Home Articles posted by Online Desk16
રશિયાની (Russia University) એક યુનિવર્સિટીમાં અંધાધૂંધ ફાયરીંગની હિંચકારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની અંદર જ લોકોની સામે બંદૂક તાણીને આડેધડ ગોળીબાર (Shooting) કરી દેતાં ભાગદોડ મચી ગઈ છે. જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો રીતસરના હવાતિયાં મારતા દેખાયા છે. આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થયા છે, જે હૃદય હચમચાવી દેનારા છે. […]
શીખ નેતા સુખજિંદર રંધાવાનું નામ છેલ્લે સુધી ચર્ચામાં રહ્યા બાદ આખરે ચરણજીત,સિંઘ ચન્નીને (#CharanjitSinghChanni) પંજાબના મુખ્યમંત્રી (PUNJAB CM) બનાવાયા છે. પંજાબના પ્રભારી હરીશ રાવતે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. સુખજિંદર રધાવાના નામ પાર્ટીમાં જ આંતરિક વિરોધ હોય હાઈકમાન્ડે અંતે દલિત નેતા નામ પર મ્હોરમારી છે. સાંજે 6.30 કલાકે રાજભવન જઈને ચન્ની રાજ્યપાલ સમક્ષ […]
વલસાડ (VALSAD) )જિલ્લાએ અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. જિલ્લાના 240 ગામના 11,49,412 લોકોએ રસીનો પહેલો ડોઝ મુકાવી દીધો છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં 18થી વધુ ઉંમર ધરાવતા 100 ટકા લોકોએ રસી મુકાવી દીધી છે. આ સાથે જ કોરોનાની (COVID-19) રસીનો પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂરી કરનાર જિલ્લાઓમાં વલસાડે રાજ્યમાં ટોપ 10માં સ્થાન મેળવી લીધુંછે. […]
ઇન્ડિયન પ્રીમિયર લીગ ફેઝ -2 (IPL PHASE-2) આજથી યુએઈમાં (UAE) શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈમાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ યુએઈમાં આયોજિત આઈપીએલ ફેઝ -2 માં અમુક શરતો સાથે ચાહકો માટે સ્ટેડિયમના દરવાજા ખોલ્યા છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)અને મુંબઈ ઇન્ડીયન્સ (MUMBAI […]
સુરત: સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ (PIYUSH GOYAL)સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે નાના ઝવેરીઓ કે જેનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ સુધી હોય તેમને હોલમાર્કિંગની (HALLMARK) પ્રક્રિયામાંથી મુક્તિ આપી છે. પરંતુ સોનાના ભાવો જે રીતે વધી રહ્યાં છે તે જોતા કોઈપણ નાના જવેલર્સનું (JEWELERS) ટર્નઓવર 1 કરોડ સુધી થતું હોય છે […]
સુરત : ઉમરપાડા પાસે આવેલી સરકારી સ્કૂલના શિક્ષકે પરીક્ષામાં વિદ્યાર્થિનીને તપાસવાના બહાને છેડતી કરી હતી. ગુરુ-શિષ્યને લજવે તેવા આ કિસ્સામાં કોર્ટે પણ કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવા હેતુસર શિક્ષકને તકસીરવાર ઠેરવ્યો હતો અને બીજો કોઇ શિક્ષક આવો ગુનો કરતાં અચકાઇ તેવો હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાની છેડતી કરનાર શિક્ષકને પાંચ વર્ષની […]
સુરત: સુરત શહેરના કતારગામ ઝોનમાં સમાવિષ્ટ સિંગણપોરની કે-40 નંબરની દુકાનમાંથી શનિવારે સવારે સરકારી અનાજના આશરે 95 કટ્ટા અને ચારસો લીટર તેલ સગેવેગ કરનારા દુકાનદાર સામે જનતારેડ કરાઇ હતી. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં લાંબા સમયથી સરકારી સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગોબાચારી ચાલતી હતી. કતારગામ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનો સમયસર નહીં ખોલવા સહિત અનાજનો જથ્થો પણ […]
સુરત: કોરોના મહામારીના વિકટ સમય બાદ આજે બે વર્ષ પછી શહેરમાં અનંતચઉદશની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ રહી છે. રવિવારની રજાના દિવસે મોજીલા સુરતીઓ આળસ મરડીને મોડા જાગ્યા અને લોચા-ખમણો નાસ્તો કર્યા બાદ બાપ્પાને વિદાય આપવા સજ્જ થયા, જેના પગલે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધીના સમયગાળામાં રસ્તાઓ પર વિસર્જનના સરઘસો ઓછા જોવા મળ્યા. બપોરે 11 […]
તાલિબાને કબ્જો જમાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ છે, ત્યારે આજે શુક્રવારે અફઘાનિસ્તાનના જલાલાબાદમાં બોમ્બ ધડાકા થયા છે. આ ઘટનામાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં 2 ના મોત અને 18 ઘાયલ હોવાના અહેવાલ સાંપડ્યા છે. અફઘાનિસ્તાનની એક ચેનલ નંગરહારના અહેવાલ અનુસાર જલાલાબાદના PD 6 વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. […]
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT) એક જ દિવસમાં બે અંગદાન (ORGAN DONATION)ની ઘટના બની છે. છેલ્લાં 19 દિવસમાં સુરતમાં એક દિવસમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોના દાનની આ બીજી ઘટના બની છે. વલસાડના 57 વર્ષીય વિરેન્દ્ર દેઢિયાનું હૃદય આસામના 39 વર્ષીય ખેડૂતમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે (HEART TRANSPLANT), […]