સુરત: વેસુના (Vesu) એક નવનિર્મિત બિલ્ડીંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલા શ્રમજીવી મજૂરનું મોત (Death) નિપજતા ચર્ચાનો વિષય બન્યો છે. રોજગારીની...
સુરત: સોશિયલ મીડિયામાં ((Social Media)) છવાઈ જવા માટે વધુ ચાર યુવકો જીવના જોખમે રિલ્સ (Reels) બનાવતા હોવાનો વિડીયો (Video) સામે આવ્યો છે....
કોલકત્તા: 4 મેના રોજ મણિપુરમાં (Manipur) બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી હતી. મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આ વીડિયો ફૂટેજ...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટમાંથી (Delhi HC) કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયેલા જસ્ટિસ ગૌરાંગ કાંથે દિલ્હી પોલીસના (Police) જોઈન્ટ પોલીસ કમિશનર (સિક્યોરિટી)ને પત્ર (Letter)...
નવી દિલ્હી: ભારત (India) અને વેસ્ટ ઈન્ડિઝ (WI) વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં...
ઉત્તર પૂર્વ રાજ્ય મણિપુર છેલ્લા અઢી મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. કુકી અને મીતેઈ સમુદાયો વચ્ચે ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે....
મણિપુર: મણિપુરમાં (Manipur) મહિલાઓને કપડાં ઉતારીને રસ્તા (Road) પર ફેરવવાના કેસમાં ત્યાંની સ્થિતિ વધુ તંગ બની ગઈ છે. શનિવારે આ ઘટનાને લઈને...
રેલ્વે સ્ટેશન પર એક મુસાફર પાસે એક છોકરો આવ્યો. તેની પાસે બુટ પોલીશનો સામાન હતો ,માથા પર અને હાથ પર ઘા પર...
ભારતમાં પ્રાચીન કાળથી વાણી સ્વાતંત્ર્યને સ્થાને છે જ અને લોકશાહીમાં તેનો સ્વીકાર પણ છે. કણાદ જેવા નાસ્તિકને પણ સ્થાન આપીને તેના વિચારો...
જૂની પેન્શન નીતિ અને નવી પેન્શન નીતિ અંગે રાજ્યોમાં મતભેદ પ્રવર્તે છે. કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારના કર્મચારીને મોંઘવારીનો આંક વધતાં પેન્શનમાં...
પ્રખ્યાત અભિનેતાઓ, ક્રિકેટરો, શો કરનારા દ્વારા ઓનલાઈન ગેમની વારંવાર જાહેરાતો થઇ રહી છે. જાહેરાતોમાં તેઓ લોકોને ગેરમાર્ગે દોરી કહી રહ્યા છે કે...
ભારતના રાજકારણમાં ફરી એક નવો વળાંક આવવાની શરૂઆત થઇ ચૂકી છે કે શું? છેલ્લાં નવ વર્ષથી મોદીના નામે ભાજપ એક પછી એક...
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીની 2 મિટીંગ 2024ની લોકસભાની ચૂંટણી માટે શંખ ફુંક્યો હોય તેવું લાગી રહ્યું...
ધૂમ ફિલ્મ આવી ત્યારે લોકોને તેને જોવાની મજા આવી હતી. ફિલ્મમાં ખૂબ ઝડપથી દોડાવતી બાઈકને જોઈને દર્શકો ખુશ થઈ ગયા હતા. આ...
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) શુક્રવારે મોડી રાતથી સતત વરસાદ (Rain) પડી રહ્યો છે. નદીઓનાં (River) પાણીમાં ઉછાળો આવ્યો છે. અનેક જગ્યાએ વાદળ...
ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) એક ભયાનક ઘટના સામે આવી હતી. એક ભાઈએ પોતાની સગી બહેને મારી નાખી અને તેનું...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં હવે બોગસ ડોક્ટરોને (Doctor) પ્રેક્ટિસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ...
મુંબઇ: વિરાટ કોહલીએ (Virat Kohli) વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં શાનદાર સદી ફટકારી છે. તેમણે તેમની આંતરરાષ્ટ્રીય (International...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો (Heavy Rain) કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો...
સુરત : દાનવીરોની ભૂમિ સુરતમાં (Surat) સપ્તાહમાં બેથી વધુ બ્રેઈનડેડ (brain dead) વ્યક્તિના પરિવારજનોએ અંગદાન (Organ Donation) કર્યું. અકસ્માતની ઘટનાઓમાં વ્યકિતને માથાના...
સુરત : સુરત (Surat) જિલ્લાના ખેતી અધિકારીઓની ટીમ દ્વારા પલસાણા (Palsana) તાલુકાના જોળવા (Jolva) ગામે આવેલી ક્રિષ્ના ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ...
જંબુસર: જંબુસરના (Jambusar) કારેલી (Kareli) ગામે ભારે વરસાદમાં (Heavy Rain) ભેંસો (Buffalo) ચરાવવા ગયેલો યુવાન ગુરૂવારે પાણીમાં ડૂબી ગયો હતો. જેનો મૃતદેહ...
સુરત : સુરત ક્રાઈમ બ્રાંચે પશ્ચિમ બંગાલ (West Bengal) જલપાઈગુડીની કુખ્યાત આંતરરાષ્ટ્રીય ગ્વાલા ગેંગના (International Gwala Gang) પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા હતા....
નવી દિલ્હી: સીમા હૈદર (Seema Haider) અને સચિન મીનાની (Sachin Meena) લગ્નની તસવીરો (Photos) સામે આવી છે. જો કે યુપી ATS ની...
ભરૂચ: ભરૂચના (Bharuch) વાલીયા (Valiya) તાલુકાના કોંઢ (Kondh) ગામમાં શુક્રવારે વહેલી સવારે DRIની ટીમોએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી છે. સુરતમાં (Surat)...
બારડોલી: મણિપુરમાં બે આદિવાસી મહિલાઓ (Manipur Tribal Womens Case) સાથે થયેલા અમાનવીય કૃત્ય બાદ આદિવાસી સમાજ (Adivasi Samaj) માં ભારોભાર આક્રોશ ફેલાયો...
સુરત : ભારતમાં શહેરોની સાથે ગામડાઓ (villages) પણ વિકાસ (develop) પામી રહ્યા છે. ભારત દેશમાં સમયની સંગાથે હવે ગામડાઓ પણ આધુનિક (Modern)...
વારાણસી: વારાણસી (Varanasi) કોર્ટે (Court) ASIને જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદનો સર્વે કરવાની મંજૂરી આપી છે. કોર્ટે વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે (Survey)...
વ્યારા: આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ તાપી (Tapi) જિલ્લાની છેવાડાની શાળાઓ સુધી વિકાસ પહોંચ્યો નથી. શાળાનાં ઓરડા તો આરસીસીનાં દેખાય છે પણ...
મૂંબઇ: પ્રભાસ (Prabhas), દીપિકા પાદુકોણ (Deepika Padukone), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ ઘણા સમયથી ચર્ચામાં છે....
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: વેસુના (Vesu) એક નવનિર્મિત બિલ્ડીંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાયેલા શ્રમજીવી મજૂરનું મોત (Death) નિપજતા ચર્ચાનો વિષય બન્યો છે. રોજગારીની શોધમાં એક મહિના પહેલા આવેલો એક મજૂરના કરુણ મોતથી તેનાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો જ્યારે પોલીસે (Police) આ કેસમાં આગામી તપાસ હાથ ધરી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રવીણ ગિલ નામનો મજૂર એક મહિના પહેલા જ રોજગારીની શોધમાં પિતરાઈ ભાઈ સાથે સુરત આવ્યો હતો. તે બેડરૂમમાં ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. ત્યારે અરિહંત સુપરિયા નામના નવનિર્મિત પ્રોજેકેટમાં શુક્રવારની રાત્રે એક કરુણ ઘટના બની હતી. જેમાં પ્રવીણ ત્રીજા માળે બેડરૂમની બારીમાંથી નીચે પટકાયો હતો. ઇજાગ્રસ્ત પ્રવીણને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.
આ અંગેની જાણ વોચમેને કોન્ટ્રાકટરને જાણ કરી હતી. ઘટના અંગે તેનાં અન્ય સાથીદારોએ જણાવ્યું હતું કે અમે સૂઈ ગયા હતા તે સમયે એકાએક બુમાબુમ થતા ઉંઘ ઉધડી ગઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવીણની પત્ની અને બે બાળકો વતન રાજસ્થાનમાં રહે છે. પ્રવીણનાં મોતનાં સમાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘરમાં કમાઉ એક માત્ર પ્રવીણ જ હતો. હાલ પ્રવીણ મૃત્યુ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ડુમસમાં નિર્માણાધીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પટકાતાં શ્રમજીવીનું મોત
સુરત: ડુમસમાં અવધ ઉટોપિયા પાસે નવી બંધાતી બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાયેલા કારીગરીનું મોત નિપજ્યું હતું.
ડુમસ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ડિંડોલીના નવાગામમાં અવધેશ રામક્રિપાલ મોર્યા (38 વર્ષ) પરિવાર સાથે રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની અવધેશ મોર્યાના પરિવારમાં પત્ની અને એક દીકરી છે. તે એલિવેશનના કામ સાથે સંકળાયેલો હતો.
હાલમાં ડુમસમાં એરપોર્ટની સામે અવધ ઉટોપિયા પાસે વોલ સ્ટ્રીટમાં એલિવેશનનું કામ ચાલતું હતું. આજે સવારે તે ત્રીજા માળે એલિવેશનનું કામ કરતો હતો ત્યારે આશરે 11.30 વાગે કોઈ રીતે તેઓ નીચે પટકાયો હતો. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડુમસ પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારજનો અંતિમવિધી માટે મૃતદેહને જોનપુર લઈ ગયા છે.