તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે, પણ આપણા દેશમાં પેટ્રોલ અને...
આજની મોબાઇલ અને ટેકનોલોજી અપગ્રેડેશન સાથે આખી દુનિયા ૮-૧૦ ઈંચના સાધનમાં સમાઈ ગઈ છે. તેમાં પણ જીઓની ધનધનાધન ડેટા ઓફરે દાટ વાળ્યો...
એક ઝેન ગુરુ ખૂબ જ જ્ઞાની અને સરળ હતા.ન તેમનો કોઈ આશ્રમ હતો;ન તેમના કોઈ શિષ્યો.તેમને જાણનારા તેમના મિત્રો બધા તેમને આશ્રમ...
મૃત્યુ પામનારનું નામઃ ખબર નથી. મૃત્યુ પામનારનું સગુંવહાલું: કોઈ નથી. મૃત્યુ પામનારની જાતિઃ ખબર નથી. મૃત્યુ પામનારની ભાષાઃ ખબર નથી. આમ છતાં,...
છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. ભારતમાં ફુગાવાનો દર વધી રહ્યો હતો અને તેને કારણે રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ...
વ્યારા: ઉકાઈ ડેમ (Ukai Dam) વિસ્તારમાં સફેદ આકાશી વાદળ તીવ્ર ગતિથી ફરતો નીચેથી ઉપર તરફ જતો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે....
ગાંધીનગર : ગુજરાત (Gujarat) પર હજુયે એક લો પ્રેશર (Low Pressure) સિસ્ટમ (System) સક્રિય (Active) છે જ્યારે બીજી સિસ્ટમ પાછળ મધ્યપ્રદેશ (Madhya...
સુરત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Union Home and Cooperation Minister) અમિત શાહે (Amit Shah) હજીરા (Hazira) સ્થિત એલ એન્ડ ટી (L.N.T)...
સુરત : શહેરમાં 3 વર્ષથી વધારે સમય (More Then Three Year) થયો હોય તેવા પોલીસ (Police) ઇન્સ્પેક્ટરોની (Inspectors) આજે બદલીના (Replaxe) ઓર્ડર...
નવી દિલ્હી : ફિલ્મ અભિનેત્રી (Film Actress) જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) બુધવારે મહાઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના...
પારડી : પારડીની (Paedi) ડીસીઓ શાળા (D.C.O.School) નજીક ગઇકાલે બે મિત્ર તેમની બહેનને શાળાએ લેવા ગયા બાદ કોટલાવ ખાતે રહેતા ત્રણ શખ્સોએ...
નવી દિલ્હી: મસ્કટ એરપોર્ટ (Muscut Airport) પર બુધવારે એર ઈન્ડિયા એક્સપ્રેસના (AirIndia Express) એક વિમાનના એન્જિનમાં (Flight Engine Fire) આગ લાગ્યા બાદ...
સુરત (Surat) : સચીન જીઆઇડીસીમાં (Sachin GIDC) એક સગીરાની માતા હોસ્પિટલમાં હતા અને પિતા ટિફીન આપવા માટે હોસ્પિટલ જતા હતા ત્યારે સગીરાની...
ભરૂચ: (Bharuch) નવયુગ વિદ્યાલયે (Navyug Vidhylai) રૂ.1.70 લાખની બાકી વેરા (Due Texes) પેટેની રકમ ભરપાઈ ન કરતાં જંબુસર ( Jambusar) પાલિકા (Municipality)...
મેલબોર્ન, તા. 14 (પીટીઆઈ) : ચાલુ મહિને ભારતના પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયાની ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓએ આ સિરીઝમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો...
વ્યારા: સોનગઢ (Songhar) તાલુકાના હિંદલા (Hindla ) બસ સ્ટેન્ડ (Bus Stend) પાસે બુધવારે બપોરે એસ.ટી. બસ (Esty Bus) અને પિકઅપ વચ્ચે અકસ્માત...
બારડોલી: બારડોલીમાં (Bardoli) વ્યાજે નાણાં ફેરવતા પુત્ર દ્વારા ઘણી મોટી રકમ ગુમાવ્યા બાદ પોતાના વૃદ્ધ પિતા (Father) પાસે વધુ નાણાંની માંગણી કરતાં...
સુરત: સુરત શહેરમાં અસામાજિક તત્વોમાં (Antisocial Elements) હવે ખાખીનો કોઈ ખોફ રહ્યો નથી. બદમાશ તત્વો વિચલિત કરે તેવા વિડીયો (Video) બનાવીને લોકોના...
મુંબઈ: અમેરિકા(America) સહિતના વિશ્વભરના શેરબજારોના પ્રચંડ કડાકાને પગલે ભારતીય શેરબજાર(India Stock Market) પણ આજે હચમચી ગયું હતું. અમેરિકામાં ફુગાવા તથા ઔદ્યોગીક ઉત્પાદનના...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી (Saurav Ganguly) અને સેક્રેટરી જય શાહને (Jay Shah) દેશના સુપ્રીમ કોર્ટમાંથી (Supreme...
મુંબઈ: બોલિવૂડ (Bollywood) અભિનેત્રી (Actress) ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) અત્યાર સુધી ફક્ત ઋષભ પંત સાથેના અણબનાવને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે અભિનેત્રીનું...
અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar)માં આપઘાત(Suicide)ની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકા અને પ્રેમી(Lovers) બંને ગઈ કાલે રાતનાં સમયે નર્મદા નદી(Narmada River)માં મોતની છલાંગ લગાવવા...
નવીદિલ્હી: સોશિયલ મીડિયા (Social Media ) પર એક વીડિયો (Video) ખૂબ વાયરલ (Viral ) થયો છે, જેમાં હરિદ્વારમાં (Haridwar) કેટલાક યુવક-યુવતીઓ ફિલ્મી...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) રાણી એલિઝાબેથ II(Queen Elizabeth II) ના અંતિમ સંસ્કાર(Funeral)માં હાજરી આપવા માટે યુનાઇટેડ કિંગડમ જશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી...
એક નાનકડી છોકરી, નામ તો નીતા. બધાં નીતુડી જ કહે.તેનાં માતા પિતા ન હતાં. દાદી સાથે રહે.નીતા ખૂબ જ હોંશિયાર અને ડાહી....
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પૂંછમાં એક મોટો અકસ્માત(Accident) થયો હતો. પૂંચના સાવજિયાન વિસ્તારમાં એક મિની બસ(Bus) અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 12 લોકોના...
સુરતઃ સુરત (Surat)શહેર જિલ્લામાં તથા ઉપરવાસમાં વરસાદે(Rain) છેલ્લા ત્રણેક દિવસથી ફરી રમઝટ જમાવી છે. શહેરમાં તો છુટા છવાયા વરસી રહેલા વરસાદને પગલે...
ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે સુરતમાં અમિત શાહની હાજરીમાં હિન્દી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી....
ગોવા: એક તરફ કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા કરી રહી છે. ત્યારે ગોવામાં કોંગ્રેસમાં મોટા ભાગલા પડી રહ્યા છે. કોંગ્રેસની ટિકિટ પર...
બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગયા સપ્તાહે નવી દિલ્હીમાં વિરોધ પક્ષોના નેતાઓને કલાકો સુધી મળ્યા. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળ્યા અને દિલ્હીના...
કરમસદ પાલિકામાં 3 બિલ્ડરે બોગસ આકારણી કરાવી
ખેડામાં રોગચાળાના વાવરથી ફફડાટ ફેલાયો
કપડવંજમાં માર્ગ – મકાન વિભાગના ભ્રષ્ટાચારથી કોન્ટ્રાકટરનો આપઘાત
સંતરામપુરમાં વીજ કંપનીના જુનિયર ઇજનેરને કર્મચારીએ ધમકી આપી
વડોદરા: વાડી સ્વામિનારાયણ મંદિરના લંપટ પૂર્વ કોઠારી સ્વામીના ફોનના સીડીઆરના આધારે પોલીસે તપાસ શરૂ કરી
ભાયલીમાં ફોર્ચુંન અને સમસ્તા ગ્રુપ સામે સ્થાનિકોની વિરોધ
ખંડેરાવ માર્કેટ આસપાસથી દબાણો દુર કરાયા
યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા ભાજપના કોર્પોરેટર ની માંગ
મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ જળ બંબાકાર
દક્ષિણ ગુજરાત સુધી આવ્યા બાદ ચોમાસુ આગળ જ ન વધ્યું, હવામાન વિભાગે જણાવ્યું કારણ
પાણીના પ્રશ્ને કોર્પોરેટર સ્નેહલ પટેલની આંખોમાં પાણી આવી ગયા
ભરૂચ: કોન્સ્ટેબલે કોમ્પ્યુટર પર પોતાનો ખોટો સસ્પેન્શન લેટર બનાવી પત્નીને વોટ્સએપ કર્યો અને..
ગેરકાયદે બાંધકામ નિયમબદ્ધ કરવા ઈમ્પેકટ ફીની મુદત વધુ છ મહિના લંબાવાઈ
શરીરે દારૂની બાટલીઓ બાંધી રીક્ષામાં જતા સુરતના બે ખેપિયા વાપીના નામધાથી ઝડપાયા
સાપુતારામાં ઝરમર વરસાદની સાથે ગાઢ ધૂમ્મસ છવાતાં પ્રવાસીઓ આનંદમાં
બારડોલીમાં સ્કૂલવાન-રિક્ષાચાલકોની હડતાળથી વાલીઓ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા, પ્રતિ લીટર ત્રણ રૂપિયાનો વધારો
સુરતમાં એક દિવસમાં આગની બે ઘટના: રસ્તા પર દોડતું ઈ-સ્કૂટર અચાનક ભડકે બળ્યું, OYO હોટલમાં આગ લાગી
મોબાઈલ પર દેખાશે કોલરનું નામ, દેશમાં આ તારીખથી ટેલિકોમ કંપનીઓની કોલર આઈડી ડિસ્પ્લે સર્વિસ શરૂ
વડોદરા : MSU મા વિશાળ વૃક્ષ કડડભૂસ, બાઈક દબાઈ, ત્રણ વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજા
કાપોદ્રાના ક્રિસ્ટલ પ્લાઝાની OYO હોટલમાંથી કુટણખાનું પકડાયું, એજન્ટ મારફતે થતાં દેહના સોદા
Bigg Boss OTT 3 : અનિલ કપૂર કરશે હોસ્ટ, સામે આવી શૂટિંગની ઝલક
વડોદરા : ધારાસભ્ય યોગેશ પટેલ બાદ વધુ એક ધારાસભ્ય આવ્યા મેદાનમાં
VIDEO: ગોટાલાવાડીમાં સિગ્નલ પર 108 ફસાઈ, લોકોનો સવાલ, શું કોઈના જીવના ભોગે નિયમ પાળવાના?
જળસંકટથી ઝઝૂમી રહેલા દિલ્હીમાં કોંગ્રેસે કર્યું AAP વિરુધ્ધ ‘મટકા ફોડ’ આંદોલન તો ભાજપે માર્યો ટોણો
PM મોદી કાશીમાં 300 ખેડૂતોને આવાસ ભેટ કરશે, સન્માન નિધિનો હપ્તો બહાર પાડશે
ટ્રાફિક સિગ્નલ બાદ હવે ‘રોંગ સાઈડને ‘રાઈટ’ કરવાનો વારો: સુરત પોલીસ શરૂ કરશે સ્પેશ્યિલ ડ્રાઈવ
વૈષ્ણોદેવી-અમરનાથ અને સુવર્ણ મંદિરને બોમ્બની ધમકી મળી, અહીં મળ્યો આતંકવાદીનો પત્ર
ફરી એકવાર ‘મેલોડી’ મોમેન્ટ, PM મોદી સાથે પોઝ કરતા PM મેલોની બોલ્યા…
શું તમે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી છે? તો તમને મળશે આ ખાસ સુવિધા, ઈરડાની મોટી જાહેરાત
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે, પણ આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ સુધી કોઇ ઘટાડો કરાયો નથી.ક્રુડની કિંમત પ્રતિ બેરલ 92 ડોલર સુધી ઊતરી ગઇ છે અને નિષ્ણાતો તેમાં ઔર ઘટાડાની શકયતા જોઇ રહ્યા છે. ત્યારે આપણા દેશમાં પણ પેટ્રોલિયમના ભાવમાં લીટરે રૂપિયા ત્રણ સુધીનો ઘટાડો થવો જોઇએ.
પરંતુ આપણા દેશની પ્રજાને હજુ સુધી આ ઘટાડાનો લાભ અપાયો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લે 22 મે એ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં અનુક્રમે આઠ અને નવ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યાર પછીથી પેટ્રોલિયમના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઊંચા હોવાથી અને તેમાં ઘટાડો નહીં થવાથી જીવનજરૂરી ચીજવસ્તુઓની હેર-ફેર પણ મોંઘી બની રહેવાથી અંતે આ જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં વધારાનો સામનો કરવાનો વારો સામાન્ય પ્રજાને જ આવે છે. આ હકીકતને લક્ષમાં લઇ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવના ઘટાડાને પગલે આપણા દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી પ્રજાને આપવા જોઇએ.
પાલનપુર -મહેશ વી.વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.