વડોદરા તા.1વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતા યુવકે સગાઇ થયાના 5 પાંચમા દિવસે જ નંદેસરી વિસ્તારમાં એક્ટિવા લઇને લઇને ગયો હતો અને લમણે...
દાહોદ, તા.૨૯ગુજરાત આર.ટી.ઓ. એશોસિએશન દ્વારા પોતાના પડતર માંગણી નહીં સંતોષાતા એશોશિએશનના કર્મચારીઓ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેમાં દાહોદના આર.ટી.ઓ. કર્મચારીઓ...
હાલોલ, તા.૨૯હાલોલની એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અને સ્પેશ્યલ પોક્સો કોટમાં કાર્યવાહી દરમ્યાન પેન કેમેરા અને મોબાઇલ કેમેરા વડે ગેરકાયદેસર રીતે વિડિયો રેકોર્ડિંગ...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થયા બાદ બે આધેડનાં મોત નીપજ્યાં હતાં. મગદલ્લા અને ઈચ્છાપોર ગામમાં બે ટ્રક ડ્રાઈવરના (Driver) અચાનક બેભાન...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. કમોસમી વરસાદના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ભાજપની (BJP) નેતાગીરી દ્વારા હવે કેન્દ્રિય પાર્લામેન્ટરો બોર્ડ સમક્ષ 26 બેઠકો પર ત્રણ -ત્રણ પેનલો સાથે સંભવિત યાદી આપી...
જામનગર: (Jamnagar) વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ...
મુંબઈ: (Mumbai) મહાદેવ ઓનલાઈન બુક સટ્ટાબાજી એપ (Mahadev Online Book Betting App) કેસની તપાસ દરમિયાન EDએ કોલકાતા, ગુરુગ્રામ, દિલ્હી, ઈન્દોર, મુંબઈ અને...
જામનગર(Jamnagar): ભારતના (India) અબજોપતિ ઉદ્યોગપતિઓ પૈકીના એક મુકેશ અંબાણીના (MukeshAmbani) પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગનું સેલિબ્રેશન ગુજરાતના જામનગર ખાતે આયોજન...
કાનપુર: (Kanpur) ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક તમાકુ કંપનીના (Tobacco Company) પરિસરમાં દરોડા પાડવા ગયેલી આવકવેરા (IT) વિભાગની ટીમને દરોડામાં 60 કરોડથી વધુની...
સુરત(Surat): પ્રતિબંધ હોવા છતાં ગૌ માંસ (Beef) વેચાય છે અને ખાવામાં આવી રહ્યું છે. ગૌ વંશના રક્ષા કરતી સેવાભાવી સંસ્થાઓની જાગૃતિના લીધે...
નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના કિનારે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચાંદીપુર ખાતે...
થોડા દિવસો પર સમાચાર વાંચવામાં આવ્યા કે સુમન આવાસમાં રહેતી એક મહિલા હોમગાર્ડ રસ્તામાં ચાલતાં ચાલતાં મોબાઇલ પર કોઇકની સાથે વાત કરતી...
‘જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી’ – આવી એક ગુજરાતી કહેવત છે. રાજાને આવક વધે ત્યારે તે રાજી થાય, ઉત્સવ ઉજવે અને...
દાહોદ, તા.૨૯દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં બાળકોને શાળાએ લઈ જતાં અને લાવતા સ્કુલ વેન અને રિક્ષાઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ન હોય તેમજ...
દાહોદ, તા.૨૯દાહોદ શહેરમાં સ્વામીનારાયણ મંદીરની સામે જુની કોર્ટ રોડ ઉપર મદ્રેસાના પ્રોગ્રામ માટે ટેન્ટ બાંધતી વખતે એક જ કોમન બે જૂથ વચ્ચે...
ડભોઇ તાલુકાના કરાલીપુરા ગામે ગુરુવારની મોડી રાત્રે અચાનક એક મકાન ધરાશાયીથયું હતું. મકાન ધરાશાયી થતા બે વ્યક્તિ કાટમાળમાં દબાઈ ગઈ હતી. આ...
હું આ યુનાઇટેડ સ્ટેટ્સથી લખી રહ્યો છું, જ્યાં મેં એક રસપ્રદ એકતા મીટિંગમાં હાજરી આપી હતી, જેના વિશે મને લાગે છે કે...
સુપ્રીમ કોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ યોગ ગુરુ રામદેવની પતંજલિ આયુર્વેદ પર તેના ઉત્પાદનો વિશે કોર્ટમાં આપેલા બાંયધરીના ભંગ અને તેની ઔષધીય અસરકારકતાનો...
પારડી, વલસાડ: (Valsad) રેંટલાવના એક મકાનમાં 2 વર્ષ અગાઉ થયેલી સોના-ચાંદીના (Gold Silver) દાગીના, રોકડા સહિત કુલ રૂ.1.96 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા...
સુરત: (Surat) શહેરના એ.કે.રોડ ખાતે આવેલી કે.જી.કે ડાયમંડ પ્રા.લી કંપનીમાં બોઈલર વિભાગના કર્મચારી દ્વારા બોઈલીંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી (Diamond...
દેશની અર્થવ્યવસ્થાને (Economy) લઈને સારા સમાચાર છે. ભારતનો વિકાસ (India Growth) દર ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર 2023)માં જીડીપી (GDP) 8.4...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના કર્મચારીઓને (Employees) કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત સરકારે (Government)...
હરિયાણા પોલીસે (Police) અંબાલાની શંભુ બોર્ડર (Shambhu Border) પર અશાંતિ ફેલાવનારા ખેડૂતો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કડક કાર્યવાહી કરતા...
મોસ્કોઃ (Moscow) યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (President Vladimir Putin) ગુરુવારે પશ્ચિમી દેશોને સૌથી મોટી ચેતવણી આપી છે....
સાપુતારા: સાપુતારામાં (Saputara) બે માસ પહેલા જ નવા ચીફ ઓફિસરની (Chief Officer) વરણી કરવામાં આવી હતી. ત્યારે નવાગામના (Navagam) લોકોમાં ખુશી હતી....
રાંચી: (Ranchi) પત્ની અલગ રહેતી હોય તો પતિ દ્વારા ભરણપોષણની કેટલી રકમ આપવી તે અંગે ઝારખંડ હાઈકોર્ટે (High Court) મોટો નિર્ણય સંભળાવ્યો...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ (Exams) આગામી 11 માર્ચથી શરૂ થવાની છે. ત્યારે રાજ્યભરના વિદ્યાર્થીઓ...
સુરત(Surat): શહેરના કોટ વિસ્તારમાં આવેલી શેરીઓમાં લાગેલા વિચિત્ર પ્રકારના બેનરોએ (Banners) આશ્ચર્ય સાથે આકર્ષણ ઉભું કર્યું છે. તંત્રને ઉદ્દેશીને સૂચના આપતા આ...
પશ્ચિમ બંગાળના (West Bangal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં વિવાદાસ્પદ વિસ્તાર સંદેશખાલીમાં (Sandeshkhali) સ્થાનિકોએ ગુરુવારે આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડની ઉજવણી કરી...
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
વડોદરા તા.1
વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતા યુવકે સગાઇ થયાના 5 પાંચમા દિવસે જ નંદેસરી વિસ્તારમાં એક્ટિવા લઇને લઇને ગયો હતો અને લમણે બંદુકમાંથી ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.ગોળીનો અવાજ સાંભળીને કંપનીઓમાં કામ કરતા કર્મીઓ બહાર દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનો સહિત જવાહરનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સહિત એસીપી પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વડોદરા જિલ્લાના કોયલી ગામે રહેતો સમીર મકસુદ રાઠોડના મામા વિવિધ કંપનીઓમાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય યુવક પણ તેમની સાથે કામ કરતો હતો. 26 ફેબ્રુઆરીના રોજ રોજ સમીર રાઠોડની ગોરવા વિસ્તારમાં રહેતી યુવતી સાથે સગાઇ કરવામાં આવી હતી. પરંતુ સગાઇ કરી હોવા છતાં મંગેતર સમીર સાથે ફોન પર વાત ચીત કરતી ન હતી. જેથી યુવકને કયા કારણોસર મંગેતર તેની વાત નથી કરતી તે વાત તેને અંદરો અંદર સતાવી રહી હતી અને જેની સાથે મે સગાઇ કરી તેજ મારી સાથે આવુ કરી રહી છે. જે બાબતે લાગી આવતા શુક્રવારે બપોરના સમયે નંદેસરી વિસ્તારમાં મિની નદી પાસે સુમસામ જગ્યા પર આવી લમણે બંદુક મુકીને ડ્રીગર દબાવી દઇને આપઘાત કરી લીધો હતો. આમ સગાઇ થયાના પાંચમા દિવસે યુવકને જિંદગીનો અંત આણ્યો હતો. ગોળી ચાલી હોવાના અવાજથી કંપનીઓમાં કામ કરતા કર્મચારોઓના ટોળેટોળા દોડી આવ્યા હતા જેની પોલીસને થતા એસીપી આર ડી કવા અને પીઆઇ એબી મોરી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. યુવકે આપઘાત કર્યો હોવાની જાણ સમીર રાઠોડના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે યુવકની લાશ પાસે તેની એકિટવા અને એક પિસ્તોલ પડેલી હતી. પોલીસને યુવક પાસેથી મલેલા મોબાઇલમાં તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પોલીસે મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. પોલીસે યુવકના મૃતદહેને પોસ્ટ મોર્ટ્મ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
