લખનૌ: ઉત્તર પ્રદેશના (UP) ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી...
વડોદરા: ડેસર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો (Congress) સફાયો થઇ ગયો છે. સાત પૈકી પાંચ સભ્યોએ અચાનક રાજીનામુ (Resign) ધરી દઈ ભાજપાનો (BJP) ખેસ...
ચેન્નાઇ: ચંદ્ર અને સૂર્ય પછી હવે દરિયાનો વારો છે. ભારત (India) તેનું પ્રથમ ત્રણ માનવસહિત દરિયાઈ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે...
નવસારી: (Navsari) નવસારી ડાયમંડ ફેક્ટરીના (Diamond Factory) સંચાલકો દ્વારા એક રત્ન કલાકારને (Diamond Worker) હેરાનગતિ કરવામાં આવતા કંટાળેલા રત્ન કલાકારે આજે ડાયમંડ...
સુરત: હીરાબાગ સર્કલ નજીક BRTSની ઇલેક્ટ્રિક લાલ બસમાં (Electric Bus) અચાનક આગ (Fire) લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સાંજે...
સુરત: અંગદાન (Organ Donation) મહાદાનની ઉકિતને સાર્થક કરતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) વધુ એક સફળ અંગદાન થયું હતું. મૂળ...
ઓલપાડ: (Olpad) હાલના સમયમાં રોડ માર્ગે તથા ટ્રેન માર્ગે સુરત શહેરમાં ચરસ ઘુસાડવું મુશ્કેલ હોવાથી ડ્રગ્સ માફીયાઓ દરીયાઈ માર્ગે ડ્રગ્સ તેમજ ચરસનો...
નવી દિલ્હી: G20 સમિટમાં (G20 Summit) ભાગ લેવા ભારત (India) આવેલા કેનેડિયન (Canada) પીએમને (PM) બે દિવસ ભારતમાં રોકાવાનું હતું. તેમના પ્લેનમાં...
શ્રીલંકા: ભારત-પાકિસ્તાન (India-Pakistan) મેચમાં ભારતે 288 રનથી પાકિસ્તાનને હરાવી શાનદાર જીત મેળવી છે. જે બાદ આજે કોલંબોમાં (Colombo) જ ભારત અને શ્રીલંકા...
એશિયા કપની (Asia Cup) સુપર ફોરની મેચમાં ભારત પાકિસ્તાનની (India Pakistan) રવિવારે શરૂ થયેલી મેચનું પરિણામ સોમવારે આવ્યું. રિઝર્વ ડે માં ભારતે...
ભરૂચ: PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દિશા-નિદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની...
ગુજરાત: રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) આજથી એટલે કે 12 સપ્ટેમ્બરથી બે દિવસ માટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. મળતી માહિતી મુજબ...
સુરત: સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) CMOની લાપરવાહીને કારણે એક મૃતદેહ 10 કલાક સુધી રઝડતો રહ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ...
નવી દિલ્હી (NewDelhi): અર્થતંત્રની (Economy) અનિશ્ચતતા વચ્ચે લોકો કઈ અસ્ક્યામતમાં રોકાણ (Investment) કરવાનું પસંદ કરે છે તે અંગે તાજેતરમાં એક ખાનગી કંપની...
વ્યારા: રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના (Municipal Corporation) મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ હોદ્દેદારોના અઢી વર્ષની ટર્મ પૂરી થતાં નવા...
સુરત (Surat): સુરતના ડીંડોલીમાં (Dindoli) ઘરકંકાસથી કંટાળીની પત્ની હત્યા (WifeMurder) કર્યા બાદ પતિએ આપઘાત (Sucide) કરી લીધો હોવાની ઘટના બનતા ચકચાર મચી...
કાનપુર (Kanpur): કાનપુરના એક ગેસ્ટ હાઉસમાં કામ કરતા નોકરને (ServantMurder) એટલી નિર્દયતાથી મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું. માલિકના દીકરાએ નોકરીને...
આજે શહેરો રોકેટ ગતિએ ગ્રામ્ય વિસ્તાર ભણી આગળ વધી રહ્યાં છે. ત્યારે આવા સમયે પણ ગ્રામ્ય વિસ્તારનો અચૂક ધબકાર તમને મહુવા તાલુકામાં...
સુરત(Surat) : શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં ધો. 11માં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણસર આપઘાત (Suicide) કરી લીધો છે....
સુરત (Surat): સચિન જીઆઈડીસીની (SachinGIDC) રામેશ્વર કોલોનીમાં ત્રણ માળના મકાનના બીજા માળે આવેલા એક મકાનના ઘરની સિલિંગ (Sealing) નિંદ્રાધીન પરિવાર પર તૂટી...
ઘેટાં એક હાર, પંક્તિ-શ્રેણીબદ્ધ ચાલે છે. એક પછી એક, એક બીજાનું અને બીજું ત્રીજાનું અનુકરણ કરે. કોઈકે કહ્યું છે કે, “ઘેટાં માટે...
શિસ્ત અને સંસ્કૃતિ માનવીમાં ઉત્તમ ગુણોમાંના છે. તેજ રીતે માનવીના સમુહ માટે પણ આ બે ગુણો જણાવ્યામાં આવ્યા છે. ભારત આઝાદ ન્હોતું...
સુરત (Surat): શહેરના સૈયદપૂરા માર્કેટ પાસે મોડી રાતે કોમી છમકલું થતા પોલીસ (Police) દોડતી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ પણ...
હમણાં સમાચારમાં આવ્યું કે હવે ડાકોરના મંદિરમાં વીઆઇપી દર્શનની સુવિધા મળશે.૫૦૦ રૂપિયા ભાઈઓ અને બહેનો માટે ૨૫૦ રૂપિયા. અમુક લોકોનો વિરોધ તો...
એક સંત પોતાના શિષ્ય સાથે એક નગરથી બીજા નગર જઈ રહ્યા હતા.વરસાદ પાડો રહ્યો હતો, શરીર અને કપડા કાદવથી લથબથ થઇ ગયા...
એવો એક પણ ઇસમ ના હોય કે, જે બાંકડો જોયા વગરનો રહી ગયો હોય! બાંકડો નિર્જીવ છે, પણ સજીવને પણ જ્ઞાન આપે...
એક સાવ સાદુ વ્યવહારીક સત્ય વિચારો જો યુવાનને અંગ્રેજી સારૂ આવડતુ હોય અને તે ગણિત, રસાયાણ શાસ્ત્ર જીવવિજ્ઞાનમાં હોશિયાર હોય, સારી રીતે...
ઘણા બધા ભારતીયોને અને તેમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓને અમેરિકાનું ખૂબ આકર્ષણ છે. કેટલાક લોકો તો ગાંડપણ કહી શકાય તેવા...
સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) બાદ આજે મંગળવારે ગુજરાત ભાજપે (GujaratBJP) સુરત અને રાજકોટ (Rajkot) શહેરના મેયર (Mayor) તથા પદાધિકારીઓના નામની...
નડિયાદ: નડિયાદમાં રખડતી ગાયોનો આતંકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક સપ્તાહ પહેલા માઈ મંદિર ગરનાળા પાસે રખડતી ગાયે મહિલાને શીંગડે...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
લખનૌ: ઉત્તર પ્રદેશના (UP) ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે (Meteorological Department) 10 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાહત કમિશનરની ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે બહરાઇચ અને બારાબંકીના કેટલાક વિસ્તારોમાં 250 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સોમવારે વરસાદના કારણે 19 લોકોના મોત થયા હતા. વરસાદને કારણે વહીવટીતંત્રે કેટલાક જિલ્લાઓમાં 1 થી 2 દિવસ માટે શાળાઓ બંધ કરી દીધી હતી. જણાવી દઈએ કે યુપીમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય કરતાં 398% વધુ વરસાદ થયો છે.
હવામાન કચેરીએ છ જિલ્લાઓ – લખીમપુર ખેરી, બહરાઈચ, શ્રાવસ્તી, સીતાપુર, બારાબંકી અને ગોંડા માટે ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. તો બીજી તરફ ચાર જિલ્લા – હરદોઈ, લખનૌ, સિદ્ધાર્થનગર અને બસ્તી માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. ગોંડામાં સવારથી વાતાવરણ સ્વચ્છ રહ્યા બાદ મંગળવારે બપોરે 3.30 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાયા છે. ગોંડા જિલ્લા પ્રશાસને મંગળવારે સવારે તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો.
તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન માટે તંત્ર સજ્જ છે. અધિકારીએ કહ્યું કે કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે NDRF અને SDRFને જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે ફૂડ પેકેટ અને અનાજના વિતરણની સાથે જિલ્લાઓમાં તાડપત્રી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને મેડિકલ વિભાગ તેમજ પશુપાલન વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે રાહત કમિશનરની કચેરી ખાતેનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24 કલાક કાર્યરત છે અને સામાન્ય લોકો માટે ટોલ ફ્રી નંબર પણ છે. અધિકારીએ જણાવ્યું કે રાહત કામગીરી માટે જિલ્લાઓને પહેલાથી જ ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
આ તરફ દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશમાં આગામી 2 થી 3 દિવસ સુધી હળવા ઝરમર ઝરમર વરસાદ પડશે જ્યારે 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જ્યારે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહારમાં હળવો વરસાદ પડશે.