કેટલાક દિવસોથી સોશ્યલ મિડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરાયેલા દંડની એક રસીદ વાયરલ થઇ રહી છે! વરઘોડા દરમ્યાન જાહેર રસ્તા ઉપર ફટાકડા...
દે.બારીયા તા.૭દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામ ખાતે ભૂત ફળીયામાં રહેતા 60 થી વધુ પરિવારોએ લેખિત રજૂઆત કરી એક મહિલા દ્વારા કરવામાં આવેલ...
મંદિરમાં ફૂલ મહોત્સવ હતો.આખા મંદિરને જુદાં જુદાં સુંદર સુગંધી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.ચારે બાજુ વિવિધ ફૂલોની સુંદરતા અને તેની મહેકથી મંદિર મઘમઘતું...
સિંગવડ, તા.૭સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી “ગાવ ચલો “અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ...
હાલોલ તા.૭સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ખાતે પણ તારીખ ૧૫/૦૧/૨૦૨૪ થી ૧૪/૦૨/૨૦૨૪ સુધી...
નસવાડી, તા.૭રાયપુર ગ્રામ પંચાયત માં સરકાર શ્રી દ્વારા કામગીરી માટે જે પણ નાણાં ફાળવવા માં આવ્યા છે તે રદ કરવા અને કેટલાક...
સામ્યવાદની પ્રગાઢ અસર હતી એવા સમયમાં અનેક લોકો કળાને ‘ભર્યા પેટના ચાળા’ ગણતા હતા. બે ટંક ભોજનનાં ફાંફા હોય એવે ટાણે કળાનો...
18મી લોકસભાની ચૂંટણી સાવ સામે છે. અત્યારની લોકસભાનો કાર્યકાળ 16મી જૂને પૂરો થશે. એપ્રિલ અને મે વચ્ચે ચૂંટણી યોજાવાની શકયતા છે. 543...
સિંગવડ, તા.૭સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે નલ શે જળ યોજના છ મહિનાથી બંધ હાલતમાં હોય તેના લીધે ગામના કોઈપણ ફળિયામાં નલ શે...
આણંદ તા.7આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 34મા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ટ્રાફિક જાગૃતિ અને ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
સુરત(Surat): સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. શહેરના લાલદરવાજા વિસ્તારમાં રામપુરા (Rampura) સ્વામીનારાયણ સર્કલ પાસે સવારે 6 વાગ્યે એક્ટિવા (Activa) પર...
આણંદ તા.7કરમસદની ભાઇકાકા યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પેટલાદના આશી ગામમાં 5મીથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભાઇકાકા યુનિવર્સિટી...
કપડવંજ, તા.7કપડવંજ શહેરમાં હાલના સમયમાં સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલની તાતી જરૂરીયાત છે. પરંતુ નગરનો એકમાત્ર એક કોમ્યુનિટી હોલ હતો તે પણ હાલમાં ખંડેર...
સરકારે દેશમાં એક જ ટેક્સ લાગુ રહે અને તેનો લાભ વેપારીઓને મળે તે માટે જીએસટીનો કાયદો લાગુ કર્યો. જીએસટીના કાયદામાં પણ સરકારે...
સુપ્રીમ કોર્ટે ચંડીગઢના મેયરની ચૂંટણીને લોકશાહીની હત્યા ગણાવીને તેમાં બહુ મોટી ગરબડ થઈ હોવાનો નિર્દેશ આપ્યો છે. ૩૦ જાન્યુઆરીએ યોજાયેલી ચંડીગઢ મેયરની...
રાંચી: ઝારખંડના (Jharkhand) ચતરા જિલ્લામાં બુધવારે બપોરે પોલીસ અને નક્સલવાદીઓ (Naxalite) વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ઝારખંડ પોલીસના 2 જવાનો શહીદ થયા...
દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે બેન્ક ખાતુ પુન: શરૂૂ કરવાનું કહી દંપતી પાસેથી ચાર લાખ પડ઼ાવ્યાં * દેવગઢબારીયા પો.સ્ટેશનના કોન્સ્ટેબલે પોતાની ઓળખ પી.એસ.આઇ.તરીકે...
નવી દિલ્હી: મલિહાબાદમાં (Malihabad) ત્રિપલ હત્યાના ચોથા અને છેલ્લા આરોપીની પણ ધરપકડ (Arrest) કરવામાં આવી છે. લખનઉ પોલીસે આરોપી ફુરકાનની લખીમપુરના ટિકુનિયાથી...
નવી દિલ્હી: ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિનીની (Hema Malini) પુત્રી અને બોલીવુડ અભિનેત્રી એશા દેઓલે (Isha Deole) પતિ ભરત તખ્તાનીથી (Bharat Takhtani)...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Sathern Gujarat Chamber of Commerce and Industry) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ...
જામનગર: ગુજરાતના (Gujarat) જામનગરમાં (Jamnagar) આજે બુધવારે 2 વર્ષના માસૂમ બાળકને બોરવેલમાંથી (Borewell) સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો છે. લગભગ 10 કલાક સુધી...
નવી દિલ્હી: લોકસભા (LokSabha) બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) રાજ્યસભામાં (RajyaSabha) કોંગ્રેસ (Congress) ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાષ્ટ્રપતિના (President) ભાષણ...
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડ (Delhi Liquor Scam) મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની (Chief Minister Arvind Kejriwal) મુશ્કેલીઓ વધી રહી છે. EDના...
વલસાડ: વલસાડનું એક ગામ એવું છે જ્યાં છેલ્લાં ત્રણ મહિનાથી લોકો ડરી ડરીને જીવી રહ્યાં છે. અહીં રહેણાંક વિસ્તારમાં ગમે ત્યારે હિંસક...
ખેરાલુ(kheralu): મહેસાણાના (Mehsana) ખેરાલુના જે વિસ્તારમાં પ્રભુ શ્રી રામની શોભાયાત્રા (ProcessionofLordSriRama) પર પત્થરમારો (stoning) કરવામાં આવ્યો હતો તે વિસ્તારમાં આજે ગેરકાયદે દબાણો...
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શન બાદ બુધવારે જસપ્રિત બુમરાહ (JaspritBumrah) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં (ICCTestRanking) ટોચ પર...
નવી દિલ્હી(NewDelhi) : લોકસભા (LokSabha) બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) રાજ્યસભામાં (RajyaSabha) કોંગ્રેસને (Congress) આડે હાથ લીધી હતી. વડાપ્રધાને કહ્યું કે,...
સાયણ(Sayan): સાયણમાં હાલ ચાલી રહેલ સ્વૈચ્છીક ડિમોલીશન (Demolition) કામગીરી દરમ્યાન જાહેર રસ્તાઓ ઉપર ફરીથી લારી- ગલ્લાઓ મુકી ગંદકી કરનારા ઈસમો સામે ગામની...
સુરત(Surat): શહેરના ઉધના (Udhna) વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીમાં ગેરકાયદે બાંધકામ (IllegalConstructionDemolition ) વખતે સ્લેબ અને છજ્જુ તૂટી પડતાં મજૂરના મોતની ઘટના બન્યા...
સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મચારીને માર માર્યો સેનેટરી ચેરમેનના દિયરનો ‘રોફ’ગેરકાયદેસર રીતે ચાર્જ સંભાળ્યા બાદ...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
કેટલાક દિવસોથી સોશ્યલ મિડિયામાં સુરત મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરાયેલા દંડની એક રસીદ વાયરલ થઇ રહી છે! વરઘોડા દરમ્યાન જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડી કચરો કરવા માટે જવાબદાર વ્યકિત પાસેથી રૂપિયા પાંચ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો તેની આ રસીદ છે. રસીદમાં જવાબદાર વ્યકિતનું નામ, વરઘોડાનું સ્થળ, રસીદ નંબર અને વસૂલાત કરનાર અધિકારીનો હોદ્દો અને સહી બધું જ છે એટલે રસીદની વિશ્વસનીયતા માટે કોઇ શંકા ના હોઇ શકે! સુરત મનપા દ્વારા આ એક ખૂબ જ આવકારદાયક પગલું છે.
સુરત શહેર જયારે સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવ્યું છે અને મનપા સ્વચ્છતા પાછળ રાત્રિ સફાઇ જેવી કામગીરી સહિત બીજી અનેક કામગીરીઓ કરી રહી હોય ત્યારે આ પ્રકારનો ફટાકડાનો જાહેર રસ્તા ઉપર થતો કચરો યોગ્ય ના જ કહેવાય અને તે માટે યોગ્ય કાર્યવાહી થવી જ જોઇએ અને આવી કાર્યવાહી માટે મનપાને અભિનંદન. પણ અહીં એક પ્રશ્ન ઉદભવે કે નજીકના ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે જે પત્યા બાદ વિજય સરઘસો નીકળશે તેમાં પણ ફટાકડા ફૂટશે તો શું મનપા જે તે રાજકીય પાર્ટીઓ પાસેથી પણ દંડ વસૂલ કરશે કે પછી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અપનાવી ચૂપ રહેશે?
સૂરત – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વન્યજીવોનાં અકુદરતી મૃત્યુ
છેલ્લા બે દાયકાથી વધુ સમય થયો વિકાસે જે વેગ પકડ્યો છે એ હવે માણસ જ નહીં પરંતુ અન્ય જીવોને પણ ભારે પડી રહ્યો છે.વિકાસના નામ પર આડેધડ કપાતાં વૃક્ષો અને જંગલોના કારણે પર્યાવરણના પ્રશ્નો તો ઊભા થયા જ છે.જંગલ વિસ્તારમાં થતી માનવ પ્રવૃત્તિઓને કારણે વન્યજીવોનું જીવન મુશ્કેલમાં મુકાયું છે.ખુદ સરકારી આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં જ ૨૩૯ સિંહ અને ૪૦૪ દીપડાનાં મૃત્યુ થયા છે.આ આંકડામાં મોટા ભાગના મૃત્યુ અકુદરતી કારણોથી થયાં હોવાનું પણ એ અહેવાલમાં જ જણાવ્યું છે.આડેધડ વિકાસથી વન્ય જીવો રહેઠાણ છીનવાઈ રહ્યાં છે.જો આમ ને આમ જ ચાલશે તો આપણે ખૂબ જ ઝડપથી આપણી વન્યજીવ સૃષ્ટિ ગુમાવવાનો વખત આવશે.વિકાસ જરૂરી હશે, પરંતુ પર્યાવરણનું જતન એથી પણ વધુ જરૂરી છે.આશા રાખીએ કે વન મંત્રાલય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારી આ બાબત ધ્યાનમાં લે.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.