ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm modi) માતા (Mother) હીરાબા (Hiraba) ના નિધન (Death)થી ખૂબ જ દુઃખી છે. પીએમ નરેન્દ્ર મોદી તેમની માતા હીરાબાની...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની માતા હીરાબાના (Hira Baa) અંતિમસંસ્કાર કર્યા બાદ ફરી કામ પર પરત ફર્યા છે....
આણંદ : આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે માંડેલી લડતમાં ખાટલે મોટી ખોડ વેક્સિનની અછત હતી. જોકે, સરકાર દ્વારા કોવેકસીનના ચાર...
નવી દિલ્હી: ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં (Car Accident) ગંભીર રીતે ઘાયલ (Injured) થયો છે. ઘટના...
વડનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું દુ:ખદ અવસાન થયું છે. આજે વહેલી સવારે તેઓએ યુ.એન મહેતા હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા....
નવી દિલ્હી: બ્રાઝિલના (Brazil) ફૂટબોલ સ્ટાર ખેલાડી (football star player) પેલેનું (Pele) 30 ડિસેમ્બરે 82 વર્ષની વયે અવસાન થયું હતું. તેની પુત્રીએ...
2022ના વર્ષ દરમિયાન ભારતીય રમતજગતમાં ક્રિકેટમાં ભારતીયોને એવી કોઇ મોટી ખુશી નહોતી મળી પણ એ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ...
નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની (Rishabh Pant) કારને (car) અકસ્માત (Accident) નડ્યો છે. શુક્રવારે વહેલી સવારે રૂરકી પરત...
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હીરાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારનાં...
18 ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિઝુલન ગોસ્વામી (ભારત)ભારત માટે 20 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ પણ આ વર્ષે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી...
વર્ષ ૨૦૨૨ એ પ્રેમની મોસમ રહી છે અને ઘણા સ્વીટહાર્ટ્સે ગાંઠ બાંધી. રોગચાળાના નિયંત્રણો હળવા થવાને કારણે, 2022માં સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીનાં લગ્ન...
બર્લિન: (Berlin) ઇટાલીએ બુધવારે ચીનથી (China) આવતા તમામ એરલાઇન (Airline) મુસાફરો માટે કોરોના પરીક્ષણો ફરજિયાત બનાવ્યા છે. બેઇજિંગથી (Beijing) મિલાન જતી 2...
નવી દિલ્હી : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસી) દ્વારા વર્ષ 2023માં લેવાનારી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની (Board Exam) તારીખો જાહેર...
ભરૂચ: (Bharuch) આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayana festival) નિમિત્તે ચાઇનીઝ દોરીના (Chinese led) વેચાણ અને હિન્દુ દેવી-દેવતાઓના (Hindu god) ફોટાવાળી પતંગોના (kite) વેચાણ...
સુરત: (Surat) અંધારામાં બંપર નહીં દેખાયું તેથી બાઇક (Bike) ઉથળતા પાછળ બેસેલી 53 વર્ષિય મહિલા નીચે પટકાઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત...
ગાંધીનગર: (Gandhinagar) કૃષિ વિભાગ (Agriculture Department) હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ તથા તેમને પ્રોત્સાહિત કરવા કૃષિ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કચેરીઓની...
સુરતઃ (Surat) પુણા ખાતે રહેતો યુવક લાંબા સમયથી વરાછામાં રહેતી કીશોરીનો પીછો કરી પરેશાન કરતો હતો. કીશોરીએ (Girl) મચક નહી આપતા યુવકે...
અમદાવાદ: (Ahmedabad) સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વભરમાં વિસ્તર્યો છે, તેનું શ્રેય પ્રમુખસ્વામી મહારાજને (Pramukhswami Maharaj) અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય ચેતનાને જાય છે, અને...
સુરત: (Surat) સચિન જીઆઇડીસીમાં (GIDC) ચાલતી દેશીની દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં લાખ્ખોની કિંમતનો...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સિંધુભવન રોડ (Sindhubhan Road) ઉપર ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે પેડલરોને (Paddlers) અમદાવાદની એસઓજી ટીમે 29 લાખના એમ.ડી....
કામરેજ: (kamrej) વેલંજા ખાતે રહેતી પરિણીતાના (Married Woman) પતિના મિત્રએ (friend) ફોન પર પરિણીતાને મેસેજ કરી હેરાન કરી રસ્તે જતાં હાથ પકડી...
પારડી: (Pardi) થર્ટી ફર્સ્ટની ઉજવણીને (31st Celebration) લઈ વલસાડ જિલ્લા પોલીસ (District Police) દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ગુજરાતને...
બિહાર: બૌદ્ધ ધર્મના ગુરુ દલાઈ લામા (Dalai Lama) બિહાર (Bihar) નાં બોધ ગયા (Bodh gaya) માં રોકાયા છે. આજથી કાલચક્ર મેદાનમાં તેમનો...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના જોળવા ગામે એક જ રૂમમાં રહેતી બે યુવતી ગતરોજ તેમના રૂમની અંદર તેમના મોબાઇલ (Mobile) ફોન ઉપર ગેમ...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણના પાતલિયાના એક વાઈન શોપ (Wine Shop) બહાર બુટલેગર જેવી દેખાતી 2 મહિલાઓ નશામાં ધૂત બનીને છૂટ્ટા હાથની...
કામરેજ: (Kamrej) મૂળ અમરેલીના ધમિલ ગામના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે આવેલી એચ.આર.પી. રેસિડન્સીમાં ફ્લેટ નં.બી-2 503માં સંજય ભીખા ગૌદાણી (ઉં.વ.35)...
રાજપીપળા: (Rajpipla) દેશની પહેલી ગ્રીન અને ઇ-સિટી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) નજીક ગુરુવારે મળસકે ચાર્જિંગ સ્ટેશનમાં ચાર્જિંગ કર્યા બાદ...
નવી દિલ્હી : ન્યૂઝીલેન્ડના (Newzealand) ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસને (Ken Williams) પાકિસ્તાન સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં એકદમ જ જાદુઈ ઇનિંગ રમી...
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ (Indian Air Force) ગુરુવારે બ્રહ્મોસ (Brahmos) એર લોંચ મિસાઈલના (Air Launch Missile) અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરીક્ષણ (Test) કર્યું....
નોઇડા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની (Pharmaceutical Company) મેરિયન બાયોટેકે (Marion Biotech) ઉઝબેકિસ્તાનમાં કથિત રીતે કફ સિરપ (Cough Syrup) પીવાથી 18 બાળકોના મોતના સંબંધમાં...
છોટાઉદેપુર:
છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.
આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.