નડિયાદ : ડાકોરના વોર્ડ નં ૬ માં આવેલ પુનિતપાર્ક સોસાયટીના રહીશો સામે પાલિકા દ્વારા રીતસરનું ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોવાથી સ્થાનિકોમાં ભારે...
આણંદ : આણંદ શહેરમાં ભાદરવો ભરપૂર રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ આ વરસાદના કારણે પાલિકા વિસ્તારના તમામ રસ્તાની હાલત ખખડધજ બની...
દાહોદ: દાહોદ શહેરના બસ સ્ટેશન પરિસરમાં છેલ્લા કેટલાય વર્ષોથી તો તરફ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યો છે.દાહોદ જિલ્લોએ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો...
કાલોલ: ડેરોલ સ્ટેશનનો રેલવે ઓવરબ્રિજ કાલોલથી પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક ગામોને જોડતા ડેરોલસ્ટેશન ખાતે પસાર થતી રેલવે લાઇન પરના મુખ્ય ફાટક...
વડોદરા: હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ મેઘરાજા વરસ્યા હતા . મેઘરાજાએ બપોરથી ધમાકેદાર...
નવી દિલ્હી: ગુજરાત (Gujarat)માં સુરત (Surat) અને મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai)માં કદાચ સમયસર આતંકવાદી હુમલા (terrorist attack) ટળી ગયા હોય તેવી લાગી રહ્યું...
વડોદરા : પરપ્રાંતિય યુવતીની સાથે પોતાની હવસ પૂરી કરવા પાશવી બળાત્કાર ગુજારનાર નરાધમ રાજુ ભટ્ટ આખરે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ જતાં...
વડોદરા : સરકારના ડ્રિમ પ્રોજેકટ એવા હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટનો ઝડપી અમલ થઈ રહ્યો છે.ત્યારે વડોદરાના રાજવી...
વડોદરા : શહેરના દાંડિયાબજારમાં ખારીવાવ રોડ ઉપર આવેલ સંકલ્પ બિલ્ડિંગમાં રહેતા દંપતી મુંબઈની હોસ્પિટલમાં દાખલ સાસુની ખબર જોવા જતા બંધ મકાનને તસ્કરોએ...
સમગ્ર ગુજરાત (Gujarat) સહિત સુરત (Surat)માં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જેમાં સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક હ્ર્દય દ્રાવક...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
બોફોર્સ તોપના સોદામાં ૬૪ કરોડ રૂપિયાની લાંચ ચૂકવવામાં આવી હતી; તો પણ ભારતભરમાં ધમાલ મચી ગઈ હતી અને રાજીવ ગાંધીની સરકારનું પતન...
ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો આજે તા.૨૮ સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. તેઓશ્રી ૯૨ વર્ષનાં થયાં. તેમને જન્મદિવસની અનેકાનેક વધાઈ. જુદી જુદી જગ્યાએ...
મુંબઇથી ગોવા શિફટ થયેલાં રાફેલ સેમ્યુઅલ નામના યુવાને બે વરસ પહેલાં પોતાના માતા-પિતા પર કેસ દાખલ કરવાનું વિચારી રહ્યો હતો તેવા સમાચાર...
ગત ૨૧ સપ્ટેમ્બરના રોજ બ્રિટન સરકારે તેના નવા પ્રવાસ–નિયમ મુજબ, બ્રિટનની ઍક્સફર્ડઍસ્ટ્રાજેનેકા કંપની દ્વારા ઉત્પાદિત થતી રસી ‘ઑક્સફર્ડ -ઍસ્ટ્રાનેકા કોવિડ-૧૯ (એ ઝડડી૧૨૨૨)’ને...
સુરતની ‘સૂરત ‘ને બદલવા, હજી વધુ સુંદર બનાવવા દિન-પ્રતિદિન સુરત મહાનગરપાલિકા, સમાજ સુરક્ષા વિભાગ, શહેર પોલીસ તથા શહેરના જાગ્રત લોકોના સહિયારા પ્રયાસ...
ચન્દ્રગુપ્ત મૌર્યનો ભવ્ય રાજ દરબાર હતો.ગુનેગારોને રાજાની સમક્ષ રજૂ કરવાનો સમય હતો.એક પછી એક ગુનેગારો રાજાની સમક્ષ રજૂ કરવામાં આવતા હતા. ચન્દ્રગુપ્ત...
ઘણાને ખબર નહીં હોય કે બેસવાના અધિકાર માટે વેપારી સંસ્થાઓમાં કામ કરતા કામદારોની લાંબી લડત ચાલી છે. ઘણા કિસ્સાઓમાં તેમને તેમની 10-12...
સુરત: હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 29 સપ્ટેમ્બરને ‘વિશ્વ હૃદય દિવસ’ (world heart day) તરીકે મનાવવામાં...
ગત સપ્તાહે ગુજરાતના નવા પ્રધાનમંડળની રચના પછી નવા મંત્રીઓએ કેટલો અભ્યાસ કર્યો હતો તેની ઉપર ચર્ચા શરૂ થઈ હતી. ખાસ કરી, રાજયના...
સુરત : સુરત (Surat)ના 3 વર્ષના બાળકને કોરોના થયા બાદ (post covid) તેની સાઈડ ઈફેક્ટમાં હ્રદયની બંને ધમની બ્લોક થઈ જવાનો ભારતનો...
ચીનમાં ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં એક રહસ્યમય રોગના કેસો દેખાવા માંડ્યા, આ રોગ એક નવા પ્રકારના કોરોનાવાયરસને કારણે સર્જાઇ રહેલો હોવાનું જણાયું, ધીમે...
રાજ્યમાં છેલ્લા એક-દોઢ વર્ષથી પ્રવર્તી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં ૧૦,૦૮૨ જેટલા વ્યક્તિના મૃત્યુ નોંધાયા છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા SDRFની જોગવાઇઓમાં ઉમેરો...
રાજ્યમાં મંગળવારે સુરત મનપામાં 8 અને વલસાડમાં 4 નવા કેસ સાથે કુલ 24 કેસ નોંધાયા છે. તો વળી વધુ 18 કોરોના દર્દીઓ...
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના છેલ્લા દિવસે મંગળવારે ગૃહમાં કોરોનાના દર્દીઓના મૃત્યુના આંકડાઓ મામલે વિસંગતતા બહાર આવતા અને તે મામલે કોંગ્રેસના સભ્યોએ...
કોરોના કાળમાં રાજ્યમાં બે જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા હતા, તેની તપાસ માટે નીમાયેલા જસ્ટીસ ડી.એ. મહેતા તપાસ પંચનો...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં “બારે મેઘ ખાંગા”સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીમાં રેલ (Flood In River) આવતા નદી કાંઠાનાં ઘરોમાં પાણી...
IPL ના સ્ટાર ખેલાડીએ આજે Social Media પર એક ફેને પૂછેલા સવાલનો એવો ચોંકાવનારો જવાબ આપ્યો કે જે વાંચીને સમગ્ર ક્રિકેટ જગત...
સુરત: (Surat) આખરે જેનો ડર હતો તેવું જ થયું. 340 ફુટ ભરવાથી સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ જતો હોવા છતાં...
કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણી ઉપર પણ છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રસ હવે નવા યુવા ચહેરાઓને પાર્ટીમાં શામેલ કરી રહી...




( પ્રતિનિધિ )વડોદરા,તા.7
વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.