રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની...
ગાંધીનગર: આજે તા.6ઠ્ઠી એપ્રિલથી રાજયમાં ગરમી વધવાની સંભાવના છે. ખાસ કરીને આગામી સપ્તાહે ગરમીનો પારો 42 ડિગ્રીને ટચ થઈ જાય તેવી વકી...
કોલકાતા(KolKata): પશ્ચિમ બંગાળના (West Bangal) પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં શનિવારે તા. 6 એપ્રિલની સવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પર હુમલો (Attack)...
વૃંદાવન ચાર રસ્તા સર્કલ પર લાગેલા સીસીટીવીના પોલ પર યુવક ચઢી ગયો ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકો દ્વારા યુવાનને સિફત પૂર્વક...
િબંદુબેન કચરા 18-19 વર્ષની મુગ્ધ તરુણી અને 23-24 વર્ષનો એક ઉમંગી, સોહામણો તેજસ્વી યુવાન. બંનેને કોલેજકાળ દરમિયાન પરિચય થાય છે. બંને અવારનવાર...
મહિલાઓમાં પાર્ટી, લગ્નપ્રસંગ કે અન્ય કોઈ ખાસ પ્રસંગે સાડી પહેરવાનો એક અલગ જ ક્રેઝ દેખાય છે. સામાન્ય રીતે તો સાડી દરેક જ...
100 ML નારિયેળ પાણીમાં રહેલાં પોષક તત્ત્વોપોષક તત્ત્વો પ્રમાણકેલરી 19 કિ.કેલરીચરબી 0.2 gmસોડિયમ 105 mgપોટેશિયમ 250 mgકાર્બોહાઈડ્રેટ 3.7 gmપ્રોટીન 0.7 gmવિટામિન C...
એવું માનવામાં આવે છે કે શાઓમી ટેસ્લા અને BYD સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કરી રહી છે. ચીનમાં ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના મોડલ ૩ની...
એક બિલ્ડરની ખુલ્લી જીપમાં પ્રચારમાં નીકળતા ઉમેદવારનો નિયમ ભંગ તંત્રની જાણમાં નથી? લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાંથી વડોદરા બેઠક માટે કોઈને કોઈ...
રાવણ ચારવેદોનો જાણકાર જ્ઞાની બળવાન અને સુવર્ણ લંકાનો માલીક હતો. બળવાન પણ હતો. મહાદેવજીનો અનન્ય ભકત હતો. અભિમાનનો હુંકાર સીતા જેવી સતી...
ખાદ્ય સામગ્રી હોય કે કોઇ ચીજ વસ્તુ હોય ડુપ્લીકેટ કોઇ ખૂણો છોડયો નથી. એવું લાગે કે પહેલા આટલું ડુપ્લીકેટનું ચલણ હતું જ...
આજે સમાજમાં કુટુંબ-કીલાની વ્યથા કથાઓ અનેક જાતની હોય છે. જે ચારો તરફ નજર કરીએ તો એવા વરવાં દૃશ્યો જોવા મળે છે. સુખ-દુ:ખનાં...
એક મહાન સુફી સંત પાસે એક માણસ આવ્યો અને બોલ્યો, ‘મારે તમારી સાથે રહેવું છે મને તમારો શિષ્ય બનાવો.’ સુફી સંતે કહ્યું,...
ઇડી અને સીબીઆઈ અને ઇન્કમટેક્સ .. આ ત્રણ સરકારી એજન્સીઓ સામે વિપક્ષમાં રહી ટકી રહેવું અસંભવ બનવા લાગ્યું છે. અને એમાં ય...
ચૂંટણીના રાજકારણમાં કેટલીકવાર રાજકીય ખેલાડીઓની વિચારસરણી અને જનતાની ધારણા બંનેના સંદર્ભમાં માર્ગ બદલવા માટે પ્રોત્સાહક બનાવની જરૂર પડે છે. મોટાભાગે આવા બનાવ...
એક સમય હતો કે જ્યારે ભારતમાં વિવિધ બેંક દ્વારા રોજ બરોજ લોનની સામે તેના વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. બેંક...
બપોરે રીસેસના સમયે બે અજાણ્યા શખ્સો ચેમ્બરમાં ઘુસી ગયાં બોરસદ કોર્ટમાં શુક્રવારના રોજ બપોરના સુમારે ન્યાયધિશ પર બે શખ્સે હુમલો કર્યાના બનાવથી...
નોકરીમાંથી આવતો પગાર પણ પત્નીને નહી આપી ભાભી પાછળ ઉડાવતો હોવાનો આક્ષેપ અભયમની ટીમે મહિલાના પતિનું કાઉન્સેલિંગ દ્વારા દંપતી વચ્ચે સુખદ સમાધાન...
વડોદરા ભાજપામાં રોજે રોજ કઈક ને કંઈક નવું જોવા મળી રહ્યું છે. અગાઉ ઉમેદવારને બદલ્યા બાદ હવે ચૂંટણી સંયોજકને પણ બદલવામાં આવ્યા છે....
ચૂંટણીના માહોલ વચ્ચે શહેર એસઓજીની ટીમે મોટી સફળતા સાંપડી છે. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા નસીર બિલ્ડિંગના ત્રીજા માળના મકાનમાં એસઓજીની ટીમે રેડ...
બોરસદના મિલકતધારકો પાસેથી વેરા વસુલાતના રૂા. 6.99 કરોડના માગણા સામે રૂા. 3.63 કરોડની વસૂલાત કરાઇ (પ્રતિનિધિ) બોરસદ તા 5 બોરસદ નગરપાલિકામાં આવેલા...
આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યાં હતાં (પ્રતિનિધિ) આણંદ તા.5 વિદ્યાનગર પોલીસે મોટા બજારના સહજાનંદ પાન પેલેસની સામે આવેલા પટેલ સ્ટુડીયોના...
આણંદના સામરખા ગામના શખ્સે પિયરમાં રહેલી પત્નીને સમજાવવા ગયો હતો પતિના માતા બિમાર હોવાથી તેની સેવા માટે પિયર ગયેલી પત્નીને લેવા ગયો...
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખની સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત પ્રિન્સિપાલે ભૂલ થઈ હોવાનું સ્વિકારી વસૂલવા આવેલી લેટ ફી પરત આપવાની ખાતરી આપી વડોદરા...
વસો પોલીસે નેશનલ હાઈવે પર ગાડી રોકી તલાસી લેતા ભાંડો ફુટ્યો વસો પોલીસે નેશનલ હાઈવે પર રોકેલી મહિન્દ્રા બોલેરા પીકઅપ ડાલુ ગાડીની...
વાઘોડિયા GIDCમા બુટલેગરો બેફામ બની ખુલ્લામા વિદેશી દારુનો ઘીકતો ઘમઘમતો ઘંઘો દારુબંઘી કરવામા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી. વાઘોડિયા જૂની જીઆઈડીસીમાં ખુલ્લેઆમ વિદેશી...
નવી દિલ્હી: કેરળના (Kerala) કન્નુર (Kannur) જિલ્લાના મુલિયાથોડેમાં શુક્રવારે 5 એપ્રિલ 2024ના રોજ સવારે ક્રૂડ બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. જેમા...
વલસાડ: (Valsad) વલસાડના યુવાને યુવતી સાથે દુષ્કમ (Abuse) કર્યા બાદ લગ્ન (Marriage) કરવાની ના પાડી દેતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. યુવકની ધરપકડ...
સંગઠનના નેતા ચૂંટણી પ્રચારમાં રસ લેતા નહિ હોવાથી ઉમેદવાર વિફર્યા, મારની અસરથી સંગઠન દોડતું થઈ ગયું.. છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં હવે લોકસભાની ચૂંટણીનો પૂરજોશમાં...
નવી દિલ્હી: છેલ્લા કેટલાક મહિનામાં AIએ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, પછી તે શિક્ષણ હોય કે મેડિકલ, દરેક વસ્તુમાં AIની ઝલક...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ વધ્યો છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સમય પૂર્ણ થતા હવે આજે તા. 6 એપ્રિલે ગાંધીનગર કમલમ કચેરીની સામે 7 જેટલી છત્રિયાણીઓ જોહર કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેના માટે ક્ષત્રિયાણીઓએ હાથમાં મહેંદી મૂકી જોહરની તૈયારીઓ શરૂ કરી હતી.
આ સમાચાર મળતા જ તંત્ર દોડતું થયું અને 5 ક્ષત્રિયાણીઓને બોપલના એક મકાનમાં નજરકેદ કરી લેવામાં આવી હોવાનો દાવો ગીતાબાએ કર્યો છે. હિલાઓના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજપૂત સમાજના અનેક લોકો મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ક્ષત્રિય મહિલાઓએ જોહરની આપેલી ધમકીના પગલે ગાંધીનગર કમલમની બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
રૂપાલા સામેનો વિરોધ આક્રમક બન્યો
પુરુષોત્તમ રૂપાલા સામેનો વિરોધનું આંદોલન હવે ખૂબ જ આક્રમક બન્યું છે. મહિલાઓની ધીરજ હવે ખૂટી રહી હોય તેમ લાગી રહ્યું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ક્ષત્રિય સમાજની કેટલીક મહિલાઓએ 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમય પૂર્ણ થતા જ હવે આ મહિલાઓ આક્રમક મૂડમાં આવે છે, અને જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતીકાલે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે સાત જેટલી ક્ષત્રિયાણીઓએ માટેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
રૂપાલા નરેન્દ્ર મોદીને એવું તે શું આપે છે કે તેમની ટિકિટ રદ કરવા તૈયાર નથી: પ્રજ્ઞાબા ઝાલા
આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી પ્રજ્ઞાબા ઝાલા અને ચેતનાબા જાડેજાએ જણાવ્યું હતું કે જે રીતે પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માં બહેનોને અપમાનિત કરવામાં આવી છે. જે કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહી. રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની મહિલાઓની અસ્મિતા પર ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
ક્ષત્રિય સમાજ દ્વારા વારંવાર બેઠકો અને ચર્ચાઓ કરવામાં આવી તેમ છતાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી શા માટે રૂપાલાની ટિકિટ રદ કરતા નથી ? તે સમજાતું નથી ? શું ક્ષત્રિય સમાજ કરતાં રૂપાલા મોટા છે, રૂપાલા નરેન્દ્ર મોદીને એવું તે શું આપે છે કે તેઓ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકતા નથી. રૂપાલાની ટિકિટ રદ કરીને અન્ય કોઈ પાટીદાર સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, તો પણ અમને કોઈ વાંધો નથી. અમને પાટીદાર સમાજ સામે કોઈ જ વાંધો નથી માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે વાંધો છે.