નવી દિલ્હી: ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની (Moon) સપાટીથી માત્ર 25 થી 150 કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરી રહ્યું છે. ઇસરોના (ISRO)...
નેપાળની (Nepal) મુલાકાતે પહોંચેલા ભારતના ધર્મગુરુ ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Shastri) ઉર્ફે બાબા બાગેશ્વરનું એક તરફ નેપાળમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે....
મુંબઈ (Mumbai): અભિનેતા (Actor) પંકજ ત્રિપાઠી (PankajTripathi) પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના પિતા (Father) બનારસ ત્રિપાઠીનું (BanarasTripathi) 98 વર્ષની ઉંમરે...
લખનઉ: ઉત્તરપ્રદેશની (UttarPradesh) રાજધાની લખનઉમાં (Lakhnau) સમાજવાદી પાર્ટીના (Samajvadi Party) પછાત વર્ગના સંમેલનમાં એક યુવકે સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (SwamiPrasadMaurya) પર...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે ટીમની જાહેરાત કરી છે. આ 16 સભ્યોની ટીમની...
થોડા સમય પહેલાં સમાચાર હતા કે ગુજરાતમાંથી છેલ્લાં પાંચ વર્ષમાં 42000 મહિલા ગુમ થઇ ગઇ છે. જેનો આજે કોઇ અતોપતો ગુજરાત પોલીસ...
ગુજરાત શિક્ષણબોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ગયું છે. આખા પરિણામનું વિશ્લેષણ કરતાં ઘણી બધી વાસ્તવિકતા નજર સામે આવે છે. અહીં...
અતિશય મુશ્કેલ કામ છે. આપણામાંથી ઘણાખરા મતદારાઓ આ બે માંથી એકે ય વર્ગમાં 100 ટકા વફાદાર રહી શકતા નથી. નાગરિક તરીકે આપણે...
એક મહેનતુ કારીગર બહુ મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે, સવારથી રાત સુધી મહેનત કરે ત્યારે માંડ પરિવારને બે ટંક જમાડી શકે.આવી...
નવી દિલ્હી: ચંદ્રની (Moon) દૂરની બાજુ એટલે કે તે ભાગ જે ક્યારેય પૃથ્વી (Earth) તરફ જોતો નથી તેની તસવીરો બહાર પાડવામાં આવી...
સુરત (Surat) : મર્સીડીઝ બેન્ઝ (Mercedes Benz) જેવી લકઝરી ગાડીમાં 1.63 લાખનો દારૂનો (Liquor) જથ્થો વેસુ પોલીસે (Police) ઝડપી પાડયો હતો. તેમાં...
આજકાલ સોશિયલ મિડિયા પર એક વિડિયો ચલણમાં છે. ઉત્તર પ્રદેશમાં શેરડીનો કૂચો, રસ કાઢી લીધા પછીનો માવો વગેરેમાંથી બાયોડિગ્રેડેબલ ડિશો, વાટકા વગેરે...
અફઘાનિસ્તાન પર તાલિબાનના શાસનને ૧૫ ઓગસ્ટના રોજ બે વર્ષ પૂરા થયા. આ દરમિયાન તેમના લાંબા સમયના સાથી અને પાડોશી પાકિસ્તાન સાથે સંબંધો...
સાપુતારા (Saputara) : સાપુતારાના નવાગામનાં તળાવમાં (Navagam Lake) કાયાકિંગ બોટિંગ (Kayaking Boating) એજન્સી દ્વારા શરત ભંગ કરીને પ્રવાસીઓ (Tourist) પાસે ઉઘાડી લૂંટ...
નવી દિલ્હી: અમેરિકાના (America) ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (President) ડોનાલ્ડ ટ્રમ્પે ભારત (India) દ્વારા કેટલીક અમેરિકન પ્રોડક્ટ્સ પર લગાવવામાં આવેલા ટેરિફને (Tariff) લઈને ભારતને...
કઠલાલ : કઠલાલ અને કપડવંજ પંથકમાં ચાલુ વરસે જોઇએ તેવો વરસાદ પડ્યો નથી. જેના કારણે ચોમાસુ પાકને સિંચાઇની તાકીદે જરૂર ઉભી થઈ...
નડિયાદ: નડિયાદમાં નગરપાલિકા પ્રશાસન શહેરીજનોને એક નવુ નજરાણુ ભેટ આપવાની તૈયારી કરી રહ્યુ છે. રેલવે સ્ટેશનની બહાર અને બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં...
નવી દિલ્હી(New Delhi) : ભારતીય (India) ઉદ્યોગપતિ (Businessman) અને અદાણી (Adani) ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની (GautamAdani) સંપત્તિમાં અચાનક જોરદાર ઉછાળો જોવા મળ્યો...
ગાંધીનગર : રાજયમાં ઉત્તર ગુજરાત સહિત વિવિધ ભાગોમાં લવ જેહાદને રોકવા માટે સરકાર માતા – પિતાની મંજૂરી ફરજિયાત બનવવાની વિચારણા કરી રહી...
સુરત : મોટા વરાછા (Mota Varacha) ABC સર્કલ નજીક નાણાંની ઉઘરાણી કરવા ઘાતકી સાધનો સાથે આવેલા તત્વો પૈકી એક ને લોકોએ કપડા...
વડોદરા : ગોરવા વિસ્તારમાં રહેતી સગીરાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા મૂળ જેતપુરપાવીના યુવક દ્વારા અપહરણ કરાયું હતું. ત્યારબાદ ભાડાના મકાનમાં લઇ...
વડોદરા: સરકારી વીજ કંપનીઓ એમજીવીસીએલ અને જેટકો દ્વારા ઉદ્યોગોની રજૂઆતો સાંભળવા માટે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ખાતે ઓપન હાઉસનુ આયોજન...
વડોદરા: શહેરના કારેલીબાગ-બહુચરાજી રોડ પર આવેલા ખાસવાડી સ્મશાનનુ આજે સવારે 11 કલાકે રીનોવેશન ની કામગીરી નુ ખાતમહુર્ત ગુજરાત રાજ્ય સરકારના મુખ્ય દંડક...
સુરત : રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર સાસરિયાઓએ દારૂડિયા જમાઈને ઊંઘમાં જ ફટકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ સિવિલમાં...
વડોદરા તા.20 મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી શહેર મા વરસાદનો પ્રારંભ થયો છે. આચાનક વરસાદ શરૂ થતા વાહનચાલકો અટવાઈ ગયા...
ખરેખર નવું નવું શિખવાની કોઈ જ ઉંમર હોતી નથી. ધીંગી ધીરજ હોય ને પ્રચંડ પુરુષાર્થ ઉચ્ચ સંકલ્પ શક્તિ હોય તો આજે પણ...
એન. ગરાસિયાનું ચર્ચાપત્ર ઐશ્વર્યમાં રાચવું અને ફકીર તરીકે ઓળખાવું. વિચારોની દૃષ્ટિએ યોગ્ય લખાયું છે. પરંતુ કોઇ પણ વાતના ઊંડાણને જાણ્યા વગર ટીકા...
મુંબઈ: સની દેઓલના (Sunny Deol) જુહુમાં આવેલા બંગલાની (Bunglow) હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ (BOB) ઈ-ઓક્શનની...
વર્તમાનપત્રોમાં પ્રકાશિત થતા સમાચાર પ્રમાણે સુરત શહેરમાં રસ્તાઓની પરિસ્થિતિ એકદમ બદતર બની ગઈ છે. આ બાબતમાં જે પણ કારણોને લીધે રસ્તાઓની આવી...
લંડનમાં સ્વતંત્રતા દિવસ પર તિરંગા રેલી કાઢી રહેલા ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અથડામણમાં બે ખાલિસ્તાની સમર્થકો ઘાયલ...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
નવી દિલ્હી: ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની (Moon) સપાટીથી માત્ર 25 થી 150 કિલોમીટરના અંતરે પરિભ્રમણ કરી રહ્યું છે. ઇસરોના (ISRO) જણાવ્યા અનુસાર ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. હવે રાહ 23 ઓગસ્ટની છે, જ્યારે ભારત (India) ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ (Soft landing) સાથે ઈતિહાસ રચશે અને આવું કરનાર વિશ્વનો ચોથો દેશ બનશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળ થયા છે. એટલું જ નહીં, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બની શકે છે. એટલું જ નહિ 23 ઓગસ્ટે સાંજે 5:20 વાગ્યે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઇવ પ્રસારણ જોવા મળશે.
ઈસરોએ સોમવારે ટ્વિટ કર્યું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરએ ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલ સાથે સંપર્ક સ્થાપિત કર્યો છે. બંને વચ્ચે દ્વિ-માર્ગીય સંચાર સ્થાપિત થયો છે. ચંદ્રયાન-3ના લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે ઈસરોએ બે માધ્યમોનો આશરો લીધો છે. પહેલું એ છે કે આ વખતે ચંદ્રયાન-3માં ઓર્બિટર મોકલવામાં આવ્યું નથી. તેની જગ્યાએ પ્રોપલ્શન મોડ્યુલ મોકલવામાં આવ્યું છે. જેનો હેતુ માત્ર ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલને ચંદ્રની નજીક લાવવાનો હતો. આ ઉપરાંત લેન્ડર અને બેંગલુરુ સ્થિત ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) વચ્ચે સંપર્ક સ્થાપિત થવાનો હતો.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
‘Welcome, buddy!’
Ch-2 orbiter formally welcomed Ch-3 LM.
Two-way communication between the two is established.
MOX has now more routes to reach the LM.
Update: Live telecast of Landing event begins at 17:20 Hrs. IST.#Chandrayaan_3 #Ch3
ઈસરોએ ઈમરજન્સી માટે અલગથી તૈયારીઓ કરી હતી. આ વન વે બેકઅપ પ્લાન છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડરને ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે જોડવાનું હતું. જેથી કરીને કોઈપણ સમસ્યાના કિસ્સામાં ચંદ્રની આસપાસ ચક્કર લગાવતા જૂના ઓર્બિટર દ્વારા સંપર્ક સ્થાપિત કરી શકાય. હવે ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક સેન્ટર અને ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક બે રીતે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરી શકશે.
ISROનું કહેવું છે કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરે તેવી અપેક્ષા છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. તેમજ લુના-25 વિક્રમના ઉતરાણના બે દિવસ પહેલા 21 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરવાનું હતું.
ચંદ્રની (Moon) દૂરની બાજુ એટલે કે તે ભાગ જે ક્યારેય પૃથ્વી (Earth) તરફ જોતો નથી તેની તસવીરો બહાર પાડવામાં આવી છે. આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ (ISRO) ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં આવી છે.