ભરૂચ: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરમાં (Ankleshwar) પુર (Flood) બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે આવી રહેલા રાજકારણીઓ પ્રજાની ભારે નારાજગીનો એક બાદ એક ભોગ...
વોશિંગ્ટન: (Washington) અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ (NASA) ચંદ્રના (Moon) દક્ષિણ ધ્રુવ પાસે બુર્જ ખલીફા (Burj Khalifa) કરતા બમણા ઊંડા ખાડાની શોધ કરી...
સુરત: ઇચ્છાપોરથી અકસ્માતની (Accident) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોસ્ટેબલનું (Constable) અકસ્માતમાં મોત (Death) નિપજતા...
સુરત(Surat) : નર્મદા (Narmada) નદીમાં ઘોડાપુર આવતા ભરૂચ (Bharuch) જિલ્લામાં તબાહી સર્જાય છે. 100થી વધુ સોસાયટીમાં પૂરના (Flood) પાણી ભરાઈ જતા ભારે...
સુરત: ગ્રીનમેન (Green Man) તરીકે ઓળખાતા સુરતના (Surat) પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ પાછલા છ વર્ષોથી ‘ટ્રી ગણેશા’ની (Tree Ganesha) સ્થાપના કરે છે, તેઓ...
મુંબઇ: બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં (3 Idiots) લાઈબ્રેરિયનના (Librarian) રોલથી ફેમસ થયેલા એક્ટર (Actor)...
ઉત્તર પ્રદેશના (UP) 15 લાખ લોકો સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 15 લાખ લોકોના ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરવાના હતા પરંતુ તેને...
સુરત: ‘નો ડ્રગ્સ ઈન સુરત સીટી’ (NoDrugsInSuratCity) અભિયાન અંતર્ગત સુરત પોલીસને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat) ટીમે રાજસ્થાનમાં (Rajashthan) ગુપ્ત...
સુરત(Surat) : સુરતમાં ભાજપના (BJP) કાર્યકર્તા પર હિંસક હુમલો (Attack) કર્યાની ઘટના સામે આવી છે. શહેરના ઘોડદોડ રોડ પર ભાજપના કાર્યકર્તા પર...
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) 20થી વધુ દરવાજા ખોલી 18 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવ્યું હતું....
મુંબઈ: એક તરફ કેનેડા (Canada) અને ભારત (India) વચ્ચે તણાવ વધી રહ્યો છે તો બીજી તરફ ભારતીય (Indian) શેરબજારમાં (Sensex) સતત ઘટાડો...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) તરફથી એક નવો કોર્સ શરૂ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના હિન્દુ સ્ટડી...
નવી દિલ્હી: કેનેડાના (Canada) વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (PMJustinTrudo) ભારત (India) પર ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી (Terrorist) હરદીપ નિજ્જરની હત્યામાં (HardeepNijjarMurder) સામેલ હોવાનો આરોપ...
ભારત ભૂમિમાં ગઇ કાલથી ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે. આનંદનું વાતાવરણ બધે જ શેરીએ શેરીએ પાંડાળોમાં દેખાઈ રહ્યું છે.અને શ્રદ્ધા અને ભક્તિથી...
હિન્દુઓનો પવિત્ર મહિનો અધિક અને શ્રાવણ, મુસલમાનોનો રમઝાન તો, જૈન લોકો પર્યુષણ રીતે અંબાણી પ્લાસ્ટીકની ઓછા માઇક્રોન વાલી બેગનું ઉત્પાદન કરી વેચે...
ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘ચાલો, હું આજે તમણે માનવી બનવા માટે શું કરવું જોઈએ તે સમજાવું.’આ સાંભળી શિષ્યોએ વિચાર્યું; ‘આપણે બધા મનવી જ...
સુરત (Surat) : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની વિનંતીને પગલે વિશ્વની બીજા ક્રમાંકની સૌથી મોટી રશિયન (Russia) ડાયમંડ માઇનિંગ કંપની...
‘‘હે દેવ! મને ઍવી સુંદર દીકરી આપો કે જેની ત્વચા હીમ જેવી શ્વેત, હોઠ રક્ત જેવા લાલ અને વાળ અબનૂસ જેવા કાળા...
ભારત અને કેનેડાના સંબંધો વચ્ચે તાણ પેદા થઈ છે. કારણ એ છે કે કેનેડાના વસાહતી (આય રીપીટ વસાહતી) નાગરિક હરદીપ સિંહ નિજ્જરની...
સુરત : શહેરના ઇચ્છાપોર ખાતે આવેલા હીરા બુર્સના અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી જતા યુવકનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈચ્છાપોરના...
સુરત: પરવટ પાટિયા તેરાપંથ ભવનમાં સંવત્સરી નિમિત્તે પ્રતિક્રમણ કરી ઘરે પરત ફરતા પુણા ગામનાં યુવકનું અચાનક મોત થયું હોવાની વિગતો સાંપડી છે....
આખરે લોકસભામાં પણ મહિલા અનામત બિલ પાસ થઈ ગયું. બિલની તરફેણમાં 454 અને તેના વિરોધમાં માત્ર 2 જ મત પડ્યા. મહિલા સશક્તિકરણ...
નવી દિલ્હી: ખાલિસ્તાન ટાઈગર ફોર્સના (KTF) આતંકવાદી (Terrorist) હરદીપ નિજ્જર (HardeepNijjar) હત્યાના (Murder) મામલે ભારત (India) અને કેનેડા (Canada) વચ્ચે તણાવની સ્થિતિ...
સુરત: સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલના (New Civil Hospital) ઓર્થોપેડિક (Orthopedic) વિભાગના પ્રોફેસર ડૉ. જીગ્નેશ પટેલને ઘૂંટણના દુખાવા માટે મુક્તિ આપવાની નવી...
નવી દિલ્હી: લોકસભામાં (Loksabha) લાંબી ચર્ચા બાદ બુધવારે સાંજે મહિલા અનામત બિલ (Women Reservation Bill) પસાર કરવામાં આવ્યું હતું. મહિલા અનામત બિલની...
અમેરિકા: અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) પુત્ર (Son) અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ ‘X’...
નવી દિલ્હી: નવી સંસદમાં (New Parliament) આજે કાર્યવાહીનો બીજો દિવસ છે. મહિલા અનામત બિલ (Women Resrvation Bill) પર આજે લોકસભામાં (Loksabha) ચર્ચા...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) તાજેતરમાં સગાઈ (Engagement) કરી હતી. તેમની...
બાળકોને ૧ થી ૧૮ વર્ષની ઉંમર તેના મસ્તિષ્ક અને શરીરના બંધારણીય વિકાસનો સમયગાળો હોય છે, પરંતુ ગરીબીવશાત્ તેઓ અપૂરતા પોષક આહારને પરિણામે...
નવી દિલ્હી: ગયા વર્ષે જ શરૂ થયેલી અકાસા એરલાઇન્સ (Akasa airlines) પર બંધ થવાના સંકટ દેખાઇ રહ્યા છે. શેરબજારના બિગ બુલ (Big...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
ભરૂચ: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વરમાં (Ankleshwar) પુર (Flood) બાદ હવે પુરગ્રસ્તો વચ્ચે આવી રહેલા રાજકારણીઓ પ્રજાની ભારે નારાજગીનો એક બાદ એક ભોગ બની રહ્યાં છે. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિનો બુધવારે અંકલેશ્વર અને ભરૂચમાં ઘેરાવો કરી પુરથી તારાજ લોકોએ ઉઘડો લેતા તેઓની બોલતી બંધ થઈ ગઈ હતી. નેતાઓ, રાજકારણીઓ સાથે અધિકારીઓએ પણ નાજુક સ્થિતિને જોઈ ચાલતી પકડવી પડી હતી.
હવે આજે ગુરુવારે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ તાલુકાના જુના બોરભાઠા ગામે પહોંચ્યા હતા. હજી તો આ ધારાસભ્ય કારમાંથી નીચે ઉતરી પ્રજાને સાંત્વના આપે તે પહેલા જ પૂરગ્રસ્ત લોકોએ તેમને ઘેરી લઈ રોષનો મારો શરૂ કરી દીધો હતો.જુના બોરભાઠામાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું હતું.
“હવે વોટ માંગવા અવશો નહિ.એક SDRF કે તંત્રની ટીમ આવી નથી.” પુર વખતે કોઇના દેખાયું ને હવે બધા નેતા નીકળી પડ્યા છે. સમય પર કોઈ નહિ આવ્યું સાહેબ. તેમ કહી ગ્રામજનોએ ધારાસભ્યને ગામમાંથી બહાર નીકળવા રોકડું પરખાવી દીધું હતું. કોઈ નેતા ગામમાં જોઈએ નહીં જતા રહોના લોકોના જનઆક્રોશ વચ્ચે અંતે ધારાસભ્યએ પોતાની કારમાં બેસી ગામ છોડી દેવાનો વારો આવ્યો હતો.