સરકાર કોઇપણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય. આ પત્રલેખકને કોઇ ગમો-અણગમો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વછંદી અને...
ન્યાયતંત્રનું કાર્ય ખરેખર ગોકળગાયની ગતિએ જ ચાલે છે. સામાન્ય ગુનેગારને સજા સામાન્ય હોય તેમ છતાં એનો કેસ ન ચાલતાં તેને મોટી સજા...
પ્રોવિડન્ટ કચેરી આધારકાર્ડમાં લખેલી જન્મ તારીખને જન્મ પુરાવા તરીકે માન્ય નહિ રાખશે એવું કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર...
ઝારખંડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. લાંબી પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હેમંત સોરેનની ધરપકડ કરી છે. તે જ સમયે તમામ અટકળો વચ્ચે...
સુરત: (Surat) ભારતના કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ ર૦ર૪-રપના વચગાળાના બજેટની (Budget) જાહેરાત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ...
રાંચી: (Ranchi) ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ચંપાઈ સોરેનની આગેવાની હેઠળ ‘ભારત’ ગઠબંધનનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યું હતું. રાજ્યપાલને (Governor) મળ્યા...
પલસાણા: (Palsana) પલસાણાના વરેલી ગામે બે ભાઈ વચ્ચે મિલકત વહેંચણી બાબતે ઝઘડો થતાં મોટા ભાઈએ અજાણ્યા ઇસમો દ્વારા નાના ભાઈ (Brother) પર...
પાદરાના એકલબારા ખાતે આવેલી ઓનિરા લાઈફ કેર કંપનીમાં બુધવારના રોજ પ્રચંડ ધડાકો થયો હતો જેમાં 3 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જયારે બે વ્યક્તિઓ...
ગાંધીનગર: (Gandhinagar) નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે રજૂ કરેલા 2024-25ના વર્ષના વચગાળાના કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું...
નવી દિલ્હી: ઇથોપિયાના (Ethiopia) ઉત્તરમાં સ્થિત બે વિસ્તારોમાં ભૂખમરાથી (Hunger Death) 372 લોકોના મોત (Death) થયા છે. ટિગ્રેમાં (Tigre) 351 લોકો અને...
નવી દિલ્હી: (New Delhi) નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ (Budget) ભાષણ 2024 દરમિયાન કરવેરા સંબંધિત કોઈ મોટા ફેરફારો કર્યા નથી. આ...
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Benerjee) પોતાના સમકક્ષ એવા ઝારખંડના હેમંત સોરેનની (Hemant Soren) જમીન કૌભાંડના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા...
સુરત(Surat): શહેરના મુખ્ય માર્ગ સમાન અઠવાગેટ રોડ પર મહાવીર હોસ્પિટલની સામે રાત્રે 2 વાગ્યાના અરસામાં સરેઆમ ચપ્પુના પાંચથી છ ઘા મારીને યુવકની...
રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી હેમંત સોરેનને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં રજૂ કર્યા...
નવી દિલ્હી: (New Delhi) જો તમે One97 કોમ્યુનિકેશન્સની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી...
સુરત(Surat) : વરાછા (Varacha) વિધાનસભા બેઠકના (Assebly Seat) ભાજપના (BJP) ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLAKumarKanani) વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. આ વખતે...
મુંબઇ: ગતવર્ષે ડિસેમ્બરમાં (December) રિલીઝ થયેલી રણબીર કપૂરની (Ranbir Kapoor) ફિલ્મ ‘એનિમલ’એ (Animal) બોક્સ ઓફિસ (Box Office) પર જોરદાર કમાણી કરી હતી....
સુરત: આજે ગુરુવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી નાની સ્પીચ...
વડોદરા,તા.01 એસઓજી પોલીસે આરોગ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને શહેરના જુદા જુદા ચાર વિસ્તારોમાં ઉભા રહેલા ચા- નાસ્તા, પડીકીના ગલ્લા અને...
નવી દિલ્હી: નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે એક કલાક કરતાં ઓછા સમયમાં નાણાકીય વર્ષ 2024-25 માટે મોદી સરકારનું (Modi Govt) બીજું વચગાળાનું...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) બજેટ સત્ર આજથી એટલે કે ગુરુવારથી શરૂ થયું છે. સાથે જ આ વખતે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)...
વિશાખાપટ્ટનમ(VishakhaPattnam) : ભારત અને ઈંગ્લેન્ડ (IndiaVsEngland) વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની (TestSeries) બીજી મેચ 02 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાશે. ઈંગ્લેન્ડે આ મેચ માટે...
નવી દિલ્હી(NewDelhi): ચૂંટણીના (Election) વર્ષમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) વચગાળાનું બજેટ 2024 (Interim Budget 2024) રજૂ કર્યું છે. આ...
નવી દિલ્હી: વારાણસી કોર્ટે (Varanasi Court) હિંદુ પક્ષને જ્ઞાનવાપીના (Gyanvapi) ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. 31 વર્ષથી વ્યાસજીના ભોંયરામાં પૂજા (Pooja)...
ધરમપુર(Dharampur): ધરમપુરમાં બેંક ઓફ બરોડામાં (BankOfBaroda) ક્રેડિટ કાર્ડના (CreditCard) રૂ.53 હજાર જમા કરવા માટે આવેલા કરંજવેરીના આધેડની થેલીમાં કાપ મારી રૂ.53 હજારની...
સુરત(Surat) : સુરત શહેરમાં પોલીસનો (SuratCityPolice) કોઈ જ ધાક રહ્યો નથી. હજુ મંગળવારે રાત્રે અઠવાગેટના મહાવીર હોસ્પિટલની સામે જાહેર માર્ગ પર સરેઆમ...
આણંદ તા.31આણંદમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓની...
નડિયાદ, તા. 31નડિયાદ અને આસપાસની જનતાને લાંબા સમય બાદ સીટી બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે.હાલ સીટી બસના વર્ક ઓર્ડર ખાનગી...
આણંદ તા.31આણંદ નગરપાલિકાની બુધવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વધુ એક વખત સેંકડોમાં પુરી થઇ ગઈ હતી. જોકે, આ વખતે કેટલાક મહત્વની બાબતો...
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) વચગાળાના બજેટ 2024 (Budget 2024) ના ભાષણમાં કહ્યું, દેશની જનતા ભવિષ્ય તરફ જોઈ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
સરકાર કોઇપણ પક્ષની, તેના નેતૃત્વ હેઠળ ચાલતી હોય. આ પત્રલેખકને કોઇ ગમો-અણગમો કે આંતરિક કોલાહલ નથી! તેમ છતાં નબળી નેતાગીરી, સ્વછંદી અને વહીવટી ક્ષમતા ગુમાવતી જવાના અનેક કિસ્સાઓ જનસમાજ સામે છતા થતા જાય છે અને કહેવાય છે બલ એન્જીનની સરકાર મારા ભાઇ!! સુજ્ઞ વાચકો- જાણકારોને પર્દાફાશ કરવાની ભાગ્યે જ જરૂર છે. બધા જ અખબારોમાન માહિતી વણથંભી વહયે જ જાય છે.
એક અખબારે નીડરતાથી પ્રગટ કરેલા માહિતી જાણવા જોગ પ્રસ્તુત છે. વડાપ્રધાન કાર્યાલયના પીએમઓ અધિકારી હોવાનો રોફ જમાવનાર કિરણ પટલ નકલી અધિકારી હોવાનું તપાસમાં બહાર આવ્યું. માર્ચ 2023. નકલી વિજ્ઞાની. પોતે સ્કેપફ્રાફટ ડિઝાઇનીંગ ટીમના સભ્ય હોવાની છાપ મિતુલ ત્રિવેદીએ ઉભી કરી. હાલ જેલમાં બંધ છે. ઓગસ્ટ 2023. નકલી સરકારી કચેરી ઉભી કરી વડોદરાના બે ભેજાબાજોએ સરકાર પાસેથી 4.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પચાવી પાડી. ઓકટોબર 2023. નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ છેતરપીંડી અને દુષ્કર્મના આરોપ હેઠળ કાર્યવાહી.
નવેમ્બર 23. નકલી આઇપીએસ અધિકારીના સ્વાંગમાં દરજીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત વાહન ચાલકોને મેમો પકડાવી રૂપિયા રળતો, દારૂના અડ્ડાવાળાઓ પાસેથી ઉઘરાણાં કરતો ઇસમ જેલના સળિયામાં કેદ, નવેમ્બર 23. દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરી ખોલીને સંદિપ રાજપૂતે 18.59 કરોડની સરકારી ગ્રાન્ટ ઓહિયા કરી. નવેમ્બર 2023. નકલી ટોલટેક્ષ નાકુ-વાંકાનેર પાસે વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ખાનગી ટોલનાકુ ઉભુ કરી દોઢ વર્ષથી ઉઘરાણા કરતા ઇસમો, પાર્ટી જાહેર થઇ ગયા. નાણાં હજમ થઇ ગયા.
ડિસેમ્બર 2023. મંત્રીઓના નકલી પીએ, કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના પીએ તરીકેની ઓળખ આપી ધાક ધમકી જમાવનાર નકલી પીએ ડિસેમ્બર 1923. નકલી સિરપ નડિયાદ ખાતે સિરપમાં ઝેરી કેમિકલ ભેળવી લોકોના જીવ લેનાર દવા ઉત્પાદક સંસ્થા સામે તપાસ અને તવાઇ. ડિસેમ્બર 2023. અહો આશ્ચર્યમ: (રાષ્ટ્રીય ઘટના) આઇએમપીએસ દ્વારા યુકો બેન્કના 41000 ખાતેદારોના ખાતામાં ઓચિંતા 820 કરોડ રૂપિયા જમા આપી દીધા. પરસેવા વિનાની કમાણી ુપાડી વાપરી નાખ્યા. ખાતેદારોએ માન્યુ હશે કે ખૂદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ!!
કાકડવા – કનોજ મહારાજ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.