સુરત: શહેરના નાનપુરા (Nanpura) લક્કડકોડમાં ગુરુવારે વહેલી સવારે કરિયાણાના વેપારીને ઘા મારી રોકડ તેમજ સોનાની ચેઇનની લૂંટ (Robbery) ચલાવતા ભાગદોડ મચી ગઇ...
નવી દિલ્હી: એમએસ ધોનીએ (MSDhoni) વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (Cricket) નિવૃત્તિ લીધી હતી. જોકે તે હજુ પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં...
સુરત: જન્માષ્ટમીની (Janmashtami) ઉજવણી દરમિયાન એક કોલેજમાં મોઢામાં પેટ્રોલ (Petrol) લઈ સ્ટંટ બાજી કરતો યુવક ગંભીર રીતે દાઝી ગયો હોવાનો વીડિયો વાઇરલ...
સુરત(Surat) : સુરતમાં ગેરકાયદે (Illegal) ચાલતા કોલ સેન્ટર (Call Center) પર પોલીસે લાલ આંખ કરી છે. મોટા વરાછામાંથી (Mota Varacha) બોગસ કોલ...
સુરત: સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના કાર્યક્રમ યોજાયા હતા. ગુરુવારે શહેરના વિવિધ વિસ્તારોમાં દુર્ઘટનાઓ બની હતી....
ઝઘડિયા: ઝઘડિયાના (Jhaghdiya) જુનાપોરા ગામે એક મકાનના વાડા નજીક બે દિવસથી લટાર મારતો દીપડો (Leopard) દેખાઈ દેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો....
સુરત(Surat) : સુરતમાં ગુરુવારે ઠેર ઠેર જન્માષ્ટમીના (Janmashtami) પર્વની ઉજવણીના ભાગરૂપે મટકી ફોડવાના (MatkiFod) કાર્યક્રમ યોજાયા હતા. જેમાં પાંડેસરા, ગોદાડરા અને નવાગામ...
સુરત: રાંદેર (Rander) મોરા ભાગળની એક મોબાઇલની દુકાનમાં (Mobile Shop) મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા રાહદારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકોએ કહ્યું...
સુરત (Surat): કવાસના (Kawas) લીમલા ગામે ગૌચરની જમીનમાં ઘાસચારો ખાવા ગયેલી 9 ભેંસના (Buffalo) રહસ્યમય રીતે મોત (Death) થતા પશુપાલન વિભાગ દોડતું...
સુરત (Surat) : સુરતના કડોદરામાં હૈયું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. કડોદરા વિસ્તારમાં કાન બાઈ માતાની રથયાત્રા દરમિયાન એક યુવક ત્રીજા...
સુરત (Surat) : જન્માષ્ટમીના (Janmashtami) દિવસે મુંબઈની (Mumbai) જેમ સુરતમાં દહીં હાંડી ફોડવા માટે ગોવિંદા (Govinda) મંડળો વચ્ચે સ્પર્ધાઓ યોજાય હતી. રાજ્યની...
એક સમય એવો હતો જ્યારે કોઇની પાસે આધુનિક ઘડિયાળ ન હતી એટલે નમાઝ અદા કરવા માટે સૌ પ્રથમ 1936 માં લાઉડ સ્પીકર...
સરકાર પ્રજાનાં ભલા માટે પ્રથમ વિનંતી કરે છે અને ત્યારબાદ વિનંતીની અવગણના થતાં કાયદાનું સ્વરૂપ આપે છે. પરંતુ આજનો સમય જોતાં કાયદાનું...
વયસ્ક નાગરિકોની આવી ફરિયાદ વારંવાર સાંભળવા મળે. અલબત્ત અટપટા અઘરાં લાગતાં વિષયો વિદ્યાર્થીઓને પણ સતાવે. યૌવન, પ્રોઢાવસ્થાબાદ આવતું ઘડપણ આ બાબતે વધુ...
બ્રિટનમાં ગેરકાયદે વસાહતીઓને કામે રાખનારા એમ્પલોયર્સને અને તેમને મકાન ભાડે આપનારા મકાન માલિકોને આવતા વર્ષથી હાલના દંડથી ત્રણ ગણો વધુ દંડ ભરવાનો...
એક દિવસ એક યુવાન એક સંત પાસે આવ્યો અને કહ્યું, ‘બાપજી, સાંભળ્યું છે કે આપની પાસે ઘણી સિધ્ધી છે.’સંત માત્ર હસ્યા.યુવાન આગળ...
‘વસુધૈવ કુટુંબકમ’ – આ બે શબ્દો ઊંડી ફિલસૂફીને રજૂ કરે છે. તેનો અર્થ એ છે કે ‘વિશ્વ એક પરિવાર છે’. આ એક...
દેશનું નામ ભારત હોવું જોઈએ કે ઈન્ડિયા. અતિક્ષુલ્લક મુદ્દે દેશમાં હાલમાં ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ સહિતના વિપક્ષો લડી રહ્યા છે....
બારડોલી: રાજકોટના (Rajkot) ધોરાજી ખાતે બીજાં લગ્ન કરનારી યુવતીને તેના સાસરિયાં શારીરિક-માનસિક ત્રાસ આપી દહેજ (Dowry) પેટે રૂ.10 લાખની માંગણી કરી હતી....
અનાવલ: મહુવાના આંગલધરા ગામથી (Village) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વહુએ તેના પ્રેમી સાથે મળી સાસુની હત્યાનો (Murder) પ્લાન બનાવ્યો...
નવી દિલ્હી: હલ્દીરામ્સએ (Haldiram) દેશમાં સૌથી પ્રિય ભુજિયા નમકીન સહિત મીઠાઈઓનું વેચાણ કરતી છૂટક સાંકળ હવે વેચાવા માટે તૈયાર છે. જેને ટાટા...
મુંબઇ: બોલીવૂડ (Bollywood) ખેલાડી અક્ષય કુમારે (Akshay Kumar) તેની ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ’નું (The Great Indian Rescue) નામ બદલીને ‘ધ ગ્રેટ...
બારડોલી : આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. છતાં સમાજમાં કરિયાવરને (Dowry) લઈને ચાલી રહેલું દુષણ ઓછું થવાનું નામ નથી લેતું. આ...
મુંબઇ: ફેમસ બોલીવુડ એક્ટ્રેસ (Bollywood actress) પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને AAP નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) ટૂંક સમયમાં લગ્નના (Wedding) બંધનમાં...
નવી દિલ્હી: મોંઘવારીથી (Inflation) સામાન્ય લોકોને રાહત આપવા મોદી સરકાર (Goverment of Modi) વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. જેએમ...
નવી દિલ્હી: વિશ્વના પ્રખ્યાત અબજોપતિ અને ટેસ્લાના વડા એલોન મસ્કે (Alon musk) તેમની સ્પેસ કંપની સ્પેસએક્સ (SpaceX) પાસેથી $1 બિલિયનની લોન (Loan)...
સુરત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ પિયુષ ગોયલ (Piyush Goyal) અને કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી (Textile minister) દર્શનાબેન જરદોશનાં...
દિલ્હી: સનાતન ધર્મને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે પીએમ મોદીએ (PM Modi) પહેલીવાર મોટી વાત કહી છે. કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું...
સુરત: સુરત પદ્મભૂષણ જૈન આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ દ્વારા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઇન પ્લેટફોર્મ સોશિયલ મીડિયાના...
સુરત: કિમ-કોસંબાની (Kim-Kosamba) હોટેલમાં બાળ કિશોર પાસે મજૂરી કામ કરાવી શોષણ કરાતું હોવાની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે દરોડા પાડી 3 બાળ...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
સુરત: શહેરના નાનપુરા (Nanpura) લક્કડકોડમાં ગુરુવારે વહેલી સવારે કરિયાણાના વેપારીને ઘા મારી રોકડ તેમજ સોનાની ચેઇનની લૂંટ (Robbery) ચલાવતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ બચાવવા આવેલા સ્થાનિક લોકો પૈકી બેને પણ જાહેરમાં માર મરાયો હતો. ઇજાગ્રસ્ત મહાવીર ભેરૂમલને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લવાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
ઈજાગ્રસ્તના ભાઈ મહેન્દ્રએ જણાવ્યું હતું કે, હુમલાખોર બાઇક પર ચાલતા આવ્યા હતા. એક વર્ષ અગાઉ જન્માષ્ટમીના રોજ દિવસે ઉધાર નહિ આપતા ઝગડો કરી મારવાની ધમકી આપી હતી. હાલ મહાવીરને માથામાં ઘા મરાયા છે અને તેની હાલત ગંભીર છે.
મહેન્દ્ર સેનએ જણાવ્યું હતું કે, આ ઘટના ગુરુવારની વહેલી સવારની છે. નાનાભાઈ મહાવીરકુમાર ભેરૂમલ સેન (ઉ.વ. 29) (રહે., નવસારી બજાર ધબુવાળાની ગલી) બાઇક ઉપર નાનપુરા લકકડ કોડમાં આવેલી કરીયાણાની દુકાને ગયા હતા. દુકાન ખુલ્લાની સાથે જ બાઇક ઉપર આવેલા કેટલાક અજાણ્યા ઈસમોએ મહાવીર પર હુમલો કરી માર માર્યો હતો. ત્યારબાદ ચપ્પુથી માથામાં ઘા મારી ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઇન લૂંટી લીધી હતી. દુકાનના ગલ્લામાંથી રોકડ રૂપિયા 1.30 લાખ લઈ ભાગી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો આ જ વિસ્તારના રહેવાસી છે. તેઓએ 2022માં જન્માષ્ટમીના દિવસે જ સવારે જ ઉધાર નહિ આપતા ઝગડો કરી મારા મારી કરી હતી. ત્યારબાદ જોઈ લેવાની ધમકી આપતા ગયા હતા. એક વર્ષ બાદ ફરી જન્માષ્ટમીના જ દિવસે હુમલો કરી લૂંટ ચલાવી છે. મહાવીર તેમનો નાનો ભાઈ છે. કુંવારો છે. માતા-પિતા સાથે રહીએ છીએ. કરીયાણાની દુકાન પર આખું પરિવાર આર્થિક રીતે આધાર રાખે છે. હાલ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. અઠવા પોલીસને જાણ કરી દેતા તપાસ શરૂ કરી છે.