ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના (Israel) હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ગાઝામાં (Gaza) યુદ્ધવિરામની (Ceasefire) માંગ દુનિયાભરમાંથી...
નવી દિલ્હી: અભિનેત્રી રશ્મિકા મંદાનાના (Rashmika Mandanna) ડીપફેક વીડિયો (Deepfake Video) કેસમાં દિલ્હી પોલીસે (Delhi Police) અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે....
નવી દિલ્હી: વિશ્વનો સુંદર દેશ આઈસલેન્ડ (Island) માત્ર 14 કલાકમાં 800થી વધુ ભૂકંપથી (Earthquake) હચમચી ગયો છે. આ પહેલા ભૂકંપના આવા સમાચાર...
નવી દિલ્હી: રાજસ્થાનમાં (Rajasthan) રક્ષક જ ભક્ષક બન્યો છે. દૌસામાં દુષ્કર્મની (Rape) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક સબ ઇન્સ્પેક્ટરે...
નવી દિલ્હી: ઈઝરાયેલની સેનાએ (Israel-Hamas War) ગાઝા પર સૌથી ઘાતક હુમલો કર્યો છે. આ હુમલામાં હમાસ આતંકવાદીઓના ભૂગર્ભ ઠેકાણા, તેમના યુદ્ધ સંગ્રહ...
સુરત: દિવાળી (Diwali) પર્વ ને લઈ સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) ઉપર વતન જવા મુસાફરોની (Passangers) પડાપડી જોવા મળી રહી છે. દિવાળીને લઈ...
સુરત(Surat) : સરકારે હોટલ રેસ્ટોરન્ટના માલિકોને દિવાળીની ભેંટ આપી છે. સરકારે હોટલ રેસ્ટોરન્ટના લાયસન્સના રિન્યુઅલના નિયમમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. જેના...
અયોધ્યા: દીપોત્સવ (Deepotsav) માટે અયોધ્યા (Ayodhya) રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. શણગાર એવી રીતે કરવામાં આવ્યો છે કે જાણે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી...
નવી દિલ્હી: શ્રીનગરના પ્રખ્યાત દાલ સરોવરમાં (Dal Lake) શનિવારે સવારે ભીષણ આગ (Fire) લાગી હતી. જેમાં પાંચ હાઉસબોટ (House boats) બળીને રાખ...
સુરત: દેશના ખૂણે ખૂણે લોકોને ક્લીન વૉટર મળી રહે તેવા લક્ષ્ય સાથે 1999માં સુરત ખાતે નાના પાયે શરૂ થયેલી હાઈ ટેક સ્વીટ...
આગ્રા (Aagra) : ઉત્તર પ્રદેશના (UP) આગ્રામાં પ્રજાપતિ બ્રહ્મા કુમારી (BrahmaKumari) આશ્રમમાં રહેતી બે બહેનોએ ફાંસી લગાવીને આત્મહત્યા (TwoSistresSuicide) કરી લીધી છે....
સુરત: પાંડેસરામાં (Pandesara) ડાઈગ મિલના પ્રિન્ટિંગના કારિગરનું (Worker) રહસ્યમય મોત (Death) થયુ હતું. સામી દિવાળીએ (Diwali) ઘરના મોભીનું મોત થતા પરિવારનો શોકમાં...
આણંદ : આણંદ શહેરમાં બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી...
વડોદરા: ધનતેરસના દિવસે શહેર મા વિવિધ પ્રકાર ની પૂજાઓ થતી જોવા મળી હતી જેમાં શહેરના ચાર દરવાજામાં બિરાજમાન ગજલક્ષ્મી, મહાલક્ષ્મીના મંદિરોમાં સવારથી...
સુરત : દિવાળી (Diwali) પર્વ ને લઈ સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) ઉપર વતન જવા મુસાફરોની (Passangers) પડાપડી જોવા મળી રહી છે. ખાસ...
સુુરત: વલસાડના (Valsad) ડુંગરી હાઇવે (Highway) ઉપર વિચિત્ર અકસ્માત (Accident) બન્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત (Died) નિપજ્યું હતું. ઘટના શુક્રવારે બપોરે...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરની સમસ્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી રીટ પીટીશનમાં અરજદાર દ્વારા શહેરની સ્થિતિના...
વડોદરા: દિવાળીના તહેવાર પૂર્વે અકોટા વિસ્તારમાં દારૂની પાર્ટી પર પોલીસે દારૂની રેડ કરી હતી. અકોટા વિસ્તારમાં આવેલા ગામઠી નામ વૈભવી બંગલામાં યુવકના...
પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના ઉત્તર ભારતીય રાજ્યોમાં કપાસનો પાક ગુલાબી બોલવર્મ (ઇયળ) ના ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે. બીટી કપાસ...
ભારતવર્ષનો પ્રત્યેક રાજ્યનો અતિપ્રિય તહેવાર અર્થાત્ દિવાળી વિક્રમ સંવત મુજબના માસનો અંતિમ દિન દિવાળી સ્વરૂપે ઉજવાય એ અમાસ સૌને પ્રિય! પરંતુ થોડાં...
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઊંચું નામ એટલે ૧૯૨૬ માં ગોપીપુરા, ખપાટિયા ચકલા સ્થિત શાળા “નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી જૈન હાઈસ્કૂલ…!” એક સમયે ધોરણ સાત...
પરિવહનમાં હાઇ વે પર દોડતાં વાહનોનાં ચક્રો વેપાર ઉદ્યોગ જીવન વ્યવહાર પ્રવાસની સાથે સરકારી આવકનાં ચક્રો પણ બની રહે છે. હાઇ વે...
એક દિવસ રોશની રડતી રડતી બેડરૂમમાં જતી રહી…સાસુમાએ જોયું પણ ત્યારે કઈ પૂછ્યું નહિ.થોડીવાર બાદ રોશની બહાર આવી અને ચુપચાપ રસોડામાં કામ...
કેદારનાથમાં બે યુવા નેતાઓનું મિલન થયું અને એનાથી કેટલીક અટકળો શરૂ થઈ છે. શું આ બે યુવાનો જુદા જુદા પક્ષોમાં હોવા છતાં...
આમ આદમી પાર્ટીના (આપ) સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના માથા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રૂપમાં તલવાર લટકી રહી છે જે તેમનો...
કોરોનાની મહામારી માંડ માંડ કાબુમાં આવી ત્યાં અચાનક હાર્ટ એટેક આવીને મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ ગયો છે. કસરત કરતી વખતે કે...
ODI વર્લ્ડ કપ (World Cup) વચ્ચે ICCએ મોટો નિર્ણય લીધો છે. ભારતના પડોશી દેશ શ્રીલંકાનું સભ્યપદ રદ કર્યું છે. જેના કારણે હવે...
ઇઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) ચાલુ છે. દરમિયાન શુક્રવારે સાંજે પ્રથમ વખત અન્ય દેશમાંથી ઇઝરાયેલ પર હવાઈ હુમલો થયો હતો....
સુરત: (Surat) સીમાડા ખાતે રહેતા હિરાના વેપારીના (Diamond Trader) ઘરમાંથી તેના 16 વર્ષના પુત્રએ 52 લાખના હિરા છેલ્લા ચાર મહિનામાં ધીમે ધીમે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા ઉપર નવા શ્રમિક ભોજન (Food) કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો....
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના (Israel) હુમલામાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે ગાઝામાં (Gaza) યુદ્ધવિરામની (Ceasefire) માંગ દુનિયાભરમાંથી ઉઠવા લાગી છે. ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોને પણ ગાઝામાં યુદ્ધવિરામની અપીલ કરી છે. જો કે ઇઝરાયેલ સરકાર હુમલાઓ રોકવાના મૂડમાં નથી. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય.
દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ યુએનએસસીને કહ્યું છે કે ઇઝરાયલના હુમલાઓને કારણે ગાઝામાં દર દસ મિનિટે એક બાળક મરી રહ્યું છે. યુદ્ધમાં અત્યારસુધીમાં ગાઝાના 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાંથી 4506 બાળકો છે. બીજી તરફ ભારત, અમેરિકા, ફ્રાન્સ જેવા દેશો દ્વારા ઇઝરાયલ પર ગાઝામાં બોમ્બમારો અટકાવવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે હવે વાતચીતની નહીં પણ કાર્યવાહી કરવાનો સમય છે. ઇરાને કહ્યું છે કે ગાઝામાં થઈ રહેલી હત્યાઓ વિરુદ્ધ હવે મુસ્લિમ દેશોએ એક થવું જરૂરી થઈ ગયું છે.
બીજી તરફ ફ્રાન્સના રાષ્ટ્રપતિની યુદ્ધવિરામની અપીલ પર નેતન્યાહુએ કહ્યું છે કે વિશ્વ નેતાઓએ હમાસની ટીકા કરવી જોઈએ ઇઝરાયેલની નહીં. હમાસે આજે ઇઝરાયેલ સાથે જે કર્યું તે આવતીકાલે પેરિસ, ન્યુયોર્ક અથવા વિશ્વમાં ક્યાંય પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામની અપીલ કરી હતી. જો કે તેણે ઈઝરાયેલના પોતાના રક્ષા કરવાના અધિકારનો પણ બચાવ કર્યો હતો. ગાઝાની અલ શિફા હોસ્પિટલ પરના હુમલા પછી ઇઝરાયેલી સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલો હમાસની ભૂલને કારણે થયો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હમાસે ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવીને રોકેટ હુમલો કર્યો હતો પરંતુ રોકેટ લોન્ચ નિષ્ફળ રહ્યું હતું અને રોકેટ હોસ્પિટલ પર પડ્યું હતું જેમાં અનેત લોકોના મોત થયા હતા.