નડિયાદ: કપડવંજના દાસલવાડા ગામની સીમમાં ગૌરક્ષકોએ એક મિનીટ્રક રોકી, તેમાં ભરી કતલખાને લઈ જવાતી 9 ગાયો અને 2 વાછરડીને બચાવી છે. સાથે...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા ધરખમ ફિ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર...
આણંદ: ચાંગા સ્થિત ચારુસેટ ખાતે ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ લેવલની સી.આઈ.વી.એફ સ્ટાર્ટ અપ મીટ યોજાઇ હતી. જેમાં 45 સ્ટાર્ટ અપના...
નડિયાદ: નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં રહેતો એક ડ્રાઈવર પોતાની કોલોનીના બાથરૂમની પાળી ઉપર થેલી મુકી, ન્હાવા ગયો હતો. દરમિયાન થેલીમાંથી મોબાઈલ અને...
કપડવંજ : કપડવંજના નડીઆદ રોડ ઉપર બિયારણ વૃધ્ધિ કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી છે.વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલ આ કેન્દ્રમાં સગવડતા અભાવે જાણે મૃતપાય સ્થિતિમાં...
ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી જે કલમ ૩૭૦ હટાવી છે તેને હવે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય કસોટીમાંથી પસાર થવું પડશે. આ બાબતમાં તા. ૨ ઓગસ્ટથી...
મુંબઈ: અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં 11મી જુલાઈના રોજ તેની આગામી ફિલ્મ ‘OMG 2’નું ટીઝર (Teaser) રિલીઝ કર્યું હતું. આ ટીઝર રિલીઝ...
અમેરિકાના જ્યોર્જ બુશે ક્યારેક કહ્યુ હતુ કે ‘માણસ થઈને સાથે કેમ જીવવુ તે શીખવુ હોય તો ભારત જાવ. ભારત એકૈય અને સહ...
છેલ્લા થોડા વર્ષોથી સરકારે ફિક્સ પગારવાળા નોકરી આપવાની શરૂ કરી છે. આ કારમી મોંઘવારીમા યુવા ભાઇ-બહેનોને પ્રતિમાસ સામાન્યત પાંચ, સાત, દસ, પંદર...
અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે. ‘દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ નો ‘દિવાસો’ મુખ્ય...
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) ભારતે (India) પાકિસ્તાન (Pakistan) અને ફીલીસ્તીન (Palestine) દ્વારા લાવવામાં આવેલા ઠરાવને સમર્થન આપ્યું હતું. યુએનની ટોચની...
માર્ગ અકસ્માત થવા માટેનાં મુખ્ય કારણો પૈકીનાં કેટલાંક કારણોમાં રસ્તાની બિસ્માર હાલત, તીવ્ર વળાંકો, માર્ગચિહ્નોનો અભાવ વગેરેનો સમાવેશ થઈ શકે. પણ ઠેરઠેર...
બે-ત્રણ દિ’ પહેલાં, પેન્શનની રકમ ઉપાડવા માટે સ્થાનિક BOBની ઝંખવાવ શાખામાં જવાનું થયું. બેન્કના કામકાજનો નિર્ધારિત સમય થયો નો’તો તેમ છતાં નાણાં...
તા.7-5-23ના રોજ તલાટી કમ મંત્રી પરીક્ષા બાબતે સુરત-વડોદરા રેલવે સ્ટેશન- બસ સ્ટેન્ડના યાદગાર પ્રસંગમાં અનુભવાયુ કે સુરત રેલવે સ્ટેશન પર મળસ્કે ટિકીટો...
સુરત: ભાથાના (Bhatha) નસનજી એસ્ટેટનાં એક ત્રણ માળનાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના (Groundfloor) વિશાળ ગોડાઉનમાં (Godown) મધરાત્રે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ...
એક બોધ કથા છે. મદારીઓ વાંદરાઓને પકડવા માટે ક્યારેય તેમની પાછળ દોડતા નહિ કારણ કે તેમ કરતાં વાંદરાઓ સરળતાથી પકડાતા નહિ.મદારીઓ તેમને...
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે (TMC) રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. તૃણમૂલની આ જીત કેટલી મોટી...
સમાજના પ્રશ્નો મોટા ભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીને (Delhi) વરસાદથી (Monsoon) થોડી રાહત મળી છે. પરંતુ હરિયાણાના બરાજ ડેમમાંથી (Dam) પાણી છોડવામાં આવ્યા બાદ દિલ્હીના...
ભૂતકાળમાં મોરારજી દેસાઈના શાસન વખતે દેશમાં નોટબંધી કરવામાં આવી હતી. બાદમાં નરેન્દ્ર મોદીના શાસનમાં દેશમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી...
સુરત: ભીમરાડ રોડ પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરા દિપકએ સ્વબળે જેઈઈ ક્રેક કરી મુંબઈ આઈઆઈટીમાં પ્રવેશ મેળવતાં જ તેના...
સાપુતારા: આહવાનાં (Dang) દેવલપાડામાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ (Fire) લાગી ગઈ હતી, જે બાદ આગ પ્રસરતા બાજુમાં આવેલા એગ્રો સેન્ટરનું...
નવસારી : નવસારીમાં (Navsari) પતિ-પત્નીના પવિત્ર સંબંધને સર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. છૂટાછેડા (Divorce) થઈ ગયા બાદ પતિએ પત્નીના ન્યૂડ...
કામરેજ: અબ્રામાની પી.પી.સવાણી (PP Savani School) સ્કૂલમાં શિક્ષક (Teacher) તરીકે નોકરી કરતી ઉત્તરપ્રદેશની પરિણીતાને પતિ દારૂ પી મારઝૂડ કરી ત્રાસ આપી સ્કૂલમાં...
નવી દિલ્હી: ટાટા ગ્રૂપની (TATA Group) એરલાઈન્સ એર ઈન્ડિયા (Air India) સાથેનો વિવાદ અટકે તેમ લાગતું નથી. હાલના દિવસોમાં ફ્લાઈટમાં (Flight) મુસાફરો...
નવી દિલ્હી: કોઈપણ સંસ્થા માટે કર્મચારીઓ (Employee) સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. પરંતુ છેલ્લા એક વર્ષથી આઇટી કંપનીઓએ (IT Company) નફો કમાવવા માટે...
મુંબઇ: આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) અને અનન્યા પાંડે (Ananya Pandey) બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ છે. ફરી એકવાર તેમના અફેરની ચર્ચાએ...
નવી દિલ્હી: રાહુલ દ્રવિડ (RahulDravid) ટીમ ઈન્ડિયાના (TeamIndia) મુખ્ય કોચ (ChiefCoach) બન્યા ત્યારથી ભારતીય ટીમને કેટલીક મોટી ટૂર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો...
ગાંધીનગર: રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી (FormerEducationMinister) ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની (BhupendrasinhChudasama) તબિયત એકાએક બગડી છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યાના સમય દરમિયાન તેમને એકાએક શ્વાસ...
સુરત: સુરત (Surat) વીર નર્મદ યુનિવર્સીટીની (VNSGU) સમરસ હોસ્ટેલમાં (Hostel) પ્રાથમિક સુવિધા નહીં મળતા મોડી રાત્રે ABVP છાત્ર સંઘ દ્વારા વિરોધ (Protest)...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નડિયાદ: કપડવંજના દાસલવાડા ગામની સીમમાં ગૌરક્ષકોએ એક મિનીટ્રક રોકી, તેમાં ભરી કતલખાને લઈ જવાતી 9 ગાયો અને 2 વાછરડીને બચાવી છે. સાથે જ મિનીટ્રકના ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી પોલીસને સોંપ્યાં છે. પોલીસ તપાસમાં આ ગાયોને બાયડથી મિનીટ્રકમાં ભરી નાસીકના કતલખાને લઈ જવાતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગાયો તેમજ મિનીટ્રક મળી કુલ રૂપિયા 32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કપડવંજ તાલુકાના દાસલવાડા ગામના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રોહિતભાઈ રમણલાલ ગોહિલ તેમજ કપડવંજ જયમાતાજી ગ્રુપના સભ્યો કિંજલસિંહ રાઠોડ, અમિતસિંહ ગોહિલ, અરવિંદભાઈ પરમાર, અજયભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, કિરણભાઈ પરમાર સહિતની ટીમ મંગળવારના રોજ મોડી સાંજના સમયે દાસલવાડા ગામની સીમમાં હાજર હતાં. દરમિયાન આ યુવકોએ શંકાને આધારે માર્ગ પરથી પસાર થતી એક બંધ બોડીની મિનીટ્રક નં જીજે 31 ટી 6084 ને રોકી હતી. જે બાદ આ મિનીટ્રકની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે 9 ગાય અને 2 વાછરડીને ટુંકા દોરડા વડે ગળું ટુંપાય તે રીતે બાંધેલ હતાં.

જેથી સ્થળ પર હંગામો થયો હતો. દરમિયાન નજીકમાં જ હાજર આતરસુંબા પોલીસની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને સઘળી હકીકત જાણ્યાં બાદ મિનીટ્રકના ચાલક વશીમ રફીક મન્સુરી તેમજ તેમાં સવાર આનંદ રમેશ ઝાલા (બંન્ને રહે.ચોઈલા, બાયડ, અરવલ્લી) ની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે કરેલી પુછપરછમાં આ પશુઓને બાયડથી મિનીટ્રકમાં ભરી, નાસીકના કતલખાને લઈ જવાતાં હોવાનું પકડાયેલાં બંને શખ્સોએ કબુલ્યું હતું. જેથી પોલીસે તમામ 11 પશુઓ કિંમત રૂ.7,00,000 તેમજ મિનીટ્રક કિંમત રૂ.25,00,000 મળી કુલ રૂ.32,00,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલાં બંને શખ્સો વિરૂધ્ધ પશુક્રુરતાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.