી દુનિયામાં ચર્ચા...
વ્યારા: (Vyara) નિઝર- ઉચ્છલ ધોરીમાર્ગ પર આવેલા હાથનુર ગામના (Village) પાટિયા નજીક પુર ઉપર રવિવારે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત...
IND vs AUS WTC ફાઇનલ 2023: ઓસ્ટ્રેલિયાએ ભારતને (India) હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) ભારતને 209...
લંડન: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (WTC) ફાઈનલમાં ઓસ્ટ્રેલિન ટીમે મેચના ચોથા દિવસે શનિવારે પોતાની બીજી...
નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લા કેટલાય સમયથી ધરણા પર બેઠા છે અને WFIનાં પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણની ધરપકડની માગ કરી રહ્યાં છે. એક...
અમરેલી: દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર ‘બિપરજોય વાવાઝોડા’નો (Biperjoy Cyclone) ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે બિપરજોય વાવાઝોડુ વધુ ભયાનક સ્વરૂપ...
લુધિયાણા: પોલીસે (Police) જણાવ્યું હતું કે, શનિવારની વહેલી સવારે અહીંના ન્યૂ રાજગુરુ નગર વિસ્તારમાં કેશ મેનેજમેન્ટ સર્વિસિસ કંપનીની (Cash Management Services Company)...
કરાચી: પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં કથિત રીતે અપહરણ (Kidnapping) કરાયેલી, બળજબરીથી ઈસ્લામમાં (Islam) ધર્મપરિવર્તન કરીને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન (Marriage) કરનારી...
રશિયન નાગરિકોને ભારત આપશે ફ્રી ઇ-વિઝા : PM મોદી
વડોદરા : ગોરવામાં મોડી રાત્રે ટેમ્પો ચાલકે ઊંઘી રહેલા પરિવારને કચડ્યો
ઈન્ડિગો ફ્લાઈટ્સનું સંકટ દૂર થશે, DGCA દ્વારા રોસ્ટર ઓર્ડર પાછો ખેંચી લેવાયો
સતત ચોથા દિવસે ઈન્ડિગોની 200થી વધુ ફ્લાઈટ્સ રદ, મુસાફરોએ હાય હાય ના નારા પોકાર્યા
ભરૂચ: હાઈસ્પીડમાં રોંગ સાઈડ જતી કારે રાહદારીને ટક્કર મારી
SMC-પોલીસના પ્રયોગોથી પ્રજા થાકી, હવે રિંગરોડ બ્રિજ પર બમ્પર મુક્યા, વાહનચાલકો પરેશાન
સુરભી ડેરી બાદ હવે ઉધનાની આ ડેરીમાંથી શંકાસ્પદ પનીર પકડાયું
સુરતમાં વકીલ મંડળની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, નવા નિયમો જાહેર કરાયા
લ્યો બોલો, સુરતમાં સાંસદનો દીકરો છેતરાયો, જાણો શું છે મામલો…
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
વરાછા અને કોટ વિસ્તારની જેમ કતારગામ મેઇન રોડને પણ દબાણો ગળી ગયા!
હોટલમાં અંગત પળો એન્જોય કરનારા ચેતે, સુરતની યુવતીનો વીડિયો પરિવાર સુધી પહોંચ્યો
સુરતમાં વધુ એક માસૂમ બાળકી રખડતા કૂતરાનો શિકાર બની
પાલિકાની પલ્ટી: સુભાનપુરા ગાર્ડન એક્સસ્ટેન્શનના વાયદામાંથી યુ-ટર્ન!
પંજાબમાં ખેડૂતોનો વિરોધ: આજે 19 જિલ્લાઓમાં રેલવે ટ્રેક બ્લોક, જાણો શું છે ખેડૂતોની માંગણીઓ..?
SIR કામગીરીને કારણે દેશભરમાંથી BLOના આપઘાતના સમાચાર આવી રહ્યા છે
લોનધારકોને મોટી રાહત: RBIએ રેપો રેટ ઘટાડીને 5.25% કર્યો, હોમ-કાર લોન થશે સસ્તી
પહેલો કોળિયો
ઈન્ડિગોની હવાઈ મુસાફરી ઠપ્પ : એર ઈન્ડિયા દ્વારા દિલ્હી માટે વધારાની 2 ફ્લાઈટનું સંચાલન
આપણે સાચા અર્થમાં નિસ્બતપૂર્વકનું લખતાં અને વાંચતાં શીખવાની જરૂર છે
ઉત્તરાખંડ: લગ્ન પરથી પરત ફરતી બોલેરો 200 મીટર ઊંડા ખાડામાં પડી, માતા-પુત્ર સહિત 5ના મોત
વૈશ્વિક સ્તરે નારી-હત્યાના ચોંકાવનારા આંકડા
દુનિયામાં ઠેર ઠેર લડાઇના તાપણા: શસ્ત્ર કંપનીઓને બખ્ખા
આ છે વાસ્તવિકતા
સુરત કોટ વિસ્તારની કહાની
PM મોદીએ પુતિનને રશિયન ભાષામાં અનુવાદ કરેલી ભગવદ ગીતા ભેટ આપી
ભારત ત્યારનું અને આજનું
બીજાની સિદ્ધિનો આનંદ માણી શકાય?
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
6 જૂનના ‘ગુજરાતમિત્ર’ અખબારના પહેલા પેઈજ પર આ વર્ષનું ચોમાસું ખોરવાશે એવા સમાચાર પ્રકટ થયા છે. ખેર, પ્રકૃતિ આગળ માનવી લાચાર છે. સમયસર ચોમાસું બેસે અને વરસાદ વરસે તો પ્રકૃતિના તમામ જીવ રાજી થતા હોય છે. પ્રાણી સાથે મનુષ્ય, પશુ પક્ષી વિશેષ કિસાનભાઈઓ રાજીના રેડ થતા હોય છે. શરૂઆત છે. હજુ પણ વહી નથી ગયું. આશા રાખીએ ચોમાસું સારું જાય. અહીં મને આજથી પચાસ સાંઠ વર્ષ પહેલાંની વાત યાદ આવે છે. એ સમય પર વરસાદને રિઝવવા માટે જાતજાતના પ્રયોગ કરવામાં આવતા હતા. એમાંનો એક ગામઠી પ્રયોગ મને સદા માટે યાદ રહી ગયો છે. બચપણમાં આ શહેરની છેવાડા વિસ્તારની ગરીબ બહેનો માથે મેહુલિયો મૂકીને ગલીગલીમાં ફરી વળતી. તળપદી ભાષામાં વિશિષ્ટ મીઠા અવાજમાં લહેકા સાથે મેહુલિયાને રીઝવવા માટે ગીતો ગાતી ગાતી આગળ વધતી જાય. ઘરની માતાઓ, બહેનો ગલીમાંથી બહાર નીકળે ત્યારે આખે આખી પલળી જતી. પાણીની ધારા એના માથા પરથી વહી જતી. દરેક ઘરમાંથી એ બહેનોને શક્તિ પ્રમાણે ભક્તિ કરી પૈસા આપતી. એવું કહેવાય છે કે આ આવકમાંથી એ બહેનોનું એના પરિવારનું એ જમાનામાં ગુજરાન ચાલતું. નિર્દોષ બહેનોની માતાને કરેલ પ્રાર્થના ફળતી અને વરસાદ પડતો. એ ભલી બહેનોના ગીતના શબ્દો હજુ આજે પણ કાનમાં ગૂંજે છે. અમારા પરિવારનાં ભાઈ-બહેનો જ્યારે પણ ભેગાં થઈએ છીએ ત્યારે એ ગીતને લલકારીને એની મજા લૂંટીએ છીએ. અને બચપણની યાદમાં ખોવાઈ જઈએ છીએ. એ બધું આજે પણ ભુલાતું નથી. એ ગીતના શબ્દો આ મુજબ છે. ‘માંડી રે મારી સાકરે ભવાની મા, અંબા ભવાની મા’ ‘હું તો તારી પૂજા કરીશ મૈયા રાજ.’ સમય પરિવર્તન સાથે પેલા સાકરે કયા ખોવાઈ ગઈ છે એની ખબર નથી. ભવાની અને અંબા ભવાનીવાળી એ બધી બહેનો હવે જોવા મળતી નથી, એને સમયની બલિહારી ગણવી પડે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
માનવીનું ધારેલું કદી પણ થતું નથી
ખરેખર શુક્રવાર ગોઝારો નીવડયો. આમ પણ ગાંધીજીની હત્યા શુક્રવારે જ થઇ હતી. ઇસુ ખ્રિસ્તને શૂળી પર શુક્રવારે જ ચડાવેલા. આવા તો ઘણા શુક્રવારો ગોઝારા હતા. આ તો ખાલી માનસિક વિચારોનું વકતવ્ય લેખિતમાં રજૂ કરીએ છીએ. તા. 2.6.23નો શુક્રવાર પાછો ગોઝારો નીકળ્યો. આ રેલવેનો બહુ મોટો અકસ્માત છે. કદાચ આ સદીનો ભીષણ રેલવે અકસ્માત કહી શકાય એવું ન્યૂઝમાં પણ આવ્યું. માણસ શું ધારે ને શું થઇ જાય. ઘરેથી ગંતવ્યસ્થાને જવા નીકળેલા આ બધાનું ગંતવ્યસ્થાન તો ઉપર જવાનું લખાઇ ગયું. ખૂબ દુ:ખ થયું. ઘાયલોને જલદી સારા કરે અને સ્વધામ પહોંચેલાં બધાં દેવલોકોને શ્રધ્ધાંજલીનાં પુષ્પો અર્પણ.
સુરત – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.