Home Articles posted by Online Desk16 (Page 2)
ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી બાદ હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામનાર સુરતમાં (SURAT) એક જ દિવસમાં બે અંગદાન (ORGAN DONATION)ની ઘટના બની છે. છેલ્લાં 19 દિવસમાં સુરતમાં એક દિવસમાં બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગોના દાનની આ બીજી ઘટના બની છે. વલસાડના 57 વર્ષીય વિરેન્દ્ર દેઢિયાનું હૃદય આસામના 39 વર્ષીય ખેડૂતમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે (HEART TRANSPLANT), […]
સુરતના ઓલપાડ તાલુકાના ખેતરોમાં લીલા અને ભૂખરા રંગની તડતડીયા (તીડ/ચૂસ્યા) એ આતંક મચાવ્યો છે. અહીં ડાંગરના (Paddy)ઉભા પાકને આ જીવાતો નુકસાન પહોંચાડી રહી છે, જેના લીધે ભારે નુકસાન થતાં ખેડૂતો દુ:ખી થયા છે. ખેડૂત અને સહકારી આગેવાન તથા સુરત જિલ્લા પંચાયતના માજી વિરોધ પક્ષના નેતા દર્શન નાયકે તંત્રનું આ તરફ ધ્યાન દોર્યું છે. નાયકે કહ્યું […]
એકાએક ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલનાર ભાજપ (BJP) પક્ષ પર શિવસેનાએ (SHIVSENA)કટાક્ષ કર્યો છે. શિવસેનાના અખબાર સામનામાં છપાયેલા મુખપત્રમાં શિવસેનાએ ટીપ્પણી કરી છે કે, જે.પી નડ્ડાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યારથી પાર્ટીમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના (PM NARENDRA MODI) મનમાં જે છે તે બધું જેપી નડ્ડાના (JP NADDA)માધ્યમથી સાકાર કરાવાઈ રહ્યું છે.
ગુજરાતમાં રાજકીય તોફાન હજુ શાંત પડ્યું નથી ત્યાં પંજાબમાં મોટી ઉથલપાથલ થઈ છે. પક્ષના 40 ધારાસભ્યોએ બળવો કરતાં કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. આ સાથે જ હવે પંજાબમાં કોણ મુખ્યમંત્રી બનશે તેની ચર્ચા તેજ થઈ છે. આ પદ માટે એકથી વધુ દાવેદાર હોય પક્ષમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિને દેશમાં વેક્સીનેશનનો રેકોર્ડ સર્જાયો છે. વેક્સીનેશન મેગા ડ્રાઈવનો મોટી સંખ્યામાં લાભ ઉઠાવીને દેશની પ્રજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપી છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 2 કરોડ લોકોએ આજે એક જ દિવસમાં રસી મુકાવી છે. મોડી રાત્રે 9 વાગ્યા સુધી વેક્સીનેશન મેગા ડ્રાઈવ દેશભરમાં ચાલવાની હોય હજુ વધુ લોકો રસી […]
શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો છે. સુરત મનપા (SURAT MUNICIPAL CORPORATION) દ્વારા રૂપિયા 3 થી 4 કરોડના ખર્ચે નવું ભવન બનાવવામાં આવશે. આ ભવનમાં નવી ખુરશીઓ મુકવામાં આવશે. લાઈટ, સાઉન્ડ, ઈન્ટીરીયર, સ્ટ્રક્ચર અને રૂફ પણ બદલી નાંખવામાં આવશે. […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ થઈ છે. સુરત મનપા તંત્ર દ્વારા શહેરમાં મહાવેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સવારે 5 વાગ્યાથી જ મનપાના કર્મચારીઓ વેક્સિનેશનની કામગીરીમાં જોતરાઈ ગયા છે. આજે એક જ દિવસમાં શહેરના 3 લાખ નાગરિકોને વેક્સિન મુકવાનો તંત્રનો ટાર્ગેટ છે. શહેરમાં કોમ્યુનિટી હોલ, ખાનગી-સરકારી શાળા, વિવિધ સમાજની વાડી, ક્લબ ખાતે […]
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીના કેબિનેટની (Cabinet) રચના બાદ ગુરૂવારે મોડી સાંજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યના મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો છે. કેબિનેટના સૌથી યુવા મંત્રી સુરતના હર્ષ સંઘવીને (Harsh Sanghvi) ગૃહ મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ફાળે
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાની પહેલી ટર્મના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન કર્યા બાદ ભાજપે વધુ એક આંચકો આપ્યો છે. ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં સાવ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. એકેય જૂના મંત્રીને રિપીટ નહીં કરીને ભાજપે આશ્ચર્ય સર્જયું છે. નવા મંત્રી મંડળમાં સૌથી યુવાન સુરત મજુરા વિધાનસભાના હર્ષ સંઘવી છે. હર્ષ સંઘવીની ઉંમર 36 […]
હાઈપ્રોફાઈલ ડ્રામા બાદ આજે બપોરે 1.30 કલાકે નિર્ધારિત સમયે રાજભવન ખાતે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ શરૂ થયો છે. મંત્રીમંડળમાં 1 જૈન, 1 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 8 પટેલ ધારાસભ્યોને સ્થાન મળ્યું છે. ધારણા અનુસાર ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા અપનાવાઈ છે. પ્રદીપસિંહ જાડેજા,