સુરતમાં મંગળવારના રોજ કોરોનાની સ્થિતિ અંગે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં કોરોના નિયંત્રણ અને સંક્રમિતોને પુરતી સારવારમળી...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધીને હવે સવાસો થઇ ગયા છે અને એ પણ સત્તાવાર આંકડા છે. બિનસત્તાવાર આંકડા તો તેનાથી...
સુરતમાં સંક્રમણ (CORONA INFECTION) વધતાં તંત્ર એકશન મોડમાં આવી ગયું છે, અને તાત્કાલિક ધોરણે સુરત સિવિલ હોસ્પિટલ(SURAT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ(SUPERINTENDENT)ની બદલી કરી...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણમાં 1 લી એપ્રિલથી 45 વર્ષથી વધુની વય ધરાવતા લોકોનું વેક્સિનેશન કાર્ય શરૂ થયું છે. સરકારની ગાઈડ લાઈન મુજબ...
સુરત: (Surat) મંબઇમાં (Mumbai) કોરોનાની સ્થિતિ વકરતા ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યું છે. જેને લીધે સુરત અને મુંબઇના...
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કોવિડ-19 કેસોમાં વધારાના પગલે ત્રણ-ચાર દિવસનો કર્ફ્યુ લાદવા નિર્દેશ આપ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટે અવલોકન...
નાસા ડાર્ટ મિશન: અવકાશ સાથે જોડાયેલા કેટલાક સમાચાર છે, જે સાંભળીને ખૂબ જ રોમાંચક છે. પણ જ્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ ગ્રહ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ બંગાળની વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. મતદાનના ચોથા તબક્કા પહેલા, પીએમ મોદીએ કૂચબિહારમાં ચૂંટણી સભાને...
ઈંડામાંથી બચ્ચું બહાર આવે અને ગણતરીના દિવસોમાં જયારે હજી બીજા પક્ષીનાં બચ્ચાં માંડ કિલકારી મારતાં શીખ્યાં હોય ત્યાં બાજ પક્ષીની માદા પોતાના...
નાટકના બીજા અંકમાં એકાદ એવું નવું પાત્ર દાખલ થાય કે, પહેલા અંકના નાટકનો આખો સિનેરિયો બદલી નાંખે. પ્રેક્ષકોની ધારણાઓ આત્મઘાત કરવા માંડે....
એક તરફ કોરોના મહામારીએ ફરી આપણને ચિંતાગ્રસ્ત કર્યા છે તો સાથે સાથે સમાજના ઘડતર માટે અગત્યના ગણાતા શિક્ષણ ક્ષેત્રના સમાચાર પણ ચિંતા...
આપણા દેશમાં રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ) જેવી અનેક નાની બચત યોજનાઓ દાયકાઓથી ચાલે છે. સરકાર સંચાલિત આ યોજનાઓમાં મોટે ભાગે...
2016 ના સપ્ટેમ્બરમાં ભાજપના મોરચાની સરકારે ફ્રાન્સની દસો કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સોદો કર્યો ત્યારથી વિપક્ષો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના...
દિલ્હીમાં કોરોનાના વધી રહેલા ચેપને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મંગળવારે એક આદેશ જારી કર્યો છે અને 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો...
મુંબઇ : મહારાષ્ટ્ર (MAHARASHTRA) સરકારે વધતાં કોરોના સંક્રમણ (CORONA INFECTION) ઘટાડવા વીકએન્ડ લોકડાઉન(WEEKEND LOCK DOWN)ની જાહેરાત કરી છે. આ સાથે ‘સૂર્યવંશી’ના નિર્માતાઓએ...
મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં વધી રહેલા કોરોનાના કેસ(CORONA CASES)ને ધ્યાને લઇને મુંબઇમાં આઇપીએલ(IPL)ની મેચોના આયોજન સામે શંકાના વાદળો ઘેરાયા હતા, જો...
નવી દિલ્હી: ભારતના મેન્યુફેકચરીંગ સેકટરની પ્રવૃતિઓએ વધુ ગતિ ગુમાવી છે અને માર્ચમાં તે સાત માસના તળિયે પહોંચી છે જયારે કોવિડ-19નો રોગચાળો વકરવાની...
નવી દિલ્હી : રાફેલ જેટ (Rafael jet) સોદામાં કટકી ચુકવાઇ હોવાનું દર્શાવતો ફ્રેન્ચ સમાચાર વેબસાઇટનો અહેવાલ બહાર આવ્યા બાદ કોંગ્રેસે (congress in...
જોહનીસબર્ગ : દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે અહીં રવિવારે રમાયેલી બીજી વન ડે દરમિયાન મેચની અંતિમ ઓવરમાં પાકિસ્તાનનો ઓપનર ફખર ઝમાં અંગત...
દેશમાં પશ્ચિમ બંગાળ (west bengal) સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (assembly election) માટે મતદાન થઈ રહ્યું છે. બંગાળ અને આસામમાં ત્રીજા...
બ્રિસ્બેન: ઓસ્ટ્રેલિયા (Australia)ના બ્રિસ્બેન (Brisbane) શહેરમાં છોકરીઓ સાથે ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષિય સગીર પણ 3 આરોપીઓની સાથે...
બાયજુએ આકાશ એજ્યુકેશનલ સર્વિસને આશરે 1 અબજ ડોલર (આશરે 7,300 કરોડ રૂપિયા)માં હસ્તગત કરી છે. કારણ કે, ભારતના સૌથી મોટા ઑનલાઇન એજ્યુકેશન...
રાજયમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં...
બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું...
જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બંધાઇ રહેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજની કમાન આજે બનીને તૈયાર થઇ ગઇ હતી. ચિનાબ નદીના...
સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર...
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને...
ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને...
બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે,...
મહાનગરપાલિકા પર સીધો આક્ષેપ: ગટરનું પાણી ડ્રેનેજ દ્વારા નદીમાં છોડવાનું બંધ ન કરી શકી
ઓક્ટોબરમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટમાં ખુલાસો: વિશ્વામિત્રીનું પાણી ‘અતિ ઝેરી’ શ્રેણીમાં મુકાયું
વડોદરા ગુજરાતની જીવાદોરી સમાન અને મગરના આશ્રયસ્થાન તરીકે જાણીતી વિશ્વામિત્રી નદીની દયનીય સ્થિતિ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચઢી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેશની અતિ પ્રદૂષિત નદીઓની જાહેર કરવામાં આવેલી યાદીમાં વિશ્વામિત્રીને છઠ્ઠું સ્થાન મળ્યું છે, જે વડોદરા શહેર માટે ચિંતાનો વિષય છે. ઓક્ટોબર માસમાં લેવામાં આવેલા નદીના સેમ્પલના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં નદીનું પાણી અતિ ઝેરી હોવાનું સ્થાપિત થયું છે.
નદીના આ પ્રદૂષણ સ્તરને લઈને વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણી શૈલેષ અમીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે નિવેદન આપ્યું છે કે, આ રેન્કિંગમાં પણ વિશ્વામિત્રીને અન્યાય થયો છે. તેમના મતે, નદીમાં પ્રદૂષણની માત્રા એટલી ગંભીર છે કે તે દેશની પ્રથમ ક્રમાંકની સૌથી પ્રદૂષિત નદી હોવી જોઈએ.
શૈલેષ અમીને વધુમાં જણાવ્યું હતું કે, “નદીમાં ગંદકી અને ઝેરી તત્ત્વોનું પ્રમાણ જોતાં, વિશ્વામિત્રી પ્રથમ સ્થાને જ હોવી જોઈએ. આ છઠ્ઠો ક્રમ તેની ગંભીરતાને ઓછી આંકવા સમાન છે.”
આ ભયાનક પ્રદૂષણનું મુખ્ય કારણ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ફળતા છે, જે નદીમાં ગટરના પાણીનો સીધો નિકાલ અટકાવવામાં નિષ્ફળ રહી છે. શૈલેષ અમીનના મતે, પાલિકા હજી પણ ગટરના પાણીને ડ્રેનેજ દ્વારા નદીમાં છોડવાનું બંધ કરી શકી નથી. આ અનટ્રીટેડ ગટરનું પાણી જ વિશ્વામિત્રીને વિષનદી બનાવી રહ્યું છે.
વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણની આ ગંભીર સપાટી માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ નદી પર નિર્ભર મગર સહિતના જીવસૃષ્ટિ અને આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે પણ મોટો ખતરો છે. અતિ ઝેરી પાણી મગરના અસ્તિત્વ માટે જોખમી સાબિત થઈ શકે છે.
વડોદરા શહેરની ઓળખ સમાન આ નદીને બચાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત સરકારી વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે નક્કર પગલાં લેવા અનિવાર્ય છે, જેથી આ જીવંત નદીને મૃત નદી બનતી અટકાવી શકાય.