વડોદરા………
ફરી અસામાજિક તત્વો બન્યા બેફામ
પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં મારામારી
જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ
એક યુવકને અધમુવો કરી નાખ્યો
સામાન્ય નાગરિકને કાયદો બતાવતી પોલીસ સામે સવાલો ઉઠ્યા
રજવાડી ટી સ્ટોલ સામે મારામારી કરનાર આ તત્વો કોણ ?
શુ ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી
એક યુવતી પણ ઝગડામાં છોડાવવા વચ્ચે પડી હોવાનું વીડિયોમાં કેદ
લોકોમાં ભયનું વાતાવરણ સર્જનાર તત્વોને ડામવા માંગ ઉઠી