સુરત (Surat): ગુજરાતની (Gujarat) ભ્રષ્ટ પોલીસ (Corrupt Police) બેફામ બની છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં પોલીસ કર્મચારીઓની કાળી કરતૂતના અનેક કિસ્સા બહાર આવ્યા...
ભારતીય લોકશાહીમાં સંસદ સર્વોપરી છે પરંતુ વિડંબણા એવી છે કે આ સંસદમાં બેસનારા સાંસદો બેદાગ નથી. લોકસભા અને રાજ્યસભા મળીને દેશમાં કુલ...
સુરત(Surat) : અડાજણ પાલ રોડ (Pal) પર આવેલા રાજ કોર્નર નામની બિલ્ડીંગની લિફ્ટમાં (Lift) પતિ પત્ની (Couple) ફસાઈ (Trapped) જતા બૂમાબૂમ થઈ...
આણંદ : કરમસદ ખાતે આવેલી ભાઈકાકા યુનિવર્સિટીના વરિષ્ઠ ડોક્ટર્સ હિમાંશુ પંડ્યા અને આર. હરિહરા પ્રકાશને તેમણે આરોગ્ય શિક્ષણમાં આપેલા શ્રેષ્ઠ યોગદાન બદલ...
આણંદ : આણંદ જિલ્લાના પંચાયતની અઢી વર્ષની મુદત ભાજપના નેતૃત્વમાં પ્રમુખ હંસાબેન પરમાર અને ઉપપ્રમુખ સંજયભાઇ પટેલના કાર્યભાર હેઠળ પૂર્ણ થઇ છે....
ડાકોર: ડાકોર-ગોધરા સ્ટેટ હાઈવે અતિબિસ્માર હાલતમાં ફેરવાયાં બાદ થોડા દિવસો પૂર્વે તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ, તેમાં પણ વેઠ ઉતારવામાં આવી...
નડિયાદ : ખેડા જિલ્લામાં ગતરોજ માતર, મહેમદાવાદ,ખેડા અને વસો તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ બાદ આજે બીજા દિવસે બાકી રહેલ...
વડોદરા: શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા હરિકૃષ્ણ એપાર્ટમેન્ટ માં રહેતી વિધવા મહિલાએ ફરીયાદ નોંધાવી છે કે હું ઉપરના બતાવેલ સરનામે મારા દિકરા કૌશલ...
વડોદરા: મહાનગરપાલિકાની બાંધકામ પરવાનગી શાખા દ્વારા શહેરની હોસ્પિટલો અને કોમ્પ્લેક્સને પાર્કિંગ અંગે ખુલ્લી જગ્યા કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી. પાલિકા...
વડોદરા: અકોટા વિસ્તારમાં ખોટા નામ અ્ને સરનામા સાથે રહેતા 25 પરપ્રાંતિયો લોકોની પુછપરછ કરાઇ હતા. તેમની પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂટણી કાર્ડ ભાડા...
વડોદરા : વડોદરાના શહેરના આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીમાં આવેલ ડુપ્લેક્સમાં રહેતા પરિવારના ચાર સદસ્યો પરોઢિયે મકાનના પહેલા માળે નિદ્રાધીન હતા.તે દરમિયાન...
વડોદરા: જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા તેમજ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી રાજેશ પાઠક પહોંચે તે પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના...
View this post on Instagram A post shared by Gujaratmitra (@gujaratmitra)
સુરત: એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, હજીરા- સુરત વિદ્યાર્થીની મીરાં કાર્તિક વાસને તેની નોંધપાત્ર સિદ્ધિ દ્વારા સ્કૂલનું નામ ઈતિહાસમાં કંડાર્યું છે. મીરાંની વય હજુ...
ગાંધીનગર: રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુએ (Draupadi Murmu) આજે રાજભવન ગાંધીનગર (Gandhinagar) ગુજરાતથી (Gujarat) દૂરદર્શી ‘આયુષ્માન ભવ:’ અભિયાન તેમજ આયુષ્માન ભવ પોર્ટલનો વર્ચ્યુઅલ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ (Terrorist attack) વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના (Indian Army) કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે....
ગાંધીનગર: રાજ્યમાં “AB-PMJAY-MAA” યોજનામાં ગેરરીતી કરતી હોસ્પિટલો (Hospital) સામે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા હોસ્પિટલો સામે તપાસ કરવામાં આવી હતી. આ તપાસ...
નવી દિલ્હી: G20ના (G20 Summit) સફળ આયોજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મંગળવારે પહેલીવાર ભાજપ (BJP) કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન...
વડોદરા: વડોદરા (Vadodara) જિલ્લા પંચાયત (District Panchayat) અને વડોદરા તાલુકા પંચાયતની (Taluka Panchayat) અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની મુદત...
સુરત: ઓલપાડ (Olpad) નરથાણની સંસ્કાર કુંજ શાળામાં એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. મૌખિક પરીક્ષા દરમિયાન એક શિક્ષિકા (Teacher) અચાનક જમીન પર...
મેક્સિકો: અમેરિકન (America) દેશ મેક્સિકોની (Maxico) સંસદમાં એલિયન્સને લઈને એક આશ્ચર્યચકિત ઘટના સામે આવી છે. હકીકતમાં મેક્સિકોની કોંગ્રેસની (Congress) અંદર એક સત્તાવાર...
સુરત: સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દાખલ દર્દીના (Patient) MLCને લઈ ફરી ચર્ચામાં આવી છે. દર્દીનું ત્રણ દિવસ બાદ MLC કરાવવામાં આવતા અનેક...
સુરત: ડીંડોલી (Dindoli) પોલીસ સ્ટેશન (Police Station) બહાર પારિવારિક ઝઘડામાં બે પક્ષકાર વચ્ચે છુટ્ટાહાથની મારા મારી શરૂ થઈ જતા પોલીસ આશ્ચર્યમાં પડી...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખંડવા જિલ્લાના તીર્થધામ ઓમકારેશ્વરમાં (Omkareshwar) આદિગુરુ શંકરાચાર્યની વિશાળ પ્રતિમા આકાર લઈ રહી છે. કન્સ્ટ્રકશન એજન્સી દ્વારા પ્રતિમા બનાવવાની...
સુરત: મંગળવારે વિવિધ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખની અને વિવિધ મહાનગર પાલિકાના મેયરની સાથે અન્ય હોદ્દેદારોની વરણી થયા બાદ બુધવારે ભાજપે (BJP)...
સુરત(Surat) : થોડા દિવસો અગાઉ સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરાની લૂંટની ઘટના બની હતી. ત્યારે મંગળવારે રાત્રે ફરી એકવાર સુરતમાં...
સુરત: ઉધના (Udhana) સિલિકોન શોપર્સ કોમ્પ્લેક્સમાં આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાં ઘુસી મેનેજરને (Manager) છરાના ઘા મારી બે જણા ભાગી ગયા હોવાની ઘટના...
નવી દિલ્હી: મુસાફરોની (Passenger) સુરક્ષા (Safety) માટે વાહનોમાં (Vehicles) એરબેગની (Air Bag) સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે...
સુરત: SOG-PCB પોલીસે (Police) અણવ તસ્કરીના મોટા રેકેટને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશથી (Bangladesh) ભારતમાં (India) ગેરકાયદેસર (IIlegal) રીતે...
સુરત: શહેરના પીપલોદ (Piplod) વિસ્તારમાં આવેલી એક નવ નિર્મિત બિલ્ડિંગના (Building) 15મા માળેથી પડેલો લોંખડનો ટેકો સ્પોટિંગ જાળીમાંથી ઉછળીને કારીગરના માથા પર...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
સુરત (Surat): ગુજરાતની (Gujarat) ભ્રષ્ટ પોલીસ (Corrupt Police) બેફામ બની છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં પોલીસ કર્મચારીઓની કાળી કરતૂતના અનેક કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે હવે ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની હરકતે પોલીસને શર્મસાર કરી છે. ઉમરપાડા (Umarpada) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે બધી હદ વટાવી દીધી. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ બિન્ધાસ્ત લાંચ (Bribe) લેતા કોન્સ્ટેબલ (Constable) પકડાયો (Arrest) છે.
દારૂના કેસમાં પોલીસના ચોપડે નામ નહીં ચઢાવવા માટે રૂપિયા 50 હજારની લાંચ લેતા ઉમરપાડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો છે. એસીબીએ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ અ.હે.કો.ને ઝડપી પાડતા પોલીસ કર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રોએ જણાવ્યું કે કોન્સ્ટેબલને પકડવાનું ઓપરેશન 13 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પકડાયેલો પ્રફુલ સાકર પટેલ ઉમરપાડા પોલીસ સ્ટેશનનો વર્ગ-3 નો કર્મચારી છે. તેેને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.
એસીબીએ જણાવ્યું હતું કે, ઉમરપાડા પોલીસ સ્ટેશનના દાખલ થયેલા પ્રોહિબિશેન ગુનામાં ફરિયાદીનું નામ નહીં ખોલવાના અવેજ પેટે રૂપિયા 50 હજારની લાંચ માગવામાં આવી રહી હોવાની ફરિયાદ આવતા તપાસ શરૂ કરાઇ હતી. વોચ ગોઠવી એ.હે.કો પ્રફુલભાઇ સાકરભાઇ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉમરપાડાના પોલીસ કોન્સ્ટેબલે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રૂ. 50 હજાર ની રકમ માગતા હોવાના પુરાવા પણ મળ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે સતત ત્રણ દિવસમાં એસીબી દ્વારા લાંચિયા સરકારી કર્મચારીઓને પડવાનો ત્રીજો કેસ કર્યો છે. ટ્રેપીંગ અધિકારી તરીકે આર.કે.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે સુરત અને સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ એ જવાબદારી નિભાવી હતી.