Home Articles posted by Online Desk16 (Page 5)
રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલ શપથ લે તે પહેલાં જ કુદરતી આફત આવી પડી છે. રાજકોટ અને જામનગરમાં ધોધમાર વરસાદ (HEAVY RAIN)ના પગલે અનેક ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. જામનગરના મોટીબાણુગાર ગામમાં તો જાણે આભ ફાટ્યું છે. અહીં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કરતા ગણતરીના કલાકોમાં 22 ઈંચ વરસાદ વરસ્યો છે, જેના લીધે પૂર […]
શુક્રવારે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચમી ટેસ્ટ મેચ રદ થયા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એક મોટો આંચકાજનક નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ IPL -14ની બાકી રહેલી મેચોમાં રમવાની ના પાડી દીધી છે. જોની બેયરસ્ટો, ડેવિડ મલાન અને ક્રિસ વોક્સ દુબઈમાં તા. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી મેચોમાં ભાગ નહીં લેશે. આ ખેલાડીઓએ […]
પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે પૂર્ણ થતાં ગયા મહિને સફળતાની ઉજવણી કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દેતાં સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ મચી ગઈ છે. રૂપાણીએ એકાએક રાજીનામું કેમ આપ્યું તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અચાનક જ રૂપાણીએ કોઈ દબાણને વશ થઈ રાજીનામું આપ્યું […]
રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી પણ એકાએક થઈ હતી અને એક્ઝીટ પણ અચાનક જ થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યા બાદ 2014માં પ્રથમ વાર ધારાસભ્ય બનેલા રૂપાણીની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. રૂપાણીએ 1971માં જનસંઘમાં જોડાઈ વિદ્યાર્થી નેતા તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી […]
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર આ અંગે જાહેરાત કરી છે. ભારતીય ટીમમાં કોરોનાના કેસ વધવાની આશંકાના પગલે ભારત ટીમ મેદાનમાં ઉતારવામાં અસમર્થ રહી છે. ઈસીબીએ ચાહકોની માફી માંગી છે. આ અગાઉ ગુરુવારે ભારતીય ટીમના ફિઝીયોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ […]