ખેડા: ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં વર્ષોથી તંત્ર દ્વારા માળખાકીય વિકાસના કામો કરવામાં આવ્યાં જ નથી. જેને પગલે ગામની હાલત નર્કાગાર...
સુરત: જહાંગીરપુરાનાં એક એપાર્ટમેન્ટ ના 9 મા માળે ગેલેરીમાં ફસાઈ ગયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં આવી હતી. રંગરાજ રેસીડેન્સીના...
સુરત: કામરેજ તાલુકાના એક મકાનના પાંચમા માળે આખલો (Bull) ચડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં એટલું જ નહીં પણ તમામની નજર...
નવી દિલ્હી : સાઉથના મેગાસ્ટાર રજનીકાંતનો (Megastar Rajinikanth) જાદુ ફરી એકવાર ફેનમાં જોવા મળી રહ્યો છે. રજનીકાંતની આવનારી ફિલ્મ જેલરનું (Jailer) ટ્રેલર...
ઝોમેટો: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો (Zomato)નું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં ઝોમેટોએ ભોપાલની...
સુરત : સુરતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (Department of Women and Child Development) તેમજ જિલ્લા વહિવટીતંત્રનાં સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ...
મુંબઇ: નીતિન દેસાઈના (Nitin Desai) નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ છે. નીતિને બુધવારે સવારે આત્મહત્યા (Suicide) કરી લીધી હતી....
સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલથી (New Civil Hsopital) વધુ એક સફળ અંગદાન (Organ Donation) થયું છે. પાંડેસરામાં રહેતા કુશવાહા પરિવારની 66...
ગુજરાત : ગુજરાતના અનેક રાજ્યને મેઘરાજાએ ઘમરોળ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) એક્ટિવ થનાર સાઈક્લોન સર્ક્યુલેશનની (Cyclone...
મુંબઇ: હૃતિક રોશન (Hritik Roshan)-પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) સ્ટારર “કોઈ મિલ ગયા” 20 વર્ષ પછી થિયેટરોમાં ફરીથી રિલીઝ થશે. ‘કોઈ મિલ ગયા’...
સુરત : સુરત માંગરોળની નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના મોટા બોરસરા ગામે ગેસ લીકેજ દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી...
નવી દિલ્હી: ભારતનો (India) પાડોશી દેશ ચીન (China) ભીષણ પૂરની (Flood) ઝપેટમાં આવી ગયો છે. મુશળધાર વરસાદને (Heavy rain) કારણે ચીનના રસ્તાઓ...
ભાવનગર : ભાવનગરમાં (Bhavnagar) જર્જરીત મકાન અચાનક ધરાશાયી થવાની મોટી ઘટના સામે આવી છે. ભાવનગરમાં માઘવ હિલ બિલ્ડિંગનો (Maghav Hill Bldg) સ્લેબ...
નવી દિલ્હી: હરિયાણાના મેવાત-નુહમાં થયેલી હિંસા (Violence) અંગે મુખ્યમંત્રી (CM) મનોહર લાલ ખટ્ટરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે હિંસામાં...
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) પહોંચી અંજુએ તેના મિત્ર નસરૂલ્લા સાથે નિકાહ કર્યા છે. આવી અટકળો વચ્ચે અંજુ અને નસરૂલ્લાના વીડિયો સોશિયલ મીડિયા...
ઝઘડિયા: દક્ષિણ ગુજરાતના (South Gujarat) અનેક રહેણાંક વિસ્તારોમાં અવાર-નવાર દીપડો (Leopard) દેખાવાના અને લોકો પર હુમલો કરવાના બનાવ બની રહ્યા છે. જેના...
નવી દિલ્હી: હાલ ઈ-કોમર્સનો (E-Commerce) જમાનો ચાલી રહ્યો છે. ઘરબેઠાં મનગમતી વસ્તુ ઓર્ડર કરીને તમે મેળવી શકો છો આ માટે તમારે બહાર...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની ભાવભીની વિદાય થયા બાદ તેમના સ્થાને ભરૂચના SP તરીકે મયુર ચાવડાએ (SP Mayur Chavda)...
સુરત: વિશ્વના સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ઉદ્દઘાટનની (Innogration) આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે હવે આ બુર્સના ઉદ્દઘાટનની...
નવી દિલ્હી: બોલિવૂડમાં (Bollywood) પોતાની કળાનો ઉપયોગ કરીને આકર્ષણ જમાવનાર પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન ચંદ્રકાંત દેસાઈએ બુધવારે આત્મહત્યા (Suicide) કરી હતી. બુધવારે...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશનાં (Madhyapradesh) શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો નેશનલ પાર્કમાં (Kuno National Park) ચીત્તાની (Leopard) મોતનો (Death) સિલસિલો ચાલું જ છે. બુધવારે વધુ...
વ્યારા: સોનગઢ (Songadh) રોશની સ્ટોન ક્વોરી છેલ્લા ઘણા સમયથી બંધ હોય તેની પાણી ભરેલ ઊંડી ખાણમાં અત્યંત દુર્ગંધ મારતો વેસ્ટેજ કચરો નાંખવાનું...
સુરત: હાલ ચોમાસાની (Monsoon) સિઝન ચાલી રહી છે. વરસાદ (Rain) પણ ધીમી ગતિએ આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ...
સુરત: સચિનમાં 5 મહિના પહેલા માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય (Rape) આચરી હત્યા (Murder)...
સુરત(Surat): નવસારી બજાર મલેક વાડી ખાતે રહેતા 60 વર્ષના મનપાના (SMC) નિવૃત (Retired) સફાઈ કામદાર (Cleaner) વૃદ્ધે શ્વાન સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય...
અમદાવાદ: રશિયા (Russia) ખાતે રમાયેલી વર્લ્ડ રશબેન્ડી અન્ડર 17 (Rushbandy Under 17) ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમેં પ્રથમ વખત ભાગ લઈ ગોલ્ડ મેળવી દેશનું...
વડોદરા: કમાટીબાગના ઝુ ક્યુરેટરને હિપોપોટેમસના હુમલા થી બચાવનાર સિક્યુરિટી ગાર્ડની પત્નીને પાલિકા દ્વારા નોકરી માટે નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો. વડોદરાના કમાટી...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના (Gujarati Film) વિકાસ-પ્રોત્સાહન માટે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને...
સુરત: સુરત (Surat) શહેર-જિલ્લામાં આઈ કન્જક્ટિવાઇટિસ (Eye conjunctivitis) કેસોમાં ભારે વધારો થતા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ (Dhanvantari...
વડોદરા: પાવાગઢની તળેટીમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. અને તે વડોદરા થઇ દરિયામાં મળે છે. પાવાગઢ ખાતે જે વિશ્વામિત્રી નદી નીકળે છે તે...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
સંગમ પાસે પાણીની મુખ્ય લાઈન ફાટતા ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો :
આરટીઓ કચેરી દ્વારા નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે કાર્યવાહી
ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
બંધારણ દિવસે નમો કમલમ ગુંજી ઉઠ્યું: ભાજપ આગેવાનોએ બંધારણનું પૂજન કર્યું
સરદાર યાત્રાનું રાજકારણ, સાંસદ ડૉ. હેમાંગ જોશીની રાહુલ ગાંધીને ઘેરવાની કોશિશ, કોંગ્રેસે કહ્યું, તમારો પનો ટૂંકો!
સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયનનું વિરોધ પ્રદર્શન
પૂર ભૂલાયું? વિશ્વામિત્રીના પટમાં દબાણ સામે ‘નો-એક્શન’
SIR મામલે સુપ્રીમ કોર્ટ સખ્ત, ચૂંટણી પંચને 1 ડિસેમ્બર સુધી જવાબ આપવા આદેશ
7 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડી દેવાયા, વિરોધ વચ્ચે DGVCLએ ચૂપચાપ કામ કરી દીધું!
મોદી કેબિનેટે ચાર મોટા નિર્ણય લીધા, મહારાષ્ટ્ર- ગુજરાતને ખાસ ભેંટ આપી
સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાની ‘કૂતરાવાળી RSS ટી-શર્ટ’થી વિવાદ, ભાજપે ચેતવણી આપી
વડોદરા: કાલુપુરા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય કિન્નર ઉપર ચાકુથી હુમલો
છત્તીસગઢમાં એક સાથે 41 નક્સલીઓનું આત્મસમર્પણ, 32 પર મોટું ઈનામ
ટીમ ઈન્ડિયા પાકિસ્તાનથી પણ પાછળ, વ્હાઈટ વોશ બાદ WTCનું સમીકરણ બદલાયું
બજારમાં ધૂમ તેજી, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, રોકાણકારો 5.50 લાખ કરોડ કમાયા!
વડોદરા : ડિજિટલ એરેસ્ટથી ખેડૂતના આપઘાત કેસમાં બે આરોપીની ધરપકડ
ઈમરાન ખાન ક્યાં છે?, ત્રણ અઠવાડિયાથી પરિવારને મળવા દેવાયો નથી, મૃત્યુની અફવા ઉડી
પાંડેસરામાં યુવકે રસ્તા પર આતશબાજી સાથે બર્થ ડે ઉજવ્યો , વીડિયો વાયરલ થતા હોબાળો
રોહિત-વિરાટે ટેસ્ટ ક્રિકેટ છોડ્યું નથી, તેમને ‘કાઢી નાખવામાં’ આવ્યાઃ કોહલીના ભાઈના ગંભીર આક્ષેપ
વીજકંપનીના સ્માર્ટ મીટર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો, કલેક્ટરને આવેદન આપ્યું
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર બાદ પણ કોચ ગંભીરના તેવર નરમ ન પડ્યા, કહ્યું..
ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ જીવન ટૂંકાવ્યું, એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે પોલીસ ફરિયાદ કરી હતી
ઘર આંગણે જ ભારતની સૌથી મોટી હાર, દક્ષિણ આફ્રિકાએ 2-0થી સિરીઝ કબ્જે કરી
ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, આતંકી ડૉ. ઉમરના સહાયક સોયેબની ધરપકડ
બંધારણ દિવસ પર સંસદમાં ખાસ કાર્યક્રમ યોજાયો, રાષ્ટ્રપતિ મુર્મુએ શું કહ્યું..?
ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી જાનૈયાઓની કાર નહેરમાં ખાબકી, 5ના મોત
કર્ણાટકમાં ભયાનક માર્ગ અકસ્માત: વરિષ્ઠ IAS અધિકારી સહિત 3ના મોત
જાપાને વ્યાજના દરો વધાર્યા તેના કારણે વિશ્વનાં બજારોમાં ધરતીકંપ આવી શકે છે
ઊડવા માટે
ખેડા: ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં વર્ષોથી તંત્ર દ્વારા માળખાકીય વિકાસના કામો કરવામાં આવ્યાં જ નથી. જેને પગલે ગામની હાલત નર્કાગાર બની છે. એમાંય વળી હાલ, ચોમાસાની ઋતુમાં ગામની શાળા, દૂધની ડેરી સહિતના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો ઉપર કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે, તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.
ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી ગટરો બ્લોક થઈ ગયેલ હાલતમાં છે. બીજીબાજુ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સુનની કામગીરી પણ કરવામાં આવી ન હતી. જેથી વરસાદી પાણીનો નિકાલ નહી થવાના કારણે અને ગટરો બ્લોક થઈ જવાના કારણે બંને પાણી મિક્ષ થઈ રોડ પર પાણી ભરાઈ રહે છે. જેને પગલે ગામમાં આવેલ શાળા તેમજ દૂધની ડેરી આગળ કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તંત્ર દ્વારા આ કાદવ-કિચડ હટાવવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેને પગલે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
આ મામલે ગ્રામજનો રોષપૂર્વક જણાવે છે કે, અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી વિકાસના એક પણ કામ થયાં નથી. જેના કારણે ચોમાસામાં અમારા ગામની પરિસ્થિતિ ખુબ જ ભયંકર બની છે. ગામના તમામ રસ્તાઓ ઉપર પણ ગંદા પાણી ભરાઈ ગયા છે. જેને કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી. જો કોઈ બાળક શાળાએ જવાનું સાહસ કરે તો, તે ગંદા કાદવ-કીચડમાં ફસાઈને પડી જાય છે. આવા સમયે વાલીઓને નાછૂટકે ખેત મજૂરીનું કામ પડતું મૂકીને પોતાના બાળકોને લેવા જવું પડે છે. આ ઉપરાંત પશુપાલકોને દૂધ ભરવા માટે ગંદા કાદવ-કિચડ ખુંદીને ડેરી સુધી પહોંચવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં ભંયકર રોગચાળો ફાટી નીકળશે અને તેના માટે સંપૂર્ણ તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.