વડોદરા: ભાજપાના નેતાઓ કોઈક ના કોઈક મુદ્દે વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતનો જાહેરમાં ઢીશુમ ઢિશુમનો...
વડોદરા: આદ્ય શક્તિ માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રી ધીમે ધીમે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યું છે. નવલા નોરતાની વડોદરાવાસીઓ મન...
પેટલાદ : તારાપુરમાંથી પકડાયેલા પાકિસ્તાનના મદદગાર આધેડને એટીએસે પકડી પાડ્યો હતો. આ શખ્સ 1999થી ભારતમાં રહેતો હોવા છતાં તેણે ‘નમક હલાલી’પાકિસ્તાન માટે...
આણંદ: કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેન તેજસ પટેલના માર્ગદર્શન હેઠળ હવે ઘર ઘર કેસીસી-કિસાન ક્રેડિટ કાર્ડનું...
નડિયાદ: ખેડા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)એ પોષડોડાના જથ્થા સાથે ચકલાસીના રાઘુપુરામાંથી એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે આ ઈસમ પાસેથી પોષડોડાનો 44...
સુરત: (Surat) બીઆરટીએસના રૂટ પર દોડતી બસોમાં વારંવાર આગ (Fire) લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે બસમાં (Bus) સવાર મુસાફરોના જીવ...
સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. દંપત્તિને બે દિકરીઓ (Daughter) હોવાથી પુત્રની ઇચ્છા ધરાવતા આ દંપત્તિએ પડોશમાં (Neighbor)...
બીલીમોરા: (Bilimora) બીલીમોરા પોલીસે (Police) બાતમીના આધારે મહારાષ્ટ્રથી સુરત તરફ એસિડની (Acid) બોટલોની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ (Alcohol) સહિત રૂ. ૧૯.૯૬...
વલસાડ: (Valsad) કપરાડા સ્થિત એકલવ્ય મોડલ સ્કૂલના (School) ત્રણ વિદ્યાર્થીને શિક્ષિકા (Teacher) સાથે નડિયાદ શાળાકીય સ્પર્ધા માટે મોકલ્યા હતા, જ્યાંથી બુધવારે મોડી...
પારડી: (Pardi) પારડી નજીક ખડકી ઓવરબ્રિજ (Over Bridge) ઉપર ગુરુવારે રાત્રે અમદાવાદથી કોલ્હાપુર જતી એસી લક્ઝરી બસમાં (Bus) અચાનક આગ ભભુકી ઉઠી...
ઈઝરાયલ-હમાસ યુદ્ધ (Israel Hamas War) દરમિયાન ગાઝા (Gaza) પર ઈઝરાયેલના કબજાને લઈને આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આખી દુનિયાને...
નવી દિલ્હી: વર્લ્ડ કપની (World Cup 2023) 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા (Australia) અને પાકિસ્તાનની (Pakistan) ટીમ મેદાનમાં ઉતરી છે. બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં...
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને (Sanjay Singh) દિલ્હી હાઈકોર્ટ (Delhi HighCourt) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે...
સુરત: સુરત (Surat) ડુમસ રોડ (Dumas Road) પર આવેલા ગવિયર (Gavier) ગામમાંથી સ્ટેટ વિજિલનસ વિભાગે દરોડા (Raid) પાડી 70 કેરબા (ખાલી-ભરેલા) ડીઝલ...
નવી દિલ્હી: દેશમાં (India) ગટરની સફાઈ દરમિયાન થતી મૃત્યુની (Death) ઘટનાઓ પર વધારે પ્રકાશ પાડવામાં આવતો નથી. પણ આ મામલાને ગંભીરતાથી લેતા...
ગુજરાત: અરબ મહાસાગરમાં (Arabian Sea) છેલ્લા ઘણા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના (Climate Change) કારણે અવારનવાર વાવાઝોડા (Storm) સર્જાઇ રહ્યા છે. ત્યારે ફરી ગુજરાતના...
નવી દિલ્હી: હેકર્સ (Hackers) હંમેશા લોકોને નિશાન બનાવવાની તકો શોધે છે. જો તમારો ફોન જૂના OS વર્ઝન પર કામ કરે છે, તો...
RBI ગવર્નર (RBI Governor) શક્તિકાંત દાસે કહ્યું કે રેપો રેટ (Repo Rate) અત્યારે ઊંચો રહેશે અને આ ઊંચા સ્તરે કેટલો સમય રહેશે...
સુરત: સુરતના ડિંડોલીમાંથી (Dindoli) આત્મહત્યાનો (Suicide) બનાવ સામે આવ્યો છે. લગ્નના (Marriage) બે મહિના પહેલા જ યુવકે આત્મહત્યા (Suicide) કરી લેતા પરિવારનો...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ (Israel-Hamas War) ઉગ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલ સતત હવાઈ હુમલાઓ (Air Strike) કરી...
શહેરના ઘણાખરા લોકો પોતાના ઘરમાં સ્થાપિત દેવસ્થાનમાં દેવી-દેવતાના વસ્ત્રો, શૃંગારની વસ્તુઓ ચૌટા બજાર, મોટા મંદિર પાસેની બાલકૃષ્ણ શૃંગાર સેન્ટરમાંથી લેવાનું પસંદ કરે...
નવી દિલ્હી: ભારત (India) માટે ખુશીના સમાચાર (Good News) સામે આવ્યા છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) ન્યૂઝીલેન્ડ સામેની મેચમાંથી બહાર...
સુરતના કવિ નયન દેસાઈ સાથેના એક અવિસ્મરણીય પ્રસંગની અહીં વાત કરવી છે. બેંકમા નિવૃત્તિ બાદ ગઝલ શીખવામાં સૌથી પહેલો એકડો ઘુંટાવવાનું કામ...
સુરત(Surat) : સોશિયલ મીડિયાના (SocialMedia) યુગમાં ઘણીવખત એવી અફવાઓ (Rumor) ફેલાતી હોય છે કે જેના લીધે લોકોને ઘણું સહન કરવું પડતું હોય...
દેશમાં આજે વિપક્ષી રાજકીય પક્ષો દ્વારા આગામી ચૂંટણીઓને કારણે ઓબીસીની જાતિય મતોની ચર્ચાઓ વ્યાપક સ્તરે દેશમાં ચાલી રહી છે તેવા સમયે આવા...
તળ સુરતીઓને આઘાત અને આશ્ચર્ય થાય તથા ભાવનાત્મક રીતે લાગણીને ઠેસ પહોંચે તેવાં અધૂરાં અને નમૂનેદાર કામ લોક સ્વરાજ્યની સેવા કરતી જાહેર...
એક દિવસ આશ્રમમાં ગુરુજીએ કહ્યું, ‘ચાલો, મને જણાવો ગુરુકૃપા એટલે શું?’ શિષ્યો બોલ્યા,‘ગુરુની કૃપા એટલે ..ગુરુના આશિષ, જેનાથી જે માંગો …જે ઈચ્છો...
મુંબઈ(Mumbai): રાજ કુન્દ્રાએ (RajKundra) માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર ટ્વીટ કરીને હલચલ મચાવી દીધી છે. કુન્દ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘અમે અલગ...
મહાભારત અને રામાયણ ભારતીય પ્રજાનું માર્ગદર્શન કરનારા મહાન સાહિત્ય ગ્રંથ છે .અત્યંત સૂચક રીતે આ ગ્રંથોમાં પાત્રો,ઘટનાઓ લખાયાં છે. ઘણું બધું સિમ્બોલિક...
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
વિમાની લાલચે હત્યા, પોલીસે આરોપીને સાથે રાખી અંકોડિયા ગામે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું
અંજારના તળાવમાં પાંચ બાળકો ડૂબ્યા, ચારના મૃતદેહ મળ્યા
લિબિયામાં ગુજરાતી પરિવારને બંધક બનાવાયું
LRD ભરતી પરીક્ષાના ફાઇનલ રિઝલ્ટમાં 11,899 ઉમેદવાર પાસ
રાજ્યમાં ઠંડીનો ધ્રુજારો, નલિયામાં 8.8 ડિગ્રી
કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે
કોલકાતામાં શાહરૂખ ખાન અને દીકરા અબરામને મળ્યો મેસ્સી, 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કર્યું
દિલ્હી ફરી ગેસ ચેમ્બર બન્યું, 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોધાયો
UP: ગાઢ ધુમ્મસના કારણે NCRના ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર એક પછી એક છ વાહનો અથડાયા
પી.એમ. શ્રી તાલુકા શાળા લીમખેડાના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા
GST ની અસરો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી 14 વર્ષ પછી ભારત આવ્યા
મોટી કંપનીઓના મોટા દુશ્મન જાણે નાના વેપારીઓ જ છે
બોલીવુડમાં મૃત્યુની મોસમ છે
ચૌટાબજારમાં દબાણ કયારે દૂર થશે?
વડોદરા: ભાજપાના નેતાઓ કોઈક ના કોઈક મુદ્દે વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપાના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતનો જાહેરમાં ઢીશુમ ઢિશુમનો વિડીયો વાયરલ થયો છે. યુવા નેતા અને બાઈક ચાલક રસ્તા વચ્ચે જ બાખડ્યા હતા અને જેના કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જાહેરમાં થયેલ મારામારીમાં ટ્રાફિક પોલીસે દરમિયાનગીરી કરી બંનેને છુટા પાડયા હતા. જો કે આ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી.
હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે શહેર ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત પોતાના પરિવાર સાથે ગરબે ઘુમવા જઈ રહ્યા હતા. દરમિયાન અક્ષરચોક નજીક આગળ ચાલતા એક બાઈક ચાલક હોર્ન મારવા છતાં વચ્ચેથી હટતો ન હતો. અને ત્યાર બાદ સામાન્ય અકસ્માત બાદ તેને માર્ગમાં જ બાઈક ઉભી કરી દીધી હતી. મૌલિક પંચાલ નામના આ વ્યક્તિ તેમજ ભાજપાના પાર્થ પુરોહિત વચ્ચે રસ્તા વચ્ચે જ ઝપાઝપી ચાલુ થઇ ગઈ હતી. જો કે યુવા ભાજપાના પ્રમુખે જાહેરમાં જ લુખ્ખાગીરી શરુ કરી દીધી હતી અને પક્ષને પણ ન માફક મારપીટ ઉપર ઉતરી આવ્યા હતા.
એક તબક્કે તેને આખો માર્ગ માથે લીધો હતો. અને જાણે પોતાનું સામ્રાજ્ય હોય તે પ્રકારનું વર્તન કરી રહ્યો હતો. આ મારામારીના આ દ્રશ્યો ત્યાંથી પસાર થઇ રહેલા વાહનચાલકે ઉતારી લીધા હતા. મારામારીના પગલે ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો. જો કે ત્યાર બાદ ટ્રાફિક પોલીસે દરમિયાનગીરી કરી બંનેને છોડાવ્યા હતા. જો કે પાર્થ પુરોહિત પોલીસ સાથે પણ ક્ષણિક ઝપાઝપી ઉપર ઉતારી આવ્યો હતો.
પોતે જ સર્વસ્વ હોવાનો ખોપો ધરાવતા પાર્થે પોલીસની વર્દીની પણ મર્યાદા ન રાખી હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા મૌલિક પંચાલને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. જો કે આ અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. આ ઘટનામાં પાર્થ પુરોહિતને મોં ના ભાગે મૌલિક પંચાલે પાંચ જેવા હથિયારથી માર મારતા તેઓને હોઠ ઉપર 13 ટાંકા આવ્યા હતા.
મને માર માર્યા બાદનો વિડીયો વાયરલ થયો
હું મારી પત્ની સાથે ગરબા રમવા જઈ રહ્યો હતો દરમિયાન એક બાઈક ચાલાક આગળ ચાલી રહ્યો હતો અને હટતો ન હતો. મેં ઘણા હોર્ન માર્યા છતાં હટ્યો ન હતો અને ત્યાર બાદ તેને બાઈક આદિ મૂકી દઈ ગાળાગાળી કરવા લાગ્યો. મેં તેને રોકતા તેને મને ફેંટ મારી અને મોં ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ વિડીયો જે સામે આવ્યો છે તે ત્યાર બાદનો વિડીયો છે. બાઈક ચાલકે મને માર માર્યો છે મેં કોઈ શરૂઆત કરી નથી. – પાર્થ પુરોહિત, પ્રમુખ, યુવા ભાજપા, વડોદરા શહેર
આવા લુખ્ખા તત્વોને ભાજપા કેમ છાવરે છેની ચર્ચા
પાર્થ પુરોહિત અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચુક્યો છે. તેની સામે અનેક રજૂઆતો પણ કરવામાં આવી હતી. અગાઉ પણ સંગમ ચાર રસ્તા નજીક કાર પાર્કિંગ બાબતે મારામારી થઇ હતી. પાર્થ લજપતરાય નગરમાં જ રહેતા પાડોશી સાથે પણ આ કાર પાર્કિંગ મુદ્દે મારામારી કરી ચુક્યો છે જો કે તે સમયે પણ તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. તેના વિરુદ્ધ અનેક રજૂઆતો કરાઈ છે છતાં પાર્ટી દ્વારા આવા લુખ્ખા તત્વોને છાવરવામાં આવી રહ્યા હોવાનું પણ યુવા ભાજપામાં જ ચર્ચાઈ રહ્યું છે. પોતાને તીસ માર ખાં સમજતા અને પક્ષના જોરે ભાજપાની સરકારમાં પોતે જ સર્વસ્વ હોવાનું અભિમાન રાખતા આવા તત્વો સામે પક્ષ કુણું વલણ કેમ રાખે છે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.