સુરત: (Surat) ઘોડદોડ રોડ ખાતે રહેતા તબીબે સણિયા હેમાદમાં આવેલી તેમની જમીન પશુપાલકને (Cattle Breeder) માનવતા ખાતર વગર ભાડે રહેવા માટે આપી...
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhrapradesh) વિશાખાપટ્ટનમાં કાંચરાપલેમ પાસે વંદેભારત ટ્રેન (Vandebharat Train) ઉપર પથ્થરમારો થયો છે. આ ધટના પછી ટ્રેનના કાચ તૂટી ગયા છે....
નવી દિલ્હી : મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાંથી (Nasik) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 22 વર્ષના યુવાકે 60 વર્ષની વૃદ્ધ મહિલા...
સુરતઃ (Surat) રાંદેરમાં પરિણીતાએ બીજા લગ્ન (Marriage) કરી લીધા પછી તેના પૂર્વ પ્રેમીએ તથા તેના મિત્રએ મારી પાસે તારી વીડિયો ક્લિપ (Video...
સુરતઃ (Surat) શહેરના નાનીવેડ ખાતે પટેલ સમાજના અગ્રણીએ પરિણીતા સાથે દુષ્કર્મ (Rape) કરી પાંચ વર્ષ સુધી યોન શૌષણ (Abuse) કર્યું હતું. પરિણીતાએ...
કામરેજ: (Kamrej) માંકણા શિવભક્તિ રેસિડન્સીમાં રહેતા યુવાને રૂ.2 લાખ એક મહિના 10 ટકાના વ્યાજે (Interest) લેનાર ઈસમ પાસે પઠાણી ઉધરાણી (Harassment) કરી...
નવી દિલ્હી: ફિલ્મ (Film) પઠાનને (Pathan) લઈને વિવાદો ચાલી રહ્યાં છે. ત્યારે આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થયું છે. જણાવી...
સાયણ: (Sayan) વ્યાજનાં (Interest) વિષચક્રનાં ચક્કરમાં ફસાયેલાં મૂળ સાયણના રહીશ અને સુરતની કિરણ મોટર્સના (Kiran Moters) વર્કશોપ મેનેજર ચિરાગ શર્માએ સુરતના શાહુકાર...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના હિલસ્ટેશન વિલ્સન હિલ (Wilson Hill) ખાતે ‘વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર’ નામથી સહેલાણીઓને આકર્ષવા માટે વિવિધ એડવેન્ચર...
નવસારી: (Navsari) નવસારીના વૃદ્ધ પાસે સુરતના વ્યાજખોરે (Usury) 2.50 લાખ રૂપિયા સામે 5.50 લાખ રૂપિયા વસુલ્યા બાદ પણ વ્યાજખોરે વૃદ્ધે આપેલા કોરા...
નવી દિલ્હી : અફઘાનીસ્નતાનના (Afghanistan) કાબુલ (Kabul) નજીક વિદેશ મંત્રલાયની બરોબર સામે એક મોટો બૉમ્બ વિસ્ફોટ (Bomb Explosion) થયો હોવાના સમાચાર આવ્યા...
વોશિંગ્ટનઃ (Washington) કોમ્પ્યુટરની ખામીને કારણે સમગ્ર અમેરિકામાં (America) ફ્લાઈટ્સ (Flights) બંધ કરી દેવામાં આવી છે. અમેરિકન મીડિયાના અહેવાલોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ...
નવી દિલ્હી: (New Delhi) નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ (Nirmala Sitaraman) 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Budget) રજૂ કરશે. ફરી એકવાર...
નવી દિલ્હી : શ્રીલંકા (Sri Lanka) જેવા હાલ પાકિસ્તાનના (Pakistan) થયા છે. દેશમાં કફોડી અર્થ વ્યવસ્થાની (Financial System) પરિસ્થિતિના સમાચારો રોજ-રોજ નવું...
સુરત: સુરતના (Surat) મકાઈ પૂલ પરથી તાપી નદીમાં (Tapi River) કુદીને જીવન ટૂંકાવી લેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે...
વલસાડ: વલસાડમાં (Valsad) એક ગુડ્ઝ ટ્રેનના (Goods Train) ડબ્બા (Coach) પાટ (Track) પરથી ઉતરી જવાની ઘટના બની હતી. ઘટનાને પગલે રેલવે તંત્ર...
ઝારખંડ: ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટની ઘટના સામે આવી છે. IED બ્લાસ્ટમાં 5 જવાન ઘાયલ થયા છે. ઘાયલ...
નવી દિલ્હી: ચીનમાં (China) કોરોના (Corona) બેકાબૂ બની રહ્યો છે. ચીનમાં કોરોનાના કહેરથી સમગ્ર વિશ્વ ચિંતત બન્યું છે. કોરોના વાયરસના (Corona Virus)...
સુરત: હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલ એન્ડ નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા ઉપયોગમાં લેવાતી જંગલની જમીનનો ગેરકાયદે ઉપયોગ મામલે રજૂઆત બાદ કેન્દ્રના વન...
વલસાડ: સાઉથ આફ્રિકાથી (South Africa) ભરૂચના (Bharuch) દહેગામ આવી રહેલા પોતાના મિત્રને લેવા ભરૂચના બે મિત્રો મારૂતી ઇકો કાર લઇ મુંબઇ એરપોર્ટ...
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) તરફથી જોન્સન એન્ડ જોન્સન (Johnson & Johnson) કંપનીને મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર ફૂડ...
નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ...
સુરત: સુરત શહેરમાં મેટ્રો રેલની કામગીરીની સાથે સાથે અંડરગ્રાઉન્ડ વોટર પાઈપ લાઈન નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે...
બિહાર: બિહારના (Bihar) બક્સરમાં (Buxar) વળતરી માંગ કરી રહેલા ખેડૂતો સાથે પોલીસે બર્બરતાભર્યું વર્તન કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે...
સુરત (Surat): સાયણ ગામ ખાતે સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સિટી બસમાં (Surat City Bus Fire) અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ...
અમદાવાદ: ઉત્તરાયણનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણમાં પતંગ રસિયાઓમાં પવન કેવો રહેશે કઈ દિશામાં રહેશે તેવા સવાલોની ચર્ચા થવા લાગે...
કચ્છ: કચ્છમાં (Kutch) વારંવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે એટલે કે બુધવારે કચ્છના ભચાઉમાં (Bhachau) જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા...
સુરત: તાપી નદીના અડાજણ કિનારે આવેલા રિવર ફ્રન્ટમાં આજે તા. 11 જાન્યુઆરીના રોજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. 8 વાગ્યે શરૂ થયેલા...
નવી દિલ્હી: 2023 ઓટો એક્સ્પો (Auto Expo 2023) શરૂ થઈ ગયો છે, આજે એટલે કે 11 જાન્યુઆરીથી આ મોટર શો શરૂ કરવામાં...
મુંબઈ: મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (Dhirubhai Ambani International School) માં બોમ્બ (Bomb)હોવાની ધમકી (threat) મળી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો...
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું કે હિન્દુઓ ત્યાં લઘુમતી છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે. જો હિન્દુઓ બાંગ્લાદેશમાં સુરક્ષિત રહેવા માંગતા હોય તો તેમણે એકતા જાળવી રાખવી જોઈએ. વિશ્વભરના હિન્દુઓએ તેમની મદદ કરવી જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે રવિવારે કોલકાતામાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં મોહન ભાગવત બોલી રહ્યા હતા. ભાગવતે કહ્યું, “ભારતે તેની સરહદોની અંદર રહી શક્ય તેટલી મદદ કરવી જોઈએ. આપણે આપણાથી બનતું બધું કરવું જોઈએ, કારણ કે હિન્દુઓ માટે એકમાત્ર દેશ ભારત જ છે.”
ભારત સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. તેઓએ કંઈક કરવું જોઈએ. તેઓ (સરકાર) પહેલાથી જ કંઈક કરી રહ્યા હશે. કેટલીક બાબતોની જાહેરાત કરવામાં આવે છે, અન્યની જાહેરાત કરી શકાતી નથી. ક્યારેક પરિણામો પ્રાપ્ત થાય છે, ક્યારેક નહીં. પરંતુ કંઈક કરવું જોઈએ.
જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા, બાંગ્લાદેશના ઢાકા નજીક ભાલુકામાં એક હિન્દુ યુવકને ધર્મનું અપમાન કરવાના આરોપસર માર મારીને હત્યા કરવામાં આવી હતી. બીબીસી બાંગ્લાદેશના અહેવાલ મુજબ, યુવકના મૃતદેહને નગ્ન કરીને ઝાડ પર લટકાવવામાં આવ્યો હતો અને પછી તેને આગ ચાંપી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ દીપુ ચંદ્ર દાસ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે રાત્રે ભાલુકામાં બની હતી.
ઉપરાંત મોહન ભાગવતે કહ્યું કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. તેને સાબિત કરવાની કોઈ જરૂર નથી, જેમ પૂર્વમાં સૂર્ય ઉગે છે. અમને ખબર નથી કે તે કેટલો સમય થયો છે. તો શું આ માટે પણ આપણને બંધારણીય મંજૂરીની જરૂર છે? જે કોઈ ભારતને પોતાની માતૃભૂમિ માને છે અને ભારતીય સંસ્કૃતિની પ્રશંસા કરે છે તે ભારતને હિન્દુ રાષ્ટ્ર માને છે. આ RSS ની વિચારધારા પણ છે. જો સંસદ ક્યારેય બંધારણમાં સુધારો કરવાનો અને “હિન્દુ રાષ્ટ્ર” શબ્દ ઉમેરવાનો નિર્ણય લે છે, તો પછી તેઓ આમ કરે છે કે નહીં તે અપ્રસ્તુત છે. અમને તે શબ્દની પરવા નથી કારણ કે આપણે હિન્દુ છીએ અને આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે. તે જ સત્ય છે.