ગાંધીનગર: પેપર લીકના (PaperLeak) દૂષણને (Scam) ડામવા માટે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની (SecondaryServiceSelectionBoardExam) સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. ગૌણ...
નવી દિલ્હી: વિશ્વમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ સહિત અન્ય રમતોના વર્લ્ડ કપ (World Cup) યોજાય છે પરંતુ જાપાનમાં (Japan) એક અનોખો વર્લ્ડ કપ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે (Israel-Hams war) છ દિવસીય યુદ્ધવિરામનો (Ceasfire) મંગળવારે પાંચમો દિવસ હતો. આ સમયગાળા દરમિયાન હમાસે 12 વધુ...
નવી દિલ્હી: રેલવેનો (Railway) ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થવાના કિસ્સા અવારનવાર આવ્યા કરે છે. પરંતુ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત...
મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાના (TeamIndia) મુખ્ય કોચ (Coach) અંગે ચાલી રહેલા સસ્પેન્સનો અંત લાવ્યું છે. વર્લ્ડ કપ 2023...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં (ICCODIWorldCup2023) શાનદાર પ્રદર્શન કરનાર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ (ViratKohli) એક મોટો નિર્ણય લઈ...
મુંબઇ: દિગ્દર્શક અને અભિનેતા ઋષભ શેટ્ટીએ (Rishab Shetty) ગયા વર્ષે પોતાની ફિલ્મ કાંતારાથી ખૂબ જ ખ્યાતિ (Famous) મેળવી હતી. કન્નડ (Kannada) ભાષામાં...
ઉત્તરકાશી: ઉત્તરકાશી ટનલમાં (Uttarkashi Tunnel Accident) 17 દિવસથી ફસાયેલા 41 મજૂરો (Workers) આખરે આટલી જહેમત બાદ સુરક્ષિત બહાર આવ્યા છે. સમગ્ર ભારત...
દેશમાં ચૂંટણી આવતાં જ મફતની મોસમ પૂર બહારમાં ખીલે છે.ગરીબી રેખાની નીચે જે છે તે લોકોને મફતની મોસમ ગમે પણ…?એક સમાચાર સાંભળ્યા...
મુંબઈ(Mumbai): ભારતીય શેરબજારે (Indina Sensex) એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. મંગળવારે તા. 29 નવેમ્બરના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈનું...
ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ૧૭ દિવસથી ફસાયેલા ૪૧ કામદારો માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો સાબિત થયો હતો. બચાવકાર્યમાં લાગેલી ટીમને મોટી સફળતા મળી હતી....
સુરત: શહેરમાં એક જ પરિવારના બે માસૂમ બાળકો ગંભીર રીતે બિમાર પડ્યા બાદ 5 વર્ષીય બાળકીનું મોત નિપજતા પરિવાર શોકમાં સરી પડ્યો...
સુરત(Surat): સુરત ફાયર સેફટી (Fire Safety) ને લઈ ફાયર વિભાગ દ્વારા રાંદેરના ગુજ્જુ બજાર (GujjuBazar) ફર્નિચર મોલને (Furniture Mall) સીલ (Seal) મારી...
દૈનિકના નીચેના સમાચારો દેશની નોંધપાત્ર આર્થિક સ્થિતિ સાબિત કરે છે : (1) સંવત 2079માં રોકાણકારોની સંપત્તિમાં વિક્રમ એવો 46 લાખ કરોડ રૂપિયાનો...
આપણા દેશમાં વિવિધ અદાલતોમાં પડતર કેસોની વધી રહેલ સંખ્યા બાબતે યોગ્ય રીતે જ ચિંતા સેવવામાં આવી રહી છે. આ કેસોની સંખ્યા ધીમે...
એક યુવાનને ખબર પડી કે હંમેશા મસ્જિદની સામેના ઝાડ નીચે પોતાની મસ્તીમાં મસ્ત રહેતા ફ્કીરબાબા પાસે દરેક સવાલના સાચા જવાબ હોય છે....
છેલ્લા છ માસ દરમિયાન ગુજરાતનાં વર્તમાનપત્રોમાં વ્યક્તિગત રીતે શિક્ષક છાણીમાં વિદ્યાર્થીઓ પર બળજબરી આચરતો, બનાસકાંઠામાં પ્રાથમિક શાળાનાં બાળકોને સોટીથી વીંઝી નાખતો, વલસાડમાં...
માલદીવ એ હિંદ મહાસાગરમાં સ્થિત એક નાનો ટાપુ દેશ છે. તે લગભગ 5 લાખ લોકોનું ઘર છે. તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ...
સુરત: સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મધરાત્રે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આગનો મેજર કોલ (Major Call)...
દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-૧૯નો રોગચાળો માંડ શમ્યો છે અને વિશ્વ હજી પણ તેની અસરોમાંથી પુરું બહાર આવ્યું નથી ત્યારે ચીનમાં, ખાસ કરીને...
સુરત: (Surat) રવિવારે કમોસમી વરસાદના (Rain) કારણે શહેર જળબંબોળ બની ગયું હતું, અણધાર્યા માવઠાના પગલે શહેરમાં ભારે હાલાકીની સ્થિતિ ઊભી થઇ હતી....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં બે દિવસથી થયેલા માવઠાના પગલે મંગળવારે સતત ત્રીજા દિવસે રાજકોટ (Rajkot) તરફ ગાઢ ધુમ્મસની (Fog) ચાદર છવાઈ ગઈ હતી....
ઉત્તરકાશી: (Uttarkashi) ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં (Tunnel) ચાલી રહેલા બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને (Workers) સુરક્ષિત બહાર કાઢી લેવામાં...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા પીએસઆઇ (PSI) (ડીએમ બ્રહ્મભટ્ટ) દિલીપ બ્રહ્મભટ્ટના દોહિત્રએ અમેરિકામાં (America) તેમના સહિત અન્ય બે લોકો પર...
ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા મજૂરોને (Worker) બહાર કાઢવા માટે સરકાર અને બચાવ ટીમોએ પોતાની જાન લડાવી દીધી છે....
નવી દિલ્હી: ચંદ્રયાન-3નું (Chandrayaan-3) ચંદ્ર પર સફળ લેન્ડિંગ, આદિત્ય-એલ1નું સફળ પ્રક્ષેપણ, ગગનયાનના સફળ પ્રક્ષેપણ પછી ઇસરો (ISRO) હવે નવા પ્રક્ષેપણની તૈયારી કરી...
સુરત: સુરત શહેરમાં પાંચ હોટલોને સીલ મારી દેવાયા છે. આ હોટલોમાં નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો નહોતા. નોટીસ અપાયા બાદ પણ હોટલ...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) ભારત-પેના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવર પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે....
અયોધ્યા: જાન્યુઆરી 2024માં અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના (Ram Mandir) અભિષેક માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. મંદિરમાં ભગવાન શ્રી રામલલાની પ્રથમ આરતી...
નવી દિલ્હી: આજે મંગળવારે તા. 28 નવેમ્બરે પીળી ધાતુ સોનાએ (Gold) તેની વિક્રમી ઊંચી કિંમતો પાર કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈન્ડિયા...
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણી: મહાયુતિએ 214 બેઠકો જીતી, ભાજપની 120 બેઠકો સાથે બંપર જીત
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
ગાંધીનગર: પેપર લીકના (PaperLeak) દૂષણને (Scam) ડામવા માટે સરકાર દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની (SecondaryServiceSelectionBoardExam) સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારની જાહેરાત આજે કરવામાં આવી છે.
હવે આ પરિક્ષ મેન્યુઅલ નહીં લેવામાં આવે. આ પરિક્ષાને હવે પેપરલેસ (PaperLess) કરી દેવામાં આવી છે. તે હવે ઓનલાઈન લેવામાં આવશે. હવે ઉમેદવારોની સંખ્યાને આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. એક દિવસ દરમિયાન 3 પેપર નીકળશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પેપર લીકનું દૂષણ ચિંતાજનક હદે વ્યાપી ગયું છે. ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાના પેપર પહેલાંથી જ લીક થઈ જતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકાર આ મામલે ચિંતિત બન્યું હતું. હવે સરકારે ગૌણ સેવા પસંદગી મંડલની પરિક્ષા પદ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાની પદ્ધતિ પેપર લેસ કરી દેવામાં આવી છે. એટલે કે હવે ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરિક્ષા આપવાની રહેશે. એક સાથે 15,000 વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટીસીએસ કંપનીને પરિક્ષાના આયોજન માટેની જવાબદારી સોંપવામાં આવશે.
આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.