ગામલોકો અને અગ્નિશમન ટીમની મહેનતે આગ પર કાબુ મેળવ્યો ડાકોર: એક મિઠાઈની દુકાનમાં અજાણ્યા કારણોસર આગ લાગી હતી, જે ઝડપથી વિકરાળ સ્વરૂપ...
શુક્રવારે ઘણા સાંસદોએ લોકસભામાં ખાનગી સભ્યના બિલ રજૂ કર્યા. આ બિલોમાં કર્મચારીઓને કામના કલાકો પછી ફોન અને ઇમેઇલ કોલ્સથી મુક્તિ આપવાથી લઈને...
સમસ્યાઓનું નિરાકરણ હવે આંગળીના ટેરવે: VMC એ જાહેર કર્યો 24 કલાકનો ટોલ-ફ્રી અને વોટ્સએપ નંબર વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુવિધા અને...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના...
ઓડિટ-PRO કોલ્ડ વોર મુદ્દે GAD તપાસના આદેશ: “કોઈપણ ગેરવ્યવસ્થા સહન નહીં થાય”ની કમિશ્નરની ખાતરી બાદ કર્મીઓ ફરજ પર પરત વડોદરા મહાનગર પાલિકા...
વડોદરા: વિશ્વ વિભૂતિ – ભારતીય બંધારણના ઘડવૈયા , શોષિત પીડિત અને વંચિત સમુદાયોના મસીહા યુગ પ્રવર્તક મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ના ૬ ડિસમ્બર...
મોટી સંખ્યામાં ઈન્ડિગો ફ્લાઇટ્સ રદ થયા બાદ અને ટિકિટના ભાવમાં અચાનક વધારા બાદ ઉડ્ડયન મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે અને ડોમેસ્ટિક...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ કરાતા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6 વડોદરા શહેરમા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ અને...
પેટમાં ઇન્ફેક્શનની તકલીફ હોય યુવકને દાખલ કરવામાં આવ્યો હતો, યોગ્ય તપાસ કરીને બેદરકારી જણાશે તો સ્ટાફ સામે કાર્યવાહી કરાશે : આરએમઓ વડોદરા...
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેમના પત્ની ડિમ્પલ યાદવ સાથે આજે આગ્રાના ફતેહપુર સિકરીમાં સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી. આ દરમિયાન...
સાવલી: સાવલી તાલુકાના લામડાપુરા ગામે આવેલી એશિયન સ્કાય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીમાંથી ત્રણ કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં મંજુસર પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો...
શિક્ષકના નામને શર્મશાર કરતો કિસ્સો તેર વર્ષની બાળા સાથે અગાઊ પણ અડપલા કર્યા હતા વાઘોડિયા: તાલુકાના જરોદ વિસ્તારના એક ગામની સરકારી હાઈસ્કૂલમાં...
રણવીર સિંહની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ, “ધુરંધર” બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ 5 ડિસેમ્બરે આવી ગઈ છે. ફિલ્મના...
છેલ્લાં પાંચ દિવસથી ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થવાના લીધે હજારો મુસાફરો અટવાયા છે. દેશના અનેક એરપોર્ટ પર કલાકો સુધી મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો...
પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજીતનગર GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા, ગ્રામજનોમાં ફેલાયેલા ગભરાટ બાદ કંપનીની સ્પષ્ટતા વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા જોઈ...
સુડાનના અર્ધલશ્કરી દળો (રેપિડ સપોર્ટ ફોર્સિસ RSF) એ દક્ષિણ-મધ્ય સુડાનના દક્ષિણ કોર્ડોફાન રાજ્યના કાલોગી શહેરમાં એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો. ડોકટરોના...
આવકવેરાના કાયદામાં ફેરફાર પછી સરકારનું ધ્યાન કસ્ટમ ડ્યુટી સિસ્ટમમાં ફેરફાર પર છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે એક કાર્યક્રમમાં આ અંગે...
છેલ્લા ચાર દિવસમાં દેશભરમાં 1,000 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે મુસાફરોને મોટી અસુવિધા થઈ રહી છે. ઘણા...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સરહદ પર ફરી એકવાર તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ચમન સરહદ ક્રોસિંગ પર ભારે ગોળીબાર થયો. અફઘાન...
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી ડિઝાઇનમાં મસ્જિદ બનાવવાના નિર્ણયે રાજકીય તોફાન ઉભું કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ...
ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે. ગરદનની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ તેણે...
ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ...
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં આજે એક વિવાદાસ્પદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 1992માં અયોધ્યામાં તોડી...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ આજે (6 ડિસેમ્બર) વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ...
ઇન્ડિગો કટોકટીને કારણે સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. દરમિયાન, ઉડ્ડયન મંત્રાલયે અનેક એરલાઇન્સ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર હવાઈ ભાડા વધારાને સંબોધવા માટે...
ઇન્ડિગો એરલાઇનમાં ચાલી રહેલી ભારે ગડબડ અને સતત વિલંબને કારણે સામાન્ય મુસાફરો ઉપરાંત સેલિબ્રિટીઓ પણ નારાજ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર...
વહેલી સવારે ધુમાડાના ગોટેગોટા દેખાતા લોકોમાં ભયનો માહોલ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં ફરી...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત પાંચમા દિવસે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. સ્ટાફની અછત, ટેકનિકલ મેનેજમેન્ટ ગડબડ અને ઓપરેશનલ ટીમ...
કેન્દ્ર સરકારે જીએસટી માં ઘટાડો કર્યો એ આવકારદાયક વાત છે, વિપક્ષની માંગણી સંતોષવી પડી. આ વાતને આજે બે મહિના થાય છે,ખરું. હવે...
ઉમેદવારોના સમર્થકો માટે મંડપ-પાણીની કોઈ વ્યવસ્થા નહીં, મીડિયા પ્રવેશ પર પણ પ્રતિબંધ
વૃદ્ધને હડસેલાતા ભાજપના પૂર્વ જિલ્લા મહામંત્રી અને પોલીસ વચ્ચે નોકઝોક
વાઘોડિયા::
સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર કરવા વાઘોડિયા સેવા સદન ખાતે ગોઠવાયેલી મતગણતરી દરમિયાન તંત્રની બેદરકારી સામે આવી હતી. સેવા સદન પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે વર્ષોમાં પહેલીવાર બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સેવા સદન બહાર ચૂંટણીના પરિણામોની રાહ જોતા ઉમેદવારો, તેમના સમર્થકો અને સામાન્ય નાગરિકો માટે મંડપ કે પીવાના પાણી જેવી કોઈપણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી. કાળઝાળ ગરમીમાં લોકોને ખુલ્લા આકાશ નીચે ઉભા રહેવું પડતાં ભારે અસંતોષ ફેલાયો હતો. પોલીસ દ્વારા સેવા સદન નજીક લોકોને દૂર હડસેલવામાં આવતાં પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

આ દરમિયાન ઝાડના છાંયડા નીચે ઉભેલા એક વૃદ્ધને હડસેલાતા વડોદરા જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યાએ વિરોધ નોંધાવતા પોલીસ સાથે નોકઝોક થઈ હતી. તેમણે તંત્રની લાપરવાહી સામે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે પ્રજાને મૂળભૂત સુવિધા આપવામાં નિષ્ફળતા ચિંતાજનક છે.
મામલતદાર કચેરી તરફથી ચૂંટણી પંચના નિયમોને કારણે ખર્ચ કરી શકાતો ન હોવાની મજબૂરી દર્શાવવામાં આવી હતી. જોકે વાઘોડિયાના ઇતિહાસમાં પહેલીવાર આવી અવ્યવસ્થાને કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રિપોર્ટર: બજરંગ શર્મા