દર વર્ષે 31 ઓક્ટોબર આવે એટલે ગુજરાતના અખબારોમાં બની બેઠેલા લેખકો કોંગ્રેસ અને નહેરૂ ગાંધી પરિવારને સરદાર પટેલને અન્યાય કરવાના મામલે ભાંડવા...
પક્ષાંતરનો પણ એક રેકર્ડ હોઈ શકે એવા એક સમાચાર દૈનિક ન્યૂઝમાં પ્રગટ થયા હતા. જે સંસ્થા દેશ સ્વતંત્ર થયો તે સમયથી આજ...
મારા એક મિત્રના પિતા શેરદલાલ હતા.અને ગુજરી ગયા ત્યારે બારેક હજાર નુ દેવું તેમના માથે હતું. મારા મિત્રે બીજા ત્રણ ભાઇના સહકાર...
અભિનયમાં તો કંઇ ખાસ ઉકાળ્યું નથી પરંતુ વિવાદ માટે સતત વિવાદમાં રહેતી ફિલ્મ અભિનેત્રી કંગના રણોતે ભારતની આઝાદી માટે જે નિવેદન આપ્યું...
છેલ્લાં લગભગ ૧૫ દિવસથી ગુજરાતના નાના મોટા નગરોમાં બળાત્કાર, છેડતી તથા સ્ત્રીઓની હેરાનગતિના સમાચારો, નાના મોટા તમામ અખબારોમાં સતત છપાયા કરે છે....
એક શેઠજી ગર્ભ શ્રીમંત હતા ..પેઢી દર પેઢી તેમના કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા સતત વરસતી હતી.પણ મૂળ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ અને...
સ્વતંત્રતા એ માણસનો એક અબાધિત અધિકાર છે એટલે એના આધારે માણસ પોતે પોતાના કાર્યમાં વૃધ્ધિ મેળવી શકે છે; પણ તેમાં થોડા બંધન...
ગ્લાસગોમાં ચાલી રહેલા સીઓપી-26 પર્યાવરણ સંમેલનમાં ભારતીય વાહન નિર્માતાઓએ કહ્યું હતું કે 2030 સુધી ભારતમાં 70 ટકા દ્વિચક્રી, 30 કાર અને 15...
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીકથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડીને ગુજરાત પોલીસે સનસનાટી મચાવી દીધી હતી. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો...
રૂપાણી સરકાર વખતે જે લોકો સત્તામાં ટોપ પર હતા હવે સરકાર બદલાયા પછી ભાજપના આ કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠામાં...
ગુજરાતમા આજે દિવસ દરમ્યાન શીત લહેરની અસર જોવા મળી હતી. જેમના પગલે બે ડિગ્રી જેટલો ઠંડીનો પારો નીચે ઉતરી જવા સાથે નલીયા...
રાજ્યમાં દિવાળી પછી કોરોનાના કેસમાં વધારો થયો છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24...
સુરત: (Surat) શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા સ્પાની (Spa) આડમાં ઝડપાયેલા કુટણખાનાના (Brothel) સંચાલકને એસઓજી પોલીસે પાલનપુર પાટીયા પાસેથી ઝડપી પાડ્યો...
અમદાવાદમાં તાજેતરમાં જ ૭ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મુંબઈના મુસ્તાક ખાન પઠાણની અમદાવાદ...
ગાંધીનગર: દ્વારકા નજીકથી 350 કરોડનો ડ્રગ્સન (Drugs) જથ્થો પકડાવવાના મામલે પોલીસ તથા અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાચા હવે વધુ બે આરોપીઓની ધરપકડ...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકાર (Gujarat Government) દ્વ્રારા નવા 11 પ્રવાસન સ્થળો (Tourist destinations) વિકસાવવામાં આવનાર છે. જેમાં ઐતિહાસિક તથા પૌરાણિક સ્થળો વિકસાવવામાં...
વાપી: (Vapi) વાપીના કચીગામ રોડ પર રહેતા એક જૈન પરિવારના યુવકે તેની પત્નીને (Wife) સાળી પર ચપ્પુથી હુમલો કરતાં શહેરમાં ચકચાર મચી...
દિલ્હી: (Delhi) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે શહેરમાં ગંભીર વાયુ પ્રદૂષણને (Air pollution) પહોંચી વળવા માટે તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક...
એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વાતો કરતા બેઠા હોય છે ત્યાં નારદજી પધારે છે બરાબર તે જ ક્ષણે લક્ષ્મીજી ભગવાનને પૂછે...
પેલા હિન્દી ફિલ્મના ગીતમાં આવે છે ને કે નશા શરાબ મેં હોતા તો નાચતી બોતલ…..છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નશીલાં પદાર્થોની હેરાફેરી વધી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચાંપતી નજર હેઠળ છેલ્લાં સાત વર્ષમાં ભારતીય જનતા પક્ષનો એક માત્ર રજૂઆતનો મુદ્દો કોરોનાની મહામારી અને વહીવટી તંત્રના...
ગુજરાત અને ભારતમાં કોરોનાના કેસ ઘટી જતાં લોકો બિન્દાસ્ત થઈ ગયા છે. વેક્સિનેશનની આ અસર છે કે જેને કારણે કોરોનાના કેસ ઘટ્યા...
ગુજરાત અને ભારતમાં (India) કોરોનાના કેસ ઘટી જતાં લોકો બિન્દાસ્ત થઈ ગયા છે. વેક્સિનેશનની (Vaccination) આ અસર છે કે જેને કારણે કોરોનાના...
ભીખમાં આઝાદી (Freedom) મળી હતી, ખરી આઝાદી તો 2014માં નરેન્દ્ર મોદી (Narendra Modi) વડાપ્રધાન (PM) બન્યા ત્યાર બાદ મળી છે તેવું નિવેદન...
સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 4 ઝાંપાબજારમાં (Zjampa Bazar) નોંધ નં 4960 વાળી ગ્રાઉન્ડ પ્લસ વત્તા પાંચ માળની બિલ્ડીંગનો પ્લાન મંજૂર...
મણીપુરમાં (Manipur) આતંકવાદીઓએ (Terrorist) કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. અહીંના ચુરાચંદાપુર જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા અસમ રાઈફલ્સના (Assam Rifles) કમાન્ડીંગ ઓફિસરના કાફલા પર હુમલો...
સુરત: (Surat) સુરત છેલ્લા ઘણા વર્ષોથી નશાના દલદલમાં ફસાઈ રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનો (Drugs) જે રીતે વપરાશ થઈ રહ્યો છે અને ખેપિયા...
સુરત: સુરત (Surat) મનપા દ્વારા ગત તા.16 મી જાન્યુ.થી વેક્સિનેશનની (Vaccination ) કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 100 ટકા લોકોને...
સુરત : (Surat) પૂણા વિસ્તારમાં પોલીસનો (Police) ડ્રેસ પહેરીને રોફ જમાવનારા બેકાર યુવકને પૂણા પોલીસે પકડી (Arrest) પાડ્યો હતો. પકડાયેલો આ યુવક...
સુરત:(Surat) સેન્ટ્રલ ઝોન (Central Zone) વિસ્તારમાં ડ્રેનેજ (Drainage) લાઈનો સ્ટ્રેન્થનીંગ કરવા માટેના માસ્ટર પ્લાનના (Master Plan) બીજા તબક્કા અંતર્ગત ડ્રેનેજ લાઈનો નાંખવાની...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.