આપણા ગુજરાત સહિત ૧૧ રાજયોમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાઇ યોજાઇ ગયું. જેની ઘણી રાહ જોવાતી હતી તે ચૂંટણી છેવટે આપણા માટે...
નવસારી: (Navsari) મંગળવારે લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદારોએ (Voters) ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં નવસારી લોકસભામાં મતદાન મથકો ઉપર યુવાઓ, મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ...
વલસાડ: (Valsad) લોકશાહીના સૌથી મોટા મહાપર્વ લોકસભાની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં (Election) હિટવેવની અસરને પગલે સવારથી જ મહત્તમ વિસ્તારોમાં મતદારોએ લાંબી કતારો...
ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના દાંતા તાલુકાની ઘરેડા પ્રાથમિક શાળામાં, સીઆરપીએફની નંબર પ્લેટવાળી ગાડી લઈને સીઆરપીએફનો (CRPF) નકલી જવાન, મતદારોને ભાજપ તરફી મતદાન કરાવવા...
આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા...
ગાંધીનગર: (Gandhinagar) અમરેલીના જાફરાબાદમાં ચૂંટણી (Election) ફરજ દરમ્યાન એક મહિલા કર્મચારી ઢળી પડતાં તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેકના કારણે આ મહિલા...
*આણંદ, મંગળવાર :* ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી...
વડોદરા મતદાન મથક પર ચૂંટણી તંત્રનો છબરડો, સાચા યુવકની જગ્યા પર અન્ય વ્યક્તિ મત આપીને જતો રહ્યો .રજિસ્ટરમાં સહી કોઈ અન્ય વ્યક્તિની...
લોકસભા ચૂંટણીના (loksabha Election) ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર આજે મતદાન (Voting) થયું હતું. સાંજે 6 કલાકે...
ધર: મધ્યપ્રદેશના ધરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મોદીએ કહ્યું કે, હું લોકસભા ચૂંટણીમાં 400 સીટો જીતવા...
દિલ્હી શરાબ કૌભાંડમાં જેલમાં બંધ દિલ્હીના સીએમ (Delhi CM) અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ...
સુરત: ભારે ગરમીના લીધે ઓછું મતદાન થશે તેવી ધારણા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા...
સુરત: (Surat) ગુજરાતની 25 લોકસભા સીટો માટે મંગળવારે મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના (Bharuch District) ડેડિયાપાડામાં સૌથી વધુ...
પટના: લોકસભાની સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન આજે આરજેડીના નેતા લાલુ યાદવે મુસ્લિમ સમુદાય અંગે મોટું નિવેદન કર્યું છે. યાદવના નિવેદનના લીધે...
પાદરાના મોભા ગામમાં પત્નીના અગ્નિસંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે બે દીકરીઓ સાથે કર્યું મતદાન* સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું...
વડોદરા લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન નોંધાયું છે. જે રીતે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે તે જોતાં...
લોકસભા ચૂંટણી (Loksabha Election) 2024ના ત્રીજા તબક્કામાં આજે 7મી મેના રોજ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન (Voting) થઈ રહ્યું છે. આ...
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર ટીમ જિલ્લાના મતદાન મથકો પર રાખી રહી છે ચાંપતી નજર *આણંદ, મંગળવાર :* લોકસભા...
ચૂંટણી દરમિયાન મળતા નાસ્તા ને આરોગતા 15 જેટલા કામદારોને ફૂડ પોઈઝન થતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે...
પુરૂષોમાં 46.05 ટકા તથા મહિલાઓમાં 37.33 ટકા મતદાન નોંધાયું આણંદ.આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો...
21 છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તાર આજે મંગળવારે સવારે 7:00 કલાકથી ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક મતદારો દ્વારા મતદાન યોજાઇ...
સુરત: અકળાવનારી અસહ્ય ગરમી વચ્ચે પણ સુરતમાં મતદારોનો ઉત્સાહ ઓસર્યો નથી. ઘણી સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે એક સાથે મતદાન...
અમદાવાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદમાં વોટ આપવા પહોંચ્યા હતા ત્યારે લાગણીસભર...
વડોદરા લોકસભા બેઠક સહિત રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે. આજે મતદારો તેમના સતાધિકારનો ઉપયોગ કરવા સવારથી...
સુરત: ભારે ગરમી વચ્ચે પણ સુરતીઓમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. નવસારી લોકસભા બેઠકના મતદારોએ ઢોલનગારા સાથે આખી સોસાયટીના રહીશોએ...
મતદાન સમયે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે ; પ્રભુ ભક્તિમાં મન અપાય અને રાષ્ટ્ર ભક્તિમાં મત અપાય. પ્રભુ ભક્તિમાં મન જોડાય ત્યારે...
વડોદરા શહેર : ૩૭.૮૫ અકોટા : ૩૮.૩૨ સયાજીગંજ : ૩૯.૦૭ રાવપુરા : ૩૬.૬૭ માંજલપુર : ૩૯.૯૭ સાવલી : ૪૦.૧૭ વાધોડીયા : ૪૦.૧૭...
પૂંછ: દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કેજરીવાલે ધરપકડને કોર્ટમાં...
રોષે ભરાયેલા VHP ના વિષ્ણુ પ્રજાપતિ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ને પણ આપી સલાહ
ગઈકાલે રાત્રે બંને કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ના પુત્ર તપન પરમાર પર હુમલો થયો હતો અને તપન પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
એ ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ સ્ટેશનને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક હિન્દુ સંગઠનો પહોંચ્યા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદના વિષ્ણુ પ્રજાપતિએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું આ હત્યા પોલીસની હાજરીમાં પોલીસના જાપતામાં આ હત્યા થઈ છે પોલીસના જાપતા હેઠળ હત્યા થઈ રહી છે પોલીસના જાપતા હેઠળ હથિયાર ક્યાંથી આવ્યા અને જો પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બનતી હોય તો પોલીસ પ્રજાનું રક્ષણ કરી શકતી નથી એમ કહી શકાય જે પોલીસ ઘટના સ્થળે હતી એ તમામ પોલીસોને સસ્પેન્ડ કરવા જોઈએ. જે આરોપી છે એ આરોપી અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અસામાજિક પ્રવૃત્તિ ત્યારે જ ચાલે જ્યારે પોલીસની નજર રહેમ હેઠળ હોય. આ દીવા જેવી સ્પષ્ટ વાત છે દારૂ અને જુગારના અડ્ડા બંધ થવા જોઈએ અને જો પોલીસ તાત્કાલિક ધોરણે આવા અડ્ડા બંધ નહીં કરે તો છેવટે હિન્દુ યુવાનો પોતાની જાતે અડ્ડા ઉપર પબ્લિક રેડ કરશે અને એની આગેવાની વ્યક્તિગત હું વિષ્ણુ પ્રજાપતિ લેવા તૈયાર છું.
બાબરી મસ્જિદ 500 વર્ષ પછી આપણને છૂટકારો મળ્યો છે તેવી રીતના જ આ બાબરને પણ હિન્દુ નું મકાન દબાવીને બેઠો છે. તો શ્યામ દામ દંડ ભેદ જે કંઈ કરવું પડે એ કરો પરંતુ આ બાબરે પચાવેલું મકાન માલિક પીડિત છે તેને ન્યાય આપવામાં આવે એવી મારી માગ છે.
સાથે સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગતરાત્રિ બનેલી ઘટના અંગે જણાવ્યું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું એ કેસેટ છે કે જે કાયમ વાગ્યા કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ વર્ષોની પરંપરા છે રાજકીય પાર્ટી છે એટલે રાજકીય પાર્ટી તરીકે એમને સ્ટેટમેન્ટ આપવું પડે એમાં મારે બીજું કાંઈ કહેવું નથી પરંતુ હું વ્યક્તિગત રીતે એમને એવું કહેવા માગું છું તમે જૈન છો એટલે અહિંસા પરમો ધર્મ તમે માનતા હશો એટલે વ્યક્તિગત તમે જ્યારે ભલે અહિંસા પરમો ધર્મ માનતા હોય તમે માનો પરંતુ જ્યારે તમે આખા રાજ્યનું શુકાન સંભાળતા હોય ત્યારે વીરતા પરમો ધર્મ અપનાવો પડે અને જો તમે વીરતા પરમો ધર્મ નહીં અપનાવો તો હિન્દુ સમાજ જાતે વીરતા પરમો ધર્મ અપનાવશે એમાં કોઈ બે મત નથી.