સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય...
પાદરા: પાદરા વડુ પંથકમાં તાઉતે વાવાઝોડા ના પ્રકોપ થી ઉનાળુ પાક ને વ્યાપક નુકશાન થતા ખેડૂતો પારાવાર મુશ્કેલી માં મુકાયા છે. જેમાં...
યુદ્ધના ક્ષેત્રે નામ ખૂબ જાણીતું છે પણ ફીલ્ડમાર્શલ બર્નાર્ડ મોંટગોપરીના નામે બહુ વિજય ચડેલા નથી. હકીકતમાં હોલીવૂડની ફિલ્મ ‘અ બ્રીજ ટૂ ફાર’...
કોરોના ( corona) સંકટ વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ( bjp) એ કથિત ટૂલકિટ ( toolkit) તરફ બને પક્ષો હવે સામ-સામે...
ભારત સરકારે કેટલીક વિદેશી કંપનીઓ પાસેથી અમુક વેરાની વસૂલાત પાછલી અસરથી વસૂલ કરવાનું નક્કી કર્યું તે પછી ભારે આંતરરાષ્ટ્રીય વિવાદ થયો છે....
વડોદરા : વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જર્જરિત મકાનનો એક ભાગ અચાનક ધસી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ...
વડોદરા: કોરોનાના કપરા કાળ દરમિયાન પોતાની અને પોતાના પરિવારજનોની ચિંતા કર્યા વિના મુસાફરોને સેવા આપનાર એસટી વિભાગના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ ડ્રાઈવરો...
bardoli : સુરત સાઇબર સેલ ( surat cyber cell) પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ ( sog team) ને...
દેશની રાજધાની દિલ્હીના છત્રસલ સ્ટેડિયમમાં સાગર ધનખરની હત્યા બાદ પ્રથમ વખત ઓલિમ્પિક ( olympic) મેડલ વિજેતા સુશીલ કુમાર ( sushil kumar) ના...
surat : કોરોના ( corona) સંક્રમણની બીજી લહેરમાં સુરતના હજારો કરદાતા ( tax ) ઓને રાહતના સમાચાર મળ્યા છે. સીબીડીટી દ્વારા ઇન્કમટેક્સ...
સુરત: સ્મીમેર હોસ્પિટલ ( smmimer hospital ) કરતા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં કોરોના ( corona) ના દર્દીઓ વધુ...
એક તરફ રાજ્ય સરકારે આજે રાત્રે મહત્વનો નિર્ણય લઈને મ્યુકરમાઈકોસિસ મહામારી હોવાનું જાહેર કર્યુ છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું...
ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવાના બહાને 1.13 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની...
રાજ્યમાં કોરોનાને કારણે નવા 4,773 કેસ નોંધાયા હતા, તેમજ વધુ 64 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9404 થયો...
સૌરાષ્ટ્રમાં તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાત માહિતી મેળવવા ગુરૂવારે સીએમ વિજય રૂપાણીએ ગીર સોમનાથ, અમરેલી અને...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્ય મંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોરમાયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી...
સુરત: (Surat) મ્યુકરમાઇકોસિસના રોગ માટે હવે રાજ્ય આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત...
ઉમરગામ: (Umargam) ઉમરગામ પાસે મધદરિયે રાત્રે કોઈ બોટે (Boat) મદદ રેસ્ક્યું (Rescue) માટે સંકેત આપ્યાના લાઈટ ફાયરથી દોડધામ મચી જવા પામી હતી....
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ રોગ માથું ઉંચકી રહ્યો છે. હમણાં સુધી જિલ્લામાં કુલ 9 કેસો નોંધાઈ ચુક્યા છે.નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર...
રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં વેપારીઓને રાહત થાય તેવી જાહેરાત કરી છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પરંતુ વેપાર ધંધા માટે...
સુરત: (Surat) સુરત પોલીસે ટ્રાફિક દંડને (Traffic Fine) લઈને નવી પહેલ કરી છે. હવે જો કોઈની પાસે રોકડા રુપિયા ન હોય તો...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મીઓ (Health workers) તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા જાગૃતિ...
કોરોના ( corona) સમયગાળામાં, દેશની તમામ કામગીરીને ખરાબ અસર થઈ છે. બીજી કોરોના તરંગને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન ( lockdown) અને...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકા (Corporation) દ્વારા કોરોનાના એક દર્દી પાછળ 2.66 લાખ ખર્ચાયા છે. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પ્રતિદિન 2000 થી વધુ...
સુરત: (Surat) શહેરમાં વિતેલા એક વર્ષથી ઘણા લોકો કોરોનાને કારણે માનસિક રીતે ભાંગી પડ્યા છે. તો ઘણા લોકોનું મનોબળ હવે ખુટી પડ્યું...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોના કેસ છેલ્લા પાંચથી સાત દિવસથી ઓછા આવી રહ્યા છે. જેના કારણે સુરતની સરકારી હોસ્પિટલોમાં કેસની સંખ્યા ઓછી...
યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ( yogi aditynath) મોટી જાહેરાત કરી હતી કે કોવિડ ચેપને લીધે ફરજ પર મૃત્યુ પામેલા રાજ્ય કર્મચારીઓના...
સુરત: (Surat) ‘તાઉતે’ વાવાઝોડાને લીધે બે દિવસ બંધ રહ્યા બાદ સુરત એરપોર્ટ (Airport) બુધવારે ફરીથી શરૂ થઈ ગયું છે. બુધવારે સુરત એરપોર્ટ...
નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi_ ફરી એક વખત મુખ્યમંત્રી અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ (Senior administrative officers) સાથે...
તૌક્તે વાવાઝોડાના ( tauktea cyclone) કારણે ગુજરાતના બધા જ જિલ્લાઓમા ભારે તારાજી થઈ છે. અંદાજે 3 હજાર કરોડ રૂપિયાનું નુકશાન ( loses...
કાલોલ: ખડકી ટોલનાકા પાસે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી ઈજાગ્રસ્ત કરી કાર મુકી નાસી જનાર ચાલક સામે વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
કાલોલ તાલુકાના ખડકી ગામે રહેતા હિતેશભાઈ હસમુખભાઈ ગોહિલ સોમવારે બપોરે ખડકી ટોલનાકા પાસે દુધની થેલી લઈને મોટરસાયકલ ઉપર ઘરે જતા હતા ત્યારે ટોલનાકા પાસે સરદારજીના ઢાબા નજીક આરસીસી રોડ ઉપર વેજલપુર તરફથી આવતી કાર જીજે 05જે ઈ 2235 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હિતેષભાઈની મોટરસાયકલ ને ટક્કર મારતા હિતેશભાઈ ને દાઢીના ભાગે, બન્ને પગે જમણી આંખે, જમણા કાને અને નાક ઉપર ઈજાઓ પહોચાડી પોતાની કાર સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો ઈજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા એસ એસ જી ખાતે દાખલ કરવામાં આવ્યા જ્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું હતુ સમગ્ર મામલે અનિલભાઈ બાબુભાઈ ગોહિલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.