કિવ: યુક્રેન-રશિયા યુદ્ધમાં યુદ્ધવિરામ જેવી સ્થિતિ સર્જાય તેવું લાગતું નથી. પરંતુ અહીં સ્થિતિ વણસી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન...
હાલા વિદ્યાર્થી મિત્રો, છેલ્લાં બે દિવસ બાકી. એક બાજુ ખૂબ જ ઉત્સાહ હોય સાથે જ થોડો ડર પણ હોય. તમે સમયસૂચકતા વાપરી...
ગતાંકથી આપણે પરીક્ષાના દિવસોમાં પોષણ કઈ રીતે જાળવવું તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આ અંકે એ જ વિષયને આગળ વધારીએ. ÃÝÃÃગયા...
કેમ છો?બે વર્ષ પછી બાળકો એકઝામ આપી રહ્યાં છે એટલે બાળકોની સાથે મમ્મીઓ પણ સ્ટ્રેસમાં હશે પણ કોરોનાનાં બે વર્ષમાં આપણે જીવનના...
કિવ: રશિયા(russia) અને યુક્રેન(ukiran)માં છેલ્લા ૩૧ દિવસથી યુદ્ધ(war) ચાલી રહ્યું છે. યુદ્ધ ભલે બે દેશ વચ્ચે હોય પરંતુ આ યુદ્ધમાં સામાન્ય નાગરીકો...
જ્યારે મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આડેધડ કોમર્શિયલ બિલ્ડીંગોને પરવાનગી આપી,તળ સુરતની શેરી મહોલ્લા સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે, ત્યારે હોળી તહેવારમાં કોટ...
હવે યુદ્ધની જરૂર નથી. જીવો અને જીવવા દો ની નીતિ સૌએ અપનાવવાની જરૂર છે. યુદ્ધથી બંને દેશોને નુકસાન જ છે. આજે વિનાશક...
આશ્ચર્ય, ખેદ અને આઘાતની વાત એ છે કે આજના આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ આપણી પ્રજા એ બાબત સમજી શકતી નથી કે ધર્મસ્થાનો,...
આ સુત્ર દરેક ઇલેકશનમાં દોહરાવવામાં આવે છે. આ એક જાતનો ગળ્યો ચટ્ટો લોલીપોપ છે. સત્તાધારી બાગડોર સંભાળે છે પછી જનતાનો ભ્રમણ ભાંગી...
મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો એ વ્યકિતગત રીતે બરાબર છે. પણ જયારે કોઇ સંસ્થા કે સ્કૂલ કોલેજમાં દાખલ થાય ત્યારે તેના નિયમોનું પાલન...
બે કોલેજના મિત્રો, રાજ અને રાહિલ વર્ષો બાદ અચાનક મળી ગયા. કોલેજમાં જતા હતા તે યાદ તાજી કરવા વીકએન્ડ પર લોંગ ડ્રાઈવ...
ગુજરાતમાં વાતાવરણની ગરમી અને રાજકીય ગરમી વચ્ચે આજકાલ હરીફાઇ જામી છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં સામાન્ય રીતે દર વર્ષે વાતાવરણમાં જે ગરમી...
સુરત: (Surat) સુરત પોલીસમાં ઉચ્ચ અધિકારીને મારી નાંખવાની ધમકી આપનાર અને પોલીસ માટે પડકાર બનનાર સજજુ કોઠારીને (SajjuKothari) આખરે પોલીસ (Police) કમિશનર...
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સદીથી ય વધુ જૂના કોંગ્રેસ પક્ષને હરાવી દાયકા જૂનો આમ આદમી પક્ષ પોતાના ભવિષ્ય માટે બેવડી વિચારણા કરી રહ્યો...
પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભલે ભાજપે પોતાની સ્થિતી જાળવી રાખી હોય પરંતુ હવે આવનારો સમય કેન્દ્રની ભાજપ સરકાર માટે કપરો બની રહે તેવી...
રાવણની લંકામાં એક સમયે એટલું સોનું હતું કે રામાયણના કાળમાં મકાનોનાં છાપરાં પણ સોનાનાં હતાં, તેમ કહેવાતું હતું. શ્રીલંકા ૧૯૪૮ માં બ્રિટીશ...
આણંદ : સોજિત્રા નગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં કોઇ પ્રકારની ચર્ચા વગર જ વર્ષ 2022-23ના બજેટ ઉપરાંત 23 એજન્ડા પસાર થઇ ગયાં હતાં....
નડિયાદ: રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરથી વિશ્વભરમાં ખ્યાતિ પામનારા ડાકોરને યાત્રાધામ તરીકેની ઓળખ મળી છે. યાત્રાધામને પગલે સરકાર તરફથી ડાકોર ગામને વિશેષ ગ્રાન્ટ...
આણંદ : આણંદ રહેતો અને કરિયાણાનો મોટાપાયે વેપાર કરતાં શખસે લગ્ન બાદ તેની પત્નીને અસહ્ય ત્રાસ આપ્યો હતો. દિકરીનો જન્મ થતાં તેણે...
નડિયાદ: માતર તાલુકાના કેટલાક ગામના ખેડૂતોને સિંચાઇ માટે જરૂરી પાણીનો પુરવઠો મળતો ન હોવાથી આ મામલે ખેડૂતો ઓફિસ સમય દરમિયાન રજૂઆત કરવા...
વડોદરા : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઘોડિયાના મતવિસ્તાર ગામ સુખલીપુર ખાતે ગયા હતા. સ્થાનિકોની સમસ્યા સાંભળી હતી .શહેર ના એકતાનગર ની મુલાકાત...
વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાણીની તકલીફ દૂર થાય તે માટે સિંધરોટ ખાતે ચાલતા પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું...
નવી દિલ્હી: છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલ (Petrol) અને ડીઝલના (Diesel) ભાવમાં (Price) સતત વધારો નોંધાય રહ્યો છે. ઓઇલ કંપનીઓ (Oil Company) દ્વારા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા અગાઉ બનેલા જર્જરિત આવસો નું રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે તેની દરખાસ્ત સ્થાયી સમિતિ માં પરત થઈ હતી. અગાઉ સામાન્ય...
વડોદરા : દશરથ ખાતે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં કૌભાંડનો પીસીબીએ પર્દાફાસ કરીને ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે...
વડોદરા :મ્યુનિસિપલ કોર્પોરેશનની જામ્બુવા લેન્ડફીલ સાઈટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ટ્રકમાં બિલ્ડીંગનો વેસ્ટ ભરીને ઠાલવવામાં આવતો હોવાની ગેરરીતિ ભાજપના કોર્પોરેટરે ઝડપી હતી. જે અંગે...
વડોદરા : એક તરફ પ્રેમમાં પાગલ થયેલા પ્રેમીએ ગત તા. 22 માર્ચના પ્રેમીકાને દબાણ કરી મળવા બોલાવી પાળિયાનાં ઝાટકા મારીને નિર્દયતા પુર્વક...
પલસાણા : પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેઓ પલસાણા ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતાં ને.હા.નં-48...
કિવ, તા. 25 (એપી): મેરીઉપોલના ઘેરાયેલા ખંડેરોમાં યુક્રેનિયન સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે રશિયન હવાઈ હુમલામાં એક થિયેટર પર બોંબમારો થતાં લગભગ...
મુંબઈ: આઇપીએલ 2022નો (IPL 2022) ક્રેઝ ચાહકોની સાથે ખેલાડીઓમાં પણ જોવા મળી રહ્યો છે. આઈપીએલ 2022ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.