વડોદરા……
સતત બીજા દિવસે પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેઇલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો યથાવત
કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
બોંબ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા શરૂ કરવામાં આવી તપાસ
વકીલો અને અસીલોએ કોર્ટમાં હાજર ન રહેવા જનરલ સેક્રેટરી અને વકીલ રીતેશ ઠક્કરે કરી અપિલ
કોર્ટ સંકુલમાં ભયનો માહોલ
વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રી તેમજ જાહેર જનતાને જણાવવાનું કે,
નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટની સૂચના અનુસાર આજરોજ ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરા વડોદરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ હોય જેથી વકીલશ્રીઓએ તેમજ પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું નહીં અને કોર્ટ તાત્કાલિક ધોરણે ખાલી કરવી.
રીતેશ પી. ઠક્કર
એડવોકેટ અને જનરલ સેક્રેટરી
વડોદરા વકીલ મંડળ