નવી દિલ્હી: આગામી કેટલાક મહિના સુધી હરિણામાં (Hariyana) મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા તેમજ અન્ય પૂજા સ્થળો ઉપર લાઉડ સ્પીકર (Loud Speaker) વગાડવામાં આવશે....
નવી દિલ્હી: ભારતના (India) પૂર્વ પીએમ (PM) અટલ બિહારીની 25 ડિસેમ્બરના રોજ જયંતીના મોકા ઉપર દેશના હાલના પીએમ નરેન્દ્ર મોદી રવિવારે સવારે...
નવી દિલ્હી: ભારતે (India) બાંગ્લાદેશ (Bangladesh) સામેની મીરપુર ટેસ્ટ પણ જીતી લીધી છે. મેચના ચોથા દિવસની શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે...
ભારતમાં ફૂટબોલ પ્રત્યેનું વળગણ પશ્ચિમ બંગાળ સુધી જ સીમિત હતું પરંતુ પાછલાં અમુક વર્ષોમાં દેશની યુવા પેઢીને તેનો રંગ લાગી રહ્યો છે....
બોહવાની કટોકટી ઘણાં ખાદ્ય પાકો ઉગાડવાનું વધુ મુશ્કેલ બનાવે છે, વિશ્વનાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકો પૃથ્વીની બહાર લાંબા સમયથી તેનાં ઉકેલો શોધી...
છેલ્લા કેટલાક કલાકોમાં વાતનું વતેસર થયું. ચીનમાં કોવિડ આઉટબ્રેક ન્યૂઝ ઝબક્યા અને અફવા અને અટકળો ધૂણવા લાગી. સચેત રહેવું એ ફરજિયાત હોઇ...
બાંગ્લાદેશ સામેની ચિત્તાગોંગમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બંને દાવ મળીને કુલ આઠ વિકેટ લેનાર અને 40 રનની ઉપયોગી ઇનિંગ રમવા સાથે રવિચંદ્રન અશ્વિન...
દેશના ટેલિકોમ ક્રાંતિના નાયક સામ પિત્રોડાનું એક વધુ પુસ્તક પ્રકાશિત થયું છે, નામ છે : ‘રીડીઝાઈનિંગ ધ વર્લ્ડ.’ ઓરિસ્સામાં રહેતાં ગુજરાતી પરિવારના...
ભારતનું બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતને બે જવાબદારી સોંપી હતી. એક બંધારણનું અર્થઘટન કરવાની અને બીજી ભારતના પ્રત્યેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની....
છેલ્લાં કેટલાય વખતથી આપણે G20 એટલે કે ગ્રૂપ ઑફ ટ્વેન્ટી વિશે સાંભળીએ છીએ. માહિતી ઓવર લોડના વખતમાં આપણને એમ થાય કે જાણી...
સુરતઃ (Surat) શહેરમાં દિવાળી પછી તસ્કરોનો તરખાટ વધી ગયો છે. શનિવારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની દાખલ થયેલી ફરિયાદોમાં ડિંડોલી...
સુરતઃ ડિંડોલી (Dindoli) ખાતે રહેતા અને ન્યુ બોમ્બે માર્કેટમાં (New Bombay Market) કાપડનો વેપાર (Textile Trade) કરતા યુવકે અજાણી યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ...
બારડોલી: ઉત્તરાયણ પર્વને હજી 20 દિવસની વાર છે, એ પહેલા જ પક્ષીઓ (Birds) પતંગની દોરીનો (kite string) શિકાર બની રહ્યા છે. શનિવારે...
દેલાડ: ઓલપાડ તાલુકાના બે ગઠિયા ફ્યુઅલ ઓઇલના વેપારી(Oil Trader) બની મથુરાના એક વેપારી પાસેથી એડ્વાન્સમાં રૂ.51 લાખની રકમ RTGS દ્વારા હડપી પલાયન...
વાંકલ: માંગરોળ તાલુકાના વાંકલ ગામે (Wankal village) મુખ્ય માર્ગ પર આવેલા 66 કે.વી વીજ સબ સ્ટેશનની (sub station) એકદમ બાજુમાં આવેલા ખેતરમાં...
અમદાવાદ: (Ahmedabad) જળ શાસન (Water Governance) અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development) માટે તેના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે...
સુરત: (Surat) પિતા વિહાણી દિકરીઓના ભવ્ય લગ્ન સમારોહની (Marriage Function) શરૂઆત કરનાર પીપી સવાણી ગ્રુપ (P P Savani Group) દ્વારા આ વર્ષે...
ગાંધીનગર : નવી શિક્ષણ નીતિ (Education Policy) ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદરૂપ થશે. નવી શિક્ષણ નીતિમાં ઘણા મૂળભૂત...
વાપી: (Vapi) વાપી રેલવે ઓવરબ્રિજને (Railway Over Bridge) તોડવાનું કામ શનિવારથી શરૂ કરવામાં આવ્યું હતું. વાપી રેલવે સ્ટેશન પાસે રેલવે (Railway) ટ્રેકની...
ગાંધીનગર: ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ (GST Department) અને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા રાજ્યભરમાં બોગસ પેઢીઓ ઉપર દરોડાની (raid) કાર્યવાહી હાથ ધરવામાં...
નવી દિલ્હી : યુંક્રેનનું (Ukraine) ખોરસોન (Khorson) શહેરને અનેક ઘાવો અને જખમો લાગ્યા હોવા છતાં તે આગામી ક્રિસમસની (Christmas) તૈયારીઓમાં લાગ્યું હતું....
સુરતઃ (Surat) શહેરમાં દિવાળી (Diwali) પછી થી તસ્કરોનો તરખાટ વધી જવા પામ્યો છે. આજે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં (Police Station) ઘરફોડ...
સુરત: (Surat) ભેંસાણ-દાંડી રોડ (Dandi Road) ઉપર શુક્રવારે રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં (Accident) ત્રણ મિત્ર (Friends) પૈકી એકનું ગંભીર ઇજાને પગલે મોત...
સુરત: (Surat) સુરતમાં સિઝનમાં પહેલી વખત ઠંડીનો (Cold) પારો 15 ડિગ્રી પર પહોંચ્યો છે. એટલું જ નહીં આગામી બે દિવસ પણ કકડતી...
પારડી: (Pardi) થર્ટી ફર્સ્ટની (Thirty First) ઉજવણીને લઇ બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા તરકીબો અજમાવતાં હોય છે, જેને ડામવા પોલીસે પણ લાલ...
નવી દિલ્હી : પાકિસ્તાન (Pakistan) ક્રિકેટ બોર્ડના (Cricket Board) માટે આ અઠવાડિયું ઘણા બધા બદલાવોથી ભરપુર રહ્યું છે. ગયા અઠવાડિયે ટીમના ચેરમેન...
બોલિવૂડ (Bollywood) એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને દીપિકા પાદુકોણ (Dipika Padukon) સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ (Film Pathan) છેલ્લા કેટલાક દિવસોથી ઘણી ચર્ચામાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ધીમે ધીમે ઠંડી જામવા લાગી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 14 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. આ...
અમદાવાદ: (Ahmedabad) પ્રમુખસ્વામી (Pramukh Swami) જન્મ શતાબ્દી મહોત્સવમાં (Centenary Festival) પ્રતિદિન બે લાખ જેટલા મુલાકાતીઓ ઉપરાંત, 80 હજાર સ્વયં સેવકો પણ સતત...
ગાંધીનગર: હવે જો તમે હેલ્મેટ પહેર્યા વિના ઘરની બહાર નીકળ્યા તો મોટો દંડ ભરવાની તૈયારી રાખજો. કારણ કે ગુજરાત (Gujarat) માં સરકાર...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.