માતા-પિતા વિનાના વિદ્યાર્થીઓને ઘરે જઇને પુસ્તકો આપ્યા

હોદ: ઝાલોદ રોડ કન્યા શાળા દાહોદ.  માં નોટબુકોનું  વિતરણ કરવામાં આવ્યું   . આજ શાળા માંથી નિવૃત રેખાબેન મુનિ દ્વારા અને શાળાના આચાર્ય જયેશ પંચાલ તથા શિક્ષકોએ  જે વિદ્યાર્થીઓના માતા પિતા નથી તેવા અનાથ બાળકોને  ઘરે ઘરે જઈને દરેક બાળકને 7 નોટબુક, અને 1 બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું . જેમાં આવા બીજા કુલ  27 અનાથ  બાળકોને લાભ આપવામાં આવ્યો. અને આજ વર્ષે ધોરણ 8 પાસ કરેલ છે . અને ધોરણ 9માં પ્રવેશ લીધો છે .તેવા અનાથ બાળકોને પણ નોટબુક આપવાનાં આવી છે. કોરોના મહામારી ઘણા વાલીઓની આર્થિકપરિસ્થિતિ સારી ના હોય  તેવાં વિદ્યાર્થીઓને આવો લાભ થાય તેવા પ્રયત્નો ચાલું છે.બીજાંના ભલામાં આપણું ભલું એજ અંતરમાં રાજીપો.

Related Posts