અમારા પ્યારા અને પ્યારા પરિવારના દાદીમાં નામ ‘તાપીબા’ નીત્યક્રમ મુજબ રોજ વહેલી સવારે ઊઠીને નાહી ધોઈને પરવારીને ધરના વાડામાં આવેલા પિપળાના વૃક્ષની...
હાલમાં દુનિયામાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે તેને ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે વધતી ગરમીની. સમગ્ર વિશ્વમાં સ્થિતિ ખરાબ છે. સ્થિતિ એવી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રવિવારે ફરી એકવાર અયોધ્યામાં (Ayodhya) રામલલાના દર્શન કર્યા. PMએ સાંજે સાત વાગ્યે રામલલાના દર્શન કર્યા હતા. આ...
સુરત: (Surat) આંતરરાજ્ય ગેંગના સુરેન્દ્રનગર ખાતે ૧૦૭ કિલો ચાંદીની ધાડના ગુનામાં વોન્ટેડ (Wanted) આરોપી કુખ્યાત શિવા મહાલિંગમ અને તેનો સાગરીત, અમદાવાદ કાફેના...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસી (GIDC) સ્થિત દમણગંગા પાઈપ એન્ડ સ્ટીલની બાજુની ઝાડી ઝાંખરાવાળી જગ્યાએથી અર્ધ બળેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી....
લોકસભા ચૂંટણી (Election) પહેલા પણ કોંગ્રેસને (Congress) એક પછી એક અનેક આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી વચ્ચે કોંગ્રેસને વધુ એક...
જે.પી. રોડ પોલીસ મથક વિસ્તારમાંથી ગત તા. ૨૬ એપ્રિલ નારોજ મોટી માત્રામાં ગૌમાંસનું વેચાણ કરનારા ઇન્ધ્રીશ ઈસ્માઈલ કુરેશીને માલ – સમાન સાથે...
ગોધરાથી પશુઓ ભર્યા બાદ વલણના કતલખાને લઇ જવાતા હતા પશુ મોકલનાર અને મંગાવનાર વોન્ટેડ જાહેર કરાયા ગોધરાથી 17 પશુઓ ભરી વલણ ખાતે...
અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઇ ગયો હતો પેરોલ ફર્લો સ્ક્વોડે આજવા રોડ પરથી ઝડપી પાડી પરત અમદાવાદ...
કર્ણાટકના હાસનથી લોકસભાના ઉમેદવાર અને જેડીએસ નેતા પ્રજ્જવલ રેવન્ના (Prajjwal Revanna) વિવાદોમાં ફસાયા છે. યૌન શોષણના કેસમાં કર્ણાટકના (Karnataka) ગૃહમંત્રી ડો. જી...
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh) ભારત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને ઘણા મોટા દાવા કર્યા છે. રાજનાથ સિંહે...
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં (Gujarat) 8 મે સુધી હિટવેવની (Hit Wave) આગાહી કરવામાં આવી છે. 5 થી 8 મે સુધી દિવસનું તાપમાન...
દેશમાં હાલ ચૂંટણીની (Election) મોસમ ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન (Voting) પૂર્ણ થયા બાદ હવે ત્રીજા તબક્કાના ચૂંટણી જંગ માટે માત્ર...
ભાજપના ઉમેદવારની સૂચનાથી ક્ષત્રિય યુવાનોને નિશાન બનાવાયા , વડોદરા પોલીસની બેરહેમી ફરી સામે આવી વાઘેલાની વિરૂદ્ધ પ્રચાર કરી રહેલા યુવાનો પર સિતમથી...
અમેઠીઃ (Amethi) યુપીની અમેઠી સીટ પર હવે લોકસભા ચૂંટણીનો (Election) મુકાબલો ખૂબ જ રસપ્રદ બની ગયો છે. અહીંથી કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે...
જમ્મુ: (Jammu) જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લાના સુરનકોટ તહસીલના ડન્ના શાહસિતાર વિસ્તારમાં શનિવારે સાંજે એરફોર્સના (Air Force) વાહનો પર થયેલા આતંકી હુમલા બાદ...
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) એ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા બજરંગ પુનિયા સામે મોટી કાર્યવાહી કરી છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ...
*મતદાન જાગૃતિ માટે વડોદરાવાસીઓએ લગાવી દોડ:શહેરમાં રન ફોર વોટ યોજાઈ* *વડોદરા શહેર જિલ્લાના નાગરિકો આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ...
વડોદરા, તા. ૪ રાત્રે અગિયાર વાગે તપાસમાં નીકળેલા રેલ્વે અધિકારી દ્વારા કામદારો પાસેથી નાણા ઉઘરાવીને હેરાનગતિ કરવાના આક્ષેપ સાથે રેલ્વે લીઝ હોલ્ડરો...
વડોદરા ખાતે હોટલમાં નોકરી કરતો હતો ત્યારે સગીરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો સગીરા વાઘોડિયા ખાતે ભાડાના મકાનમાં યુવક સાથે રહેતી હતી...
રાહદારીઓ સાયકલ ચાલકો અને ટુ-વ્હીલર માટે અકસ્માત થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ પ્રતિનિધિ કપડવંજ તા 4 કપડવંજ નગરમાંથી પસાર થતા ભારે વાહનોને કારણે...
જમ્મુ-કાશ્મીરના (Jammu kashmir) પૂંચમાં ભારતીય વાયુસેનાના વાહન (Air Force vehicle) પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સેનાના પાંચ જવાન ઘાયલ થયા...
ત્રણેય આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિન્કન્સ્ટ્ર્શન કરાયું સયાજીગંજમાં મોડે સુધી લારી ચાલુ રાખવા બદલ યુવકને રોડ પર બે કિમી...
પેટલાદની યુવતી સાથે લગ્ન કરી યુકે લઇ ગયા બાદ યુવકે પોત પ્રકાશ્યું હું દસ પાસ છું, યુકે માટેની સ્પોન્સરશીપ તને જ મળશે...
ઓનલાઇન ટ્રક વેચવા મુકતાં અમદાવાદના ગઠિયાએ સંપર્ક કર્યો હતો (પ્રતિનિધિ) બોરસદ તા.4 બોરસદના વિરસદ ગામમાં રહેતા યુવકના પિતા પાસે ટ્રક હતી. આ...
જેડીએસ નેતા એચડી રેવન્નાની (HD Revanna) પોલીસે (Police) અટકાયત કરી છે. જ્યારે તેનો પુત્ર પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસમાં દેશ છોડીને ફરાર...
વાંસદા: (Vasda) લોકસભાની ચૂંટણીના મતદાનને (Voting) હવે માત્ર ત્રણ દિવસ જ બાકી છે. જેને લઇ રાજ્યમાં બરાબરનો ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે...
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓને પાલિકા ના કર્મચારીઓ દ્વારા દર મહિને વહીવટી ચાર્જની પાવતી પકડાવીને પૈસા વસુલી હેરાનગતિ કરવામાં આવતી...
ગાંધીનગર: (Gandhinagar) ક્ષત્રિય સમાજ રૂપાલાના વિરોધની સાથે હવે ખુલ્લેઆમ ભાજપના (BJP) વિરોધમાં ઉતરી પડ્યો છે, ત્યારે જામનગરમાં ક્ષત્રિયોમાં ખૂબ રોષ જોવા મળી...
પશ્ચિમ બંગાળના સંદેશખાલી (Sandeshkhali) કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ટીએમસીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો (Video) જાહેર...
શહેરના કિશનવાડી વિસ્તારમાં પાલિકાની દબાણ શાખા દ્વારા રસ્તામાં અડચણરૂપ ગેરકાયદેસર ઓટલા સહિતના બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના પૂર્વ નગરસેવકના એકના એક પુત્રની કરપીણ હત્યા બાદ વડોદરાનું સ્થાનિક પ્રશાસન અને પોલીસ સફાળું જાગ્યું છે અને છેલ્લા નવ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો જેમાં લારીઓ,શેડ્સ ઓટલા સહિતના બાંધકામો ને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે . લોકોના વિરોધને અવગણીને પાલિકા તંત્ર દ્વારા મજબૂતતાથી અને તટસ્થતા સાથે દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જેમાં પોલીસ પ્રશાસન સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. ત્યારે આજરોજ શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા કિશનવાડી થી મહાકાળી સોસાયટી તરફના રસ્તે રોડ બનાવવાની કામગીરીમાં અવરોધરૂપ ગેરકાયદેસર બાંધકામ સહિતના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન અહીં 16 જેટલા ઓટલાઓ સહિતના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.આ કામગીરી દરમિયાન પોલીસ પણ સાથે રહી હતી.પાલિકાની દબાણ શાખાના ઇન્સ્પેક્ટર કમલેશભાઇ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.