વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં ધૂત નબીરાએ 2 એક્ટિવાને અડફેટે લેતા...
સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવની રેવડી દાણાદાણ થઈ રહી છે, પણ બોર્નવિટા જેવાં પીણાંનો પ્રચાર દાયકાથી હેલ્થ ડ્રિન્ક તરીકે થઈ રહ્યો છે, તેની...
લોકો મોંઘાદાટ ફોન વસાવી શકે છે. પરંતુ માત્ર 50/- ની નજીવી કિંમતમાં મળતું હેન્ડસેટ-ઈયરફોન ખરીદી શકતા નથી. રોમિયો પ્રકૃતિના પુરુષો અમુક અંશે...
તારીખ ૧૬ એપ્રિલના રોજ ભારતીય ફિલ્મ સંગીત જગતનાં પિયાનો, પિયાનો – એકોર્ડિયન , ઇલેક્ટ્રિક ઓર્ગન, સિંથેસાઇઝર અને ક્યારેક વાઈબ્રોફોન પણ વગાડ્યું છે...
થોડા દિવસ પહેલાં ‘ગુજરાતમિત્ર’ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભમાં પાણી કેટલા ફૂટ પ્રાપ્ય થાય છે? એનો અભ્યાસપૂર્ણ લેખ રજૂ કરાયો છે, જેમાં...
એક સાવ સાધારણ માણસ રોજ મજૂરી કરીને કમાતો અને ખાતો અને જીવન વિતાવતો …ન ભગવાનને ભજતો કે ન બહુ પૂજાપાઠ કરવાની તેનામાં...
લોકસભાની ચૂંટણી માટે દેશ તૈયાર છે. રાજકીય પક્ષો પોતપોતાનાં વચનો આપી રહ્યા છે. દેશની વિવિધ સમસ્યા ઉકેલવા પોતે શું કરશે તે જણાવી...
બાબા રામદેવ અને તેમની કંપની ‘પતંજલિ’થી કોણ અજાણ છે. યોગ અભ્યાસને પ્રચલિત કરવામાં રામદેવનું યોગદાન મહત્ત્વનું છે. પણ આજકાલ તેઓ ખોટાં કારણોસર...
હાલમાં એક થિંક ટેન્કના અહેવાલે જણાવ્યું છે કે ભારતમાં ૨૦૨૮ના વર્ષ સુધીમાં, એટલે કે આગામી ચાર જ વર્ષમાં બેકારી નોંધપાત્ર રીતે ઘટી...
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બાદ અમિત નગર સર્કલ ખાતે સન્નાટો ટ્રાફિક પોલીસની સામેજ સોમા તળાવ ચાર રસ્તા ખાતે ઈકો ગાડીના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજે અચાનક ગરમીનો (Hot) પારો ઊંચો જવા સાથે અમરેલી, રાજકોટ અને વડોદરામાં ગરમી 44 ડિગ્રીએ પહોચી ગઈ હતી. બીજી...
દિલ્હી સરકારના (Delhi Government) મંત્રી આતિશીએ આરોપ લગાવ્યો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આહાર અંગે કોર્ટમાં ખોટું નિવેદન આપ્યું...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ઢોલ્યાઉંબર ગામ નજીકનાં ગરૂડીયા ખાતે આવેલા કૂવામાં (Well) મહિલાએ બે બાળકોને ફેંકી દઈ પોતે પણ કુદી પડતા સ્થળ...
લોકસભા ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાનો પ્રચાર બુધવારે થંભી ગયો હતો. પ્રથમ તબક્કાનું (First Phase) મતદાન આવતીકાલે એટલેકે શુક્રવાર 19 એપ્રિલે થશે. પ્રથમ...
વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ કાર્યવાહી વીજ ચોરીમાં ભરવાપાત્ર વીજ બીલ રૂ.18 લાખ આંકવામાં આવ્યું ( પ્રતિનિધિ ) વડોદરા તા.18 એમજીવીસીએલની...
કેરળની (Kerala) એન ટેસા જોસેફ જે ઈરાન (Iran) દ્વારા કબજે કરવામાં આવેલા ઈઝરાયેલના (Israel) અબજોપતિના જહાજમાં સવાર 17 ભારતીય ક્રૂમાં સામેલ હતી...
દુબઈના પૂર (Dubai Flood) અને વરસાદમાં (Rain) ફસાયેલા ભારતીયો અને દેશના હવાઈ મુસાફરો માટે ભારતે પહેલાથી જ હેલ્પલાઈન નંબર જારી કર્યો હતો....
વિદ્યાર્થિનીએ સુપરવાઈઝર સમક્ષ દલીલો કરી વાલી બોલાવવાની ચીમકી આપી સુપરવાઈઝરના ચેકીંગ દરમિયાન વધુ 5 કોપી કેસ નોંધાયા ( પ્રતિનિધિ ) વડોદરા તા.18...
નવી દિલ્હી: (New Delhi) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 18 એપ્રિલ ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર મોટો આરોપ લગાવ્યો છે....
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદ (Murshidabad) અને મેદિનીપુરમાં (Medinipur) રામ નવમી (Ram Navami) દરમિયાન થયેલી હિંસાને (Violence) મામલે ભાજપ અને...
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) ઘરની બહાર થયેલી ફાયરિંગની (Firing) ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ...
સુરત(Surat): લોકસભાની ચૂંટણી (Loksabha Election) માથે છે ત્યારે ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (AAP) મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં પાટીદાર આંદોલનના (Patidar...
જકાર્તાઃ ઈન્ડોનેશિયાના (Indonesia) ઉત્તર સુલાવેસી પ્રાંતમાં સ્થિત રુઆંગ જ્વાળામુખીમાં (Ruang Volcano) સતત 5 વિસ્ફોટ (Explosion) થયા હતા. જેના કારણે રાખ અને જ્વાળાઓ...
નવી દિલ્હી: (New Delhi) ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટ અને વોટર વેરીફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપની 100% ક્રોસ ચેકિંગની માંગણીને લઈ...
સુરત(Surat) : શહેરમાં ઘી, બટર સહિતના અનેક ખાદ્ય પદાર્થો ડુપ્લીકેટ વેચાતા હોવાનું ખુલ્યાં બાદ સુરત મનપાનું (SMC) આરોગ્ય તંત્ર (Health Department) એલર્ટ...
નવ દિલ્હી: શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) ફરી મુશ્કેલીમાં છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની તેમના...
નવસારીSurat): ગુજરાત (Gujarat) ભાજપ (BJP) પ્રદેશના પ્રમુખ અને નવસારી (Navsari) લોકસભા (Loksabha) બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ (CRPatil) આજે તા. 18 એપ્રિલે...
આચારસંહિતાનું પાલન કરવાનું હોવાથી સિક્યુરિટી જવાનોએ કલેક્ટર કચેરી બહારજ હાર કઢાવ્યો વડોદરા, તા. 18 કલેકર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી...
નવી દિલ્હી: ભારત સરકારને (Government of India) ભારતમાં વેચાતા બાળકોના દૂધમાં (Baby Milk) ખાંડની ભેળસેળના અહેવાલો મળ્યા હતા. જેની તપાસ કરતા ચોંકાવનારા...
નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડકપ ( ICC Mens T20 World Cup) 2024 શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી છે. આગામી T20 વર્લ્ડ...
આગામી ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે,4 મે ના રોજ ધો.1 થી લઇ ધો.11નું બીજું સત્ર પૂરું થશે :
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તારીખ 18 નવેમ્બર સોમવારથી દિવાળી વેકેશન પૂર્ણ થતા સ્કૂલો ફરી ધમધમી ઉઠી છે વિવિધ શાળાઓમાં પ્રથમ માસ સરસ્વતીની પ્રાર્થના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં સરકારી, ગ્રાન્ટેડ બિન ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં આજથી દિવાળી વેકેશન પૂરું થયું છે. રજાની મજા માણ્યા બાદ વિદ્યાર્થીઓ ફરીથી સ્કૂલબેગ અને પુસ્તકો વચ્ચે વ્યસ્ત થયા છે. આ વર્ષે અમુક ખાનગી શાળાઓમાં દિવાળી વેકેશન એક અઠવાડિયા અગાઉ ટૂંકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યાર્થી સંસ્થાઓ દ્વારા જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આવી વાત વચ્ચે પણ ઘણી શાળાઓ ચાલુ રહી હતી.દિવાળી વેકેશન પૂરું થતાં બીજું શૈક્ષણિક સત્ર આજથી શરૂ થયું છે. આગામી ડિસેમ્બર મહિનામાં શાળાઓમાં રમતોત્સવ અને મિશનરી શાળાઓમાં વાર્ષિક ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ જશે. આ ઉપરાંત શાળાઓમાં પ્રવાસ માટેની શિક્ષણ વિભાગ દ્વારા છૂટ આપવામાં આવતા મોટાભાગની શાળાઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરમાં પ્રવાસના આયોજનો થતા હોય છે. જેની તૈયારીઓ થઈ રહી છે. શિક્ષણ વિભાગે 27 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી તમામ શાળાઓમાં વેકેશન જાહેર કર્યું હતું. હવે આ વેકેશન પૂરું થતાં બીજા સત્રનો પ્રારંભ થયો છે. જે 135 દિવસનો રહેશે. આ દરમિયાન ફેબ્રુઆરી થી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 4 મે ના રોજ ધોરણ 1 થી લઇ ધો.11 નું બીજું સત્ર પૂરું થશે. જ્યારે ઉનાળુ વેકેશન તારીખ 5 મેથી આઠ જૂન દરમિયાન પડશે.