વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીને બે વિધર્મી યુવકો મોપેડ પર અપહરણ કરી લઇ ગયા હતા. અલકાપુરીની એક હોટલમાં લઇ જઇને મુખ્ય આરોપીએ...
નડિયાદ : મલાતજ મેલડી માતાજીના ભુવાજી જયેશભાઈ રબારી અને તેમના ચાર મિત્રો ગાડી લઈને સાવલી તાલુકાના ભમ્મરઘોડા મેલડી માતાજીના મંદિરે બાધા કરવા...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) રાજૌરીમાં (Rajouri) આતંકવાદીઓએ (Terrorist) આજે ફરી બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરીને આતંક મચાવ્યો છે. ગઈકાલે રવિવારે થયેલા આતંકી હુમલા...
આણંદ : આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ત્રાસ વધી ગયો છે. આ શખસો દિવસભર વાહનો પર બેસી...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કપડવંજ દ્વારા નિઃશુલ્ક આયુષ મેળો અને આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું...
પુરાણકાલીન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અવતારો વગેરે દેવો કરતા વૈદિક દેવોનું સ્વરૂપ જુદા પ્રકારનું છે. બીજા શબ્દોએ તો વૈદિક ઋષિઓએ પાકૃતિક પર્યાવરણની...
‘‘અવાર-નવાર’’ કોલમમાં લેખક ડૉ.નાનક ભટ્ટજીએ 21મી સદીનો આધાર, બૌધ્ધિક કામ (સેક્સ) બાબતે ફ્રોઈડથી લઈ રજનીશજી સુધીના અને તે પહેલાના સમયની કામ બાબતના...
તા. ૨૮ ડિસેમ્બરના રોજ મારે મારી પોતાની શારીરિક સારવાર કરાવવા માટે સાઉથ ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર ઉગત ભેંસાણ રોડ જહાંગીરાબાદનાં...
કોરોનાનો નવો વેરિયન્ટ ચીનમાં ખૂબ જ ઘાતક સાબિત થયો છે. જે રીતે ચીનમાં લોકો મરી રહ્યાં છે તે ખૂબ જ ગંભીર બાબત...
નવી દિલ્હી: 2016માં કેન્દ્ર સરકારે કાળાં નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં લેવા માટે અચાનક નોટબંધીની જાહેરાત કરી દીધી હતી. જેની સામે સુપ્રીમ કોર્ટમાં...
સુરત (Surat) : ઉધના મગદલ્લા રોડ પર રહેતા અને ડાયમંડ (Diamond) કંપનીમાં નોકરી કરતા યુવકે ગુગલ (Google) (Oyo) ઓયો એપ પર ઓયો...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) નવા વર્ષના પ્રથમ દિવસે જ કાળજું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. આખો દેશ જ્યારે નવા વર્ષની...
હમણાં વર્તમાનપત્રોમાં સમાચાર પ્રકાશિત થયા છે કે રેલ્વે પ્રધાને એવી જાહેરાત કરી છે કે રેલ્વે ખોટ કરતી હોવાને કારણે સિનિયર સિટીઝનોને ભાડામાં...
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારત દેશને ડિઝીટલ યુગમાં લઇ જવા ભરચક પ્રયાસ કરે છે. તેમાં તેઓ કેટલેક અંશે સફળ પણ થયા...
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં આગ (Fire) ની ઘટના સામે આવી છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર જીવતો ભૂંજાઈ ગયો હતો. આ ઘટના...
મકાન-ઘરમાં હવા-ઉજાસ આવે તે માટે બારી રાખવામાં આવે છે. બારી અનેક રીતે ઉપયોગ લેવામાં આવે છે. એપાર્ટમેન્ટમાં રહેતાં કેટલાંકને બારીમાંથી એંઠવાડ ફેંકવાની...
ટી.વી. સિરિયલો અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી તુનિશા શર્માનાં અપમરણને એક સપ્તાહનો સમય વીતી ગયા પછી પણ દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતના...
પરીક્ષાની મોસમ નજીક હતી. બસ પરીક્ષા બે મહિના જ દૂર હતી. એક શાળામાં પ્રિન્સિપાલે એક દિવસ અચાનક દસમા અને બારમા ધોરણનાં બધાં...
નવી દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે રાજસ્થાનમાં (Rajasthan) મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. રાજસ્થાન નજીક ટ્રેનને (Train) મોટો અકસ્માત નડ્યો હતો. જેમાં...
અખબારના કટારલેખકોને સામાન્ય રીતે પોતાના શબ્દો પસંદ કરવાની આઝાદી હોય છે પણ તેમના લખાણનાં મથાળાં નહીં. અખબારનાં કર્મચારીઓ સામાન્ય રીતે મથાળાં પસંદ...
આજના આધુનિક સમયમાં ટેકનોલોજી દરેક ક્ષેત્રે ઘૂસી ગઈ છે. યુદ્ધ માટે પણ આ વાત એટલી જ સાચી છે. કોઈ પણ યુદ્ધ જે...
રશિયાએ યુક્રેન સામે લડી રહેલા પોતાના સૈનિકોનું મનોબળ વધારવા માટે મોટી જાહેરાત કરી છે. રશિયન સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે યુક્રેનમાં લડવા...
સુરત : શહેરમાં પાણી નેટવર્ક (Water Network) અપગ્રેડ (Upgrade) કરવામાં આવી રહ્યું છે. તેના કારણે તેમજ ઘણી જગ્યાએ જૂની લાઇનો બદલાઇ હોવાથી...
સુરત : 31મી ડિસેમ્બરની (31st December) રાત્રિએ પોલીસ (Police) દ્વારા વાહનચાલકને જે બર્બરતાથી ફટકારવામાં આવ્યો અને તેને રસ્તા પર પટકીને મારવામાં આવ્યો...
સુરત : અમરોલી (Amaroli) ખાતે રહેતા અને ટેમ્પો ચાલાવતા યુવકને અજાણ્યાએ ચપ્પુની અણીએ લૂંટી લીધો હોવાની ફરિયાદ અમરોલી પોલીસ (Police) સ્ટેશનમાં નોંધવામાં...
ગાંધીનગર : બનાસકાંઠાના (Banaskantha) ડીસામાં એક ફિલ્મી ઘટના બની છે. જેમાં જુના ડીસા ગામમાં એક્સોની પરિવારના ઘરે નકલી ઈન્કમટેક્ષ (Fake Income Tax)...
ગાંધીનગર : રાજસ્થાનના (Rajasthan) ગેંગસ્ટર (Gangster) રાજુ ઠેહટની હત્યા કેસમાં ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. એટીએસની ટીમે ઠેહટની હત્યા...
અંકલેશ્વર : અંકલેશ્વરમાં (Ankleshwa) વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે કાપોદ્રા પાટિયા પાસે આવેલા માતેશ્વરી પ્રોવિઝન...
ભરૂચ : ભરૂચ (Bharuch) બી-ડિવિઝન પોલીસ (Police) મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઈસમો બોલેરો પીકઅપ ગાડી...
નવી દિલ્હી : 8મી નવેમ્બર 2016ની (8th November 2016) સાંજને આખરે કોણ ભૂલી શકે… આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) દેશમાં...
છોટાઉદેપુર:
છોટાઉદેપુર કોર્ટના વકીલ રૂમ ખાતે આજે છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. વકીલ મંડળમાં મતભેદ ઊભા ન થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી ચૂંટણી બદલે સિલેક્શન પ્રક્રિયા અપનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પ્રક્રિયા અંતર્ગત ઉપપ્રમુખ, મંત્રી સહિતના મોટાભાગના હોદ્દાઓ માટે સર્વસંમતિથી સમજૂતી સધાઈ હતી. જોકે પ્રમુખ પદ માટે સહમતિ ન બનતાં ચૂંટણી યોજવાની ફરજ પડી હતી.
પ્રમુખ પદની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે સુખદેવભાઈ પી. રાઠવાની નિમણૂક કરવામાં આવી હતી. તેમની હાજરીમાં પ્રમુખ પદ માટે રમેશભાઈ એ. રાઠવા અને ભાવસિંહભાઈ ડી. રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં કુલ 83 મત પડ્યા હતા, જેમાંથી 3 મત રદ જાહેર થયા હતા. મતગણતરી બાદ રમેશભાઈ એ. રાઠવાને 46 મત પ્રાપ્ત થતાં તેઓ સતત બીજી વખત પ્રમુખ તરીકે વિજયી બન્યા હતા.
આ ચૂંટણીમાં અન્ય તમામ હોદ્દાઓ માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. ઉપપ્રમુખ તરીકે પઠાણ ફિરોઝખાન એ., મંત્રી તરીકે મલેક સલીમભાઈ એસ., ખજાનચી તરીકે ઠાકોર કિશોરીબેન એ. તથા એલ.આર. તરીકે રાઠવા રીટાબેન જે.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ચૂંટણી પૂર્ણ થયા બાદ છોટાઉદેપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ નવનિર્વાચિત પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.