Vadodara

કલેકટર કચેરીથી 100 મીટરનો રસ્તો બંધ કરાયો

અટલ બ્રિજ નીચેનો 100 મિટર નો રસ્તો બંધ

ભર બપોરે વાહનોનું પણ ચુસ્તપણે ચેકિંગ

લોકસભાની સામાન્ય ચૂંટણી ને લઈને પોલીસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ટ્રાફિક ના નિયમોનું પાલન થાય તેમ જ સુરક્ષાના હેતુથી ખાસ પોલીસ વિભાગ દ્વારા વાહન ચકાસણી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તે સિવાય આચારસંહિતાનું પણ સંપૂર્ણ પાલન થાય અને કોઈપણ પ્રકારની નાગરિકોને અસુવિધા ન થાય તે માટે 100 મીટર નો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો

Most Popular

To Top